From e34e091e03695bc3802d51e88f6f45b92f62183c Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Wed, 13 Dec 2023 06:25:50 +0000 Subject: [PATCH] Edit 'tn_OBA.tsv' using 'tc-create-app' --- tn_OBA.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/tn_OBA.tsv b/tn_OBA.tsv index c05ce1f..95dcd6a 100644 --- a/tn_OBA.tsv +++ b/tn_OBA.tsv @@ -1,5 +1,5 @@ Reference ID Tags SupportReference Quote Occurrence Note -front:intro jrz8 0 # ઓબાદ્યાનો પરિચય\n\n## ભાગ 1: સામાન્ય પરિચય\n\n### ઓબાદ્યાના પુસ્તકની રૂપરેખા\n\n1. યહોવાહ અદોમનો ન્યાય કરશે (1:1-16) ક. યહોવાહ અદોમનો નાશ કરશે (1:1–9) ખ. શા માટે યહોવાહ અદોમનો નાશ કરશે (1:10–14)\n2. યહોવાહ દેશોનો ન્યાય કરશે (1:15–16)\n3. યહોવાહ પોતાના લોકોને બચાવશે (1:17–21)\n\n### ઓબાદ્યાના પુસ્તકનો વિષય શું છે?\n\nબાબિલ દેશે યરૂશાલેમનો નાશ કર્યા પછી, અદોમીઓએ (એદોમના આજુબાજુના વિસ્તારોમાંથી) ભાગી રહેલા યહુદીઓને પકડી લીધા. પછી તેઓએ આ યહૂદીઓને બાબિલને સોંપી દીધા. ઓબાદ્યાનું પુસ્તક યહોવાહ તેના લોકોને નુકસાન પહોંચાડવા બદલ અદોમીઓને ન્યાય કરવા વિશે છે. આ પુસ્તક યહુદાહના લોકો માટે દિલાસો આપતું હશે જેઓને પકડવામાં આવ્યા હતા અને બાબિલમાં રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી..\n\n### આ પુસ્તકનાં શીર્ષકનો અનુવાદ કઈ રીતે કરી શકાય?\n\nThis book is traditionally titled “The Book of Obadiah” or just “Obadiah.” Translators may decide to use a clearer title such as “The Sayings of Obadiah.” (See: [[rc://*/ta/man/translate/translate-names]])\n\n### Who wrote the Book of Obadiah?\n\nThe prophet Obadiah probably wrote this book. We know nothing more about Obadiah. His name in Hebrew means “Servant of Yahweh.”\n\n## Part 2: Important Religious and Cultural Concepts\n\n### What was Edom’s relationship to Israel?\n\nObadiah referred to Edom as Israel’s brother. This is because the Edomites descended from Esau, and the Israelites descended from Jacob. Jacob and Esau were twin brothers. This made Edom’s betrayal of Israel much worse. The notes also refer to the Israelites as the people of Judah. Judah was the part of Israel that had survived the earlier destruction by the nation of Assyria and that was later captured by the nation of Babylon when the nation of Edom did not help them.\n\n## Part 3: Important Translation Issues\n\n### How do I translate the concept of “pride?”\n\nThe Book of Obadiah speaks of the pride of Edom. This meant that the Edomites thought that neither their enemies nor Yahweh could defeat them. (See: [[rc://*/tw/dict/bible/other/proud]])\n\n### When Obadiah is addressing Edom, should I use a singular or plural form of “you?”\n\nSince Obadiah addressed the people of Edom figuratively by referring to them as the nation of Edom, he used a singular form in the original language. But if you are using more plain language and want your translation to be clear that it is addressing the people of Edom, you could use a plural form. +front:intro jrz8 0 # ઓબાદ્યાનો પરિચય\n\n## ભાગ 1: સામાન્ય પરિચય\n\n### ઓબાદ્યાના પુસ્તકની રૂપરેખા\n\n1. યહોવાહ અદોમનો ન્યાય કરશે (1:1-16) ક. યહોવાહ અદોમનો નાશ કરશે (1:1–9) ખ. શા માટે યહોવાહ અદોમનો નાશ કરશે (1:10–14)\n2. યહોવાહ દેશોનો ન્યાય કરશે (1:15–16)\n3. યહોવાહ પોતાના લોકોને બચાવશે (1:17–21)\n\n### ઓબાદ્યાના પુસ્તકનો વિષય શું છે?\n\nબાબિલ દેશે યરૂશાલેમનો નાશ કર્યા પછી, અદોમીઓએ (એદોમના આજુબાજુના વિસ્તારોમાંથી) ભાગી રહેલા યહુદીઓને પકડી લીધા. પછી તેઓએ આ યહૂદીઓને બાબિલને સોંપી દીધા. ઓબાદ્યાનું પુસ્તક યહોવાહ તેના લોકોને નુકસાન પહોંચાડવા બદલ અદોમીઓને ન્યાય કરવા વિશે છે. આ પુસ્તક યહુદાહના લોકો માટે દિલાસો આપતું હશે જેઓને પકડવામાં આવ્યા હતા અને બાબિલમાં રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી..\n\n### આ પુસ્તકનાં શીર્ષકનો અનુવાદ કઈ રીતે કરી શકાય?\n\nઆ પુસ્તક પરંપરાગત રીતે "ઓબાદ્યાનું પુસ્તક" અથવા ફક્ત "ઓબાદ્યા" શીર્ષક ધરાવે છે. અનુવાદકો "ઓબાદ્યાની જણાવેલી વાતો" જેવા સ્પષ્ટ શીર્ષકનો ઉપયોગ કરી શકે છે.” (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])\n\n### ઓબાદ્યાનું પુસ્તક કોણે લખ્યું હતું?\n\nઓબાદ્યકે કદાચ આ પુસ્તક લખ્યું હતું. આપણે ઓબાદ્યા વિશે વધુ કંઈ જાણતા નથી. હિબ્રુમાં તેમના નામનો અર્થ “યહોવાહનો સેવક” થાય છે.\n\n## ભાગ 2: મહત્વનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો\n\n### ઇઝરાયેલ સાથે અદોમનો સંબંધ શું હતો?\n\nઓબાદ્ય અદોમને ઇઝરાયેલના ભાઈ તરીકે નિર્દેશે છે. કારણ કે અદોમીઓ એસાવના વંશજ હતા, અને ઇઝરાયેલીઓ યાકૂબના વંશજ હતા. યાકુબ અને એસાવ જોડિયા ભાઈઓ હતા. આ બાબતથી ઇઝરાયેલ સાથે અદોમનો વિશ્વાસઘાત વધુ ખરાબ બન્યો. ઇઝરાયેલીઓને યહુદાના લોકો તરીકે પણ દર્શાવવામાં આવે છે તેની નોધ લો. યહુદા એ ઇઝરાયેલનો એક ભાગ હતો જે આશ્શૂરના રાજ્ય દ્વારા અગાઉના વિનાશમાંથી બચી ગયો હતો અને જે પાછળથી બાબિલના રાજ્ય દ્વારા કબજે કરવામાં આવ્યો હતો તે સમયે અદોમેં તેમને મદદ કરી ન હતી.\n\n## ભાગ 3: અનુવાદની મહત્વની સમસ્યાઓ\n\n### હું "અભિમાન" ના વિચારનો અનુવાદ કેવી રીતે કરી શકું?”\n\nઓબાદ્યાનું પુસ્તક અદોમના અભિમાન વિષે વાત કરે છે. એનો અર્થ એવો થાય છે કે અદોમીઓએ વિચારતા હતા કે તેમના દુશ્મનો કે યહોવાહ તેઓને હરાવી શકશે નહિ. (જુઓ: [[rc://*/tw/dict/bible/other/proud]])\n\n### જ્યારે ઓબાદ્યા અદોમને સંબોધે છે, ત્યારે શું હું “તમે” સર્વનામને એકવચનમાં દર્શાવું કે બહુવચનમાં? \n\nઓબાદ્યાએ અદોમના લોકોને અદોમના દેશ તરીકે ઉલ્લેખ કરીને સંબોધ્યા હોવાથી, તેણે મૂળ ભાષામાં એકવચનનો ઉપયોગ કર્યો છે. પરંતુ જો તમે વધુ સહજ ભાષાનો ઉપયોગ કરો છો અને ઇચ્છો છો કે તમારું ભાષાંતર સ્પષ્ટ થાય કે તે અદોમના લોકોને સંબોધે છે, તો તમે બહુવચનનો ઉપયોગ કરી શકો છો. 1:1 xm1w rc://*/ta/man/translate/figs-metaphor חֲז֖וֹן עֹֽבַדְיָ֑ה 1 This is the title of the book. Here **vision** is used in the general sense of a message from Yahweh, rather than to indicate how Obadiah received that message. **Vision** here is a metaphor for the way that God gives knowledge to people. Alternate translation: “The message that God gave to Obadiah” or “The prophecy of Obadiah” (See: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) 1:1 jdr1 rc://*/ta/man/translate/translate-names עֹֽבַדְיָ֑ה 1 Some English translations call the prophet Abdias, but Obadiah is the form of his name most commonly used in English. Use the form of the name that is used in your source language or a form that is similar that sounds like a name in your language. (See: [[rc://*/ta/man/translate/translate-names]]) 1:1 sv9x rc://*/ta/man/translate/writing-quotations כֹּֽה־אָמַר֩ אֲדֹנָ֨⁠י יְהוִ֜ה 1 This introduces the rest of the book as a message from God. Use a form here that is natural in your language for introducing what someone says. (See: [[rc://*/ta/man/translate/writing-quotations]])