From e98d3c940ef3b4303274d0874c4653ce55b8820b Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 06:43:58 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 8ebace7..00216fd 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -152,7 +152,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 1 21 x2hv figs-gendernotations θελήματι ἀνθρώπου 1 પિતર **મનુષ્ય**શબ્દનો જનસાધારણ અર્થમાં ઉપયોગ કરે છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “મનુષ્ય ઇચ્છાથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]]) 2PE 1 21 mh2s figs-metaphor ὑπὸ Πνεύματος Ἁγίου φερόμενοι, ἐλάλησαν ἀπὸ Θεοῦ ἄνθρωποι 1 men spoke from God being carried along by the Holy Spirit તેઓ જેનું લખાણ કરે એવી ઈશ્વરની જે ઈચ્છા હતી તે મુજબ પ્રબોધકોને મદદ કરનાર **પવિત્ર આત્મા**અંગે પિતર અલંકારિક ભાષામાં બોલે છે કે જાણે તે તેઓને એક સ્થળેથી બીજે સ્થળે **દોરી જતો**હોય. વૈકલ્પિક અનુવાદ: “તેઓને માર્ગદર્શન આપનાર પવિત્ર આત્માની મારફતે માણસો ઈશ્વર તરફથી બોલ્યા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 1 21 x1xw figs-ellipsis ἐλάλησαν ἀπὸ Θεοῦ ἄνθρωποι 1 આ શબ્દસમૂહમાં, વાક્યને પૂર્ણ કરવા માટે ઘણી ભાષાઓમાં જરૂર પડે એવા એક શબ્દને પિતર કાઢી મૂકે છે. જો તમારી ભાષામાં આ શબ્દની જરૂરત પડે છે તો, કલમનાં અગાઉના ભાગમાંથી તેને અહીં પૂરું પાડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “મનુષ્યો ઈશ્વર તરફથી ભવિષ્યવાણી બોલ્યા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]]) -2PE 2 intro mv79 0 # ૨ પિતર ૨ સામાન્ય ટૂંકનોંધ\n\n\n## માળખું અને રચના\n\n\n૧.ખોટા ઉપદેશકો અંગેની ભવિષ્યવાણી (૨:૧-૩)\n૧. દિવ્ય ન્યાયદંડનાં દાખલાઓ(૨:૪-૧૦અ)\n૧. ખોટા ઉપદેશકોનું વર્ણન અને જાહેર આરોપ (૨:૧૦બ -૨૨)\n\nજયારે સાચા પ્રબોધકો જૂનો કરારને લખતા હતા ત્યારે જેમ જૂઠાં પ્રબોધકો કરતા હતા તેમ વિશ્વાસીઓને કપટથી ઠગવાનો પ્રયાસ ખોટા ઉપદેશકો કરશે તે વિષે ભવિષ્યવાણી કરતા પિતર આ પત્રને [૨:૧-૩](../૦૨/૦૧.md) માં આગળ લખવાનું ચાલુ રાખે છે. પછી તેઓની માફક ભવિષ્યમાં ઊભા થનાર જૂઠાં ઉપદેશકો પર ઈશ્વર જે ન્યાયદંડ લાવશે તેના વિષે પિતર [૨:૪-૧૦અ] (../૦૨/૧૦.md)માં વર્ણન કરે છે. પછી [૨:૧૦બ -૨૨] (../૦૨/૧૦.md)માં આ જૂઠાં ઉપદેશકોનાં દુષ્ટ ચારિત્ર્ય અને કામોનું વર્ણન કરીને પિતર આ વિભાગનું સમાપન કરે છે.\n\n## આ અધ્યાયની વિશેષ સંકલ્પનાઓ\n\n### દેહ\n\n “દેહ” વ્યક્તિના પાપમય સ્વભાવને દર્શાવનાર રૂપક છે. મનુષ્યનો પાપમય ભાગ શારીરિક ભાગ નથી. “દેહ” એવા મનુષ્ય સ્વભાવને દર્શાવે છે જે ઈશ્વરની સઘળી બાબતોનો તિરસ્કાર કરે છે અને જે પાપમય છે તેની સ્વીકાર કરે છે. ઇસુમાં વિશ્વાસ કરીને તેઓ પવિત્ર આત્મા પામે તે ઘડી સુધી સર્વ માનવજાતિની સ્થિતિ આ મુજબની જ છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/flesh]])\n\n## # સૂચક માહિતી\n\nજો જૂનો કરારનો હજુ સુધી અનુવાદ કરવામાં આવ્યો ના હોત તો [2:4–8](../02/04.md)માં કેટલાક દાખલાઓ એવા છે જેઓને સમજવું ઘણું આકરું સાબિત થાત. વિગતવાર ખુલાસાની જરૂરીયાત ઊભી થઇ શકે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) +2PE 2 intro mv79 0 # ૨ પિતર ૨ સામાન્ય ટૂંકનોંધ\n\n\n## માળખું અને રચના\n\n\n૧.ખોટા ઉપદેશકો અંગેની ભવિષ્યવાણી (૨:૧-૩)\n૧. દિવ્ય ન્યાયદંડનાં દાખલાઓ(૨:૪-૧૦અ)\n૧. ખોટા ઉપદેશકોનું વર્ણન અને જાહેર આરોપ (૨:૧૦બ -૨૨)\n\nજયારે સાચા પ્રબોધકો જૂનો કરારને લખતા હતા ત્યારે જેમ જૂઠાં પ્રબોધકો કરતા હતા તેમ વિશ્વાસીઓને કપટથી ઠગવાનો પ્રયાસ ખોટા ઉપદેશકો કરશે તે વિષે ભવિષ્યવાણી કરતા પિતર આ પત્રને [2:1–3](../02/01.md) માં આગળ લખવાનું ચાલુ રાખે છે. પછી તેઓની માફક ભવિષ્યમાં ઊભા થનાર જૂઠાં ઉપદેશકો પર ઈશ્વર જે ન્યાયદંડ લાવશે તેના વિષે પિતર [2:4–10a](../02/04.md) માં વર્ણન કરે છે. પછી [2:10b–22](../02/10.md)માં આ જૂઠાં ઉપદેશકોનાં દુષ્ટ ચારિત્ર્ય અને કામોનું વર્ણન કરીને પિતર આ વિભાગનું સમાપન કરે છે.\n\n## આ અધ્યાયની વિશેષ સંકલ્પનાઓ\n\n### દેહ\n\n “દેહ” વ્યક્તિના પાપમય સ્વભાવને દર્શાવનાર રૂપક છે. મનુષ્યનો પાપમય ભાગ શારીરિક ભાગ નથી. “દેહ” એવા મનુષ્ય સ્વભાવને દર્શાવે છે જે ઈશ્વરની સઘળી બાબતોનો તિરસ્કાર કરે છે અને જે પાપમય છે તેની સ્વીકાર કરે છે. ઇસુમાં વિશ્વાસ કરીને તેઓ પવિત્ર આત્મા પામે તે ઘડી સુધી સર્વ માનવજાતિની સ્થિતિ આ મુજબની જ છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/flesh]])\n\n## # સૂચક માહિતી\n\nજો જૂનો કરારનો હજુ સુધી અનુવાદ કરવામાં આવ્યો ના હોત તો [2:4–8](../02/04.md)માં કેટલાક દાખલાઓ એવા છે જેઓને સમજવું ઘણું આકરું સાબિત થાત. વિગતવાર ખુલાસાની જરૂરીયાત ઊભી થઇ શકે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 2 1 us8u grammar-connect-logic-contrast δὲ 1 **હવે**શબ્દનો અનુવાદ આ બાબતોનો ઉલ્લેખ કરતું હોય શકે: (૧) ULT માં **હવે**શબ્દ વડે નવા વિષયની શરૂઆતને દર્શાવવામાં આવે છે. (૨) અગાઉની કલમમાં જૂનો કરારનાં જે સાચા પ્રબોધકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ અને આ ઉપવાક્યમાં રજુ કરેલ જૂઠાં પ્રબોધકો વચ્ચે વિરોધાભાસને દર્શાવવામાં આવ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-contrast]]) 2PE 2 1 l2cg figs-explicit ἐν τῷ λαῷ 1 false prophets also came to the people, as false teachers will also come to you અહીં **લોકો** શબ્દ વિશેષ કરીને ઇઝરાયેલનાં લોકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો તમે તેને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇઝરાયેલના લોકો” કે “ઇઝરાયેલીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 2 1 tbz8 translate-unknown αἱρέσεις ἀπωλείας 1 destructive heresies અહીં, **પાખંડી મતો**ખ્રિસ્ત અને પ્રેરિતોનાં ઉપદેશથી વિરુધ્ધ જનાર મતોનો ઉલ્લેખ કરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “નાશકારક પાખંડી મતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-unknown]])