diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 62b7dad..b1800b4 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -433,7 +433,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 3 12 b73o writing-pronouns δι’ ἣν 1 અહીં, **જે**શબ્દ અગાઉના ઉપવાક્યમાંના “ઈશ્વરના દિવસ”નો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે દિવસને કારણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 3 12 ko6c πυρούμενοι 1 આકાશોનો જેનાથી નાશ કરવામાં આવશે તેના વિષે આ શબ્દસમૂહ સંકેત આપે છે. વૈકલ્પિક અનુવાદ: “આગ લગાડીને” 2PE 3 12 rq9g figs-activepassive οὐρανοὶ πυρούμενοι, λυθήσονται 1 જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરશે તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આકાશો... નાશ પામશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) -2PE 3 12 v15i στοιχεῖα…τήκεται 1 the elements અહીં, **તત્વો**નો અર્થ થઇ શકે: (૧) કુદરતી સૃષ્ટીને બનાવનાર મૂળભૂત તત્વો. વૈકલ્પિક અનુવાદ: “કુદરતી પદાર્થોનો નાશ થશે” (૨) આકાશી મંડળ. જેમ કે સૂર્ય, ચંદ્ર અને તારાઓ. વૈકલ્પિક અનુવાદ: “આકાશી મંડળોનો નાશ કરવામાં આવશે” [૩:૧૦] (../૦૩/૧૦.md) માં તમે કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. +2PE 3 12 v15i στοιχεῖα…τήκεται 1 the elements અહીં, **તત્વો**નો અર્થ થઇ શકે: (૧) કુદરતી સૃષ્ટીને બનાવનાર મૂળભૂત તત્વો. વૈકલ્પિક અનુવાદ: “કુદરતી પદાર્થોનો નાશ થશે” (૨) આકાશી મંડળ. જેમ કે સૂર્ય, ચંદ્ર અને તારાઓ. વૈકલ્પિક અનુવાદ: “આકાશી મંડળોનો નાશ કરવામાં આવશે” [3:10](../03/10.md) માં તમે કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. 2PE 3 12 i1ry καυσούμενα 1 the elements આકાશો કઈ રીતે નાશ પામશે તેનો સંકેત આ શબ્દસમૂહ આપે છે. વૈકલ્પિક અનુવાદ: “ગરમીને લીધે સળગીને લય પામવાને લીધે” 2PE 3 13 ptmy figs-infostructure καινοὺς…οὐρανοὺς καὶ γῆν καινὴν, κατὰ τὸ ἐπάγγελμα αὐτοῦ προσδοκῶμεν 1 જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરશે તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તત્વોને પીગળાવી દેશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-infostructure]]) 2PE 3 13 r2y9 writing-pronouns κατὰ τὸ ἐπάγγελμα αὐτοῦ 1 ભાર મૂકવા માટે આ વાક્યની શરૂઆતે જ મુખ્ય ક્રિયાપદનાં પ્રત્યક્ષ વસ્તુને પિતર મૂકે છે. ભાર મૂકવા માટે જો તમારી ભાષા તેના જેવા જ કોઈ રચનાશૈલીનો ઉપયોગ કરે છે તો તેને તમારા અનુવાદમાં અહીં મૂકવું યથાયોગ્ય ગણાશે. પરંતુ જો આ રચના તમારા ભાષામાં મૂંઝવણ ઉભી કરતી હોય તો, આ ભાર મૂકવાની બાબતને તમે બીજી કોઈ રીતે અભિવ્યક્ત કરી શકો અને વાક્યની રચનાને બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમના વચન પ્રમાણેનાં નવા આકાશો અને નવી પૃથ્વીની આપણે રાહ જોઈએ છીએ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])