diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index dc76fa8..70f184b 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -448,7 +448,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 3 14 byr8 writing-pronouns αὐτῷ 1 **નિર્દોષ**અને **નિષ્કલંક**શબ્દોનો એકસરખો અર્થ થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, કોઈ એકાકી અભિવ્યક્તિ વડે તમે તેનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સંપૂર્ણ રીતે શુધ્ધ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 3 14 rtyg ἐν εἰρήνῃ 1 અહીં, **તેમની**સર્વનામનો અર્થ થઇ શકે: (૧) ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ દ્વારા” (૨) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર દ્વારા” (જુઓ: @) 2PE 3 15 g35u figs-explicit τὴν τοῦ Κυρίου ἡμῶν μακροθυμίαν, σωτηρίαν ἡγεῖσθε 1 consider the patience of our Lord as salvation અહીં, **શાંતિમાં**શબ્દ આનો ઉલ્લેખ કરતું હોય શકે: (૧) ઈશ્વરની સાથે સુલેહ હોવી. USTમાં જેમ કરવામાં આવ્યું છે તેમ, વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની સાથે સુલેહમાં” (૨) વ્યક્તિના હૃદયમાં શાંતિનો અનુભવ કરવો. વૈકલ્પિક અનુવાદ: “તમારા હૃદયમાં શાંતિ રાખીને” -2PE 3 15 pd30 figs-abstractnouns τὴν τοῦ Κυρίου ἡμῶν μακροθυμίαν, σωτηρίαν ἡγεῖσθε 1 પ્રભુ ધીરજવાન છે તેથી ન્યાયદંડનો દિવસ હજુ આવ્યો નથી. તેને લીધે જેમ [૩:૯] (../૦૩/૦૯.md) માં પિતરની મારફતે ખુલાસો કરવામાં આવ્યો છે તેમ, લોકોને પસ્તાવો કરવાનો અને તારણ પામવાની તક મળે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુની ધીરજ પસ્તાવો કરવાની અને તારણ પામવાની એક તક છે એવું માંનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) +2PE 3 15 pd30 figs-abstractnouns τὴν τοῦ Κυρίου ἡμῶν μακροθυμίαν, σωτηρίαν ἡγεῖσθε 1 પ્રભુ ધીરજવાન છે તેથી ન્યાયદંડનો દિવસ હજુ આવ્યો નથી. તેને લીધે જેમ [3:9] (../03/09.md) માં પિતરની મારફતે ખુલાસો કરવામાં આવ્યો છે તેમ, લોકોને પસ્તાવો કરવાનો અને તારણ પામવાની તક મળે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુની ધીરજ પસ્તાવો કરવાની અને તારણ પામવાની એક તક છે એવું માંનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 3 15 vbso figs-abstractnouns σωτηρίαν 1 જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ **ધીરજ**અને **તારણ**ની પાછળ રહેલા વિચારોને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિઓ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લોકોનું તારણ કરવા માટે આપણા પ્રભુ ધીરજ રાખે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 3 15 vo82 figs-metaphor ὁ ἀγαπητὸς ἡμῶν ἀδελφὸς Παῦλος 1 જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા**તારણ**ની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લોકોનું તારણ કરવા” (જુઓ: @) 2PE 3 15 nnd7 figs-activepassive κατὰ τὴν δοθεῖσαν αὐτῷ σοφίαν 1 according to the wisdom having been given to him ઇસુમાં એક સાથી વિશ્વાસી તરીકેનો પાઉલનો ઉલ્લેખ કરવા માટે પિતર અલંકારિક રૂપમાં **ભાઈ**શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “આપણા વહાલા સાથી ખ્રિસ્તી ભાઈ પાઉલ” (જુઓ: rc://gu/ta/man/translate/figs-metaphor)