From f69930eb27d9acc57375be631d2431da901243de Mon Sep 17 00:00:00 2001 From: WilsonJacob Date: Thu, 30 Sep 2021 13:44:37 +0000 Subject: [PATCH] Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app' --- en_tn_60-JAS.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_60-JAS.tsv b/en_tn_60-JAS.tsv index 08d701a..fdedc2e 100644 --- a/en_tn_60-JAS.tsv +++ b/en_tn_60-JAS.tsv @@ -246,7 +246,7 @@ JAS 2 14 j125 figs-metaphor ἀδελφοί μου 1 my brothers [૧:૨](https JAS 2 14 c234 figs-abstractnouns ἐὰν πίστιν λέγῃ τις, ἔχειν ἔργα, δὲ μὴ ἔχῃ 1 if someone said he had faith but he did not have works જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો અમૂર્ત નામો, **વિશ્વાસ** અને **કરણીઓ** પાછળના ખ્યાલોનું ભાષાંતર તમે એકસમાન અભિવ્યકિતઓ દ્વારા કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “જો કોઈ કહે કે તે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવે છે પરંતુ તેના માટે જે ઈચ્છા ઈશ્વર રાખે છે તે પ્રમાણે જો તે કરતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) JAS 2 14 j126 figs-explicit μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν 1 Faith is not able to save him, is it સંદર્ભ અનુસાર, યાકૂબ સ્પસ્ટપણે **વિશ્વાસ** વિષે સામન્ય અર્થમાં નહિ, પરંતુ વિશ્વાસ જે **કરણીઓમાં** પ્રદર્શિત થયો નથી તેના વિષે પૂછે છે. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે તેને સ્પસ્ટપણે સૂચિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તે પ્રકારનો વિશ્વાસ તેને બચાવવાને સક્ષમ હશે નહિ, હશે શું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) JAS 2 14 j127 figs-doublenegatives μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν 1 Faith is not able to save him, is it ગ્રીકમાં આ વાક્યનો પ્રથમ શબ્દ નકારાત્મક શબ્દ છે જેનો ઉપયોગ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા કરી શકાય, એ પ્રશ્ન કે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. યુ.એલ.ટી. તેનો ઉલ્લેખ "શું તે?" દ્વારા કરે છે. તમારી ભાષામાં પ્રશ્ન, કે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે, તે પ્રશ્ન પૂછવાની અન્ય રીતો હોઈ શકે છે, ઉદાહરણ તરીકે, હકારાત્મક વાક્યનો ક્રમ બદલીને. વૈકલ્પિક ભાષાંતર: “શું તે પ્રકારનો વિશ્વાસ તેને બચાવવા સક્ષમ હશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublenegatives]]) -JAS 2 14 z9q8 figs-rquestion μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν? 1 Faith is not able to save him, is it? યાકૂબ પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ શિક્ષણના એક ઉપકરણ તરીકે કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે તેના શબ્દોનું ભાષાંતર એક વાક્ય તરીકે કે ઉદગાર વાક્ય તરીકે કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર:“એ પ્રકારનો વિશ્વાસ ચોક્કસપણે તેનો બચાવ કરશે નહિ!” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]]) +JAS 2 14 z9q8 figs-rquestion μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν? 1 Faith is not able to save him, is it? યાકૂબ પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ શિક્ષણના એક ઉપકરણ તરીકે કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે તેના શબ્દોનું ભાષાંતર એક વાક્ય તરીકે કે ઉદગાર વાક્ય તરીકે કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર:“એ પ્રકારનો વિશ્વાસ ચોક્કસપણે તેનો બચાવ કરી શકશે નહિ!” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]]) JAS 2 14 j128 figs-abstractnouns μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν? 1 Faith is not able to save him, is it? If it would be clearer in your language, you could express the ideas behind the abstract noun **faith** with a verb such as “believe.” Alternate translation: “Will merely believing in God save him?” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]]) JAS 2 14 g8kr σῶσαι αὐτόν 1 save him Your language may require you to specify what this kind of faith cannot **save** a person from. Alternate translation: “save him from God’s judgment” JAS 2 15 j129 figs-hypo ἐὰν 1 If James is using a hypothetical situation to teach. He begins to describe the condition in this verse. He describes the rest of the condition and the result in the next verse. Alternate translation: “Suppose” (See: [[rc://en/ta/man/translate/figs-hypo]])