Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-27 14:09:19 +00:00
parent 0707914201
commit e723be4a06
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -96,7 +96,7 @@ JAS 1 18 j048 figs-abstractnouns λόγῳ ἀληθείας 1 by the word of tr
JAS 1 18 j049 figs-explicit λόγῳ ἀληθείας 1 by the word of truth ઈસુ વિષેના સંદેશનો ઉલ્લેખ યાકૂબ સ્પસ્ટપણે કરી રહ્યો છે. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, તમે તેને સ્પસ્ટપણે કહી શકો. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે આપણે ઈસુ વિષેના સત્ય સંદેશ પર વિશ્વાસ કર્યો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 1 18 j346 grammar-connect-logic-goal εἰς τὸ εἶναι ἡμᾶς ἀπαρχήν τινα τῶν αὐτοῦ κτισμάτων 1 for us to be something like a firstfruits of his creatures આ હેતુપૂર્ણ વાક્યાંશ છે. ઈશ્વરે **આપણને જન્મ આપવાની ઈચ્છા રાખી** તેના હેતુને યાકૂબ દર્શાવે છે. તમારા ભાષાંતરમાં હેતુપૂર્ણ વાક્યાંશ માટે તમારી ભાષાની સાનુકૂળતા પ્રમાણે અનુસરો. વૈકલ્પિક ભાષાંતર (અગાઉના અલ્પવિરામ વગર): “કે જેથી આપણે તેમના જીવોમાંના પ્રથમફળો જેવા હોઈશું” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]])
JAS 1 18 j050 figs-explicit ἀπαρχήν τινα τῶν αὐτοῦ κτισμάτων 1 something like a firstfruits of his creatures યાકૂબ ધારે છે કે તેના વાચકો જાણશે કે તે ઇઝરાયેલી પરંપરાગત સમર્પણ વિધિનો ઉપયોગ કરી રહ્યો છે જેને રૂપકમાં **પ્રથમફળો** તરીકે ઓળખાય છે. ઇઝરાયેલીઓએ દરેક વર્ષે લણણી કરેલ પાકનો કેટલોક પ્રથમ હિસ્સો ઈશ્વરને અર્પણ કરવો, તેવું મૂસાના નિયમશાસ્ત્રે જરૂરી બનાવ્યું હતું. જો તમારા વાચકો માટે મદદરૂપ હોય તો, તો તમે ચોક્કસપણે નિર્દેશ કરી શકો કે આ એક અર્પણનું નામ છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમના સજીવોમાંથી પ્રથમફળોના અર્પણ સમાન કાંઇક” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
JAS 1 18 qh2e figs-simile ἀπαρχήν τινα τῶν αὐτοῦ κτισμάτων 1 something like a firstfruits of his creatures દરેક વર્ષે જ્યારે તેઓએ તેમના પ્રથમ પાકમાંથી કાંઇક અર્પણ કર્યું, ત્યારે ઇઝરાયેલીઓ એ સ્વીકાર કરતા હતા કે સમગ્ર પાક ઈશ્વરનો છે અને તેઓને તે ઈશ્વર તરફથી ભેટ સમાન છે. યાકૂબ આ પ્રથમફળો ના અર્પણનો ઉપયોગ રૂપક તરીકે કરે છે એ સૂચિત કરવા કે તેના સમયના વિશ્વાસીઓ એક સંકેત તરીકે છે કે ભવિષ્યમાં ઘણાં બધા લોકો ઈશ્વરના હશે. James is using this **firstfruits** offering as a simile to indicate that the believers of his time are an indication that there will be many more people who will belong to God in the future. In fact, since James speaks of **creatures**, he may even mean that believers in Jesus are the first part of Gods creation to be freed from the curse and come back fully under his rule. Alternate translation: “the first of many people who would believe in Jesus” or “the first of Gods creatures to be freed from the curse and come back fully under his rule” (See: [[rc://en/ta/man/translate/figs-simile]])
JAS 1 18 qh2e figs-simile ἀπαρχήν τινα τῶν αὐτοῦ κτισμάτων 1 something like a firstfruits of his creatures દરેક વર્ષે જ્યારે તેઓએ તેમના પ્રથમ પાકમાંથી કાંઇક અર્પણ કરતા, ત્યારે ઇઝરાયેલીઓ એ સ્વીકાર કરતા હતા કે સમગ્ર પાક ઈશ્વરનો છે અને તેઓને તે ઈશ્વર તરફથી ભેટરૂપે છે. યાકૂબ આ **પ્રથમફળો** ના અર્પણનો ઉપયોગ રૂપક તરીકે કરે છે એ સૂચિત કરવા કે તેના સમયના વિશ્વાસીઓ એક સંકેત તરીકે છે કે ભવિષ્યમાં ઘણાં બધા લોકો ઈશ્વરના હશે. જો કે, જ્યારે યાકૂબ જીવો વિષે વાત કરે છે ત્યારે તે એમ પણ અર્થ ધરાવતો હોઈ શકે કે ઈસુમાં વિશ્વાસીઓ, ઈશ્વરના સર્જનના પ્રથમ ભાગ છે, શ્રાપમાંથી મુક્ત થવા અને તેમના શાસન હેઠળ પૂર્ણપણે પાછા આવવા. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુમાં વિશ્વાસ કરશે તેવા ઘણાં લોકોમાંના પ્રથમ” અથવા “શ્રાપમાંથી મુક્ત થવા અને તેમના શાસન હેઠળ પૂર્ણપણે પાછા આવવા, ઈશ્વરના સર્જનના પ્રથમ ભાગ” (See: [[rc://en/ta/man/translate/figs-simile]])
JAS 1 19 dt7i figs-sentencetypes ἴστε 1 Know This Greek form could be either imperative or indicative, and so it could mean: (1) If it is an imperative, James is telling his readers to pay attention to what he is about to say. Alternate translation: “This is important” (2) If it is an indicative, James is telling his readers that he is about to remind them of something that they already know. Alternate translation: “You already know this” (See: [[rc://en/ta/man/translate/figs-sentencetypes]])
JAS 1 19 j051 figs-metaphor ἀδελφοί μου ἀγαπητοί 1 my beloved brothers See how you translated this expression in [1:16](../01/16.md). Alternate translation: “my dear fellow believers” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 19 j052 grammar-connect-logic-contrast δὲ 1 But **But** could mean: (1) If **know** is an imperative, then James is using the term **but** as a transitional particle that does not indicate a contrast. If you decided to translate **know** as an imperative, you may have a similar word in your language that you can use for this same purpose. Otherwise, you do not need to translate the term. (2) If **know** is an indicative, then James is using the term **but** to introduce a mild contrast. He is saying that even though his readers already know what he is about to say, he wants to stress it anyway. If you decided to translate **know** as an indicative, you could use a term in your language that indicates a mild contrast. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3599.