From eac81fc027e056edab0ef1dbd0726046bc8c2377 Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 06:54:11 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index d2f2e9e..6543fcb 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -307,7 +307,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 16 x7zu figs-explicit ἰδίας παρανομίας 1 આ **અપરાધ**વિશેષ કરીને જાતીય અનૈતિકતા અને મૂર્તિપૂજા કરવા માટે ઇઝરાયેલનાં લોકોને દોરી જવા માટે દુષ્ટ સ્ત્રીઓનો બલામે કરેલ ઉપયોગનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે સહાયક થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇઝરાયેલના લોકોને અનૈતિક કુકર્મો કરવાને દોરી જવાને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 2 16 xspp figs-abstractnouns τὴν τοῦ προφήτου παραφρονίαν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **બુધ્ધિહીનતા**શબ્દની પાછળ રહેલા વિચારને એક વિશેષણ જેમ કે “બુધ્ધિ વગરનો” કે “મૂર્ખ” શબ્દ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રબોધકનું બુધ્ધિ વગરનું કામ” કે “પ્રબોધકનું મૂર્ખામીભર્યું કામ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 16 tf38 figs-explicit ἐκώλυσεν τὴν τοῦ προφήτου παραφρονίαν 1 restrained the madness of the prophet અહીં, **પ્રબોધક** શબ્દ બલામનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રબોધક બલામની ઘેલછાને અટકાવી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) -2PE 2 17 x5rj writing-pronouns οὗτοί 1 **આ માણસો**શબ્દ [૨:૧](../૦૨/૦૧.md) માં પરિચય આપવામાં આવેલ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) +2PE 2 17 x5rj writing-pronouns οὗτοί 1 **આ માણસો**શબ્દ [2:1](../02/01.md) માં પરિચય આપવામાં આવેલ ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 17 t137 figs-metaphor οὗτοί εἰσιν πηγαὶ ἄνυδροι 1 These men are springs without water તેઓની નિરર્થકતાનો ઉલ્લેખ કરવા માટે ખોટા ઉપદેશકો વિષે પિતર અલંકારિક રૂપમાં બોલે છે. તરસ છીપાવવા માટે લોકો **ઝરાઓ** પાણી પૂરું પાડે એવી અપેક્ષા રાખતા હોય છે, પરંતુ **પાણી વગરના ઝરાઓ** તરસ્યા લોકોને નિરાશ કરી દે છે. એ જ રીતે, ખોટા ઉપદેશકો, ભલે તેઓ અનેક બાબતોનો વાયદો આપતા હોય છે, પણ તેઓ જેનો વાયદો આપે છે તે પૂરું કરવા સક્ષમ હોતા નથી. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ નથી તો, તેને તમે બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો અથવા રૂપકને તમે ઉપમામાં ફેરવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ માણસો પાણી વગરના ઝરાઓની માફક નિરાશ કરનારા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 2 17 hzu1 figs-metaphor ὁμίχλαι ὑπὸ λαίλαπος ἐλαυνόμεναι 1 mists driven by a storm ખોટા ઉપદેશકોની નિરર્થકતા દર્શાવવા પિતર બીજું અલંકારિક ચિત્રણ પૂરું પાડે છે. જયારે લોકો તોફાનથી ઘસડાતી ધૂમરને જુએ છે ત્યારે વરસાદ પડવાની અપેક્ષા તેઓ રાખે છે. વરસાદ પડે તેના પહેલા **તોફાન**માં રહેલ પવન આવીને વાદળોને દૂર હડસેલી જાય છે, ને એમ લોકો નિરાશ થઇ જાય છે. એ જ રીતે, ખોટા પ્રબોધકો, ભલે તેઓ અનેક વાયદાઓ આપતા હોય છે પરંતુ તેઓને પૂરા કરવા માટે તેઓ સક્ષમ હોતા નથી. જો તે તમારા વાંચકો માટે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં અનુવાદ કરી શકો છો, અથવા રૂપકને ઉપમામાં ફેરવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ જે વાયદો કરે છે તે કદી આપતા નથી” અથવા “તોફાનથી દૂર ખેંચાઈ જનાર વરસાદી વાદળાઓની માફક તેઓ નિરાશ કરનારા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 2 17 von6 figs-doublet οὗτοί εἰσιν πηγαὶ ἄνυδροι, καὶ ὁμίχλαι ὑπὸ λαίλαπος ἐλαυνόμεναι 1 mists driven by a storm આ બે રૂપકોનો એકસમાન અર્થ થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એકાકી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ એવા લોકો છે કે તેઓ ચોક્કસપણે જેનો વાયદો કરે છે તે કદીપણ પૂર્ણ કરતા નથી.” અથવા “આ એવા માણસો છે જેઓ ચોક્કસપણે નિરાશ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])