Update tn_GAL.tsv

This commit is contained in:
BCS_India 2023-10-31 10:25:26 +00:00
parent 74a6223d55
commit f412c69691
1 changed files with 1 additions and 2 deletions

View File

@ -8,8 +8,7 @@ front:intro i6u9 0 # ગલાતીઓને પત્રનો પરિચ
1:1 yqma rc://*/ta/man/translate/figs-gendernotations ἀνθρώπων & ἀνθρώπου 1 **માણસો** અને **માણસ** શબ્દો પુરૂષવાચી હોવા છતાં, પાઉલ અહીં સામાન્ય રીતે સંપૂર્ણ માણસજાતનો સંદર્ભ આપવા માટે સામાન્ય અર્થમાં તેનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનીવાદ: “માણસજાત...માણસજાત: અથવા “લોકો...વ્યક્તિ” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-gendernotations]])
1:1 k2dw δι’ ἀνθρώπου, ἀλλὰ διὰ Ἰησοῦ Χριστοῦ, καὶ Θεοῦ Πατρὸς 1 આ કલમમાં જ્યારે **દ્વારા** શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બંને વખતે તે અધિકાર અથવા માધ્યમ સૂચવે છે અને તે અધિકાર અથવા માધ્યમનો ઉલ્લેખ કરે છે જેના દ્વારા પાઉલને પ્રેરિત તરીકે નીમવામાં આવ્યો હતો. તમારી ભાષામાં સહુથી યોગ્ય શબ્દ પસંદ કરો જે **દ્વારા** શબ્દનો અર્થ દર્શાવે. વૈકલ્પિક અનુવાદ: “માણસના માધ્યમથી, પરંતુ ઇસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતાના અધિકાર દ્વારા”
1:1 pvdp rc://*/ta/man/translate/grammar-connect-logic-contrast ἀλλὰ 1 **પરંતુ** શબ્દ અહીં વિરોધાભાસ દર્શાવે છે. અહીં, **પરંતુ** શબ્દ પાઉલના વિવિધ સંભવિત અધિકાર આપનાર અથવા માધ્યમો વચ્ચેનો વિરોધાભાસ રજૂ કરે છે. પાઉલનું પ્રેરિતપણું **માણસ દ્વારા નહીં** પરંતુ **ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા દ્વારા** વચ્ચેનો વિરોધાભાસ છે. વિરોધાભાસ દર્શાવવા માટે તમારી ભાષામાં સહજ શબ્દોનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ” (જુઓ: [[rc://*/ta/man/translate/grammar-connect-logic-contrast]])
1:1 fyu8 rc://*/ta/man/translate/figs-distinguish Θεοῦ Πατρὸς τοῦ ἐγείραντος αὐτὸν ἐκ νεκρῶν 1 "શબ્દસમૂહ **જેમણે તેને મૃત્યુમાંથી સાજીવન કર્યો** તે **ઈશ્વર પિતા** વિશે વધુ માહિતી આપે છે. તે **ઈશ્વર પિતા** અને **જેમણે તેને મૃત્યુમાંથી સજીવન કર્યો** એ બે વચ્ચે અલગ અલગ અસ્તિત્વો તરીકે કોઈ ભેદ દર્શાવતો નથી. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે આ શબ્દસમૂહો વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ કરી શકશો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પિતા, તે એ જ છે જેમણે ઈસુ ખ્રિસ્તને મૃત્યુમાંથી ફરીથી સજીવન કર્યા” અથવા “ઈશ્વર પિતા, જેમણે ઈસુ ખ્રિસ્તને મૃત્યુ પામ્યા પછી ફરીથી સજીવન કર્યા”
(જુઓ: [[rc://*/ta/man/translate/figs-distinguish]])"
1:1 fyu8 rc://*/ta/man/translate/figs-distinguish Θεοῦ Πατρὸς τοῦ ἐγείραντος αὐτὸν ἐκ νεκρῶν 1 "શબ્દસમૂહ **જેમણે તેને મૃત્યુમાંથી સાજીવન કર્યો** તે **ઈશ્વર પિતા** વિશે વધુ માહિતી આપે છે. તે **ઈશ્વર પિતા** અને **જેમણે તેને મૃત્યુમાંથી સજીવન કર્યો** એ બે વચ્ચે અલગ અલગ અસ્તિત્વો તરીકે કોઈ ભેદ દર્શાવતો નથી. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે આ શબ્દસમૂહો વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ કરી શકશો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર પિતા, તે એ જ છે જેમણે ઈસુ ખ્રિસ્તને મૃત્યુમાંથી ફરીથી સજીવન કર્યા” અથવા “ઈશ્વર પિતા, જેમણે ઈસુ ખ્રિસ્તને મૃત્યુ પામ્યા પછી ફરીથી સજીવન કર્યા” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-distinguish]])"
1:1 wmlj rc://*/ta/man/translate/figs-extrainfo Θεοῦ Πατρὸς 1 અહીં, શબ્દસમૂહ **પિતા** આ પ્રમાણે હોઈ શકે (1) ઈશ્વર માટે સામાન્ય શીર્ષક જે તેમને ખ્રિસ્તી ત્રીએકતામાંના પ્રથમ વ્યક્તિ તરીકે ઓળખાવે છે. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો, તો તમારે તમારા અનુવાદમાં ઈશ્વર કોના **પિતા** છે તે વ્યાખ્યાયિત ન કરવું જોઈએ, પરંતુ, તમારે જે રીતે ULT કરે છે તે રીતે સામાન્ય અભિવ્યક્તિનો ઉપયોગ કરવો જોઈએ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-extrainfo]]) (2) જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેમના માટે ઈશ્વરના સંબંધનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર આપણા પિતા”
1:1 w3gr rc://*/ta/man/translate/figs-nominaladj ἐκ νεκρῶν 1 લોકોના સમૂહને સૂચવવા માટે પાઉલ આ વિશેષણ **મૃત** નો ઉપયોગ કર્મ તરીકે કરે છે. તમારી ભાષા આ જ રીતે કર્મ વિશેષણોનો ઉપયોગ કરી શકે છે. નહિં તો તમે સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મૃત્યુ પામેલા લોકોમાંથી” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-nominaladj]])
1:1 g5as rc://*/ta/man/translate/figs-metonymy ἐκ νεκρῶν 1 અહીં, **મૃત** શબ્દસમૂહ કોઈ સ્થળનો ઉલ્લેખ કરવાની અલંકારિક રીત હોઈ શકે છે, આ કિસ્સામાં તે “મૃતકોનું સ્થાન” અથવા “મૃતકોનું ક્ષેત્ર” નો ઉલ્લેખ કરતું હશે. જો તે તમારી ભાષામાં મદદરૂપ થાય, તો તમે સમાન અભિવ્યક્તિ અથવા સરળ ભાષાનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મૃતકના સ્થાનથી” અથવા “મૃતકોના ક્ષેત્રમાંથી” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])

Can't render this file because it is too large.