Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-25 10:21:57 +00:00
parent e28a91f2cc
commit e2a890d05d
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -31,7 +31,7 @@ JAS 1 6 j012 figs-activepassive κλύδωνι θαλάσσης, ἀνεμιζο
JAS 1 7 j013 figs-gendernotations μὴ γὰρ οἰέσθω ὁ ἄνθρωπος ἐκεῖνος 1 For let that man not think **પુરુષ** શબ્દનો ઉપયોગ યાકૂબ સામાન્ય સંદર્ભમાં કરી રહ્યો છે જે બંને, પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આવા વ્યક્તિ વિચાર કરતા નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 8 b5t6 figs-metaphor ἀνὴρ δίψυχος 1 a double-minded man યાકૂબ આ વ્યક્તિ વિષે અલંકારિક રીતે વાત કરે છે જાણે તે વ્યક્તિને બે મન હોય, એક મનથી એક બાબત કરવાનું નક્કી કરે છે અને બીજું મન કાંઇક અલગ કરવાનું નક્કી કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “એક વ્યક્તિ કે જે નિર્ણય કરી શકતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 8 j014 figs-gendernotations ἀνὴρ δίψυχος 1 a double-minded man પુરુષ શબ્દનો ઉપયોગ યાકૂબ સામાન્ય સંદર્ભમાં કરી રહ્યો છે જે બંને, પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર:  “એક વ્યક્તિ કે જે નિર્ણય કરી શકતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 8 k89p figs-metaphor ἀκατάστατος ἐν πάσαις ταῖς ὁδοῖς αὐτοῦ 1 unsettled in all his ways James is speaking figuratively as if life presented paths for people to follow, and he is speaking figuratively of this person as if he could not settle on which path to take. Alternate translation: “who cannot decide whether to do one thing or another” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 8 k89p figs-metaphor ἀκατάστατος ἐν πάσαις ταῖς ὁδοῖς αὐτοῦ 1 unsettled in all his ways યાકૂબ અલંકારિક રીતે વાત કરી રહ્યો છે જાણે કે જીવને માર્ગો રજૂ કર્યા હોય લોકોને જીવવા માટે, અને તે આ વ્યક્તિ માટે અલંકારિક રીતે વાત કરી રહ્યો છે જાણે કે કયો માર્ગ પસંદ કરવો તે આ વ્યક્તિ નક્કી કરી શકતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “એક કે જે નક્કી કરી શકતો નથી કાંતો એક બાબત કરવી અથવા બીજી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 9 j015 καυχάσθω δὲ ὁ ἀδελφὸς ὁ ταπεινὸς 1 Now let the lowly brother boast James is using the word **boast** in a positive sense. He does not mean it in the sinful sense of bragging or vaunting oneself over others. Alternate translation: “Now let the lowly brother take satisfaction”
JAS 1 9 gc9b figs-metaphor ὁ ἀδελφὸς ὁ ταπεινὸς 1 the lowly brother Since James contrasts this person with “the rich” in the next verse, he is using the word **lowly** as a spatial metaphor to mean “poor.” Alternate translation: “a believer who is poor” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 9 j016 figs-metaphor ἀδελφὸς 1 brother James is using the term **brother** figuratively to refer to a fellow believer in Jesus. See how you translated the term in [1:2](../01/02.md). Alternate translation: “believer” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3599.