diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index c0ad394..07dcad2 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -209,7 +209,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 5 xy9u figs-possession δικαιοσύνης κήρυκα 1 પિતર કદાચ માલિકીદર્શક રૂપનો ઉપયોગ આનો ઉલ્લેખ કરવા માટે કરી રહ્યો હોય: (૧) એક ઉપદેશક જેના લક્ષણો ન્યાયીપણાથી દ્રશ્યમાન થાય છે. વૈકલ્પિક અનુવાદ: “એક ઉપદેશક જે ન્યાયી છે” (૨) ન્યાયી જીવન જીવવા માટે બીજાઓને કહેનાર એક ઉપદેશક. વૈકલ્પિક અનુવાદ: “બીજાઓને ન્યાયી જીવન જીવવા વિનંતી કરનાર એક વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) 2PE 2 5 enbs κατακλυσμὸν κόσμῳ ἀσεβῶν ἐπάξας 1 આ ઉપવાક્ય USTમાં જે રીતે અનુવાદ કરવામાં આવ્યો છે તેમ જ્યારે તે જગતમાં જળપ્રલય લાવ્યા, ત્યારે ઈશ્વરે નૂહ અને તેના પરિવારના સાત સભ્યોને બચાવ્યા તેને સૂચવે છે. 2PE 2 5 z814 figs-possession κόσμῳ ἀσεβῶν 1 પિતર કદાચ માલિકીદર્શક રૂપનો ઉપયોગ આનો ઉલ્લેખ કરવા માટે કરી રહ્યો હોય: (૧)પ્રાચીન જગતના માનવીય વિષયો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોથી ભરપૂર જગત” (૨) અધર્મનાં લક્ષણોથી ભરપૂર જગત. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી જગત” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) -2PE 2 6 xhcb grammar-connect-condition-fact καὶ 1 અહીં, **અને**શબ્દ [૨:૪](../૦૨/૦૪.md) થી લઈને [૨:૪] (../૦૨/૧૦.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં ત્રીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) +2PE 2 6 xhcb grammar-connect-condition-fact καὶ 1 અહીં, **અને**શબ્દ [2:4](../02/04.md) થી લઈને [2:10](../02/10.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં ત્રીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) 2PE 2 6 ap1j figs-infostructure καὶ πόλεις Σοδόμων καὶ Γομόρρας τεφρώσας καταστροφῇ κατέκρινεν 1 જો તમારી ભાષામાં તે સ્વાભાવિક લાગતું હોય તો તમે આ શબ્દસમૂહોનાં ક્રમને ઉલટાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અને તેમણે સદોમ અને ગમોરા શહેરોને બાળીને ભસ્મ કરીને શિક્ષા કરી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-infostructure]]) 2PE 2 6 gp3e πόλεις Σοδόμων καὶ Γομόρρας τεφρώσας 1 having reduced the cities of Sodom and Gomorrah to ashes આ શબ્દસમૂહ ઈશ્વરે સદોમ અને ગમોરા શહેરોને કઈ રીતે નાશ કર્યા તે દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “સદોમ અને ગમોરા શહેરોને બાળીને ભસ્મ કરવા દ્વારા” 2PE 2 6 xi0n translate-names Σοδόμων καὶ Γομόρρας 1 **સદોમ અને ગમોરા**શહેરોનાં નામો છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]]) @@ -217,7 +217,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 6 w1b9 figs-abstractnouns καταστροφῇ κατέκρινεν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **નાશ**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદ જેમ કે “નાશ કરવું” વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓનો નાશ થવા દઈને તેમણે સજા કરી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 6 hgt7 grammar-connect-logic-result ὑπόδειγμα μελλόντων ἀσεβέσιν τεθεικώς 1 an example of what is going to happen to the ungodly કલમનાં અગાઉના ઉપવાક્યોમાં જે થયું તેના પરિણામને આ ઉપવાક્ય સૂચવે છે. જેઓ ઈશ્વરની અવજ્ઞા કરે છે તેઓનું શું થાય છે તેનો **દાખલો** અને એક ચેતવણી ઈશ્વરે જે સદોમ અને ગમોરા શહેરોને નાશ કર્યા તેના પરિણામે આવ્યું. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોની સાથે શું થશે તેનું ઉદાહરણ બેસાડવા ઈશ્વરે તેઓને સ્થાપિત કર્યા તે પરિણામ આવ્યું” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 2 6 eocy figs-genericnoun ἀσεβέσιν 1 અહીં, **અધર્મી**શબ્દ કોઈ એક ચોક્કસ દુષ્ટ વ્યક્તિનો નહિ, પરંતુ સર્વસાધારણ દુષ્ટ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “એક અધર્મી વ્યક્તિ” કે “અધર્મી લોકો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-genericnoun]]) -2PE 2 7 fm1p grammar-connect-condition-fact καὶ 1 Connecting Statement: અહીં, **અને**શબ્દ [૨:૪](../૦૨/૦૪.md) થી લઈને [૨:૪] (../૦૨/૧૦.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં ચોથી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) +2PE 2 7 fm1p grammar-connect-condition-fact καὶ 1 Connecting Statement: અહીં, **અને**શબ્દ [2:4](../02/04.md) થી લઈને [2:10](../02/10.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં ચોથી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) 2PE 2 7 zif8 writing-pronouns ἐρύσατο 1 the behavior of the lawless in their sensuality અહીં, **તેમણે**શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ, UST મુજબ: “ઈશ્વરે છોડાવ્યો” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 7 xjq6 translate-names Λὼτ 1 Connecting Statement: **લોત**એક પુરુષનું નામ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]]) 2PE 2 7 uknf figs-distinguish καταπονούμενον ὑπὸ τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς 1 Connecting Statement: આ ઉપવાક્ય **લોત**વિષેની વધુ માહિતી આપે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તેની સ્પષ્ટતા કરવા માટે તમે અહીં એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોના કામુક દુરાચારને લીધે તે ત્રાસ પામતો હતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-distinguish]])