From cc2c9287ebb2baf0d96fbc504d82137b44597436 Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Wed, 24 Aug 2022 09:06:42 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index da517f4..c38706c 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -18,7 +18,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 1 2 vq19 figs-abstractnouns ἐν ἐπιγνώσει τοῦ Θεοῦ, καὶ Ἰησοῦ τοῦ Κυρίου ἡμῶν 1 in the knowledge of God and of Jesus our Lord જો તમે અહીં ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ કરનાર નથી, તો તમે **જ્ઞાન**નો એક ક્રિયા કરનાર શબ્દસમૂહનો ઉપયોગ કરીને તમે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે તમે આપણા ઈશ્વરને અને આપણા પ્રભુ ઈસુને ઓળખો છો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 1 2 xgax ἐν ἐπιγνώσει τοῦ Θεοῦ, καὶ Ἰησοῦ τοῦ Κυρίου ἡμῶν 1 તેનો અર્થ આ હોય શકે: (૧) “ઈશ્વરને અને આપણા પ્રભુ ઈસુને ઓળખવાને કારણે” અથવા (૨) “ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી.” 2PE 1 2 pmb9 figs-possession τοῦ Κυρίου ἡμῶν 1 અહીં, **આપણા પ્રભુ**નો અર્થ “આપણા ઉપર જે સ્વામી છે તે વ્યક્તિ” અથવા “આપણા પર રાજ કરનાર વ્યક્તિ.” થાય છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) -2PE 1 3 ywj9 grammar-connect-logic-result ὡς…ἡμῖν τῆς θείας δυνάμεως αὐτοῦ…δεδωρημένης 1 અહીં,**તેનાથી** શબ્દ સૂચવે છે કે આ કલમ અપેક્ષિત પરિણામ માટેના કારણને પૂરું પાડે છે, જે [૧:૫-૭] (../૦૧/૦૫.md)માં પિતરની આજ્ઞા છે. વૈકલ્પિક અનુવાદ: “તેમના ઈશ્વરી સામર્થ્યે આપણને આપ્યાં છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) +2PE 1 3 ywj9 grammar-connect-logic-result ὡς…ἡμῖν τῆς θείας δυνάμεως αὐτοῦ…δεδωρημένης 1 અહીં,**તેનાથી** શબ્દ સૂચવે છે કે આ કલમ અપેક્ષિત પરિણામ માટેના કારણને પૂરું પાડે છે, જે [1:5–7](../01/05.md)માં પિતરની આજ્ઞા છે. વૈકલ્પિક અનુવાદ: “તેમના ઈશ્વરી સામર્થ્યે આપણને આપ્યાં છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 1 3 zwdo figs-exclusive ἡμῖν 1 અહીં, **આપણને**શબ્દ પિતર અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]]) 2PE 1 3 rtxn writing-pronouns τῆς θείας δυνάμεως αὐτοῦ 1 **તેમના**સર્વનામ આ બાબતોનો ઉલ્લેખ કરતું હોય: (૧) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરના ઈશ્વરી સામર્થ્યે” (૨) ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ, ઈશ્વર તરીકે તેમના સામર્થ્યથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 1 3 xdrw figs-abstractnouns τῆς θείας δυνάμεως αὐτοῦ 1 જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **સામર્થ્ય**ની પાછળ રહેલા વિચારને તમે એક ક્રિયાપદનાં રૂપમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર, કેમ કે તે કંઈપણ કરી શકે છે,” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])