Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-28 10:02:44 +00:00
parent 7d8623d041
commit e57deaacf5
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -102,7 +102,7 @@ JAS 1 19 j051 figs-metaphor ἀδελφοί μου ἀγαπητοί 1 my belove
JAS 1 19 j052 grammar-connect-logic-contrast δὲ 1 But **પરંતુ** અર્થ હોઈ શકે છે કે: (૧) જો **જાણવું** તે આદેશાત્મક છે, તો યાકૂબ **પણ** શબ્દનો ઉપયોગ એક તરફી એક અવસ્થા તરીકે કરી રહ્યો છે જે કોઈ વિરોધાભાસને સૂચવતું નથી. જો તમે **જાણવું** નું ભાષાંતર એક આદેશાત્મક તરીકે કરવાનો નિર્ણય કરો છો, તો તમારી ભાષામાં કદાચ સમાન શબ્દ હોય જેનો ઉપયોગ તમે સમાન હેતુ માટે કરી શકો. નહિ તો, તમારે તે શબ્દનું ભાષાંતર કરવાની જરૂર નથી. (૨) જો **જાણવું** નિર્દેશાત્મક છે, તો યાકૂબ **પણ** શબ્દનો ઉપયોગ હળવા વિરોધાભાસને પસ્તુત કરવા કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે જો કે તે જે કહેવા જઈ રહ્યો છે તે તેના વાચકો જાણતા હોય, તો પણ તે તેના પર ભાર મૂકવા માંગે છે. જો તમે **જાણવું** નું ભાષાંતર એક નિર્દેશાત્મક તરીકે કરવાનો નિર્ણય કરો, તો તમારી ભાષામાં હળવા વિરોધાભાસને પ્રસ્તુત કરતા શબ્દનો ઉપયોગ કરી શકો. (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-contrast]])
JAS 1 19 p728 figs-idiom ἔστω…πᾶς ἄνθρωπος ταχὺς εἰς τὸ ἀκοῦσαι, βραδὺς εἰς τὸ λαλῆσαι, βραδὺς εἰς ὀργήν 1 let every man be quick to hear, slow to speak, slow to anger **બોલવામાં ધીરો** અભિવ્યક્તિ ધીમે બોલવાનો ઉલ્લેખ કરતી નથી. તેના બદલે, તેની આગળ અને તેની પછીની અભિવ્યક્તિઓની જેમ, તે એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારામાંનો દરેક સાવચેતીપૂર્વક સાંભળે, શું કહેવું છે તે વિષે વિચારીને જ બોલે, અને સરળતાથી તમારું ધેર્ય ગુમાવવું નહિ” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])
JAS 1 19 ev3v figs-gendernotations πᾶς ἄνθρωπος 1 every man **પુરુષો/ભાઈઓ** શબ્દનો ઉપયોગ યાકૂબ સામાન્ય અર્થમાં કરે છે જે પુરુષો/ભાઈઓ અને સ્ત્રીઓ/બહેનો બંનેનો સમાવેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારામાંનો દરેક” અથવા “દરેક વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 20 j053 grammar-connect-logic-result γὰρ 1 For James is giving the reason why people should not get angry, as he said in the previous verse. Alternate translation: “You should not get angry, because” (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-result]])
JAS 1 20 j053 grammar-connect-logic-result γὰρ 1 For લોકોએ ગુસ્સે કેમ ના થવું જોઈએ તેનું કારણ યાકૂબ આપે છે, જેમ તેણે અગાઉની કલમમાં કહ્યું છે તેમ. વૈકલ્પિક ભાષાંતર: “તમારે ગુસ્સે થવું જોઈએ નહિ, કારણ કે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
JAS 1 20 j054 figs-gendernotations ὀργὴ…ἀνδρὸς 1 the anger of man James is using the term **man** in a generic sense that includes both men and women. Alternate translation: “human anger” (See: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 20 ej4p figs-abstractnouns δικαιοσύνην Θεοῦ οὐκ ἐργάζεται 1 does not work the righteousness of God If it would be clearer in your language, you could translate the idea behind the abstract noun **righteousness** with an adjective such as “righteous” or “right.” Alternate translation: “does not fulfill the righteous purposes of God” or “does not accomplish the right things that God wants to do” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]])
JAS 1 21 j055 grammar-connect-logic-result διὸ 1 Therefore Here James is telling his readers what they should do as a result of what he explained to them in the previous verse. Alternate translation: “Consequently” (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-result]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.