Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-29 09:50:46 +00:00
parent e5a5eadee2
commit c518074425
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -153,7 +153,7 @@ JAS 1 26 sex6 figs-synecdoche ἀπατῶν καρδίαν αὐτοῦ 1 decei
JAS 1 26 q83d figs-hyperbole τούτου μάταιος ἡ θρησκεία 1 the religion of that one is worthless ભાર મૂકવા માટે યાકૂબ **નિરર્થક** શબ્દનો ઉપયોગ અતિરેક તરીકે કરે છે. ભલે વ્યક્તિએ જે કહ્યું તે કાળજીપૂર્વક નિયંત્રિત કર્યું ન હોય પણ અહીં વિચારપૂર્વક હજુ પણ તેના ધર્મમાં કેટલુંક મૂલ્ય હશે. પરંતુ યાકૂબ ભાર મૂકવા માંગે છે કે તે કેટલું અસંગત છે કે ઈશ્વરને પ્રેમ કરવાનો દાવો કરવો પરંતુ પછી એવી વાતો કહેવી જે અન્ય લોકોને નુકસાન પહોંચાડે અને અપમાનિત કરે છે. આ મુદ્દાને તે આગળ [૩:૯-૧૦](../03/09.md) માં ધપાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “તે જેમ વિચારે છે તેમ તેના કૃત્યો ઈશ્વરને પસંદ પડતા નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hyperbole]])
JAS 1 27 j081 figs-metaphor θρησκεία καθαρὰ καὶ ἀμίαντος 1 Pure and undefiled religion **ધર્મ** વિષે યાકૂબ અલંકારિક રીતે વાત કરી રહ્યો છે જાણે કે તે ભૈતિક રીતે **શુદ્ધ** અને **નિર્મળ** હોય. વૈકલ્પિક ભાષાંતર: “ધર્મ જે આનંદદાયક અને સ્વીકાર્ય છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 27 g11k figs-doublet θρησκεία καθαρὰ καὶ ἀμίαντος 1 Pure and undefiled religion **શુદ્ધ** અને **નિર્મળ** શબ્દો સમાન બાબતોનો અર્થ ધરાવે છે. તે બંને સૂચિત કરે છે કે કંઈક દૂષણ મુક્ત છે. ભાર મૂકવા માટે યાકૂબ આ શબ્દોનો ઉપયોગ એકસાથે કરે છે. જો તમારા વાચકો માટે તે મહત્વપૂર્ણ હોય તો, આ શબ્દોને તમે એક શબ્દસમૂહમાં જોડી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “ધર્મ જે સંપૂર્ણપણે સ્વીકાર્ય છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])
JAS 1 27 skf4 figs-metaphor παρὰ τῷ Θεῷ 1 before God **આગળ** શબ્દનો અર્થ "સામે" અથવા "અન્ય વ્યક્તિની હાજરીમાં" થાય છે, અને આ કેસમાં તેમની **આગળ** સૂચિત કરે છે "જ્યાં ઈશ્વર જોઈ શકે છે." **જોવું,** તેમના ભાગમાં, ધ્યાન અને ન્યાયને પુનઃપ્રસ્તુત કરે છે. Seeing, for its part, represents attention and judgment. Alternate translation: “from Gods perspective” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 27 skf4 figs-metaphor παρὰ τῷ Θεῷ 1 before God **આગળ** શબ્દનો અર્થ "સામે" અથવા "અન્ય વ્યક્તિની હાજરીમાં" થાય છે, અને આ કેસમાં તેમની **આગળ** સૂચિત કરે છે "જ્યાં ઈશ્વર જોઈ શકે છે." **જોવું,** તેમના ભાગ માટે, ધ્યાન અને ન્યાયને પુનઃપ્રસ્તુત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “from Gods perspective” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 27 j082 figs-hendiadys τῷ Θεῷ καὶ Πατρί 1 God and the Father James is not talking about two different people. He is expressing a single idea by using two nouns connected with **and**. The noun **Father** further identifies **God**. Alternate translation: “God the Father” (See: [[rc://en/ta/man/translate/figs-hendiadys]])
JAS 1 27 j083 guidelines-sonofgodprinciples Πατρί 1 the Father **Father** is an important title for God. (See: [[rc://en/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
JAS 1 27 iiv2 figs-idiom ἐπισκέπτεσθαι ὀρφανοὺς καὶ χήρας ἐν τῇ θλίψει αὐτῶν 1 to look upon orphans and widows in their distress Here, **look upon** is an idiom that means “show concern for” or “help compassionately.” Alternate translation: “to help orphans and widows in their distress” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.