20 lines
1.2 KiB
Markdown
20 lines
1.2 KiB
Markdown
|
# સંકટ (વિનાશ) #
|
||
|
|
||
|
## વ્યાખ્યા: ##
|
||
|
|
||
|
“સંકટ” શબ્દ, જે દંડાજ્ઞાના ચુકાદામાં, આજીજી (અરજી) અથવા છુટકારાની કોઈ શક્યતા ન હોય, તેને દર્શાવે છે.
|
||
|
|
||
|
* જેવી રીતે ઈઝરાએલ દેશને બંદીવાન કરીને લઈ જવાયા હતા ત્યારે હઝકિયેલ પ્રબોધકે કહ્યું, “સંકટ તેઓ પર આવી પડ્યું છે.”
|
||
|
* સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “આપત્તિ” અથવા “સજા” અથવા “નિરાશાજનક વિનાશ” તરીકે કરી શકાય છે.
|
||
|
|
||
|
## બાઈબલની કલમો: ##
|
||
|
|
||
|
* [હઝકિયેલ 7:5-7](rc://en/tn/help/ezk/07/05)
|
||
|
* [હઝકિયેલ 30:8-9](rc://en/tn/help/ezk/30/08)
|
||
|
* [યશાયા 6:4-5](rc://en/tn/help/isa/06/04)
|
||
|
* [ગીતશાસ્ત્ર 92:6-7](rc://en/tn/help/psa/092/006)
|
||
|
|
||
|
## શબ્દ માહિતી: ##
|
||
|
|
||
|
* Strong's: H1820, H3117, H6256, H6843, H8045
|