translationCore-Create-BCS_.../Stage 3/gu_tn_57-TIT.tsv

54 KiB
Raw Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
2TITfrontintrom2jl0# તિતસના પત્રની પ્રસ્તાવના
## ભાગ ૧: સામાન્ય પ્રસ્તાવના

### તિતસના પત્રની રૂપરેખા. પાઉલ તિતસને ઈશ્વરપરાયણ આગેવાનોની નિમણૂંક કરવા માર્ગદર્શન આપે છે (૧:૧-૧૬)
૧. પાઉલ તિતસને ઈશ્વરપારાયણ જીવન જીવવા માટે લોકોને તાલીમ આપવાની સૂચનાઓ આપે છે. (૨:૧-૩:૧૧)
૧. પાઉલ તેમની અમુક યોજનાઓ જણાવી, વિશ્વાસીઓને અંતિમ શુભેચ્છાઓ પાઠવી પત્રનું સમાપન કરે છે. (૩:૧૨-૧૫)

### તિતસનો પત્ર કોણે લખ્યો?

પાઉલે તિતસનો પત્ર લખ્યો હતો. પાઉલ તાર્શીશ શહેરનો હતો. ખ્રિસ્તી બન્યા પૂર્વેના જીવનમાં પાઉલ, શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા અગાઉ, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. તેના ખ્રિસ્તી બન્યા પછી, તે ઘણી વખત રોમન સામ્રાજ્યમાં લોકોને ઈસુની સુવાર્તા કહેતો ફર્યો હતો.

### તિતસનો પત્ર શું જણાવે છે?

પાઉલે આ પત્ર તિતસને લખ્યો હતો, જે તેનો સાથી કાર્યકર હતો, અને ક્રિત ટાપુ પર મંડળીઓની આગેવાની આપતો હતો. પાઉલે તેને મંડળીના આગેવાનોની પસંદગી કરવાને સૂચના આપી હતી. પાઉલ એમ પણ જણાવે છે કે વિશ્વાસીઓએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઇએ. અને તેણે ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા લોકોને પ્રોત્સાહન આપ્યું.

### આ પત્રના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરવો જોઈએ?

અનુવાદકો આ પત્રને પરંપરાગત શીર્ષક આપવાનું પસંદ કરી શકે છે જેમ કે, "તિતસ" અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે જેમ કે "તિતસને પાઉલનો પત્ર" અથવા "તિતસનો પત્ર." (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

## ભાગ ૨: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

### મંડળીમાં લોકો કેવી ભૂમિકાઓ નિભાવી શકે છે?

તિતસના પત્રમાં કેટલુંક શિક્ષણ આપવામાં આવ્યું છે કે શું કોઈ સ્ત્રી અથવા છૂટાછેડા થયેલ પુરુષ મંડળીમાં આગેવાન તરીકે સેવા આપી શકે છે? આ શિક્ષણના અર્થ વિશે વિદ્વાનો અસંમત છે. આ પત્રનું ભાષાંતર કરતાં પહેલાં આ બાબતો પર વધુ અભ્યાસ જરૂરી હોઈ શકે છે.

## ભાગ ૩: મહત્વપૂર્ણ અનુવાદ સમસ્યાઓ

### એકવચન અને બહુવચન "તમે"
આ પત્રમાં, "હું" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. તથા “તું” શબ્દ હંમેશાં એકવચન છે અને તે તિતસનો ઉલ્લેખ કરે છે. આનો અપવાદ ૩:૧૫ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]] અને[[rc://gu/ta/man/translate/figs-you]])

### "ઈશ્વર આપણા તારણહાર?" એનો અર્થ શું છે?

આ પત્રમાં આ એક સામાન્ય શબ્દસમૂહ છે. પાઉલનો અર્થ એ હતો કે આ પત્રના વાચકો વિચાર કરે કે, કેવી રીતે ઈશ્વરે તેમની વિરુદ્ધ કરેલા પાપોની માફી લોકોને ખ્રિસ્તમાં આપી છે. અને તેમને માફ કર્યાથી તેઓને ન્યાયના દિવસને માટે બચાવી લીધા છે જે દિવસે તેઓ અન્ય લોકોનો ન્યાય કરવાના છે. આ પત્રમાં સમાન શબ્દસમૂહ છે "આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત”

3TIT1introc7me0# તિતસ ૦૧ સામાન્ય નોંધો
## માળખું અને વ્યવસ્થા

પાઉલ સામાન્ય રીતે ૧-૪ કલમમાં આ પત્રની ઔપચારિક પ્રસ્તાવના રજૂ કરે છે. પૂર્વ વિસ્તારોના પ્રાચીન લેખકો વારંવાર આ રીતે પત્રોની શરૂઆત કરતા હતા.

૬-૯ કલમોમાં, મંડળીના આગેવાન તરીકે ઈચ્છા ધરાવનાર વ્યક્તિમાં જે કેટલીક લાયકાતો હોવી જોઇએ તેનો ઉલ્લેખ પાઉલ કરે છે (જુઓ: rc://gu/ta/man/translate/figs –અમૂર્ત/અવ્યક્ત નામો) આ પ્રકારની સમાન યાદી ૧ તિમોથીના ૩ જા અધ્યાયમાં પાઉલ આપે છે.

## આ પત્રમાં વિશેષ વિચારો/ખ્યાલો

### વડીલો

મંડળીના આગેવાનો માટે મંડળીએ ભિન્ન શીર્ષકોનો શબ્દપ્રયોગ કરેલો છે. કેટલાક શિર્ષકો વડીલ, સેવક, પાળક અને અધ્યક્ષ જેવા શબ્દોનો સમાવેશ કરે છે.

## આ પત્રમાં ભાષાંતરની કેટલીક સંભવિત સમસ્યાઓ

### કરવું, કદાચ, ફરજિયાત
ULT અન્ય ભિન્ન શબ્દોનો ઉપયોગ કરે છે જે જરૂરિયાતો અથવા જવાબદારીઓ સૂચવે છે. આ ક્રિયાપદોની સાથે વિવિધ સ્તરીય શક્તિ સંકળાયેલ છે. સૂક્ષ્મ તફાવતોનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. યુએસટી આ ક્રિયાપદોને વધુ સરળ અને સામાન્ય રીતે અનુવાદ કરે છે.

4TIT11rtc9κατὰ πίστιν1for the faith ofનો વિશ્વાસ મજબૂત કરવો
5TIT11fyf8τῆς κατ’ εὐσέβειαν1that agrees with godlinessએટલે કે ઈશ્વરને મહિમા આપવો યોગ્ય છે
6TIT12r2gjπρὸ χρόνων αἰωνίων1before all the ages of timeસમયની શરુઆત થઇ તે પહેલાં/અનાદિકાળથી
7TIT13b22hκαιροῖς ἰδίοις1At the right timeયોગ્ય સમયે/નિર્ધારિત સમયે
8TIT13swi9figs-metaphorἐφανέρωσεν ... τὸν λόγον αὐτοῦ1he revealed his wordઈશ્વરના સંદેશની વાત, પાઉલ એ રીતે કરે છે જેમ કે તે કોઈ પદાર્થ હોય અને દેખીતી રીતે લોકોને બતાવી શકાતો હોય. . વૈકલ્પિક ભાષાંતર: "તેમણે મને તેમનો સંદેશો સમજાવ્યો" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
9TIT13m41uὃ ἐπιστεύθην ἐγὼ1he trusted me to deliverપ્રગટ કરવાને મારા પર ભરોસો કર્યો અથવા “સુવાર્તા પ્રચાર કરવાની જવાબદારી મને સોંપવામાં આવી”
10TIT13dpn4τοῦ Σωτῆρος ἡμῶν Θεοῦ1God our Saviorઈશ્વર, જે આપણને તારે છે
11TIT14gu55figs-metaphorγνησίῳ τέκνῳ1a true sonતિતસ પાઉલનો ખરો પુત્ર ન હતો તેમ છતાં તેઓ ખ્રિસ્તમાં એકસમાન વિશ્વાસ ધરાવતા હતા. આમ પાઉલ તિતસને ખ્રિસ્તમાં પોતાનો પુત્ર માને છે. વૈકલ્પિક ભાષાંતર: "તું મને એક પુત્રસમાન છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
12TIT14wx6cκοινὴν πίστιν1our common faithખ્રિસ્તમાં તેઓ બંને એકસરખો વિશ્વાસ ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: જે શિક્ષણ પર આપણે બંને વિશ્વાસ કરીએ છીએ.
13TIT14h93tfigs-ellipsisχάρις καὶ εἰρήνη1Grace and peaceપાઉલ અહિયાં સર્વસામાન્ય શુભેચ્છા પાઠવે છે. સમજાયેલ માહિતીને તમે સ્પષ્ટ રીતે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમારામાં તમે દયા અને શાંતિનો અનુભવ કરો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])
14TIT14s3yrΧριστοῦ Ἰησοῦ τοῦ Σωτῆρος ἡμῶν1Christ Jesus our Saviorઈસુ ખ્રિસ્ત જે આપણા તારનાર/ઉધ્ધારક છે
15TIT15ew8hτούτου χάριν1For this purposeઆ કારણને લીધે
16TIT15lh9bἀπέλιπόν σε ἐν Κρήτῃ1I left you in Creteમૈ તને ક્રીતમાં રહેવાનું કહ્યું હતું
17TIT15ga62ἵνα τὰ λείποντα ἐπιδιορθώσῃ1that you might set in order things not yet completeજેથી જે જરૂરી બાબતોની વ્યવસ્થા કરવાની છે તે તું સંપૂર્ણ કરે.
18TIT15b52uκαταστήσῃς ... πρεσβυτέρους1ordain eldersવડીલોની નિમણૂંક કરવી અથવા “વડીલો ઠરાવવા”
19TIT15p56wπρεσβυτέρους1eldersજૂના સમયની ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી વડીલો વિશ્વાસીઓની સભાઓની આત્મિક આગેવાની પૂરી પાડતા હતા.
20TIT16wja40Connecting Statement:ક્રીત ટાપુ પર દરેક શહેરમાં વડીલોને નિયુક્ત કરવા માટે તિતસને કહેવામા આવ્યું. પાઉલ વડીલો માટેની જરૂરિયાતોનો ઉલ્લેખ કરે છે.
21TIT16jen8εἴ τίς ἐστιν ἀνέγκλητος ... ἀνήρ1An elder must be without blame, the husband"નિષ્કલંક" હોવું તે એવી વ્યક્તિ માટે છે કે જે ખરાબ બાબતો કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: "એક વડીલ તરીકે તેની શાખ ખરાબ હોવી જોઈએ નહીં અને તે એક જ સ્ત્રીનો પતિ હોવો જોઈએ"
22TIT16q6uyfigs-explicitμιᾶς γυναικὸς ἀνήρ1the husband of one wifeતેનો અર્થ એ કે તેને એક જ પત્ની હોવી જોઇએ, એટલે કે તેને અન્ય કોઈ પત્નીઓ અથવા ઉપપત્નીઓ હોવી જોઇયે નહીં. તે એ પણ સૂચવે છે કે તે વ્યભિચાર ના કરે અને તેણે અગાઉની પત્નીથી છૂટાછેડા લીધા નથી. વૈકલ્પિક ભાષાંતર: “એક માણસ પાસે એક જ પત્ની હોવી” અથવા "એક માણસ જે તેની પત્નીને વિશ્વાસુ છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
23TIT16wd6qτέκνα ... πιστά1faithful childrenશક્ય અર્થો ૧) બાળકો જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અથવા ૨) જે બાળકો વિશ્વાસયોગ્ય છે.
24TIT17lz7xτὸν ἐπίσκοπον1overseerઆત્મિક નેતૃત્વના સમાન પદ માટે આ એક બીજું નામ છે જેને પાઉલ ૧:૬ માં "વડીલ" તરીકે ઉલ્લેખ કરે છે.
25TIT17g2zffigs-metaphorΘεοῦ οἰκονόμον1God's household managerપાઉલ મંડળીને કહે છે જેમ કે તે ઈશ્વરનું પરિવાર છે અને અધ્યક્ષ તે પરિવારની સારસંભાળ લેવાને એક સેવક તરીકે નિયુક્ત છે (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
26TIT17d6l1μὴ πάροινον1not addicted to wineમદ્યપાન કરનાર નહીં અથવા “અતિશય મદ્યપાન કરનાર નહી”
27TIT17j1qqμὴ πλήκτην1not a brawlerતામસી માણસ નહીં અથવા “જેને ઝઘડો ગમતો નથી”
28TIT18i549ἀλλὰ1Insteadપાઉલ પોતાની દલીલ બદલે છે અને કહે છે કે વડીલ કેવો હોવો જોઇયે અને કેવો ન હોવો જોઇયે.
29TIT18vkq1φιλάγαθον1a friend of what is goodસારપણાને પસંદ કરનાર વ્યક્તિ
30TIT19xwy6figs-metaphorἀντεχόμενον1hold tightly toપાઉલે ખ્રિસ્તી વિશ્વાસ પ્રત્યેની શ્રદ્ધા વિષે વાત એ રીતે કરે છે જેમ કે તેણે તેને પોતના હાથથી પકડી રાખી હોય. વૈકલ્પિક ભાષાંતર: “વળગી રહો" અથવા "સારી રીતે જાણો" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
31TIT19pzi1τῇ διδασκαλίᾳ τῇ ὑγιαινούσῃ1good teachingતેણે ઈશ્વર વિષે સત્ય વાતો અને બીજી આત્મિક બાબતો શીખવવી.
32TIT110xsq90Connecting Statement:ઈશ્વરના વચનનો વિરોધ કરનાર લોકોના કારણે, પાઉલ તિતસને ઈશ્વરના વચનનો ઉપદેશ કરતા રહેવાનું અને જુઠા શિક્ષકોથી સાવચેત રહેવાનુ શીખવે છે.
33TIT110w9kkἀνυπότακτοι1rebellious peopleઆ બળવાખોર લોકો છે જેઓ પાઉલ દ્વારા કહેવાયેલ સુવાર્તાના સંદેશનો વિરોધ કરે છે.
34TIT110ga6nfigs-metaphorματαιολόγοι, καὶ φρεναπάται1empty talkers and deceiversઆ શબ્દસમૂહ અગાઉના વાક્યમાં ઉલ્લેખ કરાયેલ બળવાખોર લોકોનું વર્ણન કરે છે.અહીં "ખાલી" નકામું માટે રૂપક છે, અને "નકામી વાતચીત કરનાર" તેવા લોકો છે જેઓ નકામી અથવા મૂર્ખ વાતો કરે છે. વૈકલ્પિક ભાષાંતર: "જે લોકો નકામી વાતો કહીને લોકોને છેતરે છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
35TIT110pu74figs-metonymyοἱ ἐκ τῆς περιτομῆς1those of the circumcisionઆ યહૂદી ખ્રિસ્તીઓ વિષે કહે છે કે જેઓ શીખવે છે કે ખ્રિસ્તને અનુસરવા માટે સુન્નત જરૂરી છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
36TIT111f4iyοὓς δεῖ ἐπιστομίζειν1It is necessary to stop themતેઓને આ ઉપદેશ ફેલાવતા અટકાવવા જોઈએ અથવા "તેઓ તેમના મોહિત શબ્દો દ્વારા અન્ય લોકોને પ્રભાવિત કરે છે, તેમ કરવાથી તેમને અટકાવવા જોઈએ.”
37TIT111tw4eἃ μὴ δεῖ1what they should not teachખ્રિસ્ત અને નિયમશાસ્ત્ર વિશે તેઓ દ્વારા શીખવવામાં આવતી વાતો સત્ય નથી તેથી તે શીખવવી યોગ્ય નથી. .
38TIT111at7cαἰσχροῦ κέρδους χάριν1for shameful profitજે બાબતો માનયોગ્ય નથી તે પ્રમાણે વર્તીને લોકો લાભ મેળવતા હોય, આ તેનો ઉલ્લેખ છે.
39TIT111aqi5ὅλους οἴκους ἀνατρέπουσιν1are upsetting whole familiesસર્વ પરિવારોને બરબાદ કરી રહ્યા છે. આ મુદ્દો એ હતો કે તેઓ પરિવારોના વિશ્વાસને નષ્ટ કરીને તેઓને છિન્નભિન્ન કરી રહ્યા હતા. આથી આ બાબતે કદાચ પરિવારોના સભ્યોને એકબીજા સાથે દલીલ કરવા ઉશ્કેર્યા હોય.
40TIT112tr1jτις ἐξ αὐτῶν ἴδιος αὐτῶν προφήτης1One of their own prophetsક્રીતમાથી એક પ્રબોધક અથવા "ક્રીતનો એક કે જે પોતાને પ્રબોધક ગણાવે છે"
41TIT112y3zbfigs-hyperboleΚρῆτες ἀεὶ ψεῦσται1Cretans are always liarsક્રિતિઓ હંમેશા જૂઠું બોલે છે. આ એક અતિશયોક્તિ છે જેનો અર્થ છે કે ઘણા ક્રિતિઓ જૂઠું બોલે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hyperbole]])
42TIT112h3jbfigs-metaphorκακὰ θηρία1evil beastsઆ રૂપક ક્રિતિઓને જંગલી પશુ સમાન ગણાવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
43TIT113fif8δι’ ἣν αἰτίαν ἔλεγχε αὐτοὺς ἀποτόμως1Therefore, correct them severelyતારે સખત ભાષાનો ઉપયોગ કરવો જોઈએ જેથી ક્રિતિઓ સમજી શકે કે તું તેઓને ઠપકો આપી રહ્યો છે.
44TIT113je3rἵνα ὑγιαίνωσιν ἐν τῇ πίστει1so that they may be sound in the faithજેથી તેઓનો વિશ્વાસ મજબૂત બને અથવા “જેથી તેઓનો વિશ્વાસ સત્ય રહે”
45TIT114p28iἸουδαϊκοῖς μύθοις1Jewish mythsઆ યહુદીઓના જુઠા શિક્ષણનો ઉલ્લેખ કરે છે.
46TIT114m4a5figs-metaphorἀποστρεφομένων τὴν ἀλήθειαν1turn away from the truthપાઉલ સત્ય વિષે વાત કરે છે જાણે કે તે એક વસ્તુ છે કે જેનાથી કોઈ ચલિત થઇ શકે અથવા વેગળા થઇ શકે. વૈકલ્પિક ભાષાંતર: "સત્યનો નકાર કરવો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
47TIT115qtb9πάντα καθαρὰ τοῖς καθαροῖς1To those who are pure, all things are pureજો લોકો અંતઃકરણથી શુદ્ધ છે તો તેઓ જે કરે છે તે સર્વ પણ શુદ્ધ હશે
48TIT115nx42τοῖς καθαροῖς1To those who are pureજેઓ ઈશ્વરને સ્વીકાર્ય છે તેઓને માટે
49TIT115n3wkfigs-metaphorτοῖς ... μεμιαμμένοις καὶ ἀπίστοις, οὐδὲν καθαρόν1to those who are corrupt and unbelieving, nothing is pureપાઉલ પાપીઓ વિષે કહે છે જાણે કે તેઓ શારીરિક રીતે મેલા હતા. વૈકલ્પિક ભાષાંતર: "જે લોકો નૈતિક રીતે ભ્રષ્ટ હોય અને વિશ્વાસ કરતાં ન હોય, તો તેઓ કઈ પણ શુદ્ધ કરી શકતા નથી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
50TIT116i3l2τοῖς ... ἔργοις ἀρνοῦνται1they deny him by their actionsજેઓનું જીવન બતાવે છે કે તેઓ ઈશ્વરને ઓળખતા નથી.
51TIT116ja47βδελυκτοὶ ὄντες1They are detestableતેઓ ધિક્કારપાત્ર છે
52TIT2introh3il0# તિતસ ૦૨ સામાન્ય નોંધો
## આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો/ખ્યાલો

### જાતિ આધારિત ભૂમિકાઓ

### ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં આ ભાગને કેવી રીતે સમજી શકાય તે સબંધી વિદ્વાનોમાં વિરોધાભાસ પ્રવર્તમાન છે. કેટલાક વિદ્વાનો માને છે કે બધી બાબતોમાં પુરુષો અને સ્ત્રીઓ એકસમાન છે. અન્ય વિદ્વાનો માને છે કે ઈશ્વરે પુરુષો અને સ્ત્રીઓને લગ્નજીવન અને મંડળીમાં ભિન્ન ભિન્ન ભૂમિકાઓ ભજવવા માટે સૃજયા છે. અનુવાદકારોએ ધ્યાનમાં રાખવું કે આ સમસ્યા સબંધી તેઓની સમજ આ ફકરાના અનુવાદ પર અસર ના કરે.

### ગુલામી પ્રથા

ગુલામી પ્રથા સારી કે ખરાબ તે વિષે પાઉલ આ અધ્યાયમાં કાંઈ કહેતો નથી. પાઉલ ગુલામો ને શિક્ષણ આપે છે કે તેઓ પોતાના મલીકોને સેવા વિશ્વાસુપણે કરે. પાઉલ સર્વ વિશ્વાસીઓને શિક્ષણ આપે છે કે તેઓએ ઈશ્વરપારાયણ જીવન જીવવું અને પ્રત્યેક પરિસ્થિતિમાં યોગ્ય રીતે જીવવું.

53TIT21lfu10Connecting Statement:પાઉલે તિતસને ઈશ્વરનો ઉપદેશ કરવા માટેના કારણો કહેવાનું ચાલુ રાખે છે, અને સમજાવે છે કે વૃદ્ધ પુરુષો, વૃદ્ધ સ્ત્રીઓ, જુવાન પુરુષો, અને ગુલામો અથવા નોકરોએ વિશ્વાસી તરીકે કેવી રીતે જીવવું જોઈએ.
54TIT21tpi2figs-explicitσὺ δὲ λάλει ἃ πρέπει1But you, speak what fitsપાઉલ સૂચવે છે કે આમાં ભિન્ન શું છે. વૈકલ્પિક ભાષાંતર: "પણ તિતસ તારે, જુઠા શિક્ષકોથી વિપરીત જે બાબત યોગ્ય છે તે કહેવાને ચોક્કસાઈ રાખવી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
55TIT21ph2jτῇ ὑγιαινούσῃ διδασκαλίᾳ1with faithful instructionસાચા સિદ્ધાંત અથવા “ખરા શિક્ષણ સાથે”
56TIT22xc6tνηφαλίους εἶναι1to be temperateવિવેકપૂર્ણ થવું અથવા “સંયમ રાખવો”
57TIT22y3j2εἶναι ... σώφρονας1to be ... sensibleઇચ્છાઓને સંયમમાં રાખવી
58TIT22m14yfigs-abstractnounsὑγιαίνοντας τῇ πίστει, τῇ ἀγάπῃ, τῇ ὑπομονῇ1sound in faith, in love, and in perseveranceઅહીંયા “સાચા” શબ્દનો અર્થ દૃઢ અને સ્થિર બનવું. અમૂર્ત/અવ્યક્ત નામો "વિશ્વાસ," "પ્રેમ," અને "ધીરજ"ને ક્રિયાપદો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "અને તેઓએ ઈશ્વર વિશેના સત્ય શિક્ષણનો ખાતરીપૂર્વક વિશ્વાસ કરવો, એકબીજા પર સાચો પ્રેમ રાખવો અને જ્યારે પરિસ્થિતીઓ કઠિન હોય ત્યારે પણ ઈશ્વરની સેવા સતત કરવી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
59TIT23gl8eπρεσβύτιδας ὡσαύτως ἐν καταστήματι1Teach older women likewiseતેજ રીતે વૃદ્ધ સ્ત્રીઓને શીખવો અથવા “વૃદ્ધ સ્ત્રીઓને પણ શિક્ષણ આપો”
60TIT23v9cpδιαβόλους1slanderersઆ શબ્દ એ લોકોને નોંધે છે કે જેઓ પોતે સાચા હોય કે જૂઠા પરંતુ તેઓ બીજા લોકો વિશે ખરાબ બાબતો બોલે છે.
61TIT23g9refigs-metaphorοἴνῳ πολλῷ δεδουλωμένας1or being slaves to much wineજે વ્યક્તિ પોતા પર સંયમ રાખી શકતો નથી અને ખૂબ મદ્યપાન કરતો હોય તે વ્યક્તિ વિશે એ રીતે વાત કરવામાં આવી છે કે જાણે તે દારૂનો ગુલામ હોય.. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "અને જે અતિ મદ્યપાન કરતો નથી" અથવા "મદ્યપાનનો વ્યસની નથી" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને[[rc://gu/ta/man/translate/figs-activepassive]])
62TIT25t5v6figs-activepassiveἵνα μὴ ὁ λόγος τοῦ Θεοῦ βλασφημῆται1so that God's word may not be insultedઅહીંયા શબ્દ "સંદેશ” માટે ઉપનામ છે, જે બદલામાં ઈશ્વરને માટે વપરાયેલ ઉપનામ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "જેથી કોઈ પણ ઈશ્વરના વચનની નિંદા કરે નહીં" અથવા "જેથી કોઈપણ સંદેશા વિશે ખરાબ વાતો કરીને ઈશ્વરની નિંદા કરે નહીં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]] અને[[rc://gu/ta/man/translate/figs-metonymy]])
63TIT26i3hvὡσαύτως1In the same wayતિતસે જે રીતે વડીલોને તૈયાર કરવાના હતા તે જ રીતે તેણે જુવાનોને પણ તૈયાર કરવાના હતા.
64TIT27x73uσεαυτὸν παρεχόμενος1present yourself asપોતાને એ રીતે દર્શાવો
65TIT27ym6xτύπον καλῶν ἔργων1an example of good worksએક આદર્શ તરીકે જે સારી અને યોગ્ય બાબતો કરે છે
66TIT28xt6vfigs-hypoἵνα ὁ ἐξ ἐναντίας ἐντραπῇ1so that anyone who opposes you may be ashamedઆ એક કાલ્પનિક પરિસ્થિતિ રજૂ કરે છે જ્યાં કોઈક તિતસનો વિરોધ કરે છે અને પછી તેમ કરવા માટે શરમ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: "જેથી જો કોઈ તમારો વિરોધ કરશે તે શરમાઈ જશે" અથવા "જો લોકો તમારો વિરોધ કરશે તો તેઓ શરમાશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hypo]])
67TIT29ntp7ἰδίοις δεσπόταις1their mastersતેમના પોતના માલિકો
68TIT29if6vἐν πᾶσιν1in everythingદરેક પરિસ્થિતિમાં અથવા “હંમેશા”
69TIT29id15εὐαρέστους εἶναι1please themતેઓએ તેમના માલિકોને ખુશ રાખવા અથવા “તેઓએ તેમના માલિકોને સંતોષી રાખવા”
70TIT210t87jπᾶσαν πίστιν ἐνδεικνυμένους ἀγαθήν1demonstrate all good faithતેઓએ બતાવવું કે તેઓ તેમના માલિકોના વિશ્વાસયોગ્ય છે.
71TIT210h2n6ἐν πᾶσιν1in every wayતેઓ જે દરેક બાબતો કરે છે તેમાં
72TIT210f8jyτὴν διδασκαλίαν τὴν τοῦ Σωτῆρος ἡμῶν Θεοῦ κοσμῶσιν1they may bring credit to the teaching about God our Saviorજેથી તેઓ આપણા ઉદ્ધારક ઈશ્વરનું શિક્ષણ આકર્ષક રીતે આપી શકે છે અથવા "આપણા પ્રભુ આપણા તારનાર વિશેનું શિક્ષણ સારું છે તેમ માનવાને તેઓ લોકોને દોરી શકે”
73TIT210pn93τὴν τοῦ Σωτῆρος ἡμῶν Θεοῦ1God our Saviorઆપણા પ્રભુ જે આપણને તારણ આપે છે
74TIT211y44u0Connecting Statement:પાઉલ તિતસને ઈસુના પુનઃઆગમન તરફ લક્ષ આપવાને અને ઈસુ દ્વારા તેના અધિકારને યાદ રાખવાને પ્રોત્સાહન આપે છે.
75TIT211gp2zfigs-personificationἐπεφάνη ... ἡ χάρις τοῦ Θεοῦ1the grace of God has appearedપાઉલ ઈશ્વરની કૃપા વિશે એ રીતે વાત કરે છે જેમ કે તે એક વ્યક્તિ હોય અને તે બીજા લોકોની પાસે જતો હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
76TIT212qy8kfigs-personificationπαιδεύουσα ἡμᾶς1trains usપાઉલે ઈશ્વરની કૃપા વિશે કહ્યું ([તિતસ ૨:૧૧ ] (./૧૧.એમડી)) જેમકે એક વ્યક્તિ અન્ય લોકો પાસે જાય છે અને તેઓને પવિત્ર જીવન જીવવા માટે તાલીમ આપે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
77TIT212lxb3παιδεύουσα ἡμᾶς, ἵνα ἀρνησάμενοι τὴν ἀσέβειαν1trains us to reject godlessnessઈશ્વરનું અપમાન નહીં કરવા વિશે શિક્ષણ આપે છે
78TIT212n3k5τὰς κοσμικὰς ἐπιθυμίας1worldly passionsજગતની બાબતો માટે તીવ્ર ઈચ્છા અથવા “વિષય વાસનાઓની તીવ્ર ઈચ્છા હોવી”
79TIT212fk8jἐν τῷ νῦν αἰῶνι1in this ageજ્યાં સુધી આપણે આ જગતમાં જીવીએ છીએ અથવા “આ સમય દરમિયાન”
80TIT213rz93προσδεχόμενοι1we look forward to receivingઆપણે આવકારવાની વાટ જોઇએ છીએ.
81TIT213pss7figs-metonymyτὴν μακαρίαν ἐλπίδα, καὶ ἐπιφάνειαν τῆς δόξης τοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ1our blessed hope, the appearance of the glory of our great God and Savior Jesus Christઅહીંયા "મહિમા" ઈસુનો ઉલ્લેખ કરે છે જે મહિમાવંત રીતે પ્રગટ થવાના છે. વૈકલ્પિક ભાષાંતર: "સારી વસ્તુને માટે આપણે જે આશા રાખીએ છીએ, તે એ છે કે, આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનું મહિમાવંત રીતે પ્રગટ થવું" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
82TIT214niu4figs-explicitἔδωκεν ἑαυτὸν ὑπὲρ ἡμῶν1gave himself for usઈસુ સ્વેચ્છાએ મૃત્યું પામ્યા તે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે માટે તેમણે પોતાનો જીવ આપ્યો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
83TIT214gxe7figs-metaphorλυτρώσηται ἡμᾶς ἀπὸ πάσης ἀνομίας1to redeem us from all lawlessnessપાઉલ ઈસુ વિષે વાત કરે છે જાણે કે ગુલામોને તેમના દુષ્ટ માલિકથી ઈસુ છુટકારો આપી રહ્યા હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
84TIT214fjy1λαὸν περιούσιον1a special peopleએવા લોકોનું જુથ જેઓ તેમના વહાલાઓ છે
85TIT214ii18ζηλωτὴν1are eagerતીવ્ર ઈચ્છા હોવી
86TIT215b94zfigs-explicitἔλεγχε μετὰ πάσης ἐπιταγῆς1give correction with all authorityઆ નિવેદન સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "જે લોકો આ બાબતો કરતાં નથી તે બધાને પૂરા અધિકારથી ઠપકો આપવો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
87TIT215h15yμηδείς ... περιφρονείτω1Let no oneકોઈને પણ પરવાનગી આપવી નહીં
88TIT215jbu1figs-explicitσου περιφρονείτω1disregard youઆ નિવેદન સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "તમારી વાણીને સાંભળવાનો નકાર કરે છે" અથવા "તમને માન આપવાનો નકાર કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
89TIT3introzh6x0# તિતસ ૦૩ સામાન્ય નોંધ
## માળખું અને વ્યવસ્થા

પાઉલ આ અધ્યાયમાં તિતસને વ્યક્તિગત સૂચનાઓ આપે છે.

કલમ ૧૫ ઔપચારિક રીતે આ પત્રને સમાપ્ત કરે છે. પૂર્વ દિશા નજીકના વિસ્તારમાં પ્રાચીન સમયમાં આ રીતે પત્રને પૂર્ણ કરવાની પ્રથા હતી. .

## આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો/ખ્યાલો

### વંશાવાળી

વંશાવાળીઓ એવી સૂચિઓ છે કે જેમાં વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોનો અહેવાલ દર્શાવે છે. યહૂદીઓ રાજા બનવા માટે યોગ્ય માણસ પસંદ કરવા માટે વંશાવળીનો ઉપયોગ કરતા હતા. તેઓ આ કરતા હતા કારણ કે સામાન્ય રીતે રાજાના દીકરા જ રાજા બની શકે છે. તેઓ જે જાતિ અને કુટુંબમાંથી આવે છે તે પણ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યાજકો લેવી કુળમાંથી અને હારુનના કુટુંબમાંથી આવ્યા હતા.

90TIT31y9tr0Connecting Statement:ક્રિતમાંના વડીલો અને લોકો જેઓ તેની સંભાળ હેઠળ છે તેઓને શિક્ષણ કેવી રીતે આપવું તે વિશે પાઉલ સતત તિતસને સૂચનાઓ આપે છે.
91TIT31j2saὑπομίμνῃσκε αὐτοὺς ... ὑποτάσσεσθαι1Remind them to submitઆધીન થવા વિશે તેઓ પહેલેથી જે જાણે છે તે તેઓને ફરીથી જણાવ અથવા “આધીન થવા વિશે તેઓને યાદ કરાવતો રહે”
92TIT31w3fyἀρχαῖς, ἐξουσίαις, ὑποτάσσεσθαι, πειθαρχεῖν1submit to rulers and authorities, to obey themજેમ સરકારી અધિકારીઓ અને રાજ્ય શાસકો કહે છે તેમ તેઓને આધીન થઈને
93TIT31wa9xἀρχαῖς ἐξουσίαις1rulers and authoritiesઆ શબ્દો સમાન અર્થ ધરાવે છે અને જેઓ સરકારી અધિકારમાં છે તેઓ બધાનો ઉલ્લેખ એક સાથે કરે છે.
94TIT31in7uπρὸς πᾶν ἔργον ἀγαθὸν ἑτοίμους εἶναι1be ready for every good workજ્યારે પણ તક પ્રાપ્ત થાય ત્યારે સારું કરવાને તૈયાર રહેવું
95TIT32lug7βλασφημεῖν1to revileકોઈની નિંદા કરવી નહીં
96TIT33m9zdγάρ ποτε καὶ ἡμεῖς1For once we ourselvesકારણ કે આપણે પણ એક સમયે એવા હતા
97TIT33me7bποτε1onceપહેલા અથવા “એક સમયે” અથવા “અગાઉ”
98TIT33bl8eἡμεῖς1we ourselvesઆપણે અથવા “આપણે પણ”
99TIT33rrx9ἦμεν ... ἀνόητοι1were thoughtlessમૂર્ખ હતા અથવા “બુદ્ધિહીન હતા”
100TIT33qt8ffigs-personificationπλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις1We were led astray and enslaved by various passions and pleasuresઆવેગ અને વિલાસને એ રીતે વર્ણવવામાં આવ્યા છે જાણે કે તેઓ લોકો ઉપર અધિકારીઓ છે અને તેઓએ તે લોકોને પોતાના જુઠ્ઠાણાંઓથી ગુલામ બનાવ્યા છે. આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "વિવિધ પ્રકારના આવેગો અને વિલાસ વિષયઓ એ આપણને છેતરીને ગેરમાર્ગે દોર્ય હતા” અથવા "વિવિધ આવેગો અને વિલાસ વિષયો આપણને આનંદ આપી શકે છે તે જૂઠ પર વિશ્વાસ કરવા આપણે પોતાને પરવાનગી આપી હતી, અને ત્યારબાદ આપણે આપણી લાગણીઓને નિયંત્રિત કરવા અથવા તે બાબતો આનંદ આપશે તેમ માની તે બાબતો કરવાથી પોતાને અટકાવવાને આપણે અસમર્થ હતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]] અને[[rc://gu/ta/man/translate/figs-activepassive]])
101TIT33tl5nἐπιθυμίαις1passionsવિષય વાસનાઓ અથવા “ઈચ્છાઓ”
102TIT33dec4figs-hendiadysἐν κακίᾳ καὶ φθόνῳ διάγοντες1We lived in evil and envyઅહીંયા "દુષ્ટ" અને "ઇર્ષ્યા" પાપ માટેના સમાન શબ્દો છે. વૈકલ્પિક ભાષાંતર: "આપણે હંમેશા દુષ્ટતા કરતા હતા અને અન્ય પાસે જે છે તે પોતા પાસે હોવાની અપેક્ષા રાખતા હતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hendiadys]])
103TIT33y5lpστυγητοί1We were detestableબીજાઓ આપણો ધિક્કાર કરે તેવું આપણે કરતા હતા
104TIT34ba5afigs-personificationὅτε ... ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ1when the kindness of God our Savior and his love for mankind appearedપાઉલ ઈશ્વરના પ્રેમ અને દયા વિષે એ રીતે વાત કરે છે જાણે કે તેઓ લોકો હતા જેઓ આપણી નજરમાં આવ્યા હતા. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
105TIT35n4ugκατὰ τὸ αὐτοῦ ἔλεος1by his mercyકારણ કે તેમણે આપણાં પર દયા દર્શાવી
106TIT35k1a6figs-metaphorλουτροῦ παλινγενεσίας1washing of new birthપાઉલ પાપીઓ માટે ઈશ્વરની ક્ષમાની વાત એ રીતે કરે છે જેમ કે ઈશ્વર શારીરિક રીતે તેઓને શુદ્ધ કરી રહ્યા હોય. તે એવા પાપીઓની પણ વાત કરે છે જેઓ ઈશ્વરથી નવો જન્મ પામ્યા હોય તે રીતે તેઓ ઈશ્વરને પ્રત્યુતરીત બન્યા હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
107TIT36fby9figs-metaphorοὗ ἐξέχεεν ἐφ’ ἡμᾶς πλουσίως1whom God richly poured on usનવા કરારના લેખકો માટે સામાન્યતઃ પવિત્ર આત્મા વિશે વાત કરવી તે એક પ્રવાહી વિશે વાત કરવા જેવી છે જેને ઈશ્વર વિપુલ પ્રમાણમાં રેડી દે છે. વૈકલ્પિક ભાષાંતર: "ઈશ્વર આપણને ઉદારતાથી આપે છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
108TIT36q9zeδιὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Σωτῆρος ἡμῶν1through our Savior Jesus Christજ્યારે ઈસુએ આપણને બચાવ્યા
109TIT37di3gfigs-activepassiveδικαιωθέντες1having been justifiedઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "કેમ કે ઈશ્વરે આપણને પાપ વિનાના જાહેર કર્યા છે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
110TIT37q1cmfigs-metaphorκληρονόμοι γενηθῶμεν κατ’ ἐλπίδα ζωῆς αἰωνίου1we might become heirs with the certain hope of eternal lifeઈશ્વરે જેઓને વચન આપ્યું છે તે લોકો વિશે એ પ્રમાણે વાત કરવામાં આવી છે જેમ કે તેઓ એક કુટુંબના સભ્ય પાસેથી મિલકત અને સંપત્તિનો વારસો પ્રાપ્ત કરવાના હતા. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
111TIT38j8mdὁ λόγος1This messageઆ એ બાબતને રજૂ કરે છે કે ઈશ્વર વિશ્વાસીઓને ઈસુ મારફતે પવિત્ર આત્મા આપે છે [તિતસ ૩”૭ ] (../ ૦૩/૦૭ .md).
112TIT38kqm6φροντίζωσιν καλῶν ἔργων προΐστασθαι1may be careful to engage themselves in good worksસારાં કાર્યો કરવાનો પ્રયાસ કરો
113TIT39tzh90Connecting Statement:પાઉલ સમજાવે છે કે તિતસે શું ટાળવું જોઈએ અને વિશ્વાસીઓ વચ્ચે તકરાર કરનાર લોકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ.
114TIT39j1hfδὲ περιΐστασο1But avoidતેથી ટાળવું અથવા “તે માટે, ટાળવું”
115TIT39xnf9μωρὰς ζητήσεις1foolish debatesબિનઉપયોગી બાબતો સબંધીની દલીલો
116TIT39qk66γενεαλογίας1genealogiesઆ કૌટુંબિક સગપણના સંબધોનો અભ્યાસ છે
117TIT39xu7fἔρεις1strifeદલીલો અથવા ઝગડાઓ
118TIT39ky3nνομικὰς1the lawમુસાનું નિયમશાસ્ત્ર
119TIT310x3fhἄνθρωπον ... παραιτοῦ1Reject anyoneએવા દરેકથી દૂર રહો
120TIT310xzx1μετὰ μίαν καὶ δευτέραν νουθεσίαν1after one or two warningsતેવા વ્યક્તિને એક કે બે વખત ચેતવણી આપ્યા બાદ
121TIT311r7pcὁ τοιοῦτος1such a personતે વ્યક્તિ તે પ્રમાણે જ છે
122TIT311inh5figs-metaphorἐξέστραπται1has turned from the right wayભૂલો કરનાર વ્યક્તિ વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે જે માર્ગે ચાલી રહ્યો હતો તે જ માર્ગ તેણે તરછોડયો છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
123TIT311p81kὢν αὐτοκατάκριτος1condemns himselfપોતા પર ન્યાય લાવે છે
124TIT312z7i40Connecting Statement:પાઉલ તિતસને ક્રિતમાં વડીલોની નિમણૂંક કર્યા પછી શું કરવું તે જણાવી અને તેની સાથેના લોકો તરફથી શુભેચ્છાઓ પાઠવીને આ પત્રનું સમાપન કરે છે.
125TIT312mba6ὅταν πέμψω1When I sendમે મોકલ્યા પછી
126TIT312c32wtranslate-namesἈρτεμᾶν ... Τυχικόν1Artemas ... Tychicusઆ માણસોના નામ છે (જુઓ:[[rc://gu/ta/man/translate/translate-names]])
127TIT312knt1σπούδασον ἐλθεῖν1hurry and comeજલ્દી આવવું
128TIT312gdw9παραχειμάσαι1spend the winterશિયાળા સુધી ત્યાં રહેવું
129TIT313a46ftranslate-namesΖηνᾶν1Zenasઆ માણસનું નામ છે (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])
130TIT313j496σπουδαίως πρόπεμψο1Do everything you can to sendમોકલવામાં ઢીલ કરવી નહીં
131TIT313s757καὶ Ἀπολλῶν1and Apollosઆપોલોસને પણ મોકલજો
132TIT314v7wg0Connecting Statement:ઝેનસ અને આપોલોસને પૂરું પાળવું શા માટે મહત્વનુ છે તેનું સ્પષ્ટિકરણ પાઉલ કરે છે.
133TIT314fw98οἱ ἡμέτεροι1Our peopleપાઉલ ક્રિતના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે
134TIT314tn24εἰς τὰς ἀναγκαίας χρείας1that provide for urgent needsઅગત્યની વસ્તુઓની જરૂરીયાત જેઓને તાત્કાલિક હોય તેવા લોકોને મદદ પૂરી પાડવા ક્રિતના લોકોને સક્ષમ થવાનું કહે છે
135TIT314mji4figs-doublenegativesεἰς τὰς ἀναγκαίας χρείας, ἵνα μὴ ὦσιν ἄκαρποι1needs, and so not be unfruitfulસારા કાર્યો કરી રહેલા લોકો સારાં ફળ આપનાર વૃક્ષો હોય તે રીતે પાઉલ વાત કરે છે. આ બન્નેનો અર્થ થાય છે કે લોકો ફળદાયી અથવા ઉત્પાદક હોવા જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: "જરૂરિયાતો; આ રીતે તેઓ ફળદાયક થશે" અથવા "જરૂરિયાતો, અને તેથી તેઓ સારા કાર્યો કરશે" (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublenegatives]])
136TIT315j3y20General Information:તિતસને તેના પત્રનું સમાપન પાઉલ કરે છે
137TIT315k1saοἱ μετ’ πάντες1All thoseસર્વ લોકો
138TIT315f4vcτοὺς φιλοῦντας ἡμᾶς ἐν πίστει1those who love us in faithશક્ય અર્થો ૧) "વિશ્વાસીઓ જે આપણને પ્રેમ કરે છે" અથવા ૨) "વિશ્વાસીઓ આપણને પ્રેમ કરે છે કારણ કે આપણે સમાન વિશ્વાસ ધરાવીએ છીએ."
139TIT315kx83ἡ χάρις μετὰ πάντων ὑμῶν1Grace be with all of youઆ એક સામાન્ય ખ્રિસ્તી શુભેચ્છા હતી. વૈકલ્પિક ભાષાંતર: "ઈશ્વરની કૃપા તમારા પર રહો" અથવા "મારી પ્રાર્થના છે કે ઈશ્વર તમારા પર કૃપા કરે"