From c24f03d504a7af9412b90740f221997d9ac68f96 Mon Sep 17 00:00:00 2001 From: jinu Date: Thu, 25 Aug 2022 06:52:39 +0000 Subject: [PATCH] Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app' --- en_tn_62-2PE.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 406f3b7..b997082 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -283,7 +283,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 13 x3uj figs-abstractnouns ἐντρυφῶντες ἐν ταῖς ἀπάταις αὐτῶν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો,તમે ભાવવાચક સંજ્ઞા **ભ્રામકતાઓ**ને બદલે વિશેષણ જેમ કે “ભ્રામક” જેવા શબ્દનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના ભ્રામક કામોમાં મોજશોખ માણે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 14 v7t4 figs-metonymy ὀφθαλμοὺς ἔχοντες μεστοὺς μοιχαλίδος 1 having eyes full of adultery અહીં, **આંખો**શબ્દ વ્યક્તિની ઈચ્છાઓને અલંકારિક રૂપમાં ઉલ્લેખ કરે છે, અને **આંખો ભરેલી**નો અર્થ થાય છે કે એક વ્યક્તિ એક બાબતની નિત્ય ઈચ્છા રાખે છે. વૈકલ્પિક અનુવાદ: “નિત્ય એક વ્યભિચારીણીની ઈચ્છા રાખે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) 2PE 2 14 xo71 ὀφθαλμοὺς ἔχοντες μεστοὺς μοιχαλίδος 1 આ ઉપવાક્યનો અર્થ થઇ શકે: (૧) ખોટા ઉપદેશકો તેઓની નજરે ચઢનાર કોઈપણ સ્ત્રી સાથે અનૈતિક જાતીય સંબંધોની નિત્ય ઈચ્છા રાખતા હતા, અને તેના લીધે દરેક સ્ત્રીને તેઓ સંભવિત વ્યભિચારીણી તરીકે નિહાળતા. વૈકલ્પિક અનુવાદ: “જેઓની સાથે વ્યભિચાર કરી શકે એવી સ્ત્રીઓની નિત્ય ઈચ્છા રાખનાર” (૨) ખોટા ઉપદેશકો અનૈતિક જાતીય સંબંધો રાખવા માટે નિત્ય અનૈતિક સ્ત્રીઓને શોધતા રહેતા હતા. વૈકલ્પિક અનુવાદ” જાતીય રીતે અનૈતિક સ્ત્રીઓને નિત્ય શોધનાર” -2PE 2 14 xb2q figs-explicit δελεάζοντες ψυχὰς ἀστηρίκτους 1 [૨:૧](../૦૨/૦૧.md) માં પિતર જે ખોટા ઉપદેશકોનો પરિચય આપે છે તેઓના આચરણોનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો અસ્થિર આત્માઓને લલચાવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) +2PE 2 14 xb2q figs-explicit δελεάζοντες ψυχὰς ἀστηρίκτους 1 [2:1](../02/01.md) માં પિતર જે ખોટા ઉપદેશકોનો પરિચય આપે છે તેઓના આચરણોનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો અસ્થિર આત્માઓને લલચાવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 2 14 wt89 figs-synecdoche δελεάζοντες ψυχὰς ἀστηρίκτους 1 enticing unstable souls અહીં, **આત્માઓ**શબ્દ લોકોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “અસ્થિર લોકોને લલચાવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-synecdoche]]) 2PE 2 14 mn07 figs-explicit καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες 1 [૨:૧](../૦૨/૦૧.md) માં પિતર જે ખોટા ઉપદેશકોનો પરિચય આપે છે તેઓના આચરણોનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના હૃદયો લાલચમાં કેળવાયેલાં છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 2 14 xgkb figs-activepassive καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો, અને કોણે ક્રિયા કરી હતી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લાલચી થવા માટે તેઓએ તેઓના હૃદયોને તાલીમ આપી છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])