diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index b997082..132a7bc 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -285,7 +285,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 14 xo71 ὀφθαλμοὺς ἔχοντες μεστοὺς μοιχαλίδος 1 આ ઉપવાક્યનો અર્થ થઇ શકે: (૧) ખોટા ઉપદેશકો તેઓની નજરે ચઢનાર કોઈપણ સ્ત્રી સાથે અનૈતિક જાતીય સંબંધોની નિત્ય ઈચ્છા રાખતા હતા, અને તેના લીધે દરેક સ્ત્રીને તેઓ સંભવિત વ્યભિચારીણી તરીકે નિહાળતા. વૈકલ્પિક અનુવાદ: “જેઓની સાથે વ્યભિચાર કરી શકે એવી સ્ત્રીઓની નિત્ય ઈચ્છા રાખનાર” (૨) ખોટા ઉપદેશકો અનૈતિક જાતીય સંબંધો રાખવા માટે નિત્ય અનૈતિક સ્ત્રીઓને શોધતા રહેતા હતા. વૈકલ્પિક અનુવાદ” જાતીય રીતે અનૈતિક સ્ત્રીઓને નિત્ય શોધનાર” 2PE 2 14 xb2q figs-explicit δελεάζοντες ψυχὰς ἀστηρίκτους 1 [2:1](../02/01.md) માં પિતર જે ખોટા ઉપદેશકોનો પરિચય આપે છે તેઓના આચરણોનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો અસ્થિર આત્માઓને લલચાવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 2 14 wt89 figs-synecdoche δελεάζοντες ψυχὰς ἀστηρίκτους 1 enticing unstable souls અહીં, **આત્માઓ**શબ્દ લોકોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “અસ્થિર લોકોને લલચાવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-synecdoche]]) -2PE 2 14 mn07 figs-explicit καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες 1 [૨:૧](../૦૨/૦૧.md) માં પિતર જે ખોટા ઉપદેશકોનો પરિચય આપે છે તેઓના આચરણોનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના હૃદયો લાલચમાં કેળવાયેલાં છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) +2PE 2 14 mn07 figs-explicit καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες 1 [2:1](../02/01.md) માં પિતર જે ખોટા ઉપદેશકોનો પરિચય આપે છે તેઓના આચરણોનો ઉલ્લેખ આ ઉપવાક્ય કરે છે. જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓના હૃદયો લાલચમાં કેળવાયેલાં છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 2 14 xgkb figs-activepassive καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને એક સકર્મક રૂપમાં જણાવી શકો, અને કોણે ક્રિયા કરી હતી તે પણ જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લાલચી થવા માટે તેઓએ તેઓના હૃદયોને તાલીમ આપી છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) 2PE 2 14 c55u figs-metonymy καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες 1 hearts trained in covetousness પિતર **હૃદયો**શબ્દનો ઉપયોગ અલંકારિક રૂપમાં સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે કરે છે, જેમાં તેઓના વિચારો, ઈચ્છાઓ અને ભાવનાઓનો સમાવેશ થાય છે. તેને લીધે આ શબ્દને કર્તૃત્વવાચક સર્વનામ “તેઓની** વડે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: “તેઓએ પોતાને લાલચી થવા માટે કેળવ્યા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) 2PE 2 14 sbp2 figs-abstractnouns καρδίαν γεγυμνασμένην πλεονεξίας ἔχοντες 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે ભાવવાચક સંજ્ઞા **લાલચ**ની પાછળ રહેલા વિચારને એક ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “લાલચ કરવા માટે તેઓના હૃદયોને તેઓએ કેળવ્યા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])