translationCore-Create-BCS_.../bible/other/alms.md

18 lines
1.2 KiB
Markdown
Raw Normal View History

2022-07-15 09:55:40 +00:00
#દાન#
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## વ્યાખ્યા: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.
* તે સમયના ધર્મમાં મોટેભાગે દાન આપવું તે ન્યાયી થવા માટેની જરૂરી બાબત હતી.
* ઈસુએ કહ્યું બીજા લોકો જુએ તે ઈરાદા જાહેરમાં દાન આપવું જોઈએ નહીં.
2018-11-14 05:17:11 +00:00
* આ શબ્દનું ભાષાંતર આ રીતે પણ થઈ શકે એટલે કે “પૈસા” “ગરીબો લોકોને ભેટ” અથવા “ગરીબ માટે મદદ.”
2022-07-15 09:55:40 +00:00
## બાઈબલની કલમો: ##
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
* [પ્રેરિતો 3:1-3](rc://en/tn/help/act/03/01)
* [માથ્થી 6:1-2](rc://en/tn/help/mat/06/01)
* [માથ્થી 6:3-4](rc://en/tn/help/mat/06/03)
2018-11-14 05:17:11 +00:00
2022-07-15 09:55:40 +00:00
## શબ્દ માહિતી: ##
2018-11-14 05:17:11 +00:00
* Strong's: G1654