Edit 'en_tn_65-3JN.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-06-02 13:15:36 +00:00
parent 05d629780d
commit aa5dda689a
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -11,7 +11,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
3JN 1 4 w79m figs-metaphor τὰ ἐμὰ τέκνα 1 my children ઈસુમાં વિશ્વાસ કરવાનું જેઓને તેણે શીખવ્યું હતું તેઓ વિષે યોહાન એ રીતે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ તેના બાળકો હોય. આ તેઓ પ્રત્યે તેના પ્રેમ અને કાળજીને દર્શાવે છે. એમ પણ હોય કે તેણે સ્વયં તેઓને પ્રભુમાં દોર્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: “મારા આત્મિક બાળકો” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
3JN 1 5 vl13 0 Connecting Statement: આ પત્ર લખવા પાછળ યોહાનનો હેતુ હતો, ગાયસને આજ્ઞા આપવાનો કે તે ઈશ્વરની સેવા કરતા મુસાફર લોકોની સંભાળ રાખે; ત્યારપછી તે બે વ્યક્તિઓની વાત કરે છે; એક ભૂંડા વ્યક્તિની  અને બીજા સારા વ્યક્તિની.
3JN 1 5 tmh1 ἀγαπητέ 1 Beloved અહીં, **પ્રિય** શબ્દ હેતાળવચન તરીકે સાથી વિશ્વાસી ગાયસ માટે ઉપયોગમાં લેવાયો છે. તમારી ભાષામાં પ્રિય મિત્ર તરીકે શબ્દોનો ઉપયોગ કરો. a term here for a dear friend in your language.
3JN 1 5 gs6x πιστὸν ποιεῖς 1 you are doing a faithful thing “you are doing what is faithful to God” or “you are being loyal to God”
3JN 1 5 gs6x πιστὸν ποιεῖς 1 you are doing a faithful thing “ઈશ્વરને જે માન્ય છે તે તું કરી રહ્યો છે" અથવા "તું ઈશ્વરને વફાદાર છે"
3JN 1 5 g4gz ὃ, ἐὰν ἐργάσῃ εἰς τοὺς ἀδελφοὺς καὶ τοῦτο ξένους 1 whenever you work for the brothers, and this for strangers “when you help fellow believers, especially those whom you do not know”
3JN 1 6 wzf6 οἳ ἐμαρτύρησάν σου τῇ ἀγάπῃ ἐνώπιον ἐκκλησίας 1 who have borne witness of your love in the presence of the church These words describe the **strangers** (verse 5). “strangers who have told the believers in the church about how you have loved them”
3JN 1 6 pb64 καλῶς ποιήσεις, προπέμψας 1 You do well to send them on their journey John is commending Gaius for his normal practice of helping believers who are traveling. Translate this in a way that shows that this is something that Gaius does continually.

Can't render this file because it contains an unexpected character in line 2 and column 2074.