translationCore-Create-BCS_.../bible/other/bury.md

31 lines
3.6 KiB
Markdown
Raw Normal View History

2022-07-15 09:55:40 +00:00
#દફનાવવું, દાટે છે, દ્ફ્નાવેલું, દાટવું, દફનક્રિયા #
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## વ્યાખ્યા: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
“દફનાવવું” શબ્દ સામાન્ય રીતે લાશને ખાડામાં અથવા અન્ય કબ્રસ્થાનમાં મૂકવા આવે, તેના માટે દર્શાવામાં આવે છે.
“દફનક્રિયા” શબ્દ કઈંક દફનાવવાનું કાર્ય છે અથવા કઈંક દાટવાનું સ્થળના વર્ણન માટે વપરાય શકે છે.
* મોટે ભાગે લોકો લાશને જમીનમાં ઊંડા ખાડામાં દફનાવી અને પછી તેની ઉપર માટી વાળી દે છે.
2018-11-14 05:17:11 +00:00
* ક્યારેક લાશને તે દફનાવ્યા પહેલા ખોખા જેવી રચના, જેવી કે શબપેટીમાં મૂકવામાં આવે છે.
2022-07-15 09:55:40 +00:00
* બાઈબલના સમયમાં, મૃત્યુ પામેલા લોકોને મોટેભાગે ગુફા અથવા તે સમાનની જગ્યામાં દફનાવવામાં આવતા હતા.
ઈસુ મૃત્યુ પામ્યા પછી, તેનું શરીર કપડાંમાં લપેટીને પત્થરની કબરમાં મૂકવામાં આવ્યું હતું, જેની પર મહોર મારી મોટો પથ્થર મુકવામાં આવ્યો હતો.
* “કબ્રસ્થાન” અથવા “દફનની ઓરડી” અથવા “દફનનો ખંડ” અથવા “દફનની ગુફા” શબ્દો બધી રીતે જ્યાં લાશને દફનાવવામાં આવે છે તે જગ્યા માટે દર્શાવામાં આવ્યા છે.
* અન્ય વસ્તુઓ પણ દાટી શકાય છે, જેમકે આખાને ચાંદી અને અન્ય વસ્તુઓ તેણે યરિખોમાંથી ચોરીને દાટી દીધી હતી.
2018-11-14 05:17:11 +00:00
* “પોતાનો ચહેરો ઢાંકી દેવો” તે વાક્યનો સામાન્ય અર્થ “પોતાના હાથોથી ચહેરો ઢાંકી દેવો” એમ થાય છે.
2022-07-15 09:55:40 +00:00
* ક્યારેક “સંતાડવું” શબ્દનો અર્થ “દાટવું” થઈ શકે છે, જેમકે જયારે આખાને યરિખોમાંથી ચોરેલી વસ્તુઓ જમીનમાં સંતાડી હતી.
તેનો અર્થ તેણે તેઓને જમીનમાં દાટી દીધી.
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
(આ પણ જુઓ:[યરિખો](../names/jericho.md), [કબર](../other/tomb.md))
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## બાઈબલની કલમો: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* [2 રાજા 9:9-10](rc://en/tn/help/2ki/09/09)
* [ઉત્પત્તિ 35:4-5](rc://en/tn/help/gen/35/04)
* [યર્મિયા 25:32-33](rc://en/tn/help/jer/25/32)
* [લૂક 16:22-23](rc://en/tn/help/luk/16/22)
* [માથ્થી 27:6-8](rc://en/tn/help/mat/27/06)
* [ગીતશાસ્ત્ર 79:1-3](rc://en/tn/help/psa/079/001)
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## શબ્દ માહિતી: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* Strong's: H6900, H6912, H6913, G1779, G1780, G2290, G4916, G5027