From f47ebed4db7da91184643f779a9886b2db1ebd51 Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 06:51:45 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 54690e9..524aa53 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -266,7 +266,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 12 x14h grammar-connect-logic-goal εἰς ἅλωσιν καὶ φθοράν 1 આ હેતુદર્શી ઉપવાક્ય છે. **માટે**શબ્દ તેના પછી આવનાર શબ્દો આ પશુઓ જે હેતુને માટે જન્મ્યા છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “પકડાવા અને નાશ પામવાના હેતુ માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]]) 2PE 2 12 erfh figs-abstractnouns εἰς ἅλωσιν καὶ φθοράν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ**પકડાવા** અને **નાશ**ની પાછળ રહેલા વિચારોને તમે ક્રિયાપદો વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓને પકડવા અને નાશ કરવાના ઉદ્દેશ્યથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 12 ipd4 ἐν οἷς ἀγνοοῦσιν βλασφημοῦντες 1 આ ઉપવાક્યનો અર્થ થઇ શકે: (૧) ખોટા ઉપદેશકો વિષે વધુ માહિતી. વૈકલ્પિક માહિતી: “તેઓ જે બાબતો વિષે અજાણ્યા છે તેઓની નિંદા કરે છે” (૨) ખોટા ઉપદેશકોનો નાશ કરવામાં આવશે તેનું કારણ. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જે બાબતો વિષે અજાણ્યા તેઓની તેઓ નિંદા કરે છે તેને લીધે” -2PE 2 12 c4b8 ἐν οἷς ἀγνοοῦσιν 1 અહીં, **જે વિષે**નો અર્થ આવો થઇ શકે: (૧) [૨:૧૦] (../૦૨/૧૦.md) નાં “મહિમાવંતો” હોય શકે. વૈકલ્પિક અનુવાદ: “જેઓના વિષે તેઓ અજાણ્યા છે તેઓની તેઓ નિંદા કરે છે” (૨) આ ખોટા ઉપદેશકો જેનો નકાર કરે છે તે ખ્રિસ્તી ઉપદેશો. વૈકલ્પિક અનુવાદ: “જેનાં વિષે તેઓ અજાણ્યા છે તે ઉપદેશોની તેઓ નિંદા કરે છે” +2PE 2 12 c4b8 ἐν οἷς ἀγνοοῦσιν 1 અહીં, **જે વિષે**નો અર્થ આવો થઇ શકે: (૧) [2:10](../02/10.md) નાં “મહિમાવંતો” હોય શકે. વૈકલ્પિક અનુવાદ: “જેઓના વિષે તેઓ અજાણ્યા છે તેઓની તેઓ નિંદા કરે છે” (૨) આ ખોટા ઉપદેશકો જેનો નકાર કરે છે તે ખ્રિસ્તી ઉપદેશો. વૈકલ્પિક અનુવાદ: “જેનાં વિષે તેઓ અજાણ્યા છે તે ઉપદેશોની તેઓ નિંદા કરે છે” 2PE 2 12 xzcp writing-pronouns ἐν τῇ φθορᾷ αὐτῶν καὶ φθαρήσονται 1 અહીં, **તેઓ**અને **તેઓની**સર્વનામો [૨:૧](../૦૨/૦૧.md) માં જેનો પરિચય કરવામાં આવ્યો છે એવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો પણ તેઓના નાશમાં નાશ પામશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 12 jw8d figs-activepassive καὶ φθαρήσονται 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ હોય તો, તમે તેને સકર્મક રૂપમાં પણ જણાવી શકો છો, અને કોણ ક્રિયા કરશે તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓનો પણ ઈશ્વર નાશ કરશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) 2PE 2 12 h4v8 καὶ φθαρήσονται 1 અહીં, **પણ**શબ્દ ભાર મૂકવાના હેતુ માટે ઉપયોગ કરાયો છે અને “ખરેખર” કે “ચોક્કસપણે”તરીકે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: “તેઓ ખરેખર નાશ પામશે” કે “તેઓ ચોક્કસપણે નાશ પામશે”