translationCore-Create-BCS_.../bible/other/shield.md

28 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2018-11-14 05:17:11 +00:00
# ઢાલ, ઢાલો, રક્ષણ #
## વ્યાખ્યા: ##
દુશ્મનના હથિયારો દ્વારા ઘાયલ થવાથી પોતાની જાતને બચાવવા માટે યુદ્ધમાં સૈનિક દ્વારા રાખવામાં આવતી વસ્તુ તેને ઢાલ કહેવાતી હતી.
કોઈને "ઢાલ" રૂપ બનવું એટલે કે તે વ્યક્તિને હાનિથી રક્ષણ આપવું.
* ઢાલો ઘણી વખત વર્તુળાકાર અથવા લંબગોળ હતા, જે ચામડું, લાકડું અથવા ધાતુ જેવા સામગ્રીથી બનેલા હતા, અને તે પૂરતા ખડતલ અને જાડા હતા જેથી તલવાર કે તીરને ભોંકાતા દુર રખાતા.
* આ શબ્દનો રૂપક તરીકે ઉપયોગ કરીને, બાઈબલ ઈશ્વરને તેમના લોકો માટે એક રક્ષણાત્મક ઢાલ તરીકે વર્ણવે છે.
(જુઓ:
રૂપક)
* પાઊલે "વિશ્વાસની ઢાલ" વિશે વાત કરી, જેને રૂપકાત્મક રીતે એમ કહેવાય કે ઈસુ પર વિશ્વાસ રાખવો અને તે વિશ્વાસને ઈશ્વરની આધીનતામાં જીવવો કે જે વિશ્વાસીઓનું શેતાનના આત્મિક હુમલાઓથી રક્ષણ કરશે.
(આ પણ જુઓ: [વિશ્વાસ](../kt/faith.md), [આધીન](../other/obey.md), [શેતાન](../kt/satan.md), [આત્મા](../kt/spirit.md))
## બાઈબલના સંદર્ભો: ##
* [1 રાજાઓ 14:25-26](rc://en/tn/help/1ki/14/25)
* [2 કાળુવૃતાંત 23:8-9](rc://en/tn/help/2ch/23/08)
* [2 શમુએલ 22:36-37](rc://en/tn/help/2sa/22/36)
* [પુનર્નિયમ 33:29](rc://en/tn/help/deu/33/29)
* [ગીતશાસ્ત્ર 18:35-36](rc://en/tn/help/psa/018/035)
## શબ્દ માહિતી: ##
* Strong's: H2653, H3591, H4043, H5437, H5526, H6793, H7982, G2375