From c681cd9da5b8662ae450ef4d2cc127743329537f Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Wed, 24 Aug 2022 09:07:29 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index c38706c..69fb986 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -102,7 +102,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 1 13 ax2a figs-metaphor ἐφ’ ὅσον εἰμὶ ἐν τούτῳ τῷ σκηνώματι 1 as long as I am in this tent પિતર તેના શરીર વિષે બોલી રહ્યો છે કે જાણે તે એક **તંબુ**હોય જેને પહેરીને તે રાખે છે અને તેને તે કાઢી મૂકશે. તેના શરીરમાં રહેવાનો અર્થ જીવતા રહેવું થાય છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેનો તમે સીધી રીતે સંકેત આપી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જ્યાં સુધી આ શરીરમાં હું છું ત્યાં સુધી” કે “જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 1 13 vmj2 figs-metaphor διεγείρειν ὑμᾶς ἐν ὑπομνήσει 1 to stir you up in remembrance પિતર **સાવધ કરવા**શબ્દનો અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે જે આ બાબતો વિષે તેના વાંચકોને વિચારતા કરવાનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને બિન અલંકારિક અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને આ બાબતો અંગે તમને સ્મરણ કરાવવા કે જેથી તેઓ વિષે તમે વિચાર કરતા રહો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 1 13 q0sv figs-abstractnouns διεγείρειν ὑμᾶς ἐν ὑπομνήσει 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા **સ્મરણ**ની પાછળ રહેલા વિચારને તમે “સ્મરણ કરાવવું” ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમને સ્મરણ કરાવવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) -2PE 1 14 slej grammar-connect-logic-result εἰδὼς 1 [૧:૫-૭] (../૦૧/૦૫.md)માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે ખાસ કરીને વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનાં સૈધાંતિક સત્યોને કેમ તે તેના શ્રોતાઓને હંમેશા સ્મરણ કરાવશે તેના એક કારણને પિતર દર્શાવે છે તે આ ઉપવાક્યમાં નજરે પડે છે. વૈકલ્પિક અનુવાદ: “હું જાણું છું તેના કારણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) +2PE 1 14 slej grammar-connect-logic-result εἰδὼς 1 [1:5–7](../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે ખાસ કરીને વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનાં સૈધાંતિક સત્યોને કેમ તે તેના શ્રોતાઓને હંમેશા સ્મરણ કરાવશે તેના એક કારણને પિતર દર્શાવે છે તે આ ઉપવાક્યમાં નજરે પડે છે. વૈકલ્પિક અનુવાદ: “હું જાણું છું તેના કારણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 1 14 j8f5 figs-metaphor ταχινή ἐστιν ἡ ἀπόθεσις τοῦ σκηνώματός μου 1 the putting off of my tent is imminent પિતર તેના શરીર વિષે બોલી રહ્યો છે કે જાણે તે એક **તંબુ**હોય જેને પહેરીને તે રાખે છે અને તેને તે કાઢી મૂકશે. તેના શરીરમાં રહેવાનો અર્થ જીવતા રહેવું અને તેને ઉતારી મૂકવાનો અર્થ મરણ પામવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: “હું બહુ જલદીથી આ શરીરને છોડી દેવાનો છું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 1 14 fpng figs-euphemism ταχινή ἐστιν ἡ ἀπόθεσις τοῦ σκηνώματός μου 1 the putting off of my tent is imminent તેનો **તંબુ****પડી જવાનો**છે તે મરણ થવાનો ઉલ્લેખ કરવા વિષેનો એક સારો ભાષાપ્રયોગ છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને સ્પષ્ટ શબ્દોમાં સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું જલદી મરનાર છું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-euphemism]]) 2PE 1 14 yzag καθὼς καὶ ὁ Κύριος ἡμῶν, Ἰησοῦς Χριστὸς, ἐδήλωσέν μοι 1 સૂચન કરવામાં આવેલ ટૂંકનોંધ: “યોહાન ૨૧:૧૮-૧૯માં નોંધવામાં આવ્યું છે તેમ ઈસુએ તેને જે કહ્યું હતું તેનો પિતર અહીં ઉલ્લેખ કરે છે એવું લાગે છે”