translationCore-Create-BCS_.../Stage 1/gu_tn_66-JUD.tsv

29 KiB
Raw Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
2JUDfrontintroxh5n0# યહૂદાનો પરિચય
## ભાગ 1:સામાન્ય પરિચય

### યહૂદાના પુસ્તકની રૂપરેખા

1. પરિચય(1:1-2)
1. જૂઠાં શિક્ષકો વિરુદ્ધ ચેતવણી (1:3-4)
1. જૂના કરારના દ્રષ્ટાંતો (1:5-16)
1. યોગ્ય પ્રતિભાવ (1:17-23)
1. દેવને સ્તુતિ (1:24-25)

### યહૂદાનું પુસ્તક કોણે લખ્યું?

લેખકે પોતે જ યાકૂબના ભાઈ યહૂદા તરીકે ઓળખાવ્યો હતો. યહૂદા અને યાકૂબ બંને ઈસુના સાવકા ભાઈઓ હતા. તે અજ્ઞાત છે કે આ પત્ર કોઈ ચોક્કસ મંડળી માટે લખ્યો હતો.

### યહૂદાનું પુસ્તક શાના વિષે છે?

યહૂદાએ આ પત્ર જૂઠા શિક્ષકો વિરુદ્ધ વિશ્વાસીઓને ચેતવવા લખ્યો હતો. યહૂદા મોટેભાગે જૂના કરારનો ઉલ્લેખ કરે છે. આ સુચવતું હતું કે યહૂદા યહૂદી ખ્રિસ્તીઓને લખી રહ્યો હતો. આ પત્રને તથા 2 પિતરને સમાન સામગ્રી છે. તેઓ બંને દૂતો, સદોમ અને ગમોરાહ અને જૂઠા શિક્ષકો વિષે બોલે છે.

### આ પુસ્તકનું શિર્ષક કેવી રીતે અનુવાદ કરવું જોઈએ?

અનુવાદકોએ આ પુસ્તકને તેના પ્રણાલિકાગત શિર્ષક, "યહૂદા" થી સંબોધવાનું પસંદ કરવું જોઈએ. અથવા તેઓએ સ્પષ્ટ શિર્ષક પસંદ કરવું જોઈએ જેમ કે "યહૂદા તરફથી પત્ર" અથવા "યહૂદાએ લખેલો પત્ર." (જુઓ: [[rc://en/ta/man/translate/translate-names]])

## ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

### એ કયા લોકો હતાં જેઓની વિરુદ્ધ યહૂદા બોલ્યો હતો?

તેઓ રહસ્યવાદીઓ તરીકે ઓળખાતા હતાં. આ શિક્ષકો પોતાના અંગત લાભ માટે શાસ્ત્રના શિક્ષણને મરડી નાખતા હતા. તેઓ અનૈતિક માર્ગોમાં જવતા હતા અને બીજાઓને પણ એવું કરવા શીખવતા હતાં.

3JUD11ek3qfigs-you0General Information:યહૂદા પોતાને આ પત્રના લેખક તરીકે ઓળખાવે છે અને પોતાના વાચકે સલામ પાઠવે છે સંભવિત રીતે તે ઈસુનો સાવકો ભાઈ હતો. નવા કરારમાં બીજા બે યહૂદાઓનો ઉલ્લેખ છે. “તમે” શબ્દ આ પત્રમાં ખ્રિસ્તી વિષે કહે છે જેઓને યહૂદા પત્ર લખી રહ્યો હતો અને હંમેશાં બહુવચનમાં છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-you]])
4JUD11npc3translate-namesἸούδας, Ἰησοῦ Χριστοῦ δοῦλος1Jude, a servant ofયહૂદા, યાકૂબનો ભાઈ છે. વૈકલ્પિક અનુવાદઃ “હું છું યહુદા,....નો સેવક” (જુઓ: [[rc://en/ta/man/translate/translate-names]])
5JUD11m3v1ἀδελφὸς ... Ἰακώβου1brother of Jamesયાકૂબ અને યહૂદા ઈસુના સાવકા ભાઈઓ હતાં.
6JUD12r5aefigs-abstractnounsἔλεος ὑμῖν, καὶ εἰρήνη, καὶ ἀγάπη πληθυνθείη1May mercy and peace and love be multiplied to youદયા, શાંતિ અને પ્રેમ તમારી માટે અનેક ગણા વધી જાઓ. આ વિચારો વિષે કહેવાતું હતું જેમ કે તે કોઈ વસ્તુઓ હોય જે કદ અને સંખ્યામાં વધી શકે. “દયા” “શાંતિ” અને પ્રેમ જે અમૂર્ત સંજ્ઞાઓ છે તેને રદ કરવા ફરી બતાવી શકાય. વૈકલ્પિક અનુવાદઃ “દેવ તમારી પ્રત્યે દયાળું રહેવાનું ચાલું રાખે જેથી તમે શાંતિપૂર્ણ જીવો અને એક બીજાને વધુ અને વધુ પ્રેમ કરતા રહો.” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]]) JUD 1 3 kjk6figs-inclusive 0 General Information: આ પત્રમાં “આપણા” શબ્દ બંને યહૂદા અને વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-inclusive]]) JUD 1 3 yfa8 0 Connecting Statement: યહૂદા વિશ્વાસીઓને આ પત્ર લખવાના પોતાના કારણો જણાવે છે. JUD 1 3 mi3w τῆς κοινῆς ἡμῶν σωτηρίας 1 our common salvation જે તારણ આપણે વહેંચીએ છીએ
7JUD13si1uἀνάγκην ἔσχον γράψαι1I had to writeમને લખવાની મોટી જરૂરત જણાઈ અથવા “મને લખવાની તાત્કાલિક જરૂરત લાગી”
8JUD13yyf4παρακαλῶν ἐπαγωνίζεσθαι τῇ ... πίστει1to exhort you to struggle earnestly for the faithસાચા શિક્ષણનો બચાવ કરવા તમને ઉત્તેજન આપવું.
9JUD13j67uἅπαξ1once for allછેલ્લે અને સંપૂર્ણપણે
10JUD14v94iπαρεισέδυσαν γάρ τινες ἄνθρωποι1For certain men have slipped in secretly among youકેમકે અમુક માણસો તેમની ઉપર ધ્યાન ન આવે તે રીતે વિશ્વાસીઓ મધ્યે ગુપ્તમાં ઘૂસી ગયા હતાં.
11JUD14wwz3figs-activepassiveοἱ ... προγεγραμμένοι εἰς ... τὸ κρίμα1men who were marked out for condemnationઆને કર્તરી પ્રયોગમાં પણ મૂકી શકાય. વૈકલ્પિક અનુવાદઃ “એવા માણસો જેમની પસંદગી દેવે દંડાજ્ઞા માટે કરી હતી.” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
12JUD14c642figs-metaphorτὴν τοῦ Θεοῦ ἡμῶν χάριτα μετατιθέντες εἰς ἀσέλγειαν1who have changed the grace of our God into sensualityદેવની કૃપા વિષે એવું બોલવામાં આવે છે જાણે કે તે એ બાબત રતી જે કંઈક ભયંકરમાં બદલાઈ જાય. વૈકલ્પિક અનુવાદઃ “કોણ શીખવે છે કે દેવની કૃપા જાતિયતાના પાપમાં જીવવાનું ચાલુ રાખવા પરવાનગી આપે છે. ” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
13JUD14ws1bτὸν μόνον Δεσπότην καὶ Κύριον ἡμῶν, Ἰησοῦν Χριστὸν, ἀρνούμενοι1deny our only Master and Lord, Jesus Christશક્ય અર્થ છે. (1) તેઓ શીખવે છે કે તે દેવ નથી અથવા (2) આ માણસો ઈસુ ખ્રિસ્તનું આજ્ઞાપાલન કરતા નથી.
14JUD15fa5e0Connecting Statement:યહૂદા ભૂતકાળમાંથી દ્રષ્ટાંતો આપે છે કે જેઓ પ્રભુને અનુસર્યા નહોતા.
15JUD15f4mmἸησοῦς λαὸν ἐκ γῆς Αἰγύπτου σώσας0Jesus saved a people out of the land of Egyptપ્રભુએ લાંબા સમય અગાઉ ઈસ્રાએલીઓને મિસરમાંથી છોડાવ્યા હતાં.
16JUD16pt1kτὴν ἑαυτῶν ἀρχὴν1their own position of authorityદેવે જે જવાબાદારીઓ તેમને સોંપી હતી.
17JUD16s3cnδεσμοῖς ἀϊδίοις ὑπὸ ζόφον τετήρηκεν1God has kept them in everlasting chains, in utter darknessદેવે આ દૂતોને અંધારી કેદમાં પૂર્યા જ્યાંથી તેઓ ક્યારેય છટકી શકશે નહિ.
18JUD16s1j9figs-metonymyζόφον1utter darknessઅહિંયા “અંધકાર” એ ઉપનામ છે જે મરેલાઓ અથવા નર્કની જગ્યાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદઃ “ભયંકર અંધકારમાં, નર્કમાં” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
19JUD16ccz6μεγάλης ἡμέρας1the great dayઆખરી દિવસ જ્યારે દેવ દરેકનો ન્યાય કરશે
20JUD17yn36figs-metonymyαἱ περὶ αὐτὰς πόλεις1the cities around themઅહિંયા “શહેરો” એવા લોકો માટે ઊભું છે જેઓ તેમા રહ્યાં હતાં. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
21JUD17r3e9τὸν ὅμοιον τρόπον τούτοις ἐκπορνεύσασαι1also indulged themselvesસદોમ અને ગમોરાહનું જાતિયતાનું પાપ એ એજ પ્રકારના બંડનું પરિણામ હતું જેમ કે દૂતોના દુષ્ટ માર્ગો હતાં.
22JUD17pi4tδεῖγμα ... δίκην ὑπέχουσαι1as examples of those who suffer the punishmentસદોમ અને ગમોરાહનો વિનાશ એ નિયતિનું દ્રષ્ટાંત બની ગયું જે સર્વ લોકોએ દેવનો નકાર કર્યો હતો.
23JUD18ujs2οὗτοι ἐνυπνιαζόμενοι1these dreamersજે લોકો દેવની અવજ્ઞા કરે છે, કદાચ તેઓ સંદર્શનો જોઈ શકવાના દાવાના કારણે જેણે તેમને તેમ કરવાની સત્તા આપી હતી
24JUD18ez4lfigs-metaphorσάρκα μὲν μιαίνουσιν1pollute their bodiesઆ રૂપક કહે છે કે તેમના પાપો તેમનું શરીર રચે છે એટલે કે તેમના કૃત્યો –જે રીતે ઝરણાંમાં કચરો પાણીને પિવા જેવું રહેવા દેતો નથી તેમ તે અસ્વીકાર્ય છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
25JUD18e73kβλασφημοῦσιν1say slanderous thingsઅપમાનિત બોલો
26JUD18pn3jδόξας1glorious onesઆત્મિક જીવો વિષે આ કહે છે, જેમ કે દૂતો
27JUD19rmg90General Information:બલામ એક પ્રબોધક હતો જેણે દુશ્મન માટે ઈસ્રાએલને શ્રાપ આપવા ઈનકાર કર્યો પણ પછી દુશ્મનને અવિશ્વીસઓ સાથે લગ્ન કરી લેવાનું શીખવ્યું જેથી તેઓ મૂર્તિપૂજકો બની જાય. કોરાહ ઈસ્રાએલનો એ માણસ હતો જેણે મૂસાની આગેવાની અને હારૂનના યાજકપણા વિરુદ્ધ બંડ કર્યું હતું.
28JUD19uzj1οὐκ ἐτόλμησεν ... ἐπενεγκεῖν1did not dare to bringતેણે પોતાની જાતને નિયંત્રીત કરી. તે લાવ્યો નહિ અથવા “લાવવા માગતો ન હતો.”
29JUD19kib4κρίσιν ... βλασφημίας1a slanderous judgmentએક દુષ્ટ બોલીનો ચુકાદો અથવા “એક દુષ્ટ ચુકાદો"
30JUD19v9fhκρίσιν ἐπενεγκεῖν βλασφημίας1bring a slanderous judgment againstભૂંડું બોલો, વિષે અસત્ય બાબતો
31JUD110h6sqοὗτοι1these peopleઅધર્મિ લોકો
32JUD110fjm5ὅσα μὲν οὐκ οἴδασιν1whatever they do not understandએવું કંઈપણ જેનો અર્થ તેઓ જાણતા નથી. શક્ય અર્થ છે(1) “દરેક સારું જે તેઓ સમજતા નથી” (2) “મહિમાવંત લોકો, જેના વિષે તેઓ સમજતા નથી” ([યહૂદા 1:8](../01/08.md)). JUD 1 11 j3g9figs-metaphor τῇ ὁδῷ τοῦ Κάϊν ἐπορεύθησαν 1 walked in the way of Cain એવી રીતે ચાલ્યા, અહિંયા તે એક રૂપક છે, “જેમ કે એ જ રીતે જીવ્યા” વૈકલ્પિક અનુવાદઃ “જે રીતે કાઈન જીવ્યો હતો એ જ રીતે જીવ્યાં.” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) JUD 1 12 s4az 0 Connecting Statement: યહૂદા અધર્મિ માણસોનું વર્ણન કરવા રૂપકોની શ્રેણીનો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ તેમની મધ્યે હોય ત્યારે આવા માણસોને કેવી રીતે ઓળખવા તે વિષે તે વિશ્વાસીઓને કહે છે. JUD 1 12 r875 οὗτοί εἰσιν οἱ 1 These are the ones “આ” શબ્દ “અધર્મિ માણસો” વિષે કહે છે. JUD 1 12 e25dfigs-metaphor σπιλάδες 1 hidden reefs ડુંગરો એ મોટા ખડકો છે જે સમુદ્રની અંદર પાણીની સપાટીની એકદમ નજીક હોય છે. નાવિકો તેમને જોઈ શકતા ન હોવાને કારણે, તેઓ ખુબ જ જોખમી હોય છે. જો વહાણ આ ખડકો સાથે અથડાય તો સરળતાથી ભાંગી જઈ શકે છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) JUD 1 12 zk57figs-metaphor δὶς ἀποθανόντα ἐκριζωθέντα 1 twice dead, torn up by the roots એક વૃક્ષ જેને કોઈએ ઉખેડી નાખ્યું છે તે મરણ માટેનું રૂપક છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) JUD 1 12 t28pfigs-metaphor ἐκριζωθέντα 1 torn up by the roots વૃક્ષની જેમ જેઓ પૂરેપૂરા તેમના મૂળિયા સાથે ભૂમિમાંથી ઉખેડ્યા છે, એવી જ રીતે અધર્મિ લોકોને દેવથી અલગ કરવામાં આવ્યા છે જે જીવનનો સ્રોત છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) JUD 1 13 e4rmfigs-metaphor κύματα ἄγρια θαλάσσης 1 violent waves in the sea જેમ સમુદ્રના મોજા ભારે પવનથી હડસેલાય છે, એવી જ રીતે અધર્મિ લોકો સરળતાથી ઘણી દિશાઓમાં ખસી જાય છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) JUD 1 13 fgr9figs-metaphor ἐπαφρίζοντα τὰς ἑαυτῶν αἰσχύνας 1 foaming out their own shame જેમ પવન વિકરાળ મોજાને વલોવીને ગંદું ફીણ કાઢે છે એવી જ રીતે આ માણસો, તેમના જૂઠા શિક્ષણ અને કૃત્યો દ્વારા પોતાની લાજ કાઢે છે. વૈકલ્પિક અનુવાદઃ “અને જેમ મોજાઓ ફીણ અને ગંદકી લાવે છે, આ માણસો પોતાની લાજથી બીજાઓને પ્રદુષિત કરે છે” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) JUD 1 13 r6rjfigs-metaphor ἀστέρες πλανῆται 1 They are wandering stars જેઓએ પ્રાચિન કાળમાં તારાઓનો અભ્યાસ કર્યો હતો તેઓએ નોંધ લીધી કે જેને આપણે ગ્રહો કહીએ છીએ તે તારાઓની જેમ ખસતા નથી. વૈકલ્પિક અનુવાદઃ તેઓ ભટકતા તારાઓ જેવા છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) (JUD 1 13 djm4figs-metonymy οἷς ὁ ζόφος τοῦ σκότους εἰς αἰῶνα τετήρηται 1 for whom the gloom of thick darkness has been reserved forever અહિંયા “અધંકાર” એ એક ઉપનામ છે જે મરેલા અથવા નર્કની જગાને રજૂ કરે છે. અહિંયા “ગાઢ અંધકાર” એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ એકદમ અંધારું થાય છે. શબ્દસમૂહ અનામત રાખ્યો છે જે સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક અનુવાદઃ “અને દેવે તેમને નર્કના અંધકાર અને ઘેરી છાયામાં સદાકાળ માટે મૂકશે.” JUD 1 14 e5wv ἕβδομος ἀπὸ Ἀδὰμ 1 the seventh from Adam જો આદમને માનવજાતની પ્રથમ પેઢી તરીકે ગણવામાં આવે, તો હનોખ સાતમી પેઢી છે. જો આદમના દીકરાને પ્રથમ ગણવામાં આવે, તો હનોખ હરોળમાં છઠ્ઠો છે. JUD 1 14 lu2y ἰδοὺ 1 Look સાંભળો અથવા “આ મહત્વની બાબતો જે હું કહેવા જઈ રહ્યો છું તેની ઉપર ધ્યાન આપો.”
33JUD115bl4qποιῆσαι κρίσιν κατὰ1to execute judgment onજેની ઉપર ચુકાદો આપવો અથવા “ન્યાય કરવો”
34JUD116zs28γογγυσταί μεμψίμοιροι1grumblers, complainersજે લોકો આધીન થવા માગતા નથી અને દૈવિય સત્તા વિરુદ્ધ બલોવા માગતા નથી “બડબડાટ કરનારાઓ”ગુસપુસ કરે છે, જ્યારે “ફરિયાદ કરનારાઓ” ખુલ્લેઆમ બોલે છે.
35JUD116eaf2λαλεῖ ὑπέρογκα1loud boastersલોકો પોતાની પ્રશંસા કરે છે જેથી બીજાઓ તેને સાંભળી શકે.
36JUD116j8rhθαυμάζοντες πρόσωπα1flatter othersબીજાઓને ખોટી પ્રશંસા કરો
37JUD118w1mxfigs-metaphorκατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι” τῶν ἀσεβειῶν1will follow their own ungodly desiresઆ લોકો વિષે બોલાય છે જાણે કે તેમની ઈચ્છાઓ રાજાઓ બનવાની હતી જે તેમના ઉપર રાજ કરતો હોય વૈકલ્પિક અનુવાદ: “તેઓ જે કરવા માગે છે તે દુષ્ટ બાબતો કરવા દ્વારા દેવને અપમાનિત કરવામાં ક્યારેય રોકાઈ શક્તા નથી” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
38JUD118j5m4figs-metaphorκατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι” τῶν ἀσεβειῶν1will follow their own ungodly desiresઅધર્મિઓની ઈચ્છાઓ વિષે બોલાય છે જાણે તેઓ એક માર્ગ છે જેને વ્યક્તિ અનુસરશે.
39JUD119r28jοὗτοί εἰσιν1It is theseઆ તે મશ્કરી કરનારાઓ છે અથવા "આ મશ્કરી કરનારાઓ એ છે"
40JUD119ba6ufigs-metaphorψυχικοί1are worldlyઅન્ય અધર્મિ લોકો વિચારે છે તેમ વિચારો, તેઓ એવી બાબતોને મૂલ્યવાન માને છે કે જે અવિશ્વાસીઓ મૂલ્યવાન ગણે છે (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
41JUD119qn4pΠνεῦμα μὴ ἔχοντες1they do not have the Spiritપવિત્ર આત્મા વિષે બોલવામાં આવે છે કે તે એવું કંઈક છે જે લોકો ધરાવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: "આત્મા તેમની અંદર નથી"
42JUD120e3ga0Connecting Statement:યહુદા વિશ્વાસીઓને કહે છે કે તેઓએ કેવી રીતે જીવવું જોઈએ અને તેઓએ બીજાઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ.
43JUD120xm93ὑμεῖς δέ, ἀγαπητοί1But you, belovedવહાલાઓ, તેમના જેવા ન બનો. તેના બદલે
44JUD120cc68figs-metaphorἐποικοδομοῦντες ἑαυτοὺς1build yourselves upદેવ પર ભરોસો કરવા અને તેને આધીન થવા વધુ વધવા સક્ષમ થશે જેના વિષે બોલાય છે, જો તે ઈમારતની બાંધકામની પ્રક્રિયા કદાચ હોઈ શકે” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
45JUD121zd2cfigs-metaphorἑαυτοὺς ἐν ἀγάπῃ Θεοῦ τηρήσατε1Keep yourselves in God's loveબાકીનાઓ દેવનો પ્રેમ પ્રાપ્ત કરી શકશે તેના વિષે બોલાય છે જો વ્યક્તિ પોતાની જાતને ચોક્કસ જગાએ કદાચ રાખી શકે” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
46JUD121s6w6προσδεχόμενοι1wait forઆતુરતાથી આગળ જુઓ
47JUD121p3bwfigs-metonymyτὸ ἔλεος τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, εἰς ζωὴν αἰώνιον1the mercy of our Lord Jesus Christ that brings you eternal lifeઅહિંયા દયા ઈસુ ખ્રિસ્ત પાતાના માટે ઊભુ રહે છે, જે પોતાની દયા વિશ્વાસીઓને સદાકાળ માટે પોતાની સાથે રહેવાનું કરીને બતાવશે.
48JUD122wbr5οὓς ... διακρινομένους1those who doubtજેઓ હજી પણ વિશ્વાસ કરતા નથી કે ઈસુ એ દેવ છે.
49JUD123wkj9figs-metaphorἐκ πυρὸς ἁρπάζοντες1snatching them out of the fireચિત્ર છે કે તેઓ બળવાનું શરૂ કરે તે પહેલાં લોકોને અગ્નિમાંથી ખેંચી કાઢતા હોય. વૈકલ્પિક અનુવાદ: “ખ્રિસ્ત વગર મરણ પામવાથી તેમને બચાવવા તેમની માટે જે કંઈ બની શકે તે તેમની માટે કરવું. આ તેમને અગ્નિમાંથી ખેંચી કાઢવા જેવું છે” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
50JUD123ign7οὓς ... ἐλεᾶτε ἐν φόβῳ1To others be merciful with fearબીજાઓ પ્રત્યે ભલા બનો, પણ તેઓએ જે રીતે કર્યું તેમ પાપ કરતા ભયભીત થાઓ
51JUD123u4pxfigs-hyperboleμισοῦντες καὶ τὸν ἀπὸ τῆς σαρκὸς ἐσπιλωμένον χιτῶνα1Hate even the garment stained by the fleshયહૂદા પોતાના વાચકોને ચેતવવા અતિશયોક્તિ કરે છે કે તેઓ તે પાપીઓ જેવા બની જશે. વૈકલ્પિક અનુવાદ: “માત્ર તેમના કપડાંને સ્પર્શવા દ્વારા તેમની સાથે એવી રીતે વર્તો તેમને પાપનું ભાન થાય” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-hyperbole]])
52JUD124r3jx0Connecting Statement:યહૂદા આશીર્વાદ આપતા સમાપ્ત કરે છે.
53JUD124w1dcfigs-metaphorστῆσαι κατενώπιον τῆς δόξης αὐτοῦ1to cause you to stand before his glorious presenceતેનો મહિમા તેજસ્વી પ્રકાશ છે જે તેની મહાનતા રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અને તેના મહિમાને માણવા અને તેનું ભજન કરવા તમને મંજૂરી આપે છે” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
54JUD124gq9efigs-metaphorτῆς δόξης αὐτοῦ ἀμώμους ἐν1glorious presence without blemish and withઅહિંયા પાપ વિષે કહેવાયું છે જેમ કે શરીર ઉપર મેલ હતો અથવા વ્યક્તિના શરીર ઉપર ડાઘ હતો. વૈકલ્પિક અનુવાદ: “મહિમાવંત હાજરી, તમે પાપ વગર ક્યાં હશો અને છો” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
55JUD125a3uaμόνῳ Θεῷ Σωτῆρι ἡμῶν, διὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Κυρίου ἡμῶν1to the only God our Savior through Jesus Christ our Lordએક માત્ર દેવને, જેણે આપણને તાર્યા, ઈસુ ખ્રિસ્તે જે કર્યું તેના કારણે. આ ભારપૂર્વક દર્શાવે છે કે ઈશ્વરપિતા તેમ જ પુત્ર તારનાર છે. JUD 1 25 kql5 δόξα, μεγαλωσύνη, κράτος, καὶ ἐξουσία, πρὸ παντὸς τοῦ αἰῶνος, καὶ νῦν, καὶ εἰς πάντας τοὺς αἰῶνας. ἀμήν 1 be glory, majesty, dominion, and power, before all time, now, and forevermore દેવ પાસે હંમેશાં હતું, હાલ છે અને હંમેશાં મહિમા રહેશે, સંપૂર્ણ આગેવાની અને સર્વ બાબતોનું પૂરેપૂરું નિયંત્રણ.