Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-28 12:11:18 +00:00
parent dc3e6b2444
commit ac1c5f0520
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -128,7 +128,7 @@ JAS 1 23 j063 figs-gendernotations ἀνδρὶ 1 a man **પુરુષ/ભા
JAS 1 23 shn9 figs-idiom τὸ πρόσωπον τῆς γενέσεως αὐτοῦ 1 the face of his birth આ એક રૂઢીપ્રયોગ છે જે ઉલ્લેખ કરે છે એક **ચહેરા**નો, જે સાથે તે વ્યક્તિ જન્મ્યો હતો, એટલે કે, તે વ્યક્તિનો કુદરતી અથવા શારીરિક ચહેરો. કેમ કે આ સમયે "ચહેરો" શબ્દના ઘણાં અલંકારિક અર્થો હતા તેથી યાકૂબ આ રૂઢીપ્રયોગ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે તે સ્પષ્ટ કરવા કે તેનો અર્થ અનુમાનિત વ્યક્તિનો શબ્દશઃ શારીરિક ચહેરો દર્શાવવાનો છે. તમને કદાચ તમારી ભાષામાં આ સ્પસ્ટીકરણ કરવાની જરૂર હોય નહિ. વૈકલ્પિક ભાષાંતર: “તેનો શારીરિક ચહેરો” અથવા “તેનો ચહેરો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
JAS 1 23 j064 translate-unknown ἐν ἐσόπτρῳ 1 in a mirror **અરીસો** અમુક પ્રતિબિંબીત સામગ્રીથી બનેલો સપાટ પદાર્થ છે, જેમ કે કાચ અથવા ઘસીને ચકચકીત કરવામાં આવેલ ધાતુ, જેનો ઉપયોગ લોકો પોતે કેવા દેખાય છે તે જોવા કરે છે. જો તમારા વાચકો **અરીસો** શું છે તેનાથી પરિચિત ના હોય તો એવા કશા નામનો ઉપયોગ કરી શકો છો જે તમારી સંસ્કૃતિ અનુસાર આ સંદર્ભ દર્શાવતો હોય. વૈકલ્પિક ભાષાંતર: “પાણીમાં પ્રતિબીંબ દર્શાવવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-unknown]])
JAS 1 24 j065 figs-explicit γὰρ 1 For **માટે** એક કારણને પ્રસ્તાવિત કરે છે, જેમ અપેક્ષિત હોય તેમ, પરંતુ સંદર્ભમાં અનુમાનિત તેવું તે એક કારણ છે. જો તમારા વાચકો માટે તે મદદરૂપ હોય તો, યાકૂબ જે કારણ આપે છે તેને તમે સ્પસ્ટપણે દર્શાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: “એ તેને ખરેખર મદદરૂપ થયું નહિ, કારણ કે” (See: [[rc://en/ta/man/translate/figs-explicit]])
JAS 1 24 wu34 κατενόησεν…ἑαυτὸν καὶ ἀπελήλυθεν, καὶ εὐθέως ἐπελάθετο ὁποῖος ἦν 1 he beheld himself and went away and immediately forgot of what sort he was અહિ યાકૂબ ભૂતકાળમાં એક ઉદાહરણ આપે છે જાણે કે કશુંક થઇ ગયું હોય તેની તે વાત કરી રહ્યો હોય તેમ. (યાકૂબના પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા જુઓ.) જો તમારી ભાષામાં જો તે વધુ સ્પસ્ટ હોય, તો તમે આનું ભાષાંતર વર્તમાન કાળમાં કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “he beholds himself and goes away and immediately forgets of what sort he is
JAS 1 24 wu34 κατενόησεν…ἑαυτὸν καὶ ἀπελήλυθεν, καὶ εὐθέως ἐπελάθετο ὁποῖος ἦν 1 he beheld himself and went away and immediately forgot of what sort he was અહિ યાકૂબ ભૂતકાળમાં એક ઉદાહરણ આપે છે જાણે કે કશુંક થઇ ગયું હોય તેની તે વાત કરી રહ્યો હોય તેમ. (યાકૂબના પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા જુઓ.) જો તમારી ભાષામાં જો તે વધુ સ્પસ્ટ હોય, તો તમે આનું ભાષાંતર વર્તમાન કાળમાં કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તે પોતાને જુએ છે અને ત્યાંથી તે દૂર જાય છે અને તરત જ ભૂલી જાય છે કે તે કેવો દેખાતો હતો
JAS 1 24 j066 writing-pronouns κατενόησεν…ἑαυτὸν 1 he beheld himself James is continuing the simile he began in the previous verse, so the pronouns **he** and **himself** refer to the hypothetical person who looks in the mirror. Alternate translation (using the present tense): “such a person looked at himself in a mirror” or, if you are using the present tense, “such a person looks at himself in a mirror” (See: [[rc://en/ta/man/translate/writing-pronouns]])
JAS 1 24 j067 figs-explicit καὶ ἀπελήλυθεν, καὶ εὐθέως ἐπελάθετο ὁποῖος ἦν 1 and went away and immediately forgot of what sort he was James is saying implicitly that this is a person who sees but does not do, just like a person who hears the word of God but does not obey it. The implication is that he sees in the mirror that he needs to do something such as wash his face or fix his hair. But because he does not do that when he is looking in the mirror, when he walks away, he forgets to do it. The point of the comparison is that a person who does not obey Gods word is like this. If it would be helpful to your readers, you could explain that explicitly. Alternate translation: “but because he did not immediately do what he saw he should do, when he walked away from the mirror, he forgot what he saw and so he did nothing about it” or, if you are using the present tense, “but because he does not immediately do what he sees he should do, when he walks away from the mirror, he forgets what he saw and so he does nothing about it” (See: [[rc://en/ta/man/translate/figs-explicit]])
JAS 1 24 j068 ὁποῖος ἦν 1 of what sort he was Alternate translation: “what he needed to do about his appearance” or, if you are using the present tense, “what he needs to do about his appearance”

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.