Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-27 11:11:01 +00:00
parent c5b6437178
commit ca1ebc62f0
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -75,7 +75,7 @@ JAS 1 15 j034 grammar-connect-time-sequential εἶτα ἡ ἐπιθυμία σ
JAS 1 15 s4cd figs-personification εἶτα ἡ ἐπιθυμία συλλαβοῦσα τίκτει ἁμαρτίαν 1 Then desire, having conceived, bears sin જેમ કે તે એક જીવિત વસ્તુ હોય તેમ **ઈચ્છા** વિષે અલંકારિક રીતે વાત કરવાનું યાકૂબ જારી રાખે છે, આ કેસમાં જાણે કે તે એક સ્ત્રી હોય જે ગર્ભવતી થઇને જન્મ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “જો એક વ્યક્તિ ખોટી ઈચ્છાઓને પોષે તો તે વધુને વધુ પાપ પ્રત્યે ઢળેલો બનશે, જ્યાં સુધી તે આખરે પાપ કરે નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
JAS 1 15 j035 figs-personification ἡ δὲ ἁμαρτία ἀποτελεσθεῖσα, ἀποκύει θάνατον 1 and sin, having grown up, gives birth to death જેમ કે તે એક જીવિત વસ્તુ હોય તેમ **પાપ** વિષે પણ યાકૂબ અલંકારિક રીતે વાત કરે છે, એક નાની છોકરી જે વૃદ્ધિ પામી એક સ્ત્રી બને છે અને ગર્ભવતી પણ થઇને જન્મ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને જો તે પાપ કરવાનું જારી રાખે, તો તે તેના જીવનને વધુ ને વધુ અસર કરશે, જ્યાં સુધી તે તેના મૃત્યુનું કારણ ન બને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
JAS 1 15 j036 figs-metaphor ἀποκύει θάνατον 1 gives birth to death અહિ **મૃત્યુ** નો અર્થ હોઈ શકે: (૧) યાકૂબ કદાચ આત્મિક મરણ એટલે કે ઈશ્વરથી દૂર થઇ જવા વિષે વાત કરે છે. આ જ ભાષાંતર યુ.એસ.ટી.માં છે. (૨) યાકૂબ કદાચ શારીરિક મરણ વિષે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “વ્યક્તિને મૃત્યુ પમાડે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 16 v195 figs-metaphor μὴ πλανᾶσθε 1 Do not be led astray James is speaking figuratively as if some deceptive guides were trying to lead his readers in the wrong direction. Alternate translation: “Do not be deceived” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 16 v195 figs-metaphor μὴ πλανᾶσθε 1 Do not be led astray જાણે કે કોઈ છેતરામણા માર્ગદર્શકો તેના વાચકોને ખોટી દિશામાં દોરી જવાનો પ્રયત્ન કરતા હોય તેમ અલંકારિક રીતે યાકૂબ વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “છેતરાશો નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 16 j037 figs-activepassive μὴ πλανᾶσθε 1 Do not be led astray If it would be clearer in your language, you could say this with an active form. The meaning here is probably not truly passive. That is, even though James speaks as if someone else might lead his readers astray, that is probably not what he means. This could mean: (1) James may be warning his readers not to lead themselves astray, that is, not to deceive themselves. That is the interpretation in UST. (2) The statement may also have a simple active meaning. Alternate translation: “Make no mistake about this” (See: [[rc://en/ta/man/translate/figs-activepassive]])
JAS 1 16 j038 figs-explicit μὴ πλανᾶσθε 1 Do not be led astray James is referring back to his statement in [1:13](../01/13.md) that God never desires to do evil and that God never leads anyone to do evil. Instead, as James will say in the next two verses, God gives only good things to people. If it would be helpful to your readers, you could make this connection more explicit. Alternate translation: (1) “Do not deceive yourselves, God is not evil, God is good” (2) “Make no mistake about this, God is not evil, God is good” (See: [[rc://en/ta/man/translate/figs-explicit]])
JAS 1 16 j039 figs-metaphor ἀδελφοί μου ἀγαπητοί 1 my beloved brothers See how you translated the term **brothers** in [1:2](../01/02.md). Alternate translation: “my dear fellow believers” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3599.