translationCore-Create-BCS_.../bible/other/devastated.md

26 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2018-11-14 05:17:11 +00:00
# ઉજાડવું, ઉજાડેલું, વિનાશક, સર્વનાશ, બરબાદી #
## વ્યાખ્યા: ##
“ઉજાડેલું” અથવા “સર્વનાશ” શબ્દો, કોઈની મિલકત અથવા જમીનને નિર્જન અથવા નાશ કરવામાં આવે છે તેને દર્શાવે છે.
મોટેભાગે તે જગ્યામાં રહેતા લોકોનો નાશ અને કબ્જો કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે.
* આ ખૂબજ ગંભીર અને સંપૂર્ણ વિનાશને દર્શાવવા માટે વપરાય છે.
* ઉદાહરણ તરીકે, સદોમમાં શહેરનો વિનાશ દેવ દ્વારા કરાયો હતો જેથી તે લોકોને તેમના પાપોની સજા મળે.
* ” “સર્વનાશ” શબ્દમાં, સજા અથવા વિનાશના પરિણામે મહાન ભાવનાત્મક દુઃખ ઉત્પન્ન કરે છે તેનો પણ સમાવેશ કરી શકાય છે.
## ભાષાંતરના સૂચનો ##
* “ઉજાડવું” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણપણે નાશ” અથવા “સંપૂર્ણપણે વિનાશ” તરીકે કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “વિનાશક” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણ વિનાશ” અથવા “પૂરો વિનાશ” અથવા “જબરજસ્ત દુઃખ” અથવા “આપત્તિ” તરીકે કરી શકાય છે.
## બાઈબલની કલમો: ##
* [દાનિયેલ 8:24-25](rc://en/tn/help/dan/08/24)
* [યર્મિયા 4:13-15](rc://en/tn/help/jer/04/13)
* [ગણના 21:29-30](rc://en/tn/help/num/21/29)
* [સફાન્યા 1:12-13](rc://en/tn/help/zep/01/12)
## શબ્દ માહિતી: ##
* Strong's: H1110, H1238, H2721, H1826, H3615, H3772, H7701, H7703, H7722, H7843, H8074, H8077