translationCore-Create-BCS_.../Stage 3/gu_tn_64-2JN.tsv

17 KiB
Raw Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
22JNfrontintrovpa90# ૨ યોહાનની પ્રસ્તાવના
## ભાગ:૧: સામાન્ય પ્રસ્તાવના

### ૨ યોહાનની રૂપરેખા

૧. શુભેચ્છા(૧:૧-૩)
૧. ઉત્તેજન અને મહાન આજ્ઞા (૧:૪-૬)
૧. જૂઠા શિક્ષકો વિષે ચેતવણી(૧:૭-૧૧)
1. સાથી વિશ્વાસીઓની શુભેછા (1:૧૨-૧૩)

### ૨ યોહાનનો પત્ર કોણે લખ્યો?

. પત્ર લેખકનું નામ દર્શાવતો નથી. લેખક પોતાને વડીલ તરીકે સંબોધે છે. સંભવતઃ પ્રેરિત યોહાને આ પત્ર તેના જીવનના અંતિમ દિવસો દરમિયાનલખ્યો હતો. ૨ યોહાનના પત્રની વિષય વિગત યોહાનની સુવાર્તાના વિષય વિગત સાથે સમાનતા ધરાવે છે.

### ૨ યોહાનના પત્રની વિષય વિગત શું છે

જેઓને યોહાન “પસંદ કરેલ સ્ત્રી” અને “તે સ્ત્રીના બાળકો” તરીકે સંબોધન કરે છે તેઓને ઉદ્દેશીને તે આ પત્ર લખે છે. (૧:૧)આ કોઈ ખાસ મિત્ર અને તેના બાળકોના સંદર્ભને સૂચવે છે. અથવા તે કોઈ ખાસ વિશ્વાસીઓના જૂથને અથવા સામાન્યતઃ સર્વ વિશ્વાસીઓના સંદર્ભને સૂચવે છે. . યોહાન આ પત્ર, તેના વાંચકોને જુઠા શિક્ષકો વિશે ચેતવણી આપવા માટે લખે છે. યોહાન નથી ઈચ્છતો કે તેઓ જુઠા શિક્ષકોને મદદ કરે અને નાણાકીય સહાય આપે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

### આ પત્રના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરી શકાય?

અનુવાદક આ પત્રના શીર્ષકને તેની સાંસ્કૃતિક રીતે લખવાની પસંદગી કરી શકે. “૨ યોહાન” અથવા “બીજો યોહાન” અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે જેમ કે “યોહાનનો બીજો પત્ર” અથવા “યોહાને લખેલો બીજો પત્ર” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

## ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

### પરોણાગત એટલે શું?

પરોણાગત એ પૂર્વ દિશાના પૂર્વજ લોકોનો એક મહત્વપૂર્ણ ખ્યાલ હતો. એ જરૂરનું હતું કે જેઓ પરદેશી છે અથવા બહારગામથી આવે છે તેઓની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરવો તથા તેઓને જરૂરી મદદ પૂરી પાડવી. યોહાન ઈચ્છતો હતો કે વિશ્વાસીઓ મહેમાનોની પરોણાગત કરે. જો કે વિશ્વાસીઓ જુઠા શિક્ષકોની પરોણાગત કરે તેમ તે ઈચ્છતો નહોતો. .

### આ લોકો કોણ હતા જેઓની વિરુધ્ધ યોહાન બોલે છે?

યોહાન ખાસ કરીને વિશિષ્ટ રહસ્યવાદી જ્ઞાનના/જ્ઞાનવાદના લોકો વિષે વાત કરે છે. તે લોકો માનતા હતા કે શારીરિક જગત દુષ્ટ છે. કેમ કે તેઓ ખ્રિસ્તના ઈશ્વરીય સ્વરૂપનો સ્વીકાર કરતા હતા તેથી ઈસુ સાચે જ મનુષ્ય હતા તે હકીકતનો નકાર તેઓ કરતા હતા. આ એટલા માટે કે તેઓ વિચારતા હતા કે ઈશ્વર શારીરિક શરીર ધારણ કરી શકે નહિ કેમ કે શારીરિક શરીર દૃષ્ટ છે.. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/evil]] અને @)
32JN11ma4cfigs-you0General Information:પરંપરાગત માન્યતા આ પત્રનો લેખક પ્રેરિત યોહાન છે તેમ માને છે. તેવી . જો કે સંભવતઃ એક સ્ત્રીને વ્યક્તિગત રીતે સંબોધન કરવામાં આવ્યું છે તેમ છતાં “તેઓએ એકબીજાને પ્રેમ કરવો” તે લખાણ તેણે આ પત્ર મંડળીને લખ્યો છે તેમ સૂચવે છે. . બીજા સંદર્ભમાં નોંધ કરવામાં આવી ના હોય તો આ પત્રમાં દરેક વાક્યના “તમે” અને “તમારું” એ બહુવચન છે. આ પત્રમાં, યોહાન પોતાનો તથા તેના વાંચકોને સમાવેશ “આપણે” ” અને “આપણું” શબ્દો દ્વારા કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-you]] અને [[rc://gu/ta/man/translate/figs-inclusive]])
42JN11z4tkfigs-explicitὁ πρεσβύτερος; ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς1From the elder to the chosen lady and her childrenઆ રીતે પત્રની શરૂઆત થઈ. લેખકનું નામ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: હું, વડીલ યોહાન, આ પત્ર પસંદ કરેલી સ્ત્રી અને તેના બાળકો માટે લખું છું. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-explicit]])
52JN11z9f1ὁ πρεσβύτερος1the elderઆ યોહાનને દર્શાવે છે, ઇસુનો પ્રેરિત અને શિષ્ય. તે પોતાને “વડીલ” તરીકે દર્શાવે છે કદાચને તે વૃદ્ધ હશે અથવા તો મંડળીનો આગેવાન હશે.
62JN11y7hwfigs-metaphorἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς1to the chosen lady and her childrenઆ મંડળીના સભ્યોને અને તેને બંધનકર્તા વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-metaphor]])
72JN13vpl9guidelines-sonofgodprinciplesΠατρός ... Υἱοῦ1Father ... Sonઈશ્વર અને ઇસુ વચ્ચે મહત્વના શીર્ષકનું વર્ણન કરવામાં આવ્યું છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
82JN13w6trfigs-hendiadysἐν ἀληθείᾳ καὶ ἀγάπῃ1in truth and loveશબ્દ “સત્ય” એ “પ્રેમ”નું વર્ણન કરે છે જેનો અર્થ “સચા પ્રેમમાં .” (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-hendiadys]])
92JN14ir6vfigs-youτῶν τέκνων σου1your childrenશબ્દ “તમારું” એ એકવચન છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-you]])
102JN14s7hrκαθὼς ἐντολὴν ἐλάβομεν παρὰ τοῦ Πατρός1just as we have received this commandment from the Fatherઈશ્વરપિતા આપણને આજ્ઞા આપે છે તેમ
112JN15c9xifigs-youσε, κυρία ... γράφων σοι1you, lady ... writing to youઆ વાક્ય “તમે” એ એકવચન છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-you]])
122JN15u38fοὐχ ὡς ἐντολὴν καινὴν γράφων σοι1not as though I were writing to you a new commandmentહું તમને કંઈ નવું કરવાનું કહેતો નથી
132JN15uhs8figs-explicitἀλλὰ ἣν εἴχαμεν ἀπ’ ἀρχῆς1but one that we have had from the beginningઅહિયાં “પ્રથમથી” એ “જ્યારે આપણે પ્રથમ વિશ્વાસ કર્યો” એ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે આપણે પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારે ઇસુએ જે આજ્ઞા આપી તે કરવાનું હું તમને કહું છું. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-explicit]])
142JN15vmm8ἀρχῆς, ἵνα ἀγαπῶμεν ἀλλήλους1beginning—that we should love one anotherઆ વાક્યને નવા વાક્ય તરીકે ભાષાંતર કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “પ્રથમથી, તેણે આજ્ઞા આપી કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઇએ”
152JN16nw4gfigs-metaphorαὕτη ἡ ἐντολή ἐστιν, καθὼς ἠκούσατε ἀπ’ ἀρχῆς, ἵνα ἐν αὐτῇ περιπατῆτε1This is the commandment, just as you heard from the beginning, that you should walk in itઈશ્વરની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું એ તેનામાં ચાલવા બરાબર છે. શબ્દ “તે” એ પ્રેમને દર્શાવે છે. “પ્રથમથી તમને આજ્ઞા આપવામાં આવી હતી કે એકબીજા પર પ્રેમ કરો” (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-metaphor]])
162JN17u3vi0Connecting Statement:યોહાન છેતરનારાઓથી તેમને ચેતવે છે અને ખ્રિસ્તના શિક્ષણમાં રહેવા શિખવે છે અને જેઓ ખ્રિસ્તના શિક્ષણમાં નથી તેઓથી દૂર રહેવા જણાવે છે.
172JN17w25mὅτι πολλοὶ πλάνοι ἐξῆλθαν εἰς τὸν κόσμον1For many deceivers have gone out into the worldઘણાં જુઠા શિક્ષકો સંગતમાંથી ચાલ્યા ગયા છે અથવા “જગતમાં ઘણાં ધુતારાઓ છે”
182JN17f9e2πολλοὶ πλάνοι1many deceiversઘણાં જુઠા શિક્ષકો અથવા “ઘણાં છેતરર્પીંડી કરનારાઓ છે”
192JN17x8ylfigs-metonymyἸησοῦν Χριστὸν ἐρχόμενον ἐν σαρκί1Jesus Christ came in the fleshદેહમાં આવવું એ વાસ્તવિક મનુષ્ય તરીકે રેહવું એ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઇસુ ખ્રિસ્ત સંપૂર્ણ મનુષ્યત્વમાં આવ્યા” (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-metonymy]])
202JN17wbp6οὗτός ἐστιν ὁ πλάνος καὶ ὁ ἀντίχριστος1This is the deceiver and the antichristતેઓ એવા છે કે જે બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તનો વિરોધ કરે છે
212JN18it9tβλέπετε ἑαυτούς1Look to yourselvesસાવધાન રહેવું અથવા “ધ્યાન આપવું”
222JN18b91rἀπολέσητε ἃ1lose the thingsસ્વર્ગમાં તમારા ભવિષ્યના બદલાને ન ગુમાવો
232JN18eu46μισθὸν πλήρη1full rewardસ્વર્ગમાં પૂર્ણ પ્રતિફળ પ્રાપ્ત કરો
242JN19mn3vπᾶς ὁ προάγων1Whoever goes on aheadઆ એવી વ્યક્તિને દર્શાવે છે કે જે દાવો કરે છે કે તે ઈશ્વર અને સત્ય વિષે બધા કરતા વધારે જાણે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે કોઈ ઈશ્વર વિષે વધુ જાણવા દાવો કરે છે” અથવા “જે કોઈ સત્યને અવગણે છે”
252JN19xty9Θεὸν οὐκ ἔχει1does not have Godજે ઈશ્વરનો નથી
262JN19x523ὁ μένων ἐν τῇ διδαχῇ, οὗτος καὶ τὸν Πατέρα καὶ τὸν Υἱὸν ἔχει1The one who remains in the teaching, this one has both the Father and the Sonજે કોઈ ખ્રિસ્તના શિક્ષણને વળગી રહે છે તેને ઈશ્વર અને પુત્ર પણ છે.
272JN19k8cvguidelines-sonofgodprinciplesτὸν Πατέρα καὶ τὸν Υἱὸν1the Father and the Sonઆ મહત્વના શીર્ષકો છે જે ઈશ્વર અને ખ્રિસ્તના સબંધને વર્ણવે છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
282JN110ls1cλαμβάνετε αὐτὸν εἰς οἰκίαν1receive him into your houseઅહિયાં એનો અર્થ આવકાર કરવો અને માન સહિત તેની સાથે વર્તવું કે જેથી મજબૂત સબંધ બંધાય.
292JN111n7ztκοινωνεῖ τοῖς ἔργοις αὐτοῦ τοῖς πονηροῖς1participates in his evil deedsદુષ્ટ કાર્યમાં તેની સાથે સહભાગી થવું અથવા “તેના દુષ્ટ કાર્યમાં મદદરૂપ થવું”
302JN112nx77figs-you0General Information:શબ્દ “તમે” કલમ ૧૨માં એકવચન છે અને કલમ ૧૩માં “તમારું” એ બહુવચન છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-you]])
312JN112y4gw0Connecting Statement:યોહાન તેના પત્રનો અંત કરે છે અને ફરી મળવાની ઈચ્છા બતાવે છે અને અન્ય મંડળીને શેભેચ્છા પાઠવે છે.
322JN112gq26οὐκ ἐβουλήθην διὰ χάρτου καὶ μέλανος1I did not wish to write them with paper and inkયોહાન બીજી બાબતો લખવા અભિલાષા રાખતો નથી પણ તેઓને કઇંક કહેવા માગે છે. શાહીથી કે કાગળ સિવાય બીજી કોઈ રીતથી તે તેઓને લખશે તેમ તે કહેતો નથી.
332JN112v4v2figs-idiomστόμα πρὸς στόμα λαλῆσαι1speak face to faceમોઢામોઢ એ અહીં રૂઢિપ્રયોગ છે જેનો અર્થ તેમની હાજરીમાં કહેવું. વૈકલ્પિક ભાષાંતર: “તમારી હાજરીમાં કહેવું” અથવા “વ્યક્તિગત રીતે વાત કરવું ” (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-idiom]])
342JN113fh6jfigs-metaphorτὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς1The children of your chosen sisterઅહિયાં યોહાન અન્ય મંડળી વિશે કહે છે જેમ કે તે મંડળી આ વાંચક મંડળીની સાથી મંડળી હોય અને જે વિશ્વાસીઓ તે મંડળીના હતા તેઓ જાણે કે આ મંડળીના બાળકો હોય. આ પ્રગટ કરે છે કે સર્વ વિશ્વાસીઓ એક આત્મિક પરિવાર છે. (જુઓ:[[rc://gu/ta/man/translate/figs-metaphor]])