diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 5b8e594..e67df17 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -91,7 +91,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 1 11 sl6c figs-explicit οὕτως 1 અહીં, **એમ કરવાથી** શબ્દ [1:5-7] (../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો જીવનશૈલીમાં સમાવેશનો ફરીથી ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 1 11 f45v figs-activepassive πλουσίως ἐπιχορηγηθήσεται ὑμῖν ἡ εἴσοδος εἰς τὴν αἰώνιον βασιλείαν 1 will be richly provided to you the entry into the eternal kingdom જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર સદાકાલિક રાજયમાં પ્રવેશ માટે પૂરેપૂરાં હક્કદાર બનાવશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) 2PE 1 11 k1e4 figs-abstractnouns εἰς τὴν αἰώνιον βασιλείαν τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે ભાવવાચક સંજ્ઞા **રાજય**ની પાછળ રહેલા વિચારને કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે રજુ કરી શકો છો, જેમ કે “જ્યાં આપણા તારનાર પ્રભુ ઇસુ ખ્રિસ્ત રાજ કરે છે ત્યાં.” વૈકલ્પિક અનુવાદ: આપણા પ્રભુ અને તારનાર ઇસુ ખ્રિસ્ત રાજ કરે છે તે અનંત સ્થાનમાં” (જુઓ” [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) -2PE 1 12 du69 grammar-connect-logic-result διὸ 1 Connecting Statement: પિતર **માટે**શબ્દનો ઉપયોગ તેના પત્રનાં હેતુનો પરિચય આપવા માટે કરે છે. [૧:૫-૧૦] (../૦૧/૦૫.md)માં તેમણે કહેલી બાબતોને લીધે અને ખાસ કરીને [૧:૧૧](../૦૧/૧૧.md)માં રહેલ પ્રતિજ્ઞાને લીધે તેના વાંચકોને તે સઘળું કરવા માટે ઉત્તેજન પૂરું પાડવા, આ બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાની તે ઈચ્છા રાખે છે. અગાઉ જે બાબતો આવી ચૂકી છે તેને કહેવાનું પરિણામ કે હેતુનો આ પરિચય આપે છે તે દર્શાવવા તમારી ભાષામાં કોઈ એક સ્વાભાવિક રૂપનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો ઘણી અગત્યની હોવાને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) +2PE 1 12 du69 grammar-connect-logic-result διὸ 1 Connecting Statement: પિતર **માટે**શબ્દનો ઉપયોગ તેના પત્રનાં હેતુનો પરિચય આપવા માટે કરે છે. [1:5-10] (../01/05.md) માં તેમણે કહેલી બાબતોને લીધે અને ખાસ કરીને [1:11](../01/11.md)માં રહેલ પ્રતિજ્ઞાને લીધે તેના વાંચકોને તે સઘળું કરવા માટે ઉત્તેજન પૂરું પાડવા, આ બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાની તે ઈચ્છા રાખે છે. અગાઉ જે બાબતો આવી ચૂકી છે તેને કહેવાનું પરિણામ કે હેતુનો આ પરિચય આપે છે તે દર્શાવવા તમારી ભાષામાં કોઈ એક સ્વાભાવિક રૂપનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતો ઘણી અગત્યની હોવાને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 1 12 xxjq writing-pronouns τούτων 1 અહીં, **આ વાનાં** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 1 12 onqh figs-activepassive ἐστηριγμένους ἐν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે સારી રીતે શીખી ચૂક્યા છો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) 2PE 1 12 l2kh figs-metaphor ἐστηριγμένους ἐν τῇ παρούσῃ ἀληθείᾳ 1 you are strong in the present truth અહીં, **સ્થાપિત**શબ્દનો કોઈ બાબત માટે દ્રઢતાથી કોઈ વ્યક્તિ સમર્પિત થઇ જાય તેનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “તમારી પાસે તાજેતરમાં જે સત્ય છે તેમાં તમે મજબૂતાઈથી વિશ્વાસ કરો છો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])