Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-27 08:53:29 +00:00
parent 4765ee92f8
commit 9b4b41533f
1 changed files with 2 additions and 2 deletions

View File

@ -59,8 +59,8 @@ JAS 1 12 m13d figs-idiom μακάριος ἀνὴρ ὃς ὑπομένει π
JAS 1 12 j029 figs-gendernotations ἀνὴρ 1 the man યાકૂબ **પુરુષ** શબ્દનો ઉપયોગ સામાન્ય સંદર્ભમાં કરે છે જે પુરુષો અને સ્ત્રીઓ, બંનેનો સમાવેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “એક વ્યક્તિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 12 vr4a ὑπομένει πειρασμόν 1 endures trial અહી, **પરીક્ષા** નો અર્થ એક અથવા બે બાબત થઇ શકે છે. આ પ્રકરણની સામાન્ય નોંધોમાં આ શબ્દ વિષેની ચર્ચા જુઓ. યાકૂબ કદાચ ઈચ્છતો હતો કે આ કેસમાં તેના વાચકો ખરેખર બંને સંદર્ભો વિષે સાંભળે, જેમ આ કલમ, પરીક્ષાની ચર્ચા પરથી પરીક્ષણની ચર્ચા પર બદલાવ લાવે છે તેમ. (૧) **પરીક્ષા** શબ્દ ૧:૨-૩ની જેમ સમાન અર્થ હોઈ શકે, જ્યાં "વિશ્વાસ"ની "પરીક્ષા" વિષે વર્ણન કરાયું છે. યુ.એસ.ટી.નું વાંચન આ અર્થઘટનની અભિવ્યક્તિ કરે છે. (૨) આ શબ્દ, પરીક્ષણ થવાનો ઉલ્લેખ પણ કરી શકે, એટલે કે, વ્યક્તિની ઈચ્છા દ્વારા કશુક ખોટું કરવા માટે દોરાવું, જેની ચર્ચા યાકૂબ હવે પછીની કલમોમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “પરીક્ષણનો સામનો કરો”
JAS 1 12 vta6 δόκιμος γενόμενος 1 becoming approved આનું ભાષાંતર તમે કેવી રીતે કરો છો તેને આધાર આ વાક્યમાં તમે **પરીક્ષા**નું ભાષાંતર કેવી રીતે કર્યું છે તે પર આધારિત છે. (તમારા ભાષાંતરમાં તમે ધ્યાન આપી શકો છો કે આ વ્યક્તિને ઈશ્વર કેવી રીતે માન્ય કરે છે, યુ.એસ.ટી.માં દર્શાવ્યા પ્રમાણે) વૈકલ્પિક ભાષાંતર: (૧) “એક વખત તેણે તેનું વિશ્વાસીપણું દર્શાવ્યું છે” (2) “એક વખત તેણે તેની આધિનતા દર્શાવી છે”
JAS 1 12 j030 figs-possession λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life James is using the possessive form not to refer to a **crown** that belongs to **life** but to describe **life** as if it were a **crown**. Alternate translation: “he will receive the crown that is life” (See: [[rc://en/ta/man/translate/figs-possession]])
JAS 1 12 k3hh figs-metaphor λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life James is using the image of a **crown** figuratively to indicate that God will honor this person. Alternate translation: “God will honor him by giving him life” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 12 j030 figs-possession λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life યાકૂબ સંજ્ઞાના માલિકી સ્વરૂપનો ઉપયોગ, મુગટ કે જે જીવન સાથે જોડાયેલ છે તેનો ઉલ્લેખ કરવા નહિ પરંતુ જીવન તે જાણે કે મુગટ હોય તેમ વર્ણવા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મુગટ કે જે જીવન છે તેને તે પ્રાપ્ત કરશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]])
JAS 1 12 k3hh figs-metaphor λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life મુગટના ચિત્રનો અલંકારિક રીતે ઉપયોગ કરીને યાકૂબ સૂચિત કરે છે કે ઈશ્વર આ વ્યક્તિને માન આપશે. વૈકલ્પિક ભાષાંતર: “તેને જીવન આપવા દ્વારા ઈશ્વર તેને માન આપશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])
JAS 1 12 j031 figs-metaphor λήμψεται τὸν στέφανον τῆς ζωῆς 1 he will receive the crown of life James is likely not speaking of physical **life** but of spiritual **life**, that is, of living forever in the presence of God after physical death. Alternate translation: “God will honor that person by giving him everlasting life in his presence” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 12 hx28 writing-pronouns ὃν ἐπηγγείλατο τοῖς ἀγαπῶσιν αὐτόν 1 which he promised to the ones who love him In this last clause in the verse, the words **he** and **him** refer to God, not to the person who **endures trial**. Alternate translation: “which God promised to those who love him” (See: [[rc://en/ta/man/translate/writing-pronouns]])
JAS 1 13 lh7z figs-activepassive ἀπὸ Θεοῦ πειράζομαι 1 I am tempted by God If it would be clearer in your language, you could say this with an active form. Alternate translation: “God is tempting me” or “God is leading me to do something wrong” (See: [[rc://en/ta/man/translate/figs-activepassive]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3599.