diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index f7ffc84..b08a38f 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -235,7 +235,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 8 ujf1 figs-idiom ἐνκατοικῶν ἐν αὐτοῖς ἡμέραν ἐξ ἡμέρας 1 આ શબ્દસમૂહ **એક દિવસથી બીજા દિવસ સુધી** એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ “દિનપ્રતિદિન” કે “દરરોજ” થાય છે. તમારી ભાષામાં તેને તમારે શબ્દશઃ રજુ કરવાની જરૂરત પડી શકે. વૈકલ્પિક અનુવાદ: “દિનપ્રતિદિન તેઓની સાથે રહીને” અથવા “દરરોજ તેઓની સાથે રહીને” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) 2PE 2 8 hpi4 figs-synecdoche ψυχὴν δικαίαν…ἐβασάνιζεν 1 was tormenting his righteous soul અહીં, **પ્રાણ**શબ્દ લોતના વિચારો અને ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. સદોમ અને ગમોરાનાં નિવાસીઓનાં અનૈતિક આચરણ તેને ભાવનાત્મક રીતે ખિન્ન કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: “અતિશય ખિન્ન થતો હતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-synecdoche]]) 2PE 2 8 co5v ἀνόμοις ἔργοις 1 આ શબ્દસમૂહનો અર્થ આવો થઇ શકે: (૧) અધર્મી કામોને લીધે લોત તેના પ્રાણમાં ખિન્ન થતો હતો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી કામો વડે” (૨) લોતનો પ્રાણ કેમ ખિન્ન થતો હતો તેનું કારણ અધર્મી કામો હતા. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી કામોને લીધે” -2PE 2 9 j0m1 grammar-connect-condition-fact οἶδεν Κύριος 1 [૨:૪] (../૦૨/૦૪.md) થી લઈને [૨:૧૦] (../૦૨/૧૦.md) સુધી વિસ્તૃત એક શરતી વાક્યની સમાપ્તિ આ કલમ અને આગલી કલમ છે. ઉપરોક્ત શરતો સાચી છે તેનાં પરિણામને પિતર આપે છે. જો તમે [૨:૪-૧૦] (../૦૨/૦૪.md)ને અલગ વાક્યોમાં રૂપાંતરિત કર્યું છે તો ઉપરોક્ત શરતો સત્ય છે તેના પરિણામને તમારે [૨:૯](../૦૨/૦૯.md) માં સૂચવવાની જરૂરત પડશે. વૈકલ્પિક અનુવાદ: “તેથી, પ્રભુ જાણે છે કે કઈ રીતે” અથવા “તોપછી આ બાબતો સત્ય હોવાને લીધે, આ વાતો પણ સત્ય છે કે પ્રભુ જાણે છે કે કઈ રીતે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) +2PE 2 9 j0m1 grammar-connect-condition-fact οἶδεν Κύριος 1 [2:4](../02/04.md) થી લઈને [2:10](../02/10.md) સુધી વિસ્તૃત એક શરતી વાક્યની સમાપ્તિ આ કલમ અને આગલી કલમ છે. ઉપરોક્ત શરતો સાચી છે તેનાં પરિણામને પિતર આપે છે. જો તમે [2:4–10](../02/04.md)ને અલગ વાક્યોમાં રૂપાંતરિત કર્યું છે તો ઉપરોક્ત શરતો સત્ય છે તેના પરિણામને તમારે [2:9](../02/09.md) માં સૂચવવાની જરૂરત પડશે. વૈકલ્પિક અનુવાદ: “તેથી, પ્રભુ જાણે છે કે કઈ રીતે” અથવા “તોપછી આ બાબતો સત્ય હોવાને લીધે, આ વાતો પણ સત્ય છે કે પ્રભુ જાણે છે કે કઈ રીતે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) 2PE 2 9 xk2a grammar-connect-words-phrases ἀδίκους δὲ εἰς ἡμέραν κρίσεως κολαζομένους τηρεῖν 1 અહીં, **પણ**શબ્દનો અર્થ આવો થઇ શકે: (૧) ULT અને UST માં જેમ છે તેમ અગાઉના ઉપવાક્ય અને આગળ આવનાર ઉપવાક્ય વચ્ચેનો તે એક વિરોધાભાસ હોઈ શકે. (૨) અગાઉના અને હવે પછીના ઉપવાક્ય વચ્ચેનું એક સાધારણ સંયોજન. વૈકલ્પિક અનુવાદ: “અને અધર્મીઓને ન્યાયકાળ સુધી દંડને માટે રાખી મૂકવાનું” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-words-phrases]]) 2PE 2 9 bcf3 figs-ellipsis πειρασμοῦ…ἀδίκους δὲ εἰς ἡμέραν κρίσεως κολαζομένους τηρεῖν 1 આ ઉપવાક્યમાં, વાક્યને પૂર્ણ કરવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા કેટલાક શબ્દોને પિતર કાઢી મૂકે છે. આ શબ્દો અગાઉના ઉપવાક્યમાં અહીં ખેંચી લાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “એક કસોટી અને અધર્મીઓને ન્યાયકાળ સુધી દંડને માટે કઈ રીતે રાખી મૂકવાનું તે પ્રભુ જાણે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]]) 2PE 2 9 xdos grammar-connect-logic-goal κολαζομένους 1 આ એક હેતુદર્શક ઉપવાક્ય છે. અન્યાયી લોકોને ઈશ્વર કેમ રાખી મૂકે છે તેનો હેતુ પિતર રજુ કરે છે. વૈકલ્પિક અનુવાદ (અલ્પવિરામ મૂક્યા વગર): “દંડ આપવાના ઉદ્દેશ્યથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-goal]])