translationCore-Create-BCS_.../Stage 3/gu_tn_62-2PE.tsv

94 KiB

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
22PEfrontintromvk90# 2 પિતરની પ્રસ્તાવના
## ભાગ 1: સામાન્ય નોંધ

### 2 પિતરની રૂપરેખા. 1.પ્રસ્તાવના (1: 1-2)
1. સારું જીવન જીવવાનું યાદ કરાવે છે કારણ કે ઇશ્વરે આપણને એ પ્રમાણે કરવાને સમર્થ કર્યા છે (1: 3-21)
1 ખોટા ઉપદેશકો વિરુધ્ધ ચેતવણી (2: 1-22)
1. ઈસુના બીજા આગમનની તૈયારી કરવા માટે ઉત્તેજન (3: 1-17)

### પિતરનો બીજો પત્ર કોણે લખ્યો?

લેખક પોતાને સિમોન પિતર તરીકે ઓળખાવે છે. સિમોન પિતર એક પ્રેરિત હતો. તેણે પહેલા પિતરનો પત્ર પણ લખ્યો. પિતરે આ પત્ર કદાચ તે મરણ પામ્યો તે અગાઉ જ રોમના બંદીખાનામાંથી લખ્યો હતો. પિતરે આ પત્રને તેનો બીજો પત્ર કહ્યો છે તેથી આ પત્રને 1 પિતર પછીની તારીખ આપી શકાય. તેણે આ પત્ર પ્રથમ પત્રના જ વાચકોને સંબોધીને લખ્યો છે. વાચકો શકયત: એશિયા માઇનોરમાં ફેલાયેલા ખ્રિસ્તીઓ હતા.

### પિતરનો બીજો પત્ર શું દર્શાવે છે?

પિતરે આ પત્ર વિશ્વાસીઓને સારૂ જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવા લખ્યો છે. તેણે તેઓને ખોટા ઉપદેશકો જેઑ કહેતા હતા કે ઈસુને પાછા આવતા બહુ વિલંબ કરે છે તેઓ વિરુધ્ધ ચેતવણી આપી છે. તેણે તેઓને કહ્યું કે ઈસુને આવતાં વાર લાગે છે એમ નહિ, પરંતુ ઈશ્વર લોકોને પસ્તાવો કરવા સમય આપી રહ્યા હતા કે જેથી તેઓ બચી જાય.

### આ પત્રના શીર્ષકનું અનુવાદ કેવી રીતે કરવું?

અનુવાદકો આ પત્રને તેના પરંપરાગત શીર્ષક, "2 પિતર" અથવા "બીજો પિતર" તરીકે નિર્દેશ કરવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે જેમ કે "પિતરનો બીજો પત્ર" અથવા "પિતરનો લખેલો બીજો પત્ર". (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

## ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

### પિતરના જેઓની વિરુદ્ધ બોલ્યો તે લોકો કોણ હતા?

તે શક્ય છે કે પિતર જેમની વિરુદ્ધ બોલ્યો હતો તે લોકો જ્ઞાનવાદીઓ તરીકે જાતા હતા. આ ઉપદેશકોએ તેમના પોતાના લાભ માટે શાસ્ત્રના શિક્ષણને વિકૃત કરી નાખ્યું હતું. તેઓ અનૈતિક રીતે જીવન જીવતા હતા અને બીજાઓને પણ તે રીતે જીવવાનું શીખવતા હતા.

### શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે તેનો અર્થ શું થાય?

શાસ્ત્રનો(બાઇબલ-ઇશ્વરના વચનોનો) સિદ્ધાંત ખૂબજ અગત્યનો છે. 2 પિતરનો પત્ર વાચકોને એ સમજવામાં મદદ કરે છે કે દરેક શાસ્ત્રવચનોના લેખકે પોતાની આગવી રીતે લખ્યા છે પરંતુ શાસ્ત્રના ખરા લેખક તો ઇશ્વર જ છે.(1: 20-21) છે.

## ભાગ 3: અનુવાદના મહત્વપૂર્ણ મુદ્દાઓ

### "તમે"નું એકવચન અને બહુવચન

આ પત્રમાં "હું" શબ્દ પિતરને દર્શાવે છે. અને "તમે" શબ્દ બહુવચન છે જે હંમેશા પિતરના વાચકોને દર્શાવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]] અને [[rc://gu/ta/man/translate/figs-you]])

### 2 પિતરના પત્રના લખાણમાં મહત્વના મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચેની કલમો માટે, બાઇબલની કેટલીક આધુનિક આવૃત્તિઓ જૂના અનુવાદથી અલગ છે. યુએલટી લખાણ એ આધુનિક લખાણ છે અને જૂના લખાણને ફૂટનોટના રૂપમાં મૂકે છે. જો બાઇબલનું અનુવાદ સામાન્ય ક્ષેત્રમાં અસ્તિત્વમાં હોય, તો અનુવાદકોએ તે આવૃત્તિઓમાં મળેલા લખાણનો ઉપયોગ કરવો જોઈએ. જો એમ ન હોય તો, અનુવાદકોને આધુનિક લખાણને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

* "ન્યાય થતાં સુધી તેઓને નીચાણના અંધકારના બંધનોમાં રાખ્યા" (2: 4). અમુક આધૂનિક અને જૂની આવૃતિઓમાં આ પ્રમાણે છે કે, "ન્યાય સુધી નીચાણમાં અંધકારના ખાડામાં રાખ્યા."
* "જયારે તેઓ તમારી સાથે પ્રેમભોજનો કરે છે ત્યારે તેઓ તેમના કપટયુક્ત કાર્યોનો આનંદ માણે છે" (2:13). કેટલીક બીજી આવૃત્તિઓ મુજબ, "તેઓ પ્રેમભોજનોમાં તેઓના કાર્યોનો આનંદ માણે છે."
* "બયોર" (2:15). કેટલીક અન્ય આવૃતિઓ આ પ્રમાણે વાંચે છે, "બોસર".
* "તત્વોને આગથી પીગળી જશે, અને પૃથ્વી અને તેના કાર્યોને જાહેર કરવામાં આવશે" (3:10). અન્ય આવૃત્તિઓમાં, "તત્વોને આગથી સળગાવવામાં આવશે, અને તેમાં પૃથ્વી અને તેના કાર્યોને બાળી નાખવામાં આવશે."

(જુઓ: [[rc://gu/ta/man/translate/translate-textvariants]])

32PE1introwjw50# 2 પિતર 01 સામાન્ય નોંધો
## માળખું અને ગોઠવણી

પિતર 1-2 કલમોમાં આ પત્રનૉ ઔપચારિક પરિચય રજૂ કરે છે. પ્રાચીન પૂર્વના નજીકના દેશોમાં લેખકો ઘણીવાર આ રીતે પત્રોની શરુઆત કરતા હતા.

## આ પત્રના વિશિષ્ટ ખ્યાલો

### ઈશ્વરનું જ્ઞાન
ઈશ્વરનું જ્ઞાન હોવું એટલે કે ઈશ્વરના હોવું, અથવા તેમની સાથે સંબંધ હોવો. અહિંયા "જ્ઞાન"નો અર્થ એવો થાય કે મગજમાં ઈશ્વરનું જ્ઞાન હોય તે કરતાં કંઇ વિશેષ. એ એવું જ્ઞાન છે જે દ્વારા ઈશ્વર લોકોને બચાવે છે અને તેને કૃપા તેમજ શાંતિ આપે છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/other/know]])

### ઈશ્વરમય જીવન જીવવું
પિતર શિક્ષણ આપે છે કે ઈશ્વરે તેના લોકોને ઈશ્વરમય જીવન જીવવા માટેની સર્વ જરૂરી બાબતો આપી છે. તેથી, વિશ્વાસીઓએ ઈશ્વરને વધુને વધુ આધીન થવા સઘળું કરી છૂટવું. જો વિશ્વાસીઓ આ કરવાનું ચાલુ રાખશે, તો તેઓ ઈસુ સાથેના સંબંધ દ્વારા અસરકારક અને ફળવંત થશે. તોપણ, જો વિશ્વાસીઓ ઈશ્વરમય જીવન જીવવાનું ચાલુ રાખતા નથી, તો તેઓ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે તેમને બચાવવા માટે કરેલા કાર્યોને ભૂલી ગયા છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/godly]] અને [[rc://gu/tw/dict/bible/kt/save]])

## આ પત્રમાં અનુવાદમાં નડતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

### શાસ્ત્રનું સત્ય
પિતર શીખવે છે કે શાસ્ત્રમાં આપેલ ભવિષ્યવાણીઓ મનુષ્યપ્રેરિત નથી. પવિત્ર આત્માએ માણસૉને ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો જે તેઓ બોલ્યા અથવા લખી લીધો. ઉપરાંત, પિતર અને બીજા પ્રેરિતોએ ઈસુ વિષે વાર્તાઓ બનાવીને લોકોને કહી નથી. તેઓ ઈસુએ કરેલાં કામોના સાક્ષીઓ છે તેમજ ઇસુ મારો વ્હાલો દીકરો છે એમ કહેતાં ઈશ્વરને સાંભળ્યા છે.

42PE11n1di0General Information:પિતર પોતાને લેખક તરીકે ઓળખાવે છે તેમજ જે વિશ્વાસીઓને તે લખી રહ્યો છે અને શુભેચ્છા પાઠવે છે તેઓને પણ ઓળખાવે છે .
52PE11v381δοῦλος καὶ ἀπόστολος Ἰησοῦ Χριστοῦ1slave and apostle of Jesus Christપિતર પોતાને ઈસુ ખ્રિસ્તનો સેવક ગણાવે છે. તેને ખ્રિસ્તના પ્રેરિત તરીકેનું પદ અને અધિકાર પણ આપવામાં આવ્યા હતા .
62PE11yy7jfigs-explicitτοῖς ἰσότιμον ... λαχοῦσιν πίστιν1to those who have received the same precious faithઆ લોકોએ વિશ્વાસ પામ્યા એ સૂચિત કરે છે કે ઈશ્વરે તેઓને તે વિશ્વાસ આપ્યો છે. બીજું અનુવાદ: " ઈશ્વરે જેઓને અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ આપ્યો છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
72PE11mbg7τοῖς ... λαχοῦσιν1to those who have receivedતમે જે પ્રાપ્ત કર્યું છે. પિતર આ પત્ર વાંચનાર સર્વ વિશ્વાસીઓને સંબોધે છે.
82PE11y157figs-exclusiveἡμῖν1we have receivedઅહિંયા "અમારા" શબ્દ પિતર અને બીજા પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે, પરંતુ જે લોકોને તે લખે છે તેઓને નહીં/તેના શ્રોતાઓને નહિ. બીજું અનુવાદ: "અમ પ્રેરિતોએ પ્રાપ્ત કર્યું છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])
92PE12y7l9figs-explicitχάρις ... καὶ εἰρήνη πληθυνθείη1May grace and peace increase in measureઈશ્વર જ વિશ્વાસીઓને કૃપા અને શાંતિ આપશે. બીજું અનુવાદ: "ઈશ્વર તમારા પરની કૃપા અને શાંતિમાં વધારો કરો" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
102PE12n59nfigs-metaphorχάρις ... καὶ εἰρήνη πληθυνθείη1May grace and peace increaseપિતર શાંતિની વાત કરે છે જાણે કે તે વસ્તુ હોય, જેને કદ કે સંખ્યામાં વધારી શકાય.(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
112PE12vq19figs-abstractnounsἐν ἐπιγνώσει τοῦ Θεοῦ, καὶ Ἰησοῦ τοῦ Κυρίου ἡμῶν1in the knowledge of God and of Jesus our Lordતમે શાબ્દિક શબ્દસમૂહનો ઉપયોગ કરીને "જ્ઞાન" નું અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: "ઈશ્વર અને ઇસુ આપણા પ્રભુને તમે જાણ્યા તેથી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
122PE13ywj90General Information:પિતર વિશ્વાસીઓને ઇશ્વરમય જીવન જીવવા વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.
132PE13epx9figs-hendiadysπρὸς ζωὴν καὶ εὐσέβειαν1for life and godlinessઅહિયાં "ઈશ્વરપરાયણતા" શબ્દ "જીવન"નું વર્ણન કરે છે. બીજું અનુવાદ: "ઈશ્વરમય જીવન માટે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hendiadys]])
142PE13an3zfigs-inclusiveτοῦ καλέσαντος ἡμᾶς1who called usઅહિયા "આપણને" શબ્દ પિતર અને તેના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-inclusive]])
152PE14m91mδι’ ὧν1Through theseઅહિયા “તેનાથી"નો અર્થ "તેનો પોતાનો મહિમા અને સાત્વિકતા " થાય છે.
162PE14f42fγένησθε ... κοινωνοὶ1you might be sharersતમે ભાગીદાર થાઓ
172PE14yk7gθείας ... φύσεως1the divine natureઈશ્વરી સ્વભાવના
182PE14p2yjfigs-metaphorἀποφυγόντες τῆς ἐν τῷ κόσμῳ ἐν ἐπιθυμίᾳ φθορᾶς1having escaped the corruption in the world that is caused by evil desiresપિતર જે લોકો દુર્વાસનાઓને કારણે થતી દુષ્ટતાથી અસર પામતા નથી તેઓને તે દુર્વાસનાઓથી છટકી ગયેલા લોક કહે છે. "દુષ્ટતા"એ એક અમૂર્ત નામ છે જેને શાબ્દિક શબ્દસમૂહ સાથે અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: "અને તેથી આ દુનિયાની દુષ્ટ ઇચ્છાઓ હવે તમને ભ્રષ્ટ કરી શકશે નહીં" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
192PE15exd9figs-explicitαὐτὸ τοῦτο1For this reasonઆ પિતરે અગાઉની કલમોમાં જે કહ્યું છે તેનો જ ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: " ઈશ્વરે જે કર્યું તેના લીધે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
202PE17a8tiτὴν φιλαδελφίαν1brotherly affectionઆ મિત્ર માટેનો પ્રેમ અથવા પરિવારના સદસ્યો માટેનો પ્રેમ દર્શાવાયો છે અને એમજ જે આત્મિક પરિવારના લોકો વચ્ચેના પ્રેમને -બંધુપ્રીતિને દર્શાવે છે.
212PE18jz77ταῦτα1these thingsઆ વિશ્વાસ, સદ્ગગુણ, જ્ઞાન, આત્મ-સંયમ, સહનશીલતા, ભક્તિભાવ, ભાઈચારો અને પ્રેમનો ઉલ્લેખ કરે છે જેનો પિતરે અગાઉની કલમોમાં પણ ઉલ્લેખ કર્યો હતો.
222PE18l7yjfigs-metaphorοὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν1you will not be barren or unfruitfulપિતર કહે છે કે જે વ્યક્તિમાં આ ગુણૉ નથી, તે એક ખેતર સમાન છે જેમાં પાક નીપજતો નથી. આ વાક્ય હકારાત્મક શબ્દોમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "તમે ફળ આપશો અને સફળ થશો" અથવા "તમે અસરકારક થશો" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-doublenegatives]])
232PE18f9qmfigs-doubletἀργοὺς οὐδὲ ἀκάρπους1barren or unfruitfulઆ શબ્દોનો મૂળ અર્થ એક સરખો જ છે અને એ બાબત પર ભાર મૂકે છે કે ઇસુને જાણવાથી આવી વ્યક્તિને કોઇ ફાયદો થશે નહિ કે તે ઉપયોગી થશે નહિ. બીજું અનુવાદ: "નિરુપયોગી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])
242PE18ppd8figs-abstractnounsεἰς τὴν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, ἐπίγνωσιν1in the knowledge of our Lord Jesus Christતમે શાબ્દિક શબ્દસમૂહનો ઉપયોગ કરીને "જ્ઞાન" નું અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: " ઈશ્વર અને ઇસુ આપણા પ્રભુને તમે જાણ્યા તેથી"" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
252PE19gg2cᾧ ... μὴ πάρεστιν ταῦτα1whoever lacks these thingsજે વ્યક્તિની પાસે આ બાબતો નથી
262PE19h6fnfigs-metaphorτυφλός ἐστιν μυωπάζων1is so nearsighted that he is blindપિતર કહે છેકે જે વ્યક્તિ આ લાક્ષણિક્તાઓ ધરાવતો નથી, તે આંધળૉ છે અથવા ટૂંકી દૃષ્ટિનો વ્યક્તિ છે કારણકે તેઓનું મૂલ્ય તે સમજતો નથી. બીજું અનુવાદ: "ટૂંકી દૃષ્ટિ ધરાવતા વ્યક્તિ જેવો છે જે તેમનું મહત્વ પારખી શકતો નથી." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
272PE19gq4dfigs-abstractnounsτοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν1he has been cleansed from his past sinsઆનો અનુવાદ કરવા માટે તમે ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો. બીજું અનુવાદ: " કે ઈશ્વર તેને તેના જૂના પાપોથી શુદ્ધ કરી દીધો છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
282PE110raa1figs-doubletβεβαίαν ὑμῶν τὴν κλῆσιν καὶ ἐκλογὴν ποιεῖσθαι1make your calling and election sure"તેડું" અને "પસંદગી” આ બંને શબ્દો સમાન અર્થો રજૂ કરે છે અને જેઓને ઈશ્વરે પોતાના માટે પસંદ કર્યા છે તેને દર્શાવે છે . બીજું અનુવાદ: "ખાતરી કરો કે ઈશ્વર ખરેખર તમને તેમના બનાવવા પસંદ કર્યા છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])
292PE110jcv9figs-metaphorοὐ μὴ πταίσητέ1you will not stumbleઅહિયાં "ઠોકર" શબ્દનો અર્થ 1) પાપ કરવું. બીજું અનુવાદ: "તમે પાપ કરો નહીં" અથવા 2) ખ્રિસ્તને અવિશ્વાસુ થવું. બીજું અનુવાદ: "તમે ખ્રિસ્તને અવિશ્વાસુ થશો નહીં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
302PE111f45vfigs-activepassiveπλουσίως ἐπιχορηγηθήσεται ὑμῖν ἡ εἴσοδος εἰς τὴν αἰώνιον βασιλείαν1there will be richly provided for you an entrance into the eternal kingdomઆ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર તમને તેના મહિમાની સંપત પ્રમાણે તેના અનંતકાળીક રાજ્યમાં પ્રવેશ આપશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
312PE111k1e4ἡ εἴσοδος1an entranceપ્રવેશવાની તક
322PE112du690Connecting Statement:યાદ કરાવવાનું અને શીખવવાનું ચાલુ રાખવાની પોતાની ફરજ વિશે પિતર વિશ્વાસીઓને કહે છે.
332PE112l2khἐστηριγμένους ἐν τῇ ... ἀληθείᾳ1you are strong in the truthઆ બાબતોની સત્યતા પર અડગ વિશ્વાસ કરો છો
342PE113vmj2figs-metaphorδιεγείρειν ὑμᾶς ἐν ὑπομνήσει1to stir you up by way of reminderઅહિયાં "હલાવવું" એટલે કે કોઈકને ઊંઘમાંથી જગાડવું. પિતર તેના વાંચકોને આ વસ્તુઓ વિશે વિચારવા માટે પ્રેરવાની વાત કરે છે જાણેકે તે તેઓને ઊંઘમાંથી જગાડતો હોય તેમ. બીજું અનુવાદ: "તમને આ બાબતોની યાદ અપાવવા માટે કે જેથી તમે તેના વિશે વિચાર કરો" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
352PE113ax2afigs-metaphorἐφ’ ὅσον εἰμὶ ἐν τούτῳ τῷ σκηνώματι1as long as I am in this tentપિતર પોતાના શરીર સંબંધી કહે છે કે તેણે એક તંબુને પહેર્યો છે અને તેને ઉપાડી લેવામાં આવશે. શરીરમાં હોવું એટલેકે જીવંત હોવું, નો દાવો કરે છે, અને તેને ઉપાડી લેવો એટલે મૃત્યુ પામવું. બીજું અનુવાદ: "જ્યાં સુધી હું આ શરીરમાં છું" અથવા "જ્યાં સુધી હું જીવતો છું " (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-euphemism]])
362PE114j8f5figs-metaphorταχινή ἐστιν ἡ ἀπόθεσις τοῦ σκηνώματός μου1the putting off of my tent will be soonપિતર પોતાના શરીર સંબંધી કહે છે કે તેણે એક તંબુને પહેર્યો છે અને તેને ઉપાડી લેવામાં આવશે. શરીરમાં હોવું એટલેકે જીવંત હોવું, નો દાવો કરે છે, અને તેને ઉપાડી લેવો એટલે મૃત્યુ પામવું. બીજું અનુવાદ:: "હું ટૂંક સમયમાં આ શરીરમાંથી દૂર થઈશ" અથવા "હું ટૂંક સમયમાં જ મરણ પામીશ" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-euphemism]])
372PE115c2iwἑκάστοτε, ἔχειν ὑμᾶς ... τὴν τούτων μνήμην ποιεῖσθαι1you may be always able to remember these thingsઅહિં "આ વાતો" પિતરે અગાઉની કલમોમાં જે કહ્યું તેનો ઉલ્લેખ કરે છે.
382PE115alg8figs-metaphorμετὰ τὴν ἐμὴν ἔξοδον1after my departureપિતર પોતાના મૃત્યુ વિશે એવી રીતે બોલે છે જાણે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય. બીજું અનુવાદ: "મારા મરણ પછી" અથવા "હું મરણ પામું પછી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-euphemism]])
392PE116k3rm0Connecting Statement:પિતર વિશ્વાસીઓને પોતાના ઉપદેશ સંબંધી સમજાવવાનું ચાલુ રાખે છે અને સમજાવે છે કે શા માટે તેઓ ભરોસાપાત્ર છે.
402PE116vc99figs-exclusiveοὐ γὰρ σεσοφισμένοις μύθοις ἐξακολουθήσαντες1For we did not follow cleverly invented mythsઅહિયા "અમે" શબ્દ પિતર અને બીજા પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેમના વાચકોને નહીં. બીજું અનુવાદ: "અમે પ્રેરિતો ચતુરાઇભરેલી વાર્તાઓને અનુસર્યા નહોતા" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])
412PE116jwy8figs-hendiadysτὴν ... δύναμιν καὶ παρουσίαν1the power and the comingઆ બે શબ્દસમૂહો એક જ વસ્તુનો ઉલ્લેખ કરે છે અને એક જ વાક્યમાં અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: " પરાક્રમસહિત આગમન" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hendiadys]])
422PE116zs6vτοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ ... παρουσίαν1the coming of our Lord Jesus Christશક્ય અર્થો 1) પ્રભુ ઇસુ નું બીજું આગમન જે ભવિષ્યમાં થવાનું છે તે અથવા 2) પ્રભુ ઇસુ નું પ્રથમ આગમન.
432PE116v4kdfigs-inclusiveτοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ1our Lord Jesus Christઅહિં "આપણાં" શબ્દ સર્વ વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-inclusive]])
442PE117m33hfigs-activepassiveφωνῆς ἐνεχθείσης αὐτῷ ... ὑπὸ τῆς Μεγαλοπρεποῦς Δόξης1when a voice was brought to him by the Majestic Gloryઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "જયારે તેણે તેજસ્વી મહિમામાંથી વાણી સાંભળી ત્યારે" અથવા "જ્યારે તેણે તેજસ્વી મહિમાની વાણીને પોતાની સાથે વાત કરતી સાંભળી ત્યારે" અથવા "જ્યારે તેણે તેજસ્વી મહિમાની વાણીએ તેની સાથે વાત કરી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
452PE117yd8gfigs-metonymyτῆς Μεγαλοπρεποῦς Δόξης1the Majestic Glory sayingપિતર ઈશ્વરને તેમના મહિમાવંત સ્વરૂપમાં વર્ણવે છે. આ એક વ્યક્તિત્વ છે જે ઈશ્વર પ્રત્યેના આદરભાવને લીધે તેમનું નામ લેવાનું ટાળે છે. બીજું અનુવાદ: "ઈશ્વર, સર્વોચ્ચ મહિમાવાન છે તે એમ કહે છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]] અને [[rc://gu/ta/man/translate/figs-euphemism]])
462PE118ezn2figs-exclusiveταύτην τὴν φωνὴν ἡμεῖς ἠκούσαμεν ἐξ οὐρανοῦ, ἐνεχθεῖσαν1We ourselves heard this voice brought from heaven"અમે" શબ્દ સાથે, પિતર પોતાને અને શિષ્ય યાકૂબ અને યોહાન, જેઓએ ઈશ્વરની વાણી સાંભળી હતી તેને દર્શાવે છે. બીજું અનુવાદ: "અમે પોતે તે આકાશવાણી સાંભળી હતી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])
472PE118chy4ταύτην τὴν φωνὴν ... ἠκούσαμεν ἐξ οὐρανοῦ, ἐνεχθεῖσαν1heard this voice brought from heavenઆકાશમાંથી બોલનારની વાણી સાંભળી
482PE118mlm9σὺν αὐτῷ, ὄντες1we were with himઅમે ઈસુની સાથે હતા
492PE119km3l0General Information:પિતર વિશ્વાસીઓને જુઠા શિક્ષકો-ઉપદેશકો વિશે સાવધ કરવાનું શરુ કરે છે.
502PE119h498figs-explicitκαὶ ἔχομεν βεβαιότερον τὸν προφητικὸν λόγον1For we have this prophetic word made more sureપિતર અને બીજા પ્રેરિતોએ જે જોયું, જે વિશે તેણે અગાઉની કલમોમાં લખ્યું છે, તે પ્રબોધકોની વાતોને પરિપૂર્ણ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "અમે જે બાબતો નિહાળી તે આ પ્રબોધવાણીને વધુ ચોક્કસ કરે છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]] અને [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
512PE119z3nafigs-inclusiveκαὶ ἔχομεν1For we haveઅહિયાં "અમે" શબ્દ પિતર અને તેના વાચકો સહિત બધા વિશ્વાસીઓને સૂચવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-inclusive]])
522PE119l7zqfigs-explicitβεβαιότερον τὸν προφητικὸν λόγον1this prophetic word madeઆ જૂના કરારને સંબોધે છે. બીજું અનુવાદ: " પ્રબોધકો જે વચનો બોલ્યા,” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
532PE119sjd3ᾧ καλῶς ποιεῖτε προσέχοντες1you do well to pay attention to itપિતર વિશ્વાસીઓને પ્રબોધકોના સંદેશ પર મન લગાડવા સૂચના આપે છે.
542PE119xt8ifigs-simileὡς λύχνῳ φαίνοντι ἐν αὐχμηρῷ τόπῳ, ἕως οὗ ἡμέρα διαυγάσῃ1as to a lamp shining in a dark place, until the day dawnsપિતર પ્રબોધવાણીને દીવા સાથે સરખાવે છે જે સવારમાં અજવાળુ થાય ત્યાં સુધી અંધકારમાં પ્રકાશ આપે છે. સવાર થવી એ ખ્રિસ્તના આવવાની બાબતને રજૂ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-simile]])
552PE119kc3lfigs-metaphorφωσφόρος ἀνατείλῃ ἐν ταῖς καρδίαις ὑμῶν1the morning star rises in your heartsપિતર ખ્રિસ્તને "પ્રભાતનો તારો" તરીકે વર્ણવે છે, જે સૂચવે છે કે દિવસ ઉગવાની તૈયારી છે અને અંધકારનો અંત નજીક છે. ખ્રિસ્ત વિશ્વાસીઓના હૃદયમાં પ્રકાશ લાવશે, સર્વ શંકાઓ દૂર કરશે અને તે કોણ છે તે વિષે સંપૂર્ણ સમજણ પૂરી પાડશે. અહિં "હૃદય" લોકોના મનનું ઉપનામ છે. બીજું અનુવાદ: " જેમ પ્રભાતનો તારો જગતમાં તેનો પ્રકાશ પાથરે છે તેમ ખ્રિસ્ત તમારા અંત:કરણોમાં તેમનું અજવાળુ ફેલાવશે.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
562PE119bl8sφωσφόρος1the morning star"પ્રભાતનો તારો" એ શુક્ર ગ્રહનો ઉલ્લેખ કરે છે જે ક્યારેક સૂર્યની પહેલાં જ ઉગે છે અને સૂચવે છે કે દિવસ પાસે છે.
572PE120wcn9τοῦτο πρῶτον γινώσκοντες1Above all, you must understandસૌથી મહત્વનું, જે તમારે સમજવાની જરૂર છે
582PE120s4k2προφητεία ... ἰδίας ἐπιλύσεως οὐ γίνεται1no prophecy comes from someone's own interpretationશક્ય અર્થો 1) પ્રબોધકોએ ભવિષ્યવાણીઓ તેમના પોતાના માટે કરી ન હતી અથવા 2) ભવિષ્યવાણીઓ સમજવા માટે લોકોએ પવિત્ર આત્મા પર આધાર રાખવો જરૂરી છે અથવા 3) વિશ્વાસીઓના આખા ખ્રિસ્તી સમુદાયની મદદ વડે લોકોએ ભવિષ્યવાણીઓનું અર્થઘટન કરવું જોઈએ.
592PE121mh2sfigs-metaphorὑπὸ Πνεύματος Ἁγίου φερόμενοι, ἐλάλησαν ἀπὸ Θεοῦ ἄνθρωποι1men spoke from God when they were carried along by the Holy Spiritપિતર કહે છે કે પવિત્ર આત્મા પ્રબોધકોને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે લખવામાં મદદ કરતા હતા જાણે કે પવિત્રઆત્મા તેઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા હોય. બીજું અનુવાદ: "જેમ પવિત્ર આતમાએ દોરવણી આપી તેમ લોકો ઈશ્વર તરફથી વચનો બોલ્યા." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
602PE2intromv790# 2 પિતર 02 સામાન્ય નોંધો
## આ પત્રમાં વિશિષ્ટ ખ્યાલો

### દેહ

"દેહ" એ વ્યક્તિના પાપી સ્વભાવ માટેનું રૂપક છે. તે માણસનો શારીરિક ભાગ નથી જે પાપ છે. "દેહ" માનવ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે જે ભક્તિભાવને લગતી સર્વ બાબતોનો નકાર કરે છે અને પાપ કરવાની ઇચ્છા રાખે છે. ઈસુમાં વિશ્વાસ કરીને તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે તે પહેલાં સર્વ મનુષ્યોની સ્થિતિ આવી હોય છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/flesh]])

### સૂચિત માહિતી
2: 4-8 માં ઘણી સમરૂપતાઓ છે, જે સમજવી અઘરી છે જો હજી સુધી જૂના કરારનું અનુવાદ ન થયું હોય તો. કદાચ વધુ સમજણ જરુરી છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

612PE21us8u0General Information:પિતર ખોટા ઉપદેશકો/શિક્ષકો વિશે વિશ્વાસીઓને સાવધાન કરે છે.
622PE21l2cgἐγένοντο ... ψευδοπροφῆται ἐν τῷ λαῷ ... καὶ ἐν ὑμῖν ἔσονται ψευδοδιδάσκαλοι1False prophets came to the people, and false teachers will also come to youજે રીતે ખોટા પ્રબોધકોએ ઇઝરાયલીઓને તેમના શબ્દો વડે છેતર્યા તે જ રીતે ખોટા ઉપદેશકો ખ્રિસ્ત વિષે જૂઠું શિક્ષણ આપશે.
632PE21tbz8αἱρέσεις ἀπωλείας1destructive heresies"પાખંડી મતો-દુર્મતો" શબ્દ એ ખ્રિસ્ત અને પ્રેરિતોના શિક્ષણની વિરુદ્ધના મંતવ્યો છે તે દર્શાવે છે. આ પાખંડી મતો પર જે વિશ્વાસ કરે છે તેઓના વિશ્વાસનો નાશ થાય છે.
642PE21g99zfigs-metaphorτὸν ἀγοράσαντα αὐτοὺς Δεσπότην1the master who bought themઅહિંયા "પ્રભુ" શબ્દ એવા એવા વ્યક્તિને સૂચવે છે કે જેની પાસે પોતાના ગુલામો હોય. પિતર ઈસુને લોકોના માલિક તરીકે દર્શાવે છે કે જેઓને તેમણે પોતે મરણ પામીને કિંમત ચૂકવીને ખરીદ્યા છે, (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-explicit]])
652PE22z53eταῖς ἀσελγείαις1sensualityઅનૈતિક જાતિય વ્યવ્હાર
662PE22nzx7figs-activepassiveἡ ὁδὸς τῆς ἀληθείας βλασφημηθήσεται1the way of truth will be blasphemed"સત્યનો માર્ગ" શબ્દ એ ખ્રિસ્તી વિશ્વાસ, જે ઈશ્વર તરફ લઇ જતો ખરો માર્ગ છે તેને દર્શાવે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "અવિશ્વાસીઓ સત્ય માર્ગની નિંદા કરશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
672PE23dl1kπλαστοῖς λόγοις ὑμᾶς ἐμπορεύσονται1exploit you with deceptive wordsતમને જૂઠ્ઠી વાતો કહીને તમારી પાસેથી નાણાં પડાવી લેશે.
682PE23k359figs-personificationοἷς τὸ κρίμα ... οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει1their condemnation has not been idle, and their destruction is not asleepપિતર "સજા" અને "વિનાશ" વિશે કહે છે જાણે કે તેઓ કામ કરનાર વ્યક્તિઓ હોય. આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે અને કેવી રીતે તરત જ ખોટા ઉપદેશકોને દોષિત ઠરાવવામાં આવશે તે પર ભાર મૂકે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]] અને [[rc://gu/ta/man/translate/figs-parallelism]])
692PE23c57ufigs-doublenegativesοἷς τὸ κρίμα ... οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει1their condemnation has not been idle, and their destruction is not asleepતમે હકારાત્મક શબ્દોમાં ક્રિયાપદો સાથે આ શબ્દસમૂહોનો અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: "ઈશ્વર ટૂંક સમયમાં જ તેઓને દોષિત ઠરાવશે અને તે નાશ કરવાને તૈયાર છે .” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublenegatives]] અને [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
702PE24s1150Connecting Statement:પિતર એવા લોકોનો નમૂનો આપે છે જેમણે ઈશ્વર વિરુદ્ધ કાર્ય કર્યું હતું અને તેઓએ જે કર્યું તેના કારણે ઈશ્વરે તેઓને સજા કરી હતી.
712PE24pr13οὐκ ἐφείσατο1did not spareસજામાંથી બચ્યા નહિ અથવા “સજા પામ્યા”
722PE24b54vtranslate-namesταρταρώσας1he handed them down to Tartarus"ટાર્ટારસ"એ ગ્રીક ધર્મનો શબ્દ છે જે એક સ્થળને દર્શાવે છે જ્યાં શેતાની આત્માઓ અને દુષ્ટ આત્માઓ જેઓ મરણ પામ્યા છે તેઓને સજા કરવામાં આવે છે. બીજું અનુવાદ: "તેમણે તેઓને નરક રૂપી અંધકારમાં નાખી દીધા" (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])
732PE24h7ujfigs-activepassiveσειροῖς ζόφου ... τηρουμένους1to be kept in chains of lower darknessઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "જ્યાં તે તેઓને નીચલા અંધકારમાં સાંકળોથી બાંધી રાખશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
742PE24uzy2figs-metaphorσειροῖς ζόφου1in chains of lower darknessશક્ય અર્થો 1) " ગાઢઅંધકાર વાળી જગ્યામાં સાંકળોથી બંધાયેલા" અથવા 2) "ખૂબ જ ઊંડા અંધકારમાં કે જે તેઓને સાંકળ બાંધી હોય તેમ કેદ રાખે છે છે." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
752PE24c2akεἰς κρίσιν1until the judgmentજ્યારે ઈશ્વર પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે તે ન્યાયકરણના દિવસને આ સૂચવે છે.
762PE25hpv7figs-metonymyἀρχαίου κόσμου οὐκ ἐφείσατο1he did not spare the ancient worldઅહિં "જગત" શબ્દ તેમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: "તેમણે પ્રાચીન જગતના લોકોને છોડ્યા નહિ " (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
772PE25iw5vὄγδοον, Νῶε … ἐφύλαξεν1he preserved Noah ... along with seven othersજ્યારે ઈશ્વરે પ્રાચીન જગતના બાકીના લોકોનો નાશ કર્યો ત્યારે આપણાં પૂર્વજ નુહ અને બીજા સાત લોકોનો નાશ કર્યો નહીં.
782PE26gp3eπόλεις Σοδόμων καὶ Γομόρρας τεφρώσας1reduced the cities of Sodom and Gomorrah to ashesસદોમ અને ગમોરાહના શહેરોને અગ્નિથી બાળી નાખીને રાખ કરવામાં આવ્યા
792PE26reg3καταστροφῇ κατέκρινεν1condemned them to destructionઅહિયાં "તેઓને" શબ્દ સદોમ અને ગમોરાહ અને તેમાં રહેનારા લોકોનો ઉલ્લેખ કરે છે.
802PE26hgt7ὑπόδειγμα μελλόντων ἀσεβέσιν1as an example of what is to happen to the ungodlyઅન્ય જેઓ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેઓનું શું થશે તે માટે સદોમ અને ગમોરાહ એક નમૂનો અને ચેતવણી પૂરી પાડે છે.
812PE27fm1p0Connecting Statement:પિતર લોતનો નમૂનો આપે છે, જેને ઈશ્વરે સજા પામેલાઓમાંથી બચાવ્યો હતો.
822PE27k79dτῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς1the sensual behavior of lawless peopleલોકોના અનૈતિક આચરણો જે ઈશ્વરના નિયમનો ભંગ કરે છે.
832PE28b1baὁ δίκαιος1that righteous manઆ લોતનો ઉલ્લેખ કરે છે
842PE28hpi4figs-synecdocheψυχὴν δικαίαν ... ἐβασάνιζεν1was tormented in his righteous soulઅહિયાં "આત્મા" શબ્દ લોતના વિચારો અને લાગણીઓનો ઉલ્લેખ કરે છે. સદોમ અને ગમોરાહના નાગરિકોના અનૈતિક જીવનથી તે ખિન્ન હતો. બીજું અનુવાદ: "ત્રાસ પામતો હતો" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-synecdoche]])
852PE210skh80Connecting Statement:પિતર અધર્મી માણસની લાક્ષણિક્તાઓ વિશે વાત શરૂ કરે છે.
862PE210c9e5μάλιστα1This is especially true"આ" શબ્દ એ ઈશ્વર અધર્મી માણસોને ન્યાયના દિવસ સુધી [2 પિતર 2: 9] ( ../ 02 / 09.એમડી)બંદીખાનામાં રાખશે તે દર્શાવે છે.
872PE210eb1kτοὺς ... σαρκὸς ἐν ἐπιθυμίᾳ μιασμοῦ πορευομένους1those who continue in the corrupt desires of the fleshઅહિયાં "દૈહિક વિકારો" શબ્દ એ પાપી સ્વભાવની દુર્વાસનાઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: "જે લોકો તેમની ભ્રષ્ટ, પાપી દુર્વાસનાઓમાં સતત રચ્યાપચ્યા રહે છે"
882PE210axr4κυριότητος καταφρονοῦντας1despise authorityઈશ્વરના અધિકારીને સ્વાધીન થવાનો નકાર કરે છે. અહિયાં "અધિકારી" શબ્દ એ કદાચ ઈશ્વરના અધિકારીને દર્શાવે છે
892PE210n7n8figs-metonymyκυριότητος1authorityઅહિયાં "અધિકારી" શબ્દ એ ઈશ્વર માટે છે, જેને આદેશ આપવાનો અને અવજ્ઞા કરનારને સજા કરવાનો હક્ક છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
902PE210esb2αὐθάδεις1self-willedતેઓ જે ચાહે તે કરે
912PE210s7l1δόξας1the glorious onesઆ શબ્દસમૂહ દૂતો અથવા રાક્ષસો જેવા આત્મિક જીવોનો ઉલ્લેખ કરે છે.
922PE211u2jkἰσχύϊ καὶ δυνάμει μείζονες1greater strength and powerજૂઠ્ઠા શિક્ષકો કરતાં વધારે શક્તિ અને સામર્થ્ય.
932PE211v1qtοὐ φέρουσιν κατ’ αὐτῶν ... βλάσφημον κρίσιν1they do not bring insulting judgments against them"તેઓ" શબ્દ દૂતોનો ઉલ્લેખ કરે છે. "તેઓની" શબ્દ માટેના શક્ય અર્થો 1) મહિમાવંત લોકો અથવા 2) જૂઠ્ઠા શિક્ષકો.
942PE211zi6pfigs-metaphorφέρουσιν κατ’ αὐτῶν ... βλάσφημον κρίσιν1bring insulting judgments against themદૂતો તેઓ પર આરોપ મૂકી શકે છે તેના દ્વારા એમ કહે છે કે તેઓ આરોપોનો હથિયાર તરીકે ઉપયોગ કરીને તેમની પર હુમલો કરી શકે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
952PE212y4blfigs-metaphorοὗτοι ... ὡς ἄλογα ζῷα, γεγεννημένα φυσικὰ εἰς ἅλωσιν καὶ φθοράν1these unreasoning animals are naturally made for capture and destruction.જેમ પ્રાણીઓમાં વિચારશક્તિ નથી તેજ રીતે આવા માણસો સાથે પણ દલીલ કરવી નકામી છે. બીજું અનુવાદ: "આ જુઠ્ઠા શિક્ષકો મૂર્ખ પ્રાણીઓ જેવા છે જેઓ પકડાવા અને નાશ પામવા માટે સૃજાયેલા છે." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
962PE212ipd4ἐν οἷς ἀγνοοῦσιν βλασφημοῦντες1They do not know what they insultતેઓ જાણતા કે સમજતા નથી એવી દુષ્ટતા ઉચ્ચારશે.
972PE212jw8dfigs-activepassiveφθαρήσονται1They will be destroyedસક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વર તેઓનો નાશ કરશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
982PE213p7g7figs-ironyἀδικούμενοι μισθὸν ἀδικίας1They will receive the reward of their wrongdoingપિતર કહે છે કે જૂઠ્ઠા શિક્ષકોને પુરસ્કાર તરીકે સજા પ્રાપ્ત થશે. બીજું અનુવાદ: "તેઓને પોતાના અન્યાયી કામોનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-irony]])
992PE213e62sτὴν ἐν ἡμέρᾳ τρυφήν1luxury during the dayઅહિં "સુખભોગ" એ અનૈતિક પ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે જેમાં ખાઉધરાપણું, દારૂનો નશો અને વ્યભિચારનો સમાવેશ થાય છે. ઉઘાડે દિવસે આવા કામો કરે છે તે દર્શાવે છે કે તેઓ બેશરમ/નિર્લજ્જ છે.
1002PE213u1rcfigs-metaphorσπίλοι καὶ μῶμοι1They are stains and blemishes"ડાઘ" અને "ધબ્બો " શબ્દો સમાન અર્થો પ્રદર્શિત કરે છે. પિતર જૂઠ્ઠા શિક્ષકોને વિશે કહે છે કે તેઓના કપડાં પરના ડાઘ છે, જે કોઇ તેને પહેરે છે તેને શરમાવું પડે છે. બીજું અનુવાદ: "તેઓ કપડાં પરના ડાઘ અને ધબ્બા સમાન છે, જેનાથી તેઓ બદનામ થાય છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-doublet]])
1012PE214v7t4figs-metonymyὀφθαλμοὺς ἔχοντες μεστοὺς μοιχαλίδος1They have eyes full of adulteryઅહિયા "આંખો" તેમની ઇચ્છાઓને રજૂ કરે છે અને "ભરેલી આંખો" એટલે કે તેઓ સતત કંઈક પામવાની ઈચ્છા રાખે છે. બીજું અનુવાદ: "તેઓ સતત વ્યભિચાર કરવા ઇચ્છે છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
1022PE214a22rἀκαταπαύστους ἁμαρτίας1they are never satisfied with sinજો કે તેઓ પોતાની વાસનાઓ તૃપ્ત કરવા માટે પાપ કરે છે, પણ જે પાપ તેઓ કરે છે તેનાથી કદાપિ સંતુષ્ટ થતા નથી.
1032PE214wt89figs-synecdocheδελεάζοντες ψυχὰς ἀστηρίκτους1They entice unstable soulsઅહિયા "આત્માઓ" શબ્દ વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: "તેઓ અસ્થિર માણસોને લલચાવે છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-synecdoche]])
1042PE214c55ufigs-metonymyκαρδίαν γεγυμνασμένην πλεονεξίας1hearts trained in covetousnessઅહિયાં "હૃદય" શબ્દ વ્યક્તિના વિચારો અને લાગણીઓનો ઉલ્લેખ કરે છે. તેમની આદતોનાને કારણે તેઓ દ્રવ્યલોભીની જેમ વિચારવાને અને કાર્ય કરવાને કેળવાયેલ છે.(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
1052PE215et62καταλειπόντες εὐθεῖαν ὁδὸν, ἐπλανήθησαν ἐξακολουθήσαντες1They have abandoned the right way and have wandered off to followઆ જૂઠ્ઠા શિક્ષકો ખરો માર્ગ છોડીને પોતે ભટકી ગયા છે. જૂઠ્ઠા શિક્ષકોએ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું નકાર્યું છે કારણ કે જે સત્ય છે તેને તેઓએ ધિક્કાર્યું છે.
1062PE215ky5qfigs-metaphorεὐθεῖαν ὁδὸν1the right wayયોગ્ય વર્તન કે જે ઈશ્વરને મહિમા આપે છે તેના વિશે કહેલ છે કે તે એક અનુસરવાનો માર્ગ હતો/પાછળ ચાલવાનો માર્ગ હતો.
1072PE216z37wfigs-abstractnounsἔλεγξιν ... ἔσχεν1he obtained a rebukeતમે સ્પષ્ટ કરી શકો છો કે એ તો ઈશ્વર હતા જેમણે બલામને ઠપકો આપ્યો હતો. બીજું અનુવાદ: "ઈશ્વરે તેને ઠપકો આપ્યો હતો" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
1082PE216g9drὑποζύγιον ἄφωνον ἐν ἀνθρώπου φωνῇ φθεγξάμενον1a mute donkey speaking in a human voiceગધેડું જે સામન્યરીતે બોલવા માટે અસમર્થ છે તે માણસની જેમ બોલ્યું.
1092PE216tf38figs-metonymyἐκώλυσεν τὴν τοῦ προφήτου παραφρονίαν1stopped the prophet's insanityઈશ્વરે ગધેડાનો ઉપયોગ કરીને પ્રબોધકના મૂર્ખાઇ ભરેલ વર્તનને અટકાવ્યું.
1102PE217t137figs-metaphorοὗτοί εἰσιν πηγαὶ ἄνυδροι1These men are springs without waterવહેતા પાણીના ઝરણા તરસ્યા લોકોને તાજગી આપે છે, પરંતુ "પાણી વિનાના ઝરાઓ" તરસ્યાઓને નિરાશ છોડી દે છે. તેવી જ રીતે, જૂઠ્ઠા શિક્ષકો, જો કે તેઓ ઘણા વચનો આપે છે પણ તે વચન પ્રમાણે કરવાને અસમર્થ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1112PE217hzu1figs-metaphorὁμίχλαι ὑπὸ λαίλαπος ἐλαυνόμεναι1mists driven by a stormજ્યારે લોકો ગરજતાં વાદળો જુએ છે, ત્યારે તેઓ વરસાદની અપેક્ષા રાખે છે. જ્યારે તોફાનમાં પવન ફૂંકાય છે ત્યારે તે વરસાદ પડે તે પહેલાંના વાદળોને દૂર ફેંકી દે છે, તેથી લોકો હતાશ થઈ જાય છે. તેવી જ રીતે, જૂઠ્ઠા શિક્ષકો, જો કે તેઓ ઘણાં વચનો આપે છે પણ તેઓ તે પ્રમાણે કરવાને અસમર્થ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1122PE217xe3yfigs-activepassiveοἷς ὁ ζόφος τοῦ σκότους τετήρηται1The gloom of thick darkness is reserved for them"તેઓ" શબ્દ જૂઠ્ઠા શિક્ષકોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વરે તેમના માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1132PE218cxt8ὑπέρογκα ... ματαιότητος φθεγγόμενοι1They speak with vain arroganceતેઓ છટાદાર શબ્દોનો ઉપયોગ કરે છે પણ અર્થહીન છે.
1142PE218f8tgδελεάζουσιν ἐν ἐπιθυμίαις σαρκὸς ἀσελγείαις1They entice people through the lusts of the fleshતેઓ દૈહિક વાસનાઓને ઉકસાવીને લોકોને વ્યભિચાર અને પાપમાં રચ્યાપચ્યા રાખે છે.
1152PE218nks3figs-explicitτοὺς ὀλίγως ἀποφεύγοντας τοὺς ἐν πλάνῃ ἀναστρεφομένους1people who try to escape from those who live in errorઆ શબ્દસમૂહ જેઓ નવા જ વિશ્વાસી થયા છે તેઓ માટે છે. "જેઓ ભ્રમણામાં જીવે છે" તે શબ્દસમૂહ અવિશ્વાસીઓ જેઓ હજી પણ પાપમાં જીવે છે તેઓને દર્શાવે છે. બીજું અનુવાદ: " જેમ પોતે કરતાં આવ્યા છે અન્ય લોકો કરે છે તેમ પાપમય જીવન જીવવાને બદલે લોકો ન્યાયીજીવન જીવવાનો પ્રયત્ન કરે છે." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
1162PE218jec8figs-metaphorτοὺς ὀλίγως ἀποφεύγοντας1people who try to escapeપિતર એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ પાપના ગુલામ બનીને પાપી જીવન જીવે છે તેમને આ બંધનમાથી મુક્ત કરવાની જરૂર છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1172PE219uyw6figs-metaphorἐλευθερίαν αὐτοῖς ἐπαγγελλόμενοι, αὐτοὶ δοῦλοι ὑπάρχοντες τῆς φθορᾶς1They promise freedom to them, but they themselves are slaves of corruptionઅહિં સ્વતંત્રતા રૂઢિપ્રયોગ એવી વ્યક્તિને દર્શાવે છે જે પોતાની ઇચ્છા પ્રમાણે જ જીવવાની ક્ષમતા ધરાવે છે. બીજું અનુવાદ: "તેઓ જેવુ જીવન જીવવા માગે છે તે માટેની ક્ષમતા પૂરી પાડવાનું વચન આપે છે, પણ તેઓ પોતાની પાપી વિકારથી છૂટી શકતા નથી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1182PE219v5ttfigs-metaphorἐλευθερίαν ... ἐπαγγελλόμενοι … δοῦλοι ...τῆς φθορᾶς1promise freedom ... slaves of corruptionપિતર એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ પાપના ગુલામ બનીને પાપી જીવન જીવે છે તેમને આ બંધનમાથી મુક્ત કરવાની જરૂર છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1192PE219b79vfigs-metaphorᾧ γάρ τις ἥττηται, τούτῳ δεδούλωται1For a man is a slave to whatever overcomes himપિતર જણાવે છે કે જ્યારે કોઈ પણ બાબત એક વ્યક્તિ પર હાવી થઈ જાય છે ત્યારે તે તેનો ગુલામ બની જાય છે . બીજું અનુવાદ: "જો કોઈ બાબત વ્યક્તિ પર નિયંત્રણ કરતી હોય, તો તે વ્યક્તિ તેનો ગુલામ બની જાય છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1202PE220d6ra0Connecting Statement:“તેઓ” અને “તેઓની” શબ્દ જૂઠ્ઠા શિક્ષકોનો ઉલ્લેખ કરે છે જે 12-19 કલમોમાં પિતર જણાવે છે.
1212PE220q96iεἰ ... ἀποφυγόντες … δὲ πάλιν ἐμπλακέντες ἡττῶνται, γέγονεν … τὰ ἔσχατα χείρονα τῶν πρώτων1If they have escaped ... and are again entangled ... and overcome, the last state has become worse ... than the firstઆ વાક્ય એ શરતરૂપી નિવેદનનું વર્ણન છે જે સત્ય છે. જૂઠ્ઠા શિક્ષકો એક સમયે "મુક્ત થઇ ગયા હતા," પરંતુ જો તેઓ ફરીથી ફસાઈને.. હારી ગયા છે, તો "પછી" તેઓની છેલ્લી સ્થિતિ પહેલા કરતાં વધારે ખરાબ થશે."
1222PE220lu22figs-metonymyτὰ μιάσματα τοῦ κόσμου1the corruption of the world"મલિનતા" શબ્દનો અર્થ પાપી કૃત્યો છે જે વ્યક્તિને નૈતિક રીતે અશુદ્ધ બનાવે છે. "જગત" એ માનવ સમાજનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: "પાપી માનવ સમાજની મલીન પ્રવૃત્તિઓ" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
1232PE220bi73figs-abstractnounsἐν ἐπιγνώσει τοῦ Κυρίου ... καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ1through the knowledge of the Lord and Savior Jesus Christતમે શાબ્દિક શબ્દસમૂહનો ઉપયોગ કરીને "જ્ઞાન" નું અનુવાદ કરી શકો છો. જુઓ અગાઉનું અનુવાદ [2 પિતર 1: 2] (../ 01 / 02.એમડી). બીજું અનુવાદ: " પ્રભુ અને તારણહાર ઈસુ ખ્રિસ્તને જાણીને" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
1242PE220d42gγέγονεν αὐτοῖς τὰ ἔσχατα χείρονα τῶν πρώτων1the last state has become worse for them than the firstતેઓની પરિસ્થિતી પહેલાના કરતાં વધારે ખરાબ થશે.
1252PE221pm7bfigs-metaphorτὴν ὁδὸν τῆς δικαιοσύνης1the way of righteousnessપિતર જીવનને એક "માર્ગ" અથવા રસ્તો તરીકે સૂચવે છે. આ શબ્દસમૂહ એ ઈશ્વરની ઇચ્છા મુજબ જીવન જીવવાનું સૂચવે છે . (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1262PE221ic3cfigs-metaphorὑποστρέψαι ἐκ τῆς ... ἁγίας ἐντολῆς1turn away from the holy commandmentઅહિયાથી "પાછા ફરવું" એ રૂપક છે જેનો અર્થ છે કંઈક કરવાનું બંધ કરવું. બીજું અનુવાદ: "પવિત્ર આજ્ઞાઓનું પાલન કરવાનું બંધ કર્યું " (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1272PE221blr5figs-activepassiveτῆς παραδοθείσης αὐτοῖς ἁγίας ἐντολῆς1the holy commandment delivered to themઆ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વરે તેઓને જે પવિત્ર આજ્ઞા આપી હતી તે " અથવા "પવિત્ર આજ્ઞા જે ઈશ્વરે ખાતરી કરી કે તેઓને આપી હતી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1282PE222hqr3συμβέβηκεν αὐτοῖς τὸ τῆς ἀληθοῦς παροιμίας1This proverb is true for themઆ નીતિવચનો તેમને લાગુ પડે છે અથવા "આ નીતિવચનો તેમને વર્ણવે છે"
1292PE222h42rwriting-proverbsκύων ἐπιστρέψας ἐπὶ τὸ ἴδιον ἐξέραμα”, καί," ὗς λουσαμένη, εἰς κυλισμὸν βορβόρου1A dog returns to its own vomit, and a washed pig returns to the mudપિતર બે નીતિવચનોનો ઉપયોગ કરીને સમજાવે છે કે કેવી રીતે જૂઠ્ઠા શિક્ષકો, "ન્યાયીપણાના માર્ગ" વિષે જાણતા હોવાં છતાં, જે બાબતો તેઓને નૈતિક અને આધ્યાત્મિક રીતે અશુદ્ધ બનાવે છે તે બાબતો તરફ તેઓ ફર્યા છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-proverbs]])
1302PE3introc1id0# 2 પિતર 03 સામાન્ય નોધોં
## આ પત્રમાં વિશિષ્ટ વિચાર

### અગ્નિ
લોકો ઘણીવાર અગ્નિનો ઉપયોગ વસ્તુઓનો નાશ કરવાઅથવા ગંદા અને નકામાભાગોને બાળીને શુદ્ધ કરવા માટે કરે છે. તેથી જ્યારે ઈશ્વર દુષ્ટોને સજા કરે છે અથવા તેના લોકોને શુદ્ધ કરે છે, તે હંમેશા અગ્નિ સાથે સંકળાયેલું છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/other/fire]])

### પ્રભુનો દિવસ
પ્રભુના આગમનનો દિવસ લોકોને આશ્ચર્ય પમાડશે. આતો પેલી ઉપમા જેવું છે કે " જેમ રાતે ચોર આવે છે” તેનો અર્થ એવોજ થાય છે. આ કારણે, ખ્રિસ્તીઓએ પ્રભુના આગમનને માટે તૈયાર રહેવું જોઈએ. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/dayofthelord]] અને [[rc://gu/ta/man/translate/figs-simile]])

1312PE31n92f0General Information:પિતર અંતિમ દિવસો વિશે કહેવાનું શરૂ કરે છે.
1322PE31gc3mfigs-metaphorδιεγείρω ὑμῶν ... τὴν εἰλικρινῆ διάνοιαν1to stir up your sincere mindપિતર તેના વાચકોને આ બાબતો વિષે વિચારવા પ્રેરે છે જાણે કે, તે તેઓને ઊંઘમાંથી ઉઠાડે છે. બીજું અનુવાદ: "તમે શુદ્ધ વિચારો મનમાં લાવો તેવું કરું છું. " (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1332PE32gxj7figs-activepassiveτῶν προειρημένων ῥημάτων, ὑπὸ τῶν ἁγίων προφητῶν1the words spoken in the past by the holy prophetsઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: " પવિત્ર પ્રબોધકો ભૂતકાળમાં જે વચનો બોલ્યા હતા તે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1342PE32yhi7figs-activepassiveτῆς τῶν ἀποστόλων ὑμῶν ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος1the command of our Lord and Savior given through your apostlesઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "આપણા પ્રભુ અને તારનારની આજ્ઞા, કે જે તમારા પ્રેરિતોએ તમને આપી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1352PE33lm1aτοῦτο πρῶτον γινώσκοντες1Know this firstઆને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તરીકે જાણો. જુઓ [2 પિતર 1:20] (../ 01 / 20.md) માં તમે આનું અનુવાદ કેવી રીતે કર્યું.
1362PE33znh2figs-explicitκατὰ τὰς ἰδίας ἐπιθυμίας αὐτῶν πορευόμενοι1proceed according to their own desiresઅહિયા "દુર્વાસનાઓ" શબ્દ પાપી ઈચ્છાઓનો ઉલ્લેખ કરે છે કે જે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ છે. બીજું અનુવાદ: "પોતાની દુર્વાસનાઓ અનુસાર જીવશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
1372PE33hl23πορευόμενοι1proceedકાર્ય, વર્તવું
1382PE34zrj7figs-rquestionποῦ ἐστιν ἡ ἐπαγγελία τῆς παρουσίας αὐτοῦ1Where is the promise of his return?તેઓ વિશ્વાસ કરતા નથી કે ઈસુ પાછા આવશે તે બાબત પર ભાર મૂકવા મશ્કરી કરનારાઓ આ અલંકારિક પ્રશ્ન પૂછે છે. "વચન" શબ્દ ઈસુ પાછા આવશે તે વચનની પરિપૂર્ણતાને દર્શાવે છે. બીજું અનુવાદ: "ઈસુ પાછા આવશે તે વચન સાચું નથી! તે પાછા આવશે નહિ!" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]] અને [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
1392PE34t6hlfigs-euphemismοἱ πατέρες ἐκοιμήθησαν1our fathers fell asleepઅહિયા "પિતા" એ પૂર્વજોનો ઉલ્લેખ કરે છે જે લાંબા સમય પહેલા રહેતા હતા. ઊંઘવું એ મરણ માટેની સામ્યતા છે. બીજું અનુવાદ: "અમારા પૂર્વજો મરણ પામ્યાં" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-euphemism]])
1402PE34c2enfigs-hyperboleπάντα οὕτως διαμένει ἀπ’ ἀρχῆς κτίσεως1all things have stayed the same, since the beginning of creationમશ્કરી કરનારાઓ "સઘળું" શબ્દના ઉપયોગ દ્વારા અતિશયોક્તિ કરીને દલીલ કરે છે કે જગતમાં ક્યારેય કશું બદલાયુ નથી, તેથી ઈસુ પાછા આવશે એ પણ સાચું હોઈ શકે નહી. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hyperbole]])
1412PE34yue7figs-abstractnounsἀπ’ ἀρχῆς κτίσεως1since the beginning of creationઆનો શાબ્દિક શબ્દસમૂહ તરીકે અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: "જ્યારથી ઈશ્વરે જગતનું સર્જન કર્યું છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
1422PE35mku9figs-activepassiveοὐρανοὶ ἦσαν ἔκπαλαι, καὶ γῆ … συνεστῶσα τῷ τοῦ Θεοῦ λόγῳ1the heavens and the earth came to exist ... long ago, by God's commandઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઘણા વર્ષો પહેલા પોતાના શબ્દ દ્વારા… ઈશ્વરે આકાશૉ અને પૃથ્વીની સ્થાપના કરી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1432PE35s77fἐξ ὕδατος καὶ δι’ ὕδατος συνεστῶσα 1came to exist out of water and through waterઆનો અર્થ એ થયો કે જમીન પાણીમાંથી ઉપર આવે તે માટે ઈશ્વરે બધાં પાણીને ભેગા કર્યા જેથી જમીન દેખાય.
1442PE36jh4rδι’ ὧν1through these thingsઅહિયાં "આ બાબતો" ઈશ્વરના શબ્દ અને પાણીનો ઉલ્લેખ કરે છે.
1452PE36nyb7figs-activepassiveὁ τότε κόσμος ὕδατι κατακλυσθεὶς ἀπώλετο1the world of that time was destroyed, being flooded with waterઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: " એ સમયમાં જે જગત અસ્તિત્વમાં હતું તેની પર ઇશ્વર જળપ્રલય લાવ્યા હતા અને નાશ કર્યો હતો." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1462PE37b2infigs-activepassiveοἱ ... οὐρανοὶ καὶ ἡ γῆ, τῷ αὐτῷ λόγῳ τεθησαυρισμένοι εἰσὶν, πυρὶ1the heavens and the earth are reserved for fire by that same commandઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વરે પોતાના એ જ શબ્દથી આકાશૉ તથા પૃથ્વીને અગ્નિથી બાળી નાખવા માટે અનામત રાખી મૂક્યા છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1472PE37e673τῷ αὐτῷ λόγῳ1that same commandઅહિયાં "આજ્ઞા" શબ્દ એ ઈશ્વરને દર્શાવે છે, જે આજ્ઞા આપશે: "ઈશ્વર, જે સમાન આજ્ઞા આપશે" તેમની તરફ
1482PE37jl5dfigs-activepassiveτηρούμενοι εἰς ἡμέραν κρίσεως1They are reserved for the day of judgmentઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે અને નવી વાક્ય શરૂ કરી શકે છે. બીજું અનુવાદ: "તેમણે તેઓને ન્યાયના દિવસ માટે સંઘરી રાખ્યા છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1492PE37y3ggfigs-abstractnounsεἰς ἡμέραν κρίσεως καὶ ἀπωλείας τῶν ἀσεβῶν ἀνθρώπων1for the day of judgment and the destruction of the ungodly peopleઆ શાબ્દિક શબ્દસમૂહો સાથે કહી શકાય છે. બીજું અનુવાદ: "એ દિવસે જ્યારે તે દુષ્ટોનો ન્યાય કરશે અને નાશ કરશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
1502PE38s5cyμὴ λανθανέτω ὑμᾶς1It should not escape your noticeતમે એ બાબતો સમજવામાં નિષ્ફળ ન જાઓ અથવા "આની અવગણના કરશો નહી" (જુઓ: @)
1512PE38enh9ὅτι μία ἡμέρα παρὰ Κυρίῳ ὡς χίλια ἔτη1that one day with the Lord is like a thousand yearsપ્રભુની નજરમાં, હજાર વર્ષો એક દિવસના જેવા છે
1522PE39zv9mοὐ βραδύνει Κύριος τῆς ἐπαγγελίας1The Lord does not move slowly concerning his promisesપ્રભુ તેમના વચનો પરિપૂર્ણ કરવામાં વિલંબ કરતા નથી
1532PE39dzq8ὥς τινες βραδύτητα ἡγοῦνται1as some consider slowness to beકેટલાક લોકો એમ માને છે કે ઈશ્વર તેમના વચનો પૂરા કરવામાં વિલંબ કરે છે કારણ કે તેઓનો સમય વિશેનો દ્રષ્ટિકોણ ઈશ્વર કરતાં અલગ છે.
1542PE310w6maδὲ1Howeverજો કે ઈશ્વર ધીરજ રાખે છે અને લોકો પસ્તાવો કરે એવું ઈચ્છે છે, તે ખરેખર પાછા આવશે અને ન્યાય કરશે.
1552PE310c5m1figs-personificationἥξει ... ἡμέρα Κυρίου ὡς κλέπτης1the day of the Lord will come as a thiefપિતર એ દિવસની વાત કરે છે જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે જેમ કે ચોર અણધાર્યા સમયે આવે છે તેમ તે આવીને લોકોને લઈ જશે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]] અને [[rc://gu/ta/man/translate/figs-simile]])
1562PE310k31zοἱ οὐρανοὶ ... παρελεύσονται1The heavens will pass awayઆકાશો જતા રહેશે/અદ્ર્શ્ય થઇ જશે
1572PE310z32kfigs-activepassiveστοιχεῖα ... καυσούμενα λυθήσεται1The elements will be burned with fireઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર અગ્નિ મારફતે તત્વોનો નાશ કરશે." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1582PE310zgd3στοιχεῖα1The elementsશક્ય અર્થો 1) સ્વર્ગીય શરીર, જેમ કે સૂર્ય, ચંદ્ર, અને તારાઓ અથવા 2) જે વસ્તુઓ દ્વારા સ્વર્ગ અને પૃથ્વી રચાય છે, જેમકે જમીન, હવા, આગ અને પાણી.
1592PE310j1gjfigs-activepassiveγῆ καὶ τὰ ἐν αὐτῇ ἔργα εὑρεθήσεται1the earth and the deeds in it will be revealedઈશ્વર આખી પૃથ્વીને અને સર્વના કાર્યોને જોશે, અને ત્યારબાદ તે ન્યાય કરશે. આ સક્રિયરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર પૃથ્વીને અને તેની પર રહીને લોકોએ કરેલાં કાર્યોને ખુલ્લા કરશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1602PE311buq40Connecting Statement:પિતર વિશ્વાસીઓને કહેવાનું શરૂ કરે છે કે પ્રભુના દિવસની રાહ જોતાં જોતાં તેઓએ કઈ રીતે જીવવું જોઈએ.
1612PE311nq63figs-activepassiveτούτων οὕτως πάντων λυομένων1Since all these things will be destroyed in this wayઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: " ઈશ્વર આ રીતે સર્વ બાબતોનૉ નાશ કરવાના છે માટે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1622PE311t8wxfigs-rquestionποταποὺς δεῖ ὑπάρχειν ὑμᾶς1what kind of people should you be?પિતર આ અતિશયોક્તિ દર્શાવતા પ્રશ્નનો ઉપયોગ કરીને હવે તે જે કહેવાનો છે એટલેકે તેઓએ "પવિત્ર અને ઈશ્વરપરાયણ જીવન જીવવું જોઇએ." તેને ભારપૂર્વક રજૂ કરે છે. બીજું અનુવાદ: "તમે જાણો છો કે તમારે કેવા પ્રકારનાં લોકો થવું જોઇએ. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]])
1632PE312rq9gfigs-activepassiveοὐρανοὶ πυρούμενοι, λυθήσονται, καὶ στοιχεῖα καυσούμενα, τήκεται1the heavens will be destroyed by fire, and the elements will be melted in great heatઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર અગ્નિ વડે આકાશોનો નાશ કરશે, અને તેના સર્વ તત્વોને ભારે ગરમીથી પીગળાવી નાખશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1642PE312v15iστοιχεῖα1the elementsશક્ય અર્થો 1) આકાશી શરીર, જેમ કે સૂર્ય, ચંદ્ર, અને તારાઓ અથવા 2) વસ્તુઓ કે જે સ્વર્ગ અને પૃથ્વીને બનાવે છે, જેમ કે જમીન, હવા, આગ અને પાણી. અગાઉનું અનુવાદ [2 પિત 3:10](../03/01.md).
1652PE313df3vfigs-personificationἐν οἷς δικαιοσύνη κατοικεῖ1where righteousness will dwellપિતર "ન્યાયીપણા" વિષે બોલે છે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય. આ ન્યાયી લોકો માટેનું ઉપનામ છે. બીજું અનુવાદ: "જ્યાં ન્યાયી લોકો વાસો કરશે" અથવા "જ્યાં લોકો ન્યાય રીતે જીવે છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]] અને [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
1662PE314fj1lfigs-activepassiveσπουδάσατε ἄσπιλοι καὶ ἀμώμητοι αὐτῷ εὑρεθῆναι ἐν εἰρήνῃ1do your best to be found spotless and blameless before him, in peaceઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: " એ રીતે જીવવા માટે તમારા ઉત્તમ પ્રયાસો કરો જેથી ઈશ્વર તમને નિષ્કલંક અને નિર્દોષ જુએ અને તેમની સાથે તેમજ એકબીજાની સાથે શાંતિથી રહો." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1672PE314s141figs-doubletἄσπιλοι καὶ ἀμώμητοι1spotless and blameless"નિષ્કલંક" અને "નિર્દોષ" શબ્દોનો મૂળભૂત અર્થ એક જ સમાન છે અને નૈતિક શુદ્ધતા પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: "સંપૂર્ણ શુદ્ધ" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])
1682PE314byr8figs-metaphorἄσπιλοι1spotlessઅહિયા આ બાબત નિર્દોષતાને દર્શાવે છે
1692PE315g35ufigs-explicitτὴν τοῦ Κυρίου ἡμῶν μακροθυμίαν, σωτηρίαν ἡγεῖσθε1consider the patience of our Lord to be salvationકારણ કે પ્રભુ ધીરજવાન છે, તેથી ન્યાયનો દિવસ હજુ સુધી આવ્યો નથી. [2 પિતર 3: 9] (../ 03 / 09.એમડી) માં સમજાવ્યા પ્રમાણે, આ બાબત લોકોને પસ્તાવો કરવાની અને તારણ પામવાની તક પૂરી પાડે છે. બીજું અનુવાદ: " અને, આપણા પ્રભુની ધીરજ વિશે વિચારો કે જે તમને પસ્તાવો કરવાની અને તારણ પ્રાપ્ત કરવાની તક પૂરી પાડે છે." (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
1702PE315nnd7figs-activepassiveκατὰ τὴν δοθεῖσαν αὐτῷ σοφίαν1according to the wisdom that was given to himઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલા જ્ઞાન પ્રમાણે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1712PE316wil1ἐν πάσαις ταῖς ἐπιστολαῖς, λαλῶν ... περὶ τούτων1Paul speaks of these things in all his lettersપાઉલ તેના પત્રમાં જણાવે છે કે ઈશ્વરની ધીરજ આપણને તારણ પામવા તરફ દોરી જાય છે.
1722PE316z4cjἐν αἷς ἐστιν δυσνόητά τινα1in which there are things that are difficult to understandપાઉલના પત્રમાં ઘણી બાબતો એવી છે જે સમજવામાં અઘરી છે.
1732PE316dt6rἃ οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι στρεβλοῦσιν1Ignorant and unstable men distort these thingsઅજ્ઞાન અને અસ્થિર પુરુષો પાઉલના પત્રોમાં જે બાબતો સમજવા માટે અઘરી છે તેનું ખોટુ અર્થઘટન કરે છે.
1742PE316giz1οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι1Ignorant and unstableઅજ્ઞાન અને અસ્થિર. આ પુરુષોને કેવી રીતે યોગ્ય અર્થઘટન કરવું તે શીખવવામાં આવ્યું નથી અને સુવાર્તાના સત્યમાં સ્થાપિત થયા નથી.
1752PE316sh4jπρὸς τὴν ἰδίαν αὐτῶν ἀπώλειαν1to their own destructionતેઓનો પોતાનો જ નાશ થાય છે.
1762PE317kn3d0Connecting Statement:પિતર અંતમાં વિશ્વાસીઓને સૂચના આપીને પત્ર સમાપ્ત કરે છે.
1772PE317t1gdὑμεῖς ... προγινώσκοντες1since you know about these thingsઆ બાબતો ઈશ્વરની ધીરજ અને આ જૂઠ્ઠા શિક્ષકોના ઉપદેશોની સત્યતાનો ઉલ્લેખ કરે છે.
1782PE317z54qφυλάσσεσθε1guard yourselvesપોતાનું રક્ષણ કરો
1792PE317h2ikfigs-metaphorἵνα μὴ τῇ τῶν ἀθέσμων πλάνῃ συναπαχθέντες1so that you are not led astray by the deceit of lawless peopleઅહિયાં "ખેંચાઇ જઇને એટલે કે કંઈક ખોટું કરવા માટે લલચાવવું તે માટેનું રૂપક છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "જેથી અન્યાયી લોકો તમને છેતરે નહીં કે તમે કંઇક ખોટું કરો તે માટે લલચાવે નહિ " (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
1802PE317w3spfigs-metaphorἐκπέσητε τοῦ ἰδίου στηριγμοῦ1you lose your own faithfulnessવિશ્વાસુપણું એક મિલ્કત સમાન છે જેને વિશ્વાસીઓ ગુમાવી શકે છે. બીજું અનુવાદ: "તમે અવિશ્વાસુ થાઓ " (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
1812PE318lk3cfigs-metaphorαὐξάνετε ... ἐν χάριτι, καὶ γνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ1grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christઅહિંયા પ્રભુની કૃપા અને જ્ઞાનમાં વૃદ્ધિ પામવું એનો અર્થ એવો થાય કે તેમની કૃપાનો વધુ અનુભવ કરવો અને તેમને વધુ જાણવા. અમૂર્ત નામ "કૃપા" ને "કૃપાળુ વર્તન" સાથે વ્યક્ત કરી શકાય. બીજું અનુવાદ: "આપણા તારનાર પ્રભુ ઇસુ ખ્રિસ્તની કૃપા વધુ પ્રાપ્ત કરો, અને તેમને વધુ જાણો" અથવા "આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે કૃપાળુ વર્તન રાખે છે તેના વિશે વધુ સભાન રહો અને તેમને વધુ સારી રીતે જાણો " (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])