Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-28 09:41:18 +00:00
parent 1ef4294fc7
commit bc7948564d
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -99,7 +99,7 @@ JAS 1 18 j050 figs-explicit ἀπαρχήν τινα τῶν αὐτοῦ κτι
JAS 1 18 qh2e figs-simile ἀπαρχήν τινα τῶν αὐτοῦ κτισμάτων 1 something like a firstfruits of his creatures દરેક વર્ષે જ્યારે તેઓએ તેમના પ્રથમ પાકમાંથી કાંઇક અર્પણ કરતા, ત્યારે ઇઝરાયેલીઓ એ સ્વીકાર કરતા હતા કે સમગ્ર પાક ઈશ્વરનો છે અને તેઓને તે ઈશ્વર તરફથી ભેટરૂપે છે. યાકૂબ આ **પ્રથમફળો** ના અર્પણનો ઉપયોગ રૂપક તરીકે કરે છે એ સૂચિત કરવા કે તેના સમયના વિશ્વાસીઓ એક સંકેત તરીકે છે કે ભવિષ્યમાં ઘણાં બધા લોકો ઈશ્વરના હશે. જો કે, જ્યારે યાકૂબ જીવો વિષે વાત કરે છે ત્યારે તે એમ પણ અર્થ ધરાવતો હોઈ શકે કે ઈસુમાં વિશ્વાસીઓ, ઈશ્વરના સર્જનના પ્રથમ ભાગ છે, શ્રાપમાંથી મુક્ત થવા અને તેમના શાસન હેઠળ પૂર્ણપણે પાછા આવવા. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુમાં વિશ્વાસ કરશે તેવા ઘણાં લોકોમાંના પ્રથમ” અથવા “શ્રાપમાંથી મુક્ત થવા અને તેમના શાસન હેઠળ પૂર્ણપણે પાછા આવવા, ઈશ્વરના સર્જનના પ્રથમ ભાગ” (See: [[rc://en/ta/man/translate/figs-simile]])
JAS 1 19 dt7i figs-sentencetypes ἴστε 1 Know આ ગ્રીક સ્વરૂપ સંભવતઃ કાંતો આદેશાત્મક અથવા નિર્દેશાત્મક હોઈ શકે, અને તેથી તેનો અર્થ: (૧) જો તે આદેશાત્મક છે તો યાકૂબ તેના વાચકોને કહી રહ્યો છે કે તે જે કહેવા જઈ રહ્યો છે તે પર ધ્યાન આપે વૈકલ્પિક ભાષાંતર: “આ અગત્યનું છે” (૨) જો તે નિર્દેશાત્મક છે તો યાકૂબ તેના વાચકોને કહી રહ્યો છે કે તેઓ જે પહેલેથી જાણે જ છે તેના વિષે તે તેઓને યાદ કરાવવાનો છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે આ પહેલાથી જ જાણો છો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-sentencetypes]])
JAS 1 19 j051 figs-metaphor ἀδελφοί μου ἀγαπητοί 1 my beloved brothers [૧:૧](https://create.translationcore.com/01/16.md)<u>૬</u> માં તમે આ અભિવ્યક્તિનું ભાષાંતર કેવી રીતે કર્યું તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: “મારા પ્રિય સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 19 j052 grammar-connect-logic-contrast δὲ 1 But **પરંતુ** અર્થ હોઈ શકે છે: (૧) જો **જાણવું** તે આદેશાત્મક છે, તો યાકૂબ **પણ** શબ્દનો ઉપયોગ એક તરફી સંક્રન્તિકાળ કરી તરીકે રહ્યો છે જે કોઈ વિરોધાભાસને સૂચવતું નથી. If you decided to translate **know** as an imperative, you may have a similar word in your language that you can use for this same purpose. Otherwise, you do not need to translate the term. (2) If **know** is an indicative, then James is using the term **but** to introduce a mild contrast. He is saying that even though his readers already know what he is about to say, he wants to stress it anyway. If you decided to translate **know** as an indicative, you could use a term in your language that indicates a mild contrast. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])
JAS 1 19 j052 grammar-connect-logic-contrast δὲ 1 But **પરંતુ** અર્થ હોઈ શકે છે: (૧) જો **જાણવું** તે આદેશાત્મક છે, તો યાકૂબ **પણ** શબ્દનો ઉપયોગ એક તરફી એક અવસ્થા તરીકે કરી રહ્યો છે જે કોઈ વિરોધાભાસને સૂચવતું નથી. If you decided to translate **know** as an imperative, you may have a similar word in your language that you can use for this same purpose. Otherwise, you do not need to translate the term. (2) If **know** is an indicative, then James is using the term **but** to introduce a mild contrast. He is saying that even though his readers already know what he is about to say, he wants to stress it anyway. If you decided to translate **know** as an indicative, you could use a term in your language that indicates a mild contrast. (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-contrast]])
JAS 1 19 p728 figs-idiom ἔστω…πᾶς ἄνθρωπος ταχὺς εἰς τὸ ἀκοῦσαι, βραδὺς εἰς τὸ λαλῆσαι, βραδὺς εἰς ὀργήν 1 let every man be quick to hear, slow to speak, slow to anger The expression **slow to speak** does not refer to speaking slowly. Rather, like the expressions before and after it, it is an idiom. Alternate translation: “each of you should listen carefully, speak only after reflecting on what to say, and not lose your tempers easily” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])
JAS 1 19 ev3v figs-gendernotations πᾶς ἄνθρωπος 1 every man James is using the term **man** in a generic sense that includes both men and women. Alternate translation: “each of you” or “each person” (See: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 20 j053 grammar-connect-logic-result γὰρ 1 For James is giving the reason why people should not get angry, as he said in the previous verse. Alternate translation: “You should not get angry, because” (See: [[rc://en/ta/man/translate/grammar-connect-logic-result]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.