2022-07-15 09:55:40 +00:00
# મિજબાની, મિજબાની આપે છે, મિજબાની #
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## વ્યાખ્યા: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
“મિજબાની” શબ્દ મોટેભાગે કોઈ ઉજવણી કરવાના હેતુથી, જયારે કોઈએક પ્રસંગ કોઈ લોકોનું જૂથ એકસાથે મળી ખૂબજ મોટું ભોજન ખાય છે, તેને દર્શાવે છે.
“મિજબાની” શબ્દનો અર્થ, મોટા પ્રમાણમાં ભોજન ખાવાની ક્રિયા અથવા એક સાથે જમણ ખાવામાં ભાગ લેવો, તેવો થાય છે.
* મોટેભાગે ખાસ પ્રકારના ભોજન છે કે જે ચોક્કસ મિજબાની પર ખાવામાં આવતા હોય છે.
* સામાન્ય રીતે દેવે યહૂદીઓને આજ્ઞા આપી કે ધાર્મિક તહેવારોની ઉજવણીમાં તેઓએ તેની સાથે મિજબાની પણ રાખવાની હોય છે.
મોટેભાગે આ કારણને લીધે તહેવારોને “મિજબાની” કહેવામાં આવે છે.
2018-11-14 05:17:11 +00:00
* બાઈબલના સમયમાં, મોટેભાગે રાજાઓ અને અન્ય શ્રીમંત અને શક્તિશાળી લોકો તેઓના કુટુંબને અથવા મિત્રોને મનોરંજન માટે મિજબાની આપતા હતા.
* ખોવાયેલા દીકરા વિશેની વાર્તામાં, તેના દીકરાના પાછા આવવાથી ઉજવણી કરવા માટે પિતા ખાસ મિજબાની તૈયાર કરે છે.
2022-07-15 09:55:40 +00:00
* ક્યારેક મિજબાની ઘણા દિવસો સુધી અથવા વધુ ચાલતી હોય છે.
* “મિજબાની” શબ્દનું ભાષાંતર, “ભવ્ય રીતે ખાવું” અથવા “ઘણું ભોજન ખાઈને ઉજવણી કરવી” અથવા “ખાસ, મોટું ભોજન ખાવું,” તરીકે પણ કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “મિજબાની” શબ્દનું ભાષાંતર, “એકસાથે મળી મોટા ભોજનની ઉજવણી કરવી” અથવા “વધારે ખોરાક સાથેનું ભોજન” અથવા “ઉજવણી ભોજન,” તરીકે કરી શકાય છે.
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
(આ પણ જુઓ: [તહેવાર ](../other/festival.md ))
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## બાઈબલની કલમો: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* [2 પિતર 2:12-14 ](rc://en/tn/help/2pe/02/12 )
* [ઉત્પત્તિ 26:30-31 ](rc://en/tn/help/gen/26/30 )
* [ઉત્પત્તિ 29:21-22 ](rc://en/tn/help/gen/29/21 )
* [ઉત્પત્તિ 40:20-23 ](rc://en/tn/help/gen/40/20 )
* [યહૂદા 1:12-13 ](rc://en/tn/help/jud/01/12 )
* [લૂક 2:41-44 ](rc://en/tn/help/luk/02/41 )
* [લૂક 14:7-9 ](rc://en/tn/help/luk/14/07 )
* [માથ્થી 22:1-3 ](rc://en/tn/help/mat/22/01 )
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## શબ્દ માહિતી: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* Strong's: H398, H2077, H2282, H2287, H3899, H3900, H4150, H4580, H4797, H4960, H7646, H8057, H8354, G26, G755, G1062, G1173, G1403, G1456, G1858, G1859, G2165, G3521, G4910