Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:56:07 +00:00
parent f909f7f230
commit e26d180af7
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -335,7 +335,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 2 20 efnj figs-metaphor εἰ…ἀποφυγόντες τὰ μιάσματα τοῦ κόσμου 1 [2:18](../02/18.md) માં જે છે તેના જેવા જ રૂપકનો ઉપયોગ કરીને અહીં પિતર વિશ્વાસીઓ વિષે અલંકારિક રૂપમાં બોલે છે કે જાણે તેઓ જગતની **મલિનતા**નાં ગુલામો હતા અને તેઓ તે બંધનમાંથી **મુક્ત થયા** છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જગતની મલિન કરનાર વ્યવહારમાં જીવવાનું તેઓએ બંધ કરી નાખ્યું છે તો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
2PE 2 20 xpo9 figs-abstractnouns τὰ μιάσματα τοῦ κόσμου 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા**મલિનતાઓ**ની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાપમય માનવ સમાજ તેને પોતાને મલિન કરવા માટે કરે છે એવી બાબતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 2 20 lu22 figs-metonymy τὰ μιάσματα τοῦ κόσμου 1 the impurities of the world અહીં, **જગત**શબ્દ માનવ સમાજનો ઉલ્લેખ કરે છે, જે પાપને લીધે ભ્રષ્ટ થઇ ચૂક્યો છે. વૈકલ્પિક અનુવાદ: “પાપમય માનવ સમાજનાં મલિન આચરણો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
2PE 2 20 bi73 figs-abstractnouns ἐν ἐπιγνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ 1 through the knowledge of our Lord and Savior Jesus Christ જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા**જ્ઞાન**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. [૧:૨](../૦૧/૦૨.md) માં તમે તેના જેવા શબ્દસમૂહનો કઈ રીતે અનુવાદ કર્યો છે તેને જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્તને ઓળખીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 2 20 bi73 figs-abstractnouns ἐν ἐπιγνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ 1 through the knowledge of our Lord and Savior Jesus Christ જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા**જ્ઞાન**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. [1:2](../01/02.md) માં તમે તેના જેવા શબ્દસમૂહનો કઈ રીતે અનુવાદ કર્યો છે તેને જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્તને ઓળખીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 2 20 zxcf figs-possession τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος 1 અહીં, **આપણા પ્રભુ**નો અર્થ “આપણા પર જે વ્યક્તિ ધણીપણું કરે છે” તે થાય છે અથવા “આપણા પર જે વ્યક્તિ રાજ કરે છે” તે થાય છે. **અને**સંયોજક સૂચવે છે કે **આપણા**પણ **તારનાર**સાથેનો સંલગ્ન છે, જેનો અર્થ “આપણને બચાવે છે એવી વ્યક્તિ.” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “આપણા પર રાજ કરનાર અને આપણને બચાવનાર વ્યક્તિના” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]])
2PE 2 20 ih4w figs-activepassive τούτοις…πάλιν ἐμπλακέντες ἡττῶνται 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને પાછલી કલમમાંથી ક્રિયા કરનાર વ્યક્તિની જોગવાઈ અહીં કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતોએ તેઓને ફરીથી ફસાવીને; તેઓને આ બાબતોએ હરાવી દીધા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2PE 2 20 ygag figs-metaphor πάλιν ἐμπλακέντες 1 અહીં, પિતર અગાઉ વિશ્વાસીઓ હતા પરંતુ પાપમય જીવન જીવવા પાછા ફરી ગયા છે એવા લોકોના વિષયમાં અલંકારિક રૂપમાં બોલી રહ્યો છે કે જાણે તેઓ એક જાળમાં **ફસાઈ**ગયા હોય. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જો તેઓએ ફરીથી પાપમય જીવન જીવવાનું શરૂ કરી દીધું છે તો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
335 2PE 2 20 efnj figs-metaphor εἰ…ἀποφυγόντες τὰ μιάσματα τοῦ κόσμου 1 [2:18](../02/18.md) માં જે છે તેના જેવા જ રૂપકનો ઉપયોગ કરીને અહીં પિતર વિશ્વાસીઓ વિષે અલંકારિક રૂપમાં બોલે છે કે જાણે તેઓ જગતની **મલિનતા**નાં ગુલામો હતા અને તેઓ તે બંધનમાંથી **મુક્ત થયા** છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જગતની મલિન કરનાર વ્યવહારમાં જીવવાનું તેઓએ બંધ કરી નાખ્યું છે તો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
336 2PE 2 20 xpo9 figs-abstractnouns τὰ μιάσματα τοῦ κόσμου 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા**મલિનતાઓ**ની પાછળ રહેલા વિચારને તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પાપમય માનવ સમાજ તેને પોતાને મલિન કરવા માટે કરે છે એવી બાબતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
337 2PE 2 20 lu22 figs-metonymy τὰ μιάσματα τοῦ κόσμου 1 the impurities of the world અહીં, **જગત**શબ્દ માનવ સમાજનો ઉલ્લેખ કરે છે, જે પાપને લીધે ભ્રષ્ટ થઇ ચૂક્યો છે. વૈકલ્પિક અનુવાદ: “પાપમય માનવ સમાજનાં મલિન આચરણો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
338 2PE 2 20 bi73 figs-abstractnouns ἐν ἐπιγνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ 1 through the knowledge of our Lord and Savior Jesus Christ જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા**જ્ઞાન**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. [૧:૨](../૦૧/૦૨.md) માં તમે તેના જેવા શબ્દસમૂહનો કઈ રીતે અનુવાદ કર્યો છે તેને જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્તને ઓળખીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા**જ્ઞાન**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો. [1:2](../01/02.md) માં તમે તેના જેવા શબ્દસમૂહનો કઈ રીતે અનુવાદ કર્યો છે તેને જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્તને ઓળખીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
339 2PE 2 20 zxcf figs-possession τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος 1 અહીં, **આપણા પ્રભુ**નો અર્થ “આપણા પર જે વ્યક્તિ ધણીપણું કરે છે” તે થાય છે અથવા “આપણા પર જે વ્યક્તિ રાજ કરે છે” તે થાય છે. **અને**સંયોજક સૂચવે છે કે **આપણા**પણ **તારનાર**સાથેનો સંલગ્ન છે, જેનો અર્થ “આપણને બચાવે છે એવી વ્યક્તિ.” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “આપણા પર રાજ કરનાર અને આપણને બચાવનાર વ્યક્તિના” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]])
340 2PE 2 20 ih4w figs-activepassive τούτοις…πάλιν ἐμπλακέντες ἡττῶνται 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો, અને પાછલી કલમમાંથી ક્રિયા કરનાર વ્યક્તિની જોગવાઈ અહીં કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતોએ તેઓને ફરીથી ફસાવીને; તેઓને આ બાબતોએ હરાવી દીધા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
341 2PE 2 20 ygag figs-metaphor πάλιν ἐμπλακέντες 1 અહીં, પિતર અગાઉ વિશ્વાસીઓ હતા પરંતુ પાપમય જીવન જીવવા પાછા ફરી ગયા છે એવા લોકોના વિષયમાં અલંકારિક રૂપમાં બોલી રહ્યો છે કે જાણે તેઓ એક જાળમાં **ફસાઈ**ગયા હોય. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે બિન અલંકારિક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જો તેઓએ ફરીથી પાપમય જીવન જીવવાનું શરૂ કરી દીધું છે તો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])