translationCore-Create-BCS_.../Stage 1/gu_tn_54-2TH.tsv

53 KiB

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
22THfrontintrokrd60# 2 થેસ્સાલોનીકાના પત્રની પ્રસ્તાવના
## ભાગ 1: સામાન્ય નોંધો

### 2 થેસ્સાલોનીકાના પત્રની રૂપરેખા

1. શુભેચ્છા અને આભારવિધિ (1: 1-3)
1. સતાવણીથી પીડાતા ખ્રિસ્તીઓ
- તેઓ ઈશ્વરના રાજ્યને માટે યોગ્ય છે અને ઈશ્વરની તેમના માટે છૂટકારાનો કરાર(1: 4-7)
ઈશ્વરના લોકોને જેઓ સતાવે છે તેઓનનો ન્યાય થશે (1: 8-12)
1 ઘણા વિશ્વાસીઓ ઈસુના બીજા આગમન વિષે ગેરસમજ ધરાવે છે.
- ખ્રિસ્તનું આગમન હજી થયું નથી. (2: 1-2)
- ખ્રિસ્તના આગમન સમયે થનારી બિનાઓ (2: 3-12)
1 પાઉલને ખાતરી છે કે ઈશ્વર થેસ્સાલોનીકાના વિશ્વાસીઓને બચાવશે-
તેમનું તેડું છે કે "સ્થિર થવું" (2: 13-15)
- તેની પ્રાર્થના છે કે ઈશ્વર તેમને દિલાસો આપે (2: 16-17)
1. પાઉલ થેસ્સાલોનીકાના વિશ્વાસીઓને વિનંતી કરે છે કે તેના માટે પ્રાર્થના કરવામાં આવે. (3: 1-5)
1. પાઉલ આળસુ વિશ્વાસીઓને આદેશ આપે છે (3: 6-15)
1 સમાપન (3: 16-17)

### 2 થેસ્સાલોનિકીઓને પત્ર કોણ લખ્યો?

પાઉલે 2 થેસ્સાલોનીકાનો પત્ર લખ્યો. તે તાર્શીશ શહેરથી હતો. તેના આગલા જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો, તેણે ખ્રિસ્તીઓને સતાવ્યા હતા. તે ખ્રિસ્તી બન્યા પછી, તેણે ઘણી વાર રોમ શહેરના લોકોને ઈસુ વિષેની સુવાર્તા આપી હતી.

પાઉલે કરીંથ શહેરમાંથી આ પત્ર લખ્યો હતો.

### 2 થેસ્સાલોનીકાના પત્રમાં શું જાણવા મળે છે?

પાઉલે આ પત્ર થેસ્સાલોનીકાના વિશ્વાસીઓને લખ્યો હતો. તેમણે વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું કારણ કે તેઓ પર સતાવણી થઈ હતી. પાઉલે વિશ્વાસીઓને ઈશ્વરને પસંદ પળે એવું જીવન જીવવા માર્ગદર્શન આપ્યું હતું. અને તે તેઓને ખ્રિસ્તના આગમન વિશે ફરીથી શીખવવા માંગતો હતો.

### આ પાત્રનું શીર્ષક કેવી રીતે ભાષાંતરિત કરવું જોઈએ?

અનુવાદકો આ પાત્રને તેના પરંપરાગત શીર્ષક, "2 થેસ્સાલોનીકા" અથવા "બીજો થેસ્સાલોનીકા " દ્વારા પસંદ કરવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ એક સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે "થેસ્સાલોનીકાની મંડળીને પાઉલનો બીજો પત્ર," અથવા " પાઉલનો થેસ્સાલોનીકામાં ખ્રિસ્તીઓનો બીજો પત્ર." (જુઓ: [[rc://en/ta/man/translate/translate-names]])

## ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

### ઈસુનું "બીજું આગમન" શું છે?

પાઊલે ઇસુનું અનિશ્ચિત આગમન વિશે આ પત્રમાં ઘણું લખ્યું. જ્યારે ઈસુનું આગમન થશે ત્યારે તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. તે સર્જન ઉપર પણ અધિકાર ચલાવશે. અને ત્યાં સર્વત્ર શાંતિ રહેશે. પાઊલે સમજાવ્યું કે ખ્રિસ્તના આગમન પહેલાં "અન્યાયી માણસ"નું આવવું થશે. આ વ્યક્તિઑ શેતાનનું પાલન કરે છે અને ઘણા લોકોને ઈશ્વરનો વિરોધ કરવાનું કહેશે. પરંતુ જ્યારે ઈસુ પાછો આવશે ત્યારે તે આ વ્યક્તિનો નાશ કરશે.

## ભાગ 3: મહત્વપૂર્ણ અનુવાદ સમસ્યાઓ

### "ખ્રિસ્તમાં" અથવા "પ્રભુમાં"એ વિષે પાઉલનો કહેવાનો અર્થ શું છે, વિગેરે…?

પાઉલનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથેના ઘનિષ્ઠ સબંધ વ્યક્ત કરે છે. કૃપા કરીને આ પ્રકારની અભિવ્યક્તિ વિશે વધુ વિગતો માટે રોમનના પત્રની પ્રસ્તાવના જુઓ.

### 2 થેસ્સાલોનીકાના પત્રમાં કયા પ્રકારના મુખ્ય મુદ્દાઓ છે?

નીચેની કલમો માટે, બાઇબલનાં આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓથી જુદું પડે છે. યુએલટી ટેક્સ્ટમાં આધુનિક વાંચન છે અને જૂનું વાંચન ફૂટનોટમાં મૂકે છે. જો સામાન્ય ક્ષેત્રમાં બાઇબલનો અનુવાદ અસ્તિત્વમાં હોય, તો અનુવાદકોએ તે આવૃત્તિમાં મળેલા વાંચનનો ઉપયોગ કરવો જોઈએ. જો નહીં, તો અનુવાદકોને આધુનિક વાંચનને અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

* "અન્યાયી માણસ પ્રગટ થાય છે" (2: 3). યુએલટી, યુ.એસ.ટી. અને મોટાભાગના આધુનિક આવૃત્તિઓમાં આ રીતે વાંચે છે. જૂની આવૃત્તિઓમાં " પાપી માણસ જાહેર થયો છે."
* "ઈશ્વરે તમને મુક્તિ માટેના પ્રથમ ફળ તરીકે પસંદ કર્યા છે" (2:13) યુએલટી, યુએસટી અને કેટલાક અન્ય આવૃત્તિઓ આ રીતે વાંચે છે. અન્ય આવૃત્તિઓમાં, "ઈશ્વરે તમને મુક્તિને માટે પ્રથમ પસંદ કર્યા છે."

(જુઓ: [[rc://en/ta/man/translate/translate-textvariants]])

32TH1introm9870# 2 થેસ્સાલોનીકા 01 સામાન્ય નોંધ
## માળખા અને વ્યવસ્થા

કલમ 1-2 ઔપચારિક રીતે આ પત્રને રજૂ કરે છે. પ્રાચીન નજીકના પૂર્વમાંના પત્રમાં સામાન્ય રીતે આ પ્રકારની પ્રસ્તાવના જોવા મળે છે.

## આ અધ્યાયમાં અન્ય શક્ય અનુવાદની મુશ્કેલીઓ

### વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઇક અશક્યનું વર્ણન કરવા લાગે છે. કલમ 4-5 માં વિરોધાભાસ થાય છે: "તમારી બધી સતાવણીમાં તમારા ધીરજ અને વિશ્વાસ વિશે અમે વાત કરીએ છીએ. તમે જે સહનશીલતાઓનો સામનો કરો છો તેના વિશે અમે વાત કરીએ છીએ. આ ઈશ્વરના ન્યાયી ચુકાદાનો સંકેત છે." લોકો સામાન્ય રીતે એવું માનતા નથી કે સતાવણી વખતે ઈશ્વરમાં વિશ્વાસ કરવો એ ઈશ્વરનો ન્યાયી ચુકાદાનો સંકેત છે. પરંતુ કલમ 5-10 માં, પાઉલે સમજાવ્યું છે કે ઈશ્વર પર વિશ્વાસ કરનારાઓને કેવી રીતે બદલો આપશે અને જે લોકો તેમને સતાવશે તેઓનો ન્યાય કરશે. ([2 થેસ્સાલોનીકી 1: 4-5] (./ 04.એમડી))
42TH11b6vffigs-exclusive0General Information:પાઉલ આ પત્રના લેખક છે, પરંતુ તેમાં સિલ્વાનુસ અને તીમોથીને પત્રના સંદેશવાહક તરીકે વર્ણવે છે. તે થેસ્સાલોનીકાની મંડળીનું શિક્ષણ શુભેચ્છાથી શરૂ કરે છે. "અમે" અને "અમારો" શબ્દ પાઉલ, સિલ્વાનુસ અને તીમોથીનો ઉલ્લેખ કરે છે કે જે સિવાય તે અન્ય સ્થાને નોંધવામાં આવ્યું હોય. ઉપરાંત, શબ્દ "તમે" બહુવચન છે અને થેસ્સાલોનીકાની મંડળીમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-exclusive]] અને [[rc://en/ta/man/translate/figs-you]])
52TH11hm3eΣιλουανὸς1Silvanus"સીલાસ"નું આ લેટિન શબ્દ સ્વરૂપ છે. તે પાઉલના સાથી મુસાફર તરીકે પ્રેરિતોનાં પુસ્તકમાં જેની નોંધ છે તે જ તે છે.
62TH12g6rbχάρις ὑμῖν1Grace to youપાઉલ સામાન્ય રીતે આ પ્રકારની શુભેચ્છાનો ઉપયોગ કરે છે.
72TH13m6z50General Information:પાઉલ થેસ્સાલોનીકાના વિશ્વાસીઓનો આભાર માને છે.
82TH13ea59figs-hyperboleεὐχαριστεῖν ὀφείλομεν τῷ Θεῷ πάντοτε1We should always give thanks to Godપાઊલે "હંમેશાં" શબ્દનો અર્થ સામાન્ય રીતે "વારંવાર" અથવા "નિયમિત"તરીકે ઉપયોગ કર્યો છે. આ વાક્ય થેસ્સાલોનીકાના વિશ્વાસીઓના જીવનમાં ઈશ્વર જે કાર્ય કરે છે તેની મહાનતાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: "આપણે નિત્ય ઈશ્વરનો આભાર માનવો જોઈએ" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-hyperbole]])
92TH13h6t9figs-gendernotationsἀδελφοί1brothersઅહીં "ભાઈઓ"નો અર્થ ભાઈ-બહેનો અને સાથી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: "ભાઈઓ અને બહેનો" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
102TH13u3m8καθὼς ἄξιόν ἐστιν0This is appropriateએ કરવું સારું છે અથવા “તે સારું છે”
112TH13xy7kπλεονάζει ἡ ἀγάπη ἑνὸς ἑκάστου, πάντων ὑμῶν, εἰς ἀλλήλου0the love each of you has for one another increasesવિશ્વાસુ રીતે એકબીજા પર પ્રેમ રાખો
122TH13bmn6ἀλλήλους1one anotherઅહિયાં “એકબીજા પર”એ સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે.
132TH14kx1nfigs-rpronounsαὐτοὺς ἡμᾶς1we ourselvesઅહિયાં “આપણામાં”એ પાઉલનું સ્વાભિમાનપણું દર્શાવે છે. (જુઑ:[[rc://en/ta/man/translate/figs-rpronouns]])
142TH15dad9figs-activepassiveκαταξιωθῆναι ὑμᾶς τῆς Βασιλείας τοῦ Θεοῦ1You will be considered worthy of the kingdom of Godઆ સક્રિય સ્વરૂપમાં દર્શાવે શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર તમને તેના રાજ્યમાં દાખલ કરવાને યોગ્ય ગણશે.” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
152TH16wrg20Connecting Statement:પાઉલ સતત ઈશ્વરના ન્યાયીપણા વિષે વાત કરે છે.
162TH16cxx1εἴπερ δίκαιον παρὰ Θεῷ0it is righteous for Godઈશ્વર સત્ય છે અથવા “ઈશ્વર ન્યાયી છે”
172TH16id3ifigs-metaphorπαρὰ Θεῷ, ἀνταποδοῦναι τοῖς θλίβουσιν ὑμᾶς θλῖψιν1for God to return affliction to those who afflict youઅહીં "પાછા આવવું" એ રૂપક છે જેનો અર્થ એ થાય કે કોઈ તે જ બાબતના અનુભવમાં આવે છે જે તેઓએ બીજા સાથે કર્યું હોય છે. બીજું અનુવાદ: "જે લોકો તમને દુઃખ પહોંચાડે તેઓને ઈશ્વરના દુઃખ પહોંચાડશે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
182TH17hxy2figs-metaphorκαὶ ὑμῖν ... ἄνεσιν1and relief to youપાઉલ આ શબ્દોનો સતત ઉલ્લેખ કરે છે કે "પાછા ફરવા" માટે ઈશ્વર ન્યાયી છે તેના લોકો માટે. (કલમ 6). આ એક રૂપક છે જેનો અર્થ એ થાય કે કોઈ તે જ બાબતના અનુભવમાં આવે છે જે તેઓએ બીજા સાથે કર્યું હોય છે. બીજું અનુવાદ: "તમને વિસામો આપશે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
192TH17lu43figs-ellipsisὑμῖν ... ἄνεσιν1relief to youતમે સ્પષ્ટ કરી શકો છો કે ઈશ્વર વિસામો આપે છે. બીજું અનુવાદ: "ઈશ્વર તમને વિસામો આપવા માગે છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-ellipsis]])
202TH17yix7ἀγγέλων δυνάμεως αὐτοῦ0the angels of his powerતેના સામર્થ્ય દુતો
212TH18y3uvἐν πυρὶ φλογός διδόντος ἐκδίκησιν τοῖς μὴ εἰδόσι Θεὸν, καὶ τοῖς1In flaming fire he will take vengeance on those who do not know God and on those whoજેઓ ઈશ્વરને ઓળખતા નથી અને ઓળખે છે તેઓને અગ્નિની જ્વાળામાં સજા કરવામાં આવશે અથવા “જેઓ ઈશ્વરને ઓળખે છે અને નથી ઓળખાતા તેઓને અગ્નિની જ્વાળામાં સજા કરવામાં આવશે"
222TH19plw5figs-activepassiveοἵτινες δίκην τίσουσιν0They will be punishedઅહીં "તેઓ" એ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ સુવાર્તાનું પાલન કરતા નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર તેઑને સજા કરશે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
232TH110ugk9ὅταν ἔλθῃ ... ἐν τῇ ἡμέρᾳ ἐκείνῃ1when he comes on that dayઅહિયાં “તે દિવસે” એ ઈસુના પૃથ્વી પરના આગમનનો દિવસ છે.
242TH110bi2ufigs-activepassiveἐνδοξασθῆναι ἐν τοῖς ἁγίοις αὐτοῦ, καὶ θαυμασθῆναι ἐν πᾶσιν τοῖς πιστεύσασιν1to be glorified by his people and to be marveled at by all those who believedઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "જ્યારે તેના લોકો તેને મહિમા આપશે અને જે લોકો તેમનામા વિશ્વાસ કરે છે તેઓ સન્માનમાં ઊભા રહેશે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
252TH111ik19καὶ προσευχόμεθα πάντοτε περὶ ὑμῶν1we also pray continually for youતેઓ માટે પાઉલ સદા પ્રાર્થના કરે છે તેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: અમે નિત્ય તમારા માટે પ્રાર્થના કરીએ છીએ” અથવા “અમે તમારા માટે નિત્ય પ્રાર્થના કરતાં રહીશું"
262TH111hiv9τῆς κλήσεως1callingઅહીં "બોલાવવું" એ ઈશ્વરની લોકોની નિમણૂક દર્શાવે છે અથવા તેના બાળકો અને સેવકો તરીકે પસંદ કરવા અને ઇસુ મારફતે મુક્તિનો સંદેશ પ્રગટ કરવો તે બાબત દર્શાવે છે
272TH111r8gkπληρώσῃ πᾶσαν εὐδοκίαν ἀγαθωσύνης1fulfill every desire of goodnessતમારી ઈચ્છા પ્રમાણે સર્વ રીતે સારું કરવાને તમને સક્ષમ બનાવે છે.
282TH112q994figs-activepassiveὅπως ἐνδοξασθῇ τὸ ὄνομα τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ, ἐν ὑμῖν1that the name of our Lord Jesus may be glorified by youઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "તેથી તમે આપણા પ્રભુ ઈસુના નામનો મહિમા કરી શકો" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
292TH112pg2ifigs-activepassiveκαὶ ὑμεῖς ἐν αὐτῷ0you will be glorified by himસક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઇસુ તમને મહિમાવાન કરે” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
302TH112z8k9κατὰ τὴν χάριν τοῦ Θεοῦ ἡμῶν1because of the grace of our Godઈશ્વરની કૃપાને કારણે
312TH2introjq9r0# 2 થેસ્સાલોનીકાનો 02 સામાન્ય નોંધો
## આ અધ્યાયમાં વિશિષ્ટ વિચાર

### "તેમની સાથે રહેવા માટે ભેગા થવું"

આ ભાગ એવા સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈસુએ તેના પર વિશ્વાસ કરનારા લોકોને બોલાવ્યા હતા. આ બાબત વિદ્વાનોના ભિન્ન વિચારોને ખ્રિસ્તના અંતિમ મહિમાવંત આગમનને દર્શાવે છે. (જુઓ: [[rc://en/tw/dict/bible/kt/believe]])

### નિયમ વિનાનુ મનુષ્ય
આ અધ્યાયમાં "વિનાશનો પુત્ર" અને "નિયમ વિનાનો" એ સમાન છે. શેતાન સક્રિયપણે જગતમાં કાર્યરત છે તે પાઉલ દર્શાવે છે. (જુઓ: [[rc://en/tw/dict/bible/kt/antichrist]])

### ઈશ્વરના પ્રાર્થના ઘરમાં બેસવું
રોમન લોકોએ યરૂશાલેમના મંદિરનો ઘણા વર્ષો પછી નાશ કર્યો તેનો ઉલ્લેખ કરી રહ્યો છે. અથવા તે ભવિષ્યના શારીરિક મંદિરનો ઉલ્લેખ કરે છે, અથવા ઈશ્વરના આત્મિક પ્રાર્થના ઘરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-explicit]])

322TH21r36t0General Information:પાઉલ વિશ્વાસીઓને વિનંતી કરે છે કે ઈસુના આગમનના દિવસ વિષે છેતરાશો નહિ.
332TH21q1uqδὲ1Now"હવે" શબ્દ એ પાઉલના વિષય ફેરફારને દર્શાવે છે.
342TH21cvg5figs-gendernotationsἀδελφοί1brothersઅહીં "ભાઈઓ" એટલે ભાઈઓ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓને દર્શાવે છે. બીજું અનુવાદ: "ભાઈઓ અને બહેનો" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
352TH22b8b2εἰς τὸ μὴ ταχέως σαλευθῆναι ὑμᾶς ... μηδὲ θροεῖσθαι1that you not be easily disturbed or troubledકે તમે સહેલાઈથી વ્યાકુળ થશો નહીં
362TH22d334διὰ πνεύματος, μήτε διὰ λόγου, μήτε δι’ ἐπιστολῆς, ὡς δι’ ἡμῶν0by a message, or by a letter that seems to be coming from usશાબ્દિક કે લેખિત પત્ર જે આપણા તરફથી આવે છે તેનું સૂચન કરે છે.
372TH22k4dkὡς ὅτι0to the effect thatકહે છે કે
382TH22ib6mἡ ἡμέρα τοῦ Κυρίου1the day of the Lordઆ તે સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઈસુ બધા વિશ્વાસીઓ માટે ફરી આગમન કરશે.
392TH23l9c50General Information:પાઉલ નિયમ વિહોણા વિશે શીખવે છે.
402TH23ej66μὴ ἔλθῃ0it will not comeપ્રભુનો દિવસ આવશે નહિ
412TH23y7chἡ ἀποστασία1the falling awayઆ ભવિષ્યના સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે ઘણા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જશે.
422TH23e86vfigs-activepassiveἀποκαλυφθῇ ὁ ἄνθρωπος τῆς ἀνομίας1the man of lawlessness is revealedઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર નિયમ વિહોણાને પ્રગટ કરે છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
432TH23tkg9figs-metaphorὁ υἱὸς τῆς ἀπωλείας1the son of destructionપાઉલ વિનાશની વાત કરે છે જેમણે એક પુત્રને જન્મ આપ્યો છે જેનો ધ્યેય સંપૂર્ણ નાશ કરવાનો છે. બીજું અનુવાદ: "જે તે કરી શકે તે બધું નાશ કરે છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
442TH24t485figs-activepassiveπάντα λεγόμενον θεὸν ἢ σέβασμα0all that is called God or that is worshipedઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "જે લોકો સર્વ બાબતને ઈશ્વરને માને છે અથવા જે લોકો મુર્તિપૂજા કરે છે” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
452TH24wj33ἀποδεικνύντα ἑαυτὸν ὅτι ἔστιν Θεός0exhibits himself as Godપોતાને ઈશ્વર તરીકે બતાવે છે
462TH25rsz1figs-rquestionοὐ μνημονεύετε ... ταῦτα0Do you not remember ... these things?પાઊલે અગાઉ તેમની સાથે હતા ત્યારે તેમના શિક્ષણની યાદ અપાવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કર્યો હતો. આ એક નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: "મને ખાતરી છે કે તમને એ બાબતો યાદ છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-rquestion]])
472TH25lkk7ταῦτα1these thingsઆ ઈસુના આગમનના દિવસનો ઉલ્લેખ કરે છે, જે પ્રભુનો દિવસનો અને અન્યાયી માણસને નોંધે છે.
482TH26ask4figs-activepassiveτὸ ἀποκαλυφθῆναι αὐτὸν ἐν τῷ αὐτοῦ καιρῷ0he will be revealed only at the right timeઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "જ્યારે ખરો સમય હશે ત્યારે ઈશ્વર અન્યાયી માણસને પ્રગટ કરશે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
492TH27si9iμυστήριον ... τῆς ἀνομίας1mystery of lawlessnessઆ એક પવિત્ર રહસ્ય છે જે ફક્ત ઈશ્વર જાણે છે.
502TH27fcu7ὁ κατέχων0who restrains himજે તેમને નિયંત્રણમાં રાખવા માગે છે અને તેમને જે કરવું છે તે કરવાથી રોકે છે.
512TH28hn67figs-activepassiveκαὶ τότε ἀποκαλυφθήσεται ὁ ἄνομος0Then the lawless one will be revealedઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "પછી ઈશ્વર અન્યાયી માણસને પોતાને પ્રગટ કરવા દેશે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
522TH28vay9figs-metonymyτῷ πνεύματι τοῦ στόματος αὐτοῦ1with the breath of his mouthઅહીં "શ્વાસ" ઈશ્વરના સામર્થ્યને રજૂ કરે છે. બીજું અનુવાદ: "તેના શબ્દના સામર્થ્ય દ્વારા" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
532TH28hy3yκαὶ καταργήσει τῇ ἐπιφανείᾳ τῆς παρουσίας αὐτοῦ1bring him to nothing by the revelation of his comingજ્યારે ઇસુનું પૃથ્વીમાં આગમન થશે અને પોતાને પ્રગટ કરશે ત્યારે તે અન્યાયીને હરાવશે.
542TH29bd5mἐν πάσῃ δυνάμει, καὶ σημείοις, καὶ τέρασιν ψεύδους1with all power, signs, and false wondersસર્વ સામર્થ્ય, ચમત્કાર અને જુઠા ચિહ્નોના પ્રકાર
552TH210tf75ἐν πάσῃ ἀπάτῃ ἀδικίας1with all deceit of unrighteousnessઆ પ્રકારનો વ્યક્તિ દરેક પ્રકારની દુષ્ટતાનો ઉપયોગ કરીને લોકોને ઈશ્વર પરના વિશ્વાસથી છેતરવા માગે છે.
562TH210v366τοῖς ἀπολλυμένοις0These things will be for those who are perishingઆ માણસ જેને શેતાન તરફથી સર્વ સત્તા અપામાં આવી છે તે દરેક જે ઇસુ પર વિશ્વાસ કરતાં નથી તેમને ભૂલવાશે.
572TH210pf48ἀπολλυμένοις1who are perishingઅહિયાં “નાશ”એ સર્વકાળ અને અનંતકાળનો નાશ દર્શાવે છે.
582TH211sj1vδιὰ τοῦτο1For this reasonકારણ કે લોકો સત્યને પ્રેમ કરતાં નથી.
592TH211en8efigs-metaphorπέμπει αὐτοῖς ὁ Θεὸς ἐνέργειαν πλάνης, εἰς τὸ πιστεῦσαι αὐτοὺς τῷ ψεύδει1God is sending them a work of error so that they would believe a lieપાઉલ એ બાબત રજૂ કરે છે કે ઈશ્વર લોકોને તેમ કરવા દેશે જેમ તે જાણે સંદેશો મોકલતા હોય. બીજું અનુવાદ: "ઈશ્વર અન્યાયી માણસને તેમને ભૂલાવવામાં નાખવા પરવાનગી આપશે." (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
602TH212d63efigs-activepassiveκριθῶσιν πάντες1they will all be judgedઆ સક્રિય રૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વર એ સર્વનો ન્યાય કરશે. (જુઓ:[[rc://en/ta/man/translate/figs-activepassive]])
612TH212pkw8οἱ μὴ πιστεύσαντες τῇ ἀληθείᾳ, ἀλλὰ εὐδοκήσαντες τῇ ἀδικίᾳ1those who did not believe the truth but instead took pleasure in unrighteousnessજેઓએ સત્યમાં વિશ્વાસ ન કરતા અન્યાયમાં આનંદ માણ્યો છે
622TH213w83a0General Information:પાઉલ ઈશ્વરનો આભાર માને છે અને વિશ્વાસીઓને માટે અને તેઓને ઉત્તેજન આપે છે.
632TH213bcd50Connecting Statement:હવે પાઉલ વિષય બદલે છે.
642TH213b3hhδὲ1Butપાઉલ અહિયાં શબ્દનો ઉપયોગ કરીને વિષય બદલ રજૂ કરે છે
652TH213dze5figs-hyperboleἡμεῖς ... ὀφείλομεν εὐχαριστεῖν ... πάντοτε1we should always give thanksશબ્દ "હંમેશાં" એક સામાન્યીકરણ છે. બીજું અનુવાદ: "આપણે નિત્ય આભાર માનવો." (જુઓ: [[rc://en/ta/man/translate/figs-hyperbole]])
662TH213m418ἡμεῖς ... ὀφείλομεν1we shouldઅહિયાં “આપણે” પાઉલ સિલ્વનુસ અને તિમોથીને દર્શાવે છે.
672TH213ia4xfigs-activepassiveἀδελφοὶ ἠγαπημένοι ὑπὸ Κυρίου1brothers loved by the Lordઆ સક્રિય રૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ભાઈઓ, પ્રભુ તમને પ્રેમ કરે છે.
682TH213v15jfigs-gendernotationsἀδελφοὶ1brothersઅહીં "ભાઈઓ" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. બીજું અનુવાદ: "ભાઈઓ અને બહેનો" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
692TH213l7a8figs-metaphorἀπαρχὴν εἰς σωτηρίαν ἐν ἁγιασμῷ Πνεύματος καὶ πίστει ἀληθείας1as the firstfruits for salvation in sanctification of the Spirit and belief in the truthબચાવનારા પ્રથમ લોકોમાં હોવાનું કહેવામાં આવે છે કે થેસ્સાલોનીકાના લોકો "પ્રથમ ફળ" અને બચાવી લેવાયેલા માનવમાં આવે છે. આ અમૂર્ત સંજ્ઞાઓ દૂર કરવા માટે પણ વપરાયો છે "મુક્તિ," "પવિત્રતા," "માન્યતા," અને "સત્ય". બીજું અનુવાદ: "પ્રથમ વિશ્વાસ કરનારા લોકો જેઓ સાચું માને છે અને જેને ઈશ્વર પોતાના આત્મા મારફતે બચાવીને અલગ કર્યા છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]] અને [[rc://en/ta/man/translate/figs-abstractnouns]])
702TH215u9ssἄρα οὖν, ἀδελφοί, στήκετε1So then, brothers, stand firmપાઉલ વિશ્વાસીઓને તેમના ઇસુ પરના વિશ્વાસને કારણે પ્રસંશા કરે છે.
712TH215l4vrfigs-metaphorκρατεῖτε τὰς παραδόσεις1hold tightly to the traditionsઅહીં "પરંપરાઓ" એ ખ્રિસ્તના સત્યનો ઉલ્લેખ કરે છે જે વિષે પાઉલ અને બીજા પ્રેરિતોએ શીખવ્યું હતું. પાઉલ તેમના વિશે એ રીતે કહે છે કે જેમ તેમના વાચકોએ તેમના હાથમાં રાખ્યું હોય. બીજું અનુવાદ: "પરંપરાઓ યાદ રાખો" અથવા "સત્ય પર વિશ્વાસ કરો" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
722TH215whp8figs-activepassiveἐδιδάχθητε1you were taughtસક્રિય રૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: “અમે તમને શીખવ્યું છે” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
732TH215z2vsfigs-explicitεἴτε διὰ λόγου, εἴτε δι’ ἐπιστολῆς ἡμῶν1whether by word or by our letterઅહીં શબ્દ દ્વારા "સૂચનો દ્વારા" અથવા "ઉપદેશો દ્વારા" એ એકસાથે ઉપયોગ થયેલો છે. તમે અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરી શકો છો. બીજું અનુવાદ: "અમે તમને એક વ્યક્તિગત જે શીખવ્યું અથવા પત્ર મારફતે તમને જે લખ્યું તે દ્વારા" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-explicit]] અને [[rc://en/ta/man/translate/figs-synecdoche]])
742TH216njk10Connecting Statement:પાઉલ ઈશ્વરના આશિષ વચન સાથે પત્ર સમાપન કરે છે.
752TH216g8m1δὲ1Nowપાઉલ અહીયા વિષય બદલી માટે શબ્દનો ઉપયોગ કરે છે.
762TH216yge9figs-inclusiveδὲ ὁ Κύριος ἡμῶν ... ὁ ἀγαπήσας ἡμᾶς καὶ δοὺς0may our Lord ... who loved us and gave usશબ્દ “આપણું” અને “આપણે” તે સર્વ વિશ્વાસીઓને આલેખે છે.
772TH216cm54figs-rpronounsαὐτὸς ... ὁ Κύριος ... Ἰησοῦς Χριστὸς1Lord Jesus Christ himselfઅહિયાં “પોતાને” તે વધારાનું ધ્યાન નોંધે છે “પ્રભુ ઇસુ ખ્રિસ્ત” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-rpronouns]])
782TH217x3rrfigs-metonymyπαρακαλέσαι ὑμῶν τὰς καρδίας, καὶ στηρίξαι ἐν1comfort and establish your hearts inઅહીં "હૃદય" લાગણીઓ દર્શાવે છે. બીજું અનુવાદ: "તમને દિલાસો આપે છે અને તમને બળવાન કરે છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
792TH217yw5fπαντὶ ἔργῳ καὶ λόγῳ ἀγαθῷ1every good work and wordદરેક સર્વ જે તમે કહો છો અને કરો છો
802TH3introb8hk0# 2 થેસ્સાલોનીકા 03 સામાન્ય નોંધો
## આ અધ્યાયમાં વિશિષ્ટ વિચાર

### આળસુ વ્યક્તિઓ
થેસ્સાલોનીકામાં, દેખીતી રીતે મંડળીમાં લોકોને એ સમસ્યા હતી કે જે કામ કરી શકે તેમ છે છતાં પણ નકાર કરે છે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-explicit]])

### જો તમારો ભાઈ પાપ કરે તો તમારે શું કરશો?

આ પત્રમાં, પાઉલે શિક્ષણ આપ્યું હતું કે ખ્રિસ્તીઓએ ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવું. ખ્રિસ્તીઓએ એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેઓ જે કરે છે તેના માટે એકબીજાને જવાબદાર ગણવા. મંડળી પણ વિશ્વાસીઓના પાપને માટે જવાબદાર છે. (જુઓ: [[rc://en/tw/dict/bible/kt/repent]] અને [[rc://en/tw/dict/bible/kt/sin]])

812TH31k33i0General Information:પાઉલ વિશ્વાસીઓને તેના માટે અને સાથી કાર્યકરો માટે પ્રાર્થના કહે છે.
822TH31jy75τὸ λοιπὸν0Nowપાઉલ “હમણાં” શબ્દનો ઉપયોગ કરીને વિષયસૂચિ બદલે છે.
832TH31m1s5figs-gendernotationsἀδελφοί1brothersઅહીં "ભાઈઓ" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. બીજું અનુવાદ: "ભાઈઓ અને બહેનો" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
842TH31r54vfigs-metaphorἵνα ὁ λόγος τοῦ Κυρίου τρέχῃ καὶ δοξάζηται, καθὼς καὶ πρὸς ὑμᾶς1that the word of the Lord may rush and be glorified, as it also is with youપાઉલ ઈશ્વરના વચનોનો ફેલાવો એકસ્થળેથી બીજા સ્થળે પહોંચવાળાની વાત કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "જેમ તમારી સાથે થયું તેમ લોકો વધારે ને વધારે આપણા પ્રભુ ઈસુ વિશેનો સંદેશ સાંભળે," (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]] અને [[rc://en/ta/man/translate/figs-activepassive]])
852TH32xg2hfigs-activepassiveῥυσθῶμεν1that we may be deliveredઆ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "ઈશ્વર આપણો બચાવ કરશે" અથવા "ઈશ્વર આપણને બચાવશે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
862TH32p1ctοὐ γὰρ πάντων ἡ πίστις1for not all have faithઘણા લોકો ઇસુમાં વિશ્વાસ કરતાં નથી
872TH33yx9gὃς στηρίξει ὑμᾶς1who will establish youતમને કોણ બળવાન કરશે.
882TH33p91kτοῦ πονηροῦ1the evil oneશેતાન
892TH34xk85πεποίθαμεν1We have confidenceઆપણને વિશ્વાસ છે અથવા “આપણે વિશ્વાસ કરીયે છીયે”
902TH35giz4figs-metonymyκατευθύναι ὑμῶν τὰς καρδίας1direct your heartsઅહીં "હૃદય" એ વ્યક્તિના વિચારો અથવા મન માટે એક ઉપનામ છે. બીજું અનુવાદ: "તમને સમજાવવા કારણભૂત છે." (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
912TH35wre3figs-metaphorεἰς τὴν ἀγάπην τοῦ Θεοῦ, καὶ εἰς τὴν ὑπομονὴν τοῦ Χριστοῦ1to the love of God and to the endurance of Christપાઉલ ઈશ્વરનો પ્રેમ અને ખ્રિસ્તની સહનશીલતા વિષે કહે છે જેમ તે અંતિમ ધ્યેય હોય. બીજું અનુવાદ: "ઈશ્વરે તમને કેટલો બધો પ્રેમ કર્યો છે અને ખ્રિસ્તે તમારા માટે કેટલુ સહન કર્યું છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
922TH36mst30General Information:કાર્યરત રહેવું અને આળસુ ન થવું તે વિષે પાઉલ વિશ્વાસીઓને અંતિમ માર્ગદર્શન આપે છે.
932TH36v33vδὲ1Nowપાઉલ આ રીતે શબ્દ પ્રયોગ કરીને વિષય બદલે છે.
942TH36x9l8figs-gendernotationsἀδελφοί1brothersઅહીં "ભાઈઓ" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. બીજું અનુવાદ: "ભાઈઓ અને બહેનો" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
952TH36y4a9figs-metonymyἐν ὀνόματι τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ1in the name of our Lord Jesus Christઅહીં નામ એ ઈસુ ખ્રિસ્તનું નામ છે. બીજું અનુવાદ: "જેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે પોતે બોલતા હોય.” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
962TH36jvw1figs-inclusiveτοῦ Κυρίου ἡμῶν1our Lordઅહિયાં “આપણું” એ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.
972TH37h222μιμεῖσθαι ἡμᾶς1to imitate usજેમ હું અને મારા સાથી સેવકો વર્ત્યા એ પ્રમાણે વર્તન કરો.
982TH37b1i1figs-doublenegativesοὐκ ἠτακτήσαμεν ἐν ὑμῖν0We did not live among you as those who had no disciplineપાઉલ બેવળું નકારાત્મક શબ્દ પ્રયોગ કરીને હકારાત્મક ઉલેખ કરે છે. આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. બીજું અનુવાદ: "અમે તમારી વચ્ચે એ રીતે રહેતા હતા જેમ અમે જાણે ખૂબ શિસ્ત ધરાવતા હોય." (જુઓ: [[rc://en/ta/man/translate/figs-doublenegatives]])
992TH38d9h1figs-merismνυκτὸς καὶ ἡμέρας ἐργαζόμενοι1we worked night and dayઅમે રાત અને દિવસ સેવા કરી છે. અહીં "રાત" અને "દિવસ" એ એક માર્મિક અર્થ "સર્વ સમય" માટે એમ થાય છે. બીજું અનુવાદ: "અમે સર્વ સમયે સેવા કરી છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-merism]])
1002TH38w8fqfigs-doubletἐν κόπῳ καὶ μόχθῳ1in difficult labor and hardshipતેના સમયમાં પરિસ્થિતી કેટલી ભયંકર હતી ત પાઉલ દર્શાવે છે. કઠિન પરિસ્થિતી એ મહાન કાર્ય દર્શાવે છે. કઠિનતા સૂચવે છે કે પીડા અને વેદના સહન કરે છે. બીજું અનુવાદ: "ખૂબ મુશ્કેલ પરિસ્થિતિઓમા" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-doublet]])
1012TH39sn3kfigs-doublenegativesοὐχ ὅτι οὐκ ἔχομεν ἐξουσίαν, ἀλλ’0We did this not because we have no authority. Instead, we didપાઉલ બેવળું નકારાત્મક શબ્દ પ્રયોગ કરીને હકારાત્મક ઉલેખ કરે છે. આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. બીજું અનુવાદ: "તમારી પાસેથી ખોરાક મેળવવાનો અમારો અધિકાર છે પણ તેના બદલે અમે પોતે અમારા ખોરાક માટે કામ કર્યું છે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-doublenegatives]])
1022TH310c652figs-doublenegativesτις οὐ θέλει ἐργάζεσθαι, μηδὲ ἐσθιέτω1The one who is unwilling to work must not eatઆ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. બીજું અનુવાદ: “જો વ્યક્તિએ ખાવું છે તો કામ પણ કરવું પડે.” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-doublenegatives]])
1032TH311ey6cfigs-metaphorτινας περιπατοῦντας ... ἀτάκτως1some walk idlyઅહિયાં “ચાલવું” એ જીવનના વર્તન વિષેનો ઉલ્લેખ છે. બીજું અનુવાદ: “ઘણા લોકો આળસુ જીવન જીવે છે” અને ઘણા સુસ્ત છે.” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
1042TH311iv1zἀλλὰ περιεργαζομένους0but are instead meddlersમધ્યસ્થીઓ એવા લોકો છે કે જેઓ અન્યના વ્યવહારમાં મદદની માંગ કર્યા વિના હસ્તક્ષેપ કરે છે.
1052TH312bm6zμετὰ ἡσυχίας1with quietnessશાંત, શાંતિપૂર્ણ અને નમ્ર પ્રમાણમાં. પાઉલ અન્ય લોકોના કામમાં હસ્તક્ષેપ કરતા લોકોને રોકવા માટે સલાહ આપે છે.
1062TH313jx8tδέ1Butપાઉલ આ રીતે આળસુ વિશ્વાસી અને મહેનતુ વિશ્વાસીનો તફાવત રજૂ કરે છે.
1072TH313e59vfigs-youὑμεῖς ... ἀδελφοί1you, brothers“તમે” શબ્દ થેસ્સાલોનીકાના સર્વ વિશ્વાસીઓને આલેખે છે.
1082TH313usu9figs-gendernotationsἀδελφοί1brothersઅહીં "ભાઈઓ" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. બીજું અનુવાદ: "ભાઈઓ અને બહેનો" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
1092TH314mzs4εἰ ... τις οὐχ ὑπακούει τῷ λόγῳ ἡμῶν1if anyone does not obey our wordજે કોઈ અમારૂ માર્ગદર્શનનું અનુકરણ કરતાં નથી
1102TH314nv3vfigs-idiomτοῦτον σημειοῦσθε1take note of himતેની નોંધ રાખવી. બીજું અનુવાદ: “જાહેરમાં તેને ઓળખી કાઢવો” (જુઓ: [[rc://en/ta/man/translate/figs-idiom]])
1112TH314y552ἵνα ἐντραπῇ1so that he may be ashamedપાઉલ માર્ગદર્શન આપે છે કે આળસુ વિશ્વાસીને શાંતિથી શિસ્તમય પરિસ્થિતીમાં લાવવો.
1122TH316nef40General Information:થેસ્સાલોનીકામાંઓનાને પાઉલ અંતિમ સમાપન સૂચન કરે છે.
1132TH316whb9figs-explicitαὐτὸς ... ὁ Κύριος τῆς εἰρήνης, δῴη ὑμῖν1may the Lord of peace himself give youઅહિયાં સ્પષ્ટ થાય છે કે આ થેસ્સાલોનીકાના લોકો માટે પાઉલની પ્રાર્થના છે. બીજું અનુવાદ: "હું પ્રાર્થના કરું છું કે શાંતિનો પ્રભુ તમને શાંતિ આપે" (જુઓ: [[rc://en/ta/man/translate/figs-explicit]])
1142TH316zl1sfigs-rpronounsαὐτὸς ... ὁ Κύριος τῆς εἰρήνης1the Lord of peace himselfઅહીં "પોતે" શબ્દ એ દર્શાવે છે કે પ્રભુ પોતે વ્યક્તિગત રીતે સર્વ વિશ્વાસીઓને શાંતિ આપશે. (જુઓ: [[rc://en/ta/man/translate/figs-rpronouns]])
1152TH317c2cbὁ ἀσπασμὸς τῇ ἐμῇ χειρὶ, Παύλου, ὅ ἐστιν σημεῖον ἐν πάσῃ ἐπιστολῇ, οὕτως γράφ0This is my greeting, Paul, with my own hand, which is the sign in every letterહું, પાઉલ, આ શુભેચ્છાને મારા પોતાના હાથથી લખું છું, જે હું દરેક પત્રમાં કરું છું, એ ખાતરી કરે છે કે આ પત્ર મારા દ્વારા આવ્યો છે
1162TH317wg3fοὕτως γράφω0This is how I writeપાઉલ સ્પષ્ટ કરે છે કે આ પત્ર તેના પોતા તરફથી છે નહીં કે કોઈ બનાવટી પત્ર.