diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 00216fd..669f5e1 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -132,7 +132,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 1 18 mlm9 σὺν αὐτῷ, ὄντες 1 when we were with him આ એક સમયદર્શક શબ્દસમૂહ છે જેની શરૂઆત “જયારે” વડે થાય છે. વૈકલ્પિક અનુવાદ: “જયારે અમે તેમની સાથે હતા” 2PE 1 18 ricv writing-pronouns σὺν αὐτῷ 1 અહીં, **તેમની**શબ્દ ઈશ્વર પિતાનો નહિ, પરંતુ ઇસુનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈસુની સાથે હતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 1 18 daqi figs-explicit τῷ ἁγίῳ ὄρει 1 પિતર જે **પહાડ**નો ઉલ્લેખ કરે છે તે “રૂપાંતરણ” તરીકે જાણીતી ઘટનામાં ઇસુ જે પહાડ પર સામર્થી રીતે રૂપાંતરિત થયા હતા તે છે. જો તમારા વાંચકોને સહાયક થતું હોય તો, તમે આ માહિતી સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ જે પવિત્ર પહાડ પર સામર્થી રીતે રૂપાંતરિત થયા હતા તે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) -2PE 1 19 h498 ἔχομεν βεβαιότερον τὸν προφητικὸν λόγον 1 **વધારે ખાતરીપૂર્વક** શબ્દનો જે અનુવાદ કરાયો છે તે આનો ઉલ્લેખ કરતુ હોય શકે: (૧) સંપૂર્ણપણે જેના પર આધાર રાખી શકાય એવી. આ કેસમાં, [૧:૧૮-૧૯] (../૦૧/૧૮.md)માં પિતર કહી રહ્યો છે કે અમારી પાસે ઈસુના મહિમા અંગે ઈશ્વરના પોતાના બે આધારભૂત સાક્ષીઓ છે: રૂપાંતરણનાં પહાડ પર ઈશ્વરના પોતાની વાણી અને સૌથી વધારે આધારભૂત ભવિષ્યવાણીનાં શાસ્ત્રવચનો. વૈકલ્પિક અનુવાદ: “અમારી પાસે સૌથી વધારે આધારભૂત ભવિષ્યવચન પણ છે” (૨) બીજી કોઈ બાબત વડે જે સમર્થન પામેલ છે તે. આ કેસમાં, પહાડ પરની ઈશ્વરની વાણી સંમતી આપે છે અથવા તેને હજુ વધારે ભરોસાપાત્ર બનાવી દે છે, તે ભવિષ્યવચનો છે જેના પર અમે અગાઉથી જ સંપૂર્ણપણે ભરોસો રાખીએ છીએ. વૈકલ્પિક અનુવાદ: “સંમતી આપનાર ભવિષ્યવચન અમારી પાસે છે” +2PE 1 19 h498 ἔχομεν βεβαιότερον τὸν προφητικὸν λόγον 1 **વધારે ખાતરીપૂર્વક** શબ્દનો જે અનુવાદ કરાયો છે તે આનો ઉલ્લેખ કરતુ હોય શકે: (૧) સંપૂર્ણપણે જેના પર આધાર રાખી શકાય એવી. આ કેસમાં,[1:18-19] (../01/18.md)માં પિતર કહી રહ્યો છે કે અમારી પાસે ઈસુના મહિમા અંગે ઈશ્વરના પોતાના બે આધારભૂત સાક્ષીઓ છે: રૂપાંતરણનાં પહાડ પર ઈશ્વરના પોતાની વાણી અને સૌથી વધારે આધારભૂત ભવિષ્યવાણીનાં શાસ્ત્રવચનો. વૈકલ્પિક અનુવાદ: “અમારી પાસે સૌથી વધારે આધારભૂત ભવિષ્યવચન પણ છે” (૨) બીજી કોઈ બાબત વડે જે સમર્થન પામેલ છે તે. આ કેસમાં, પહાડ પરની ઈશ્વરની વાણી સંમતી આપે છે અથવા તેને હજુ વધારે ભરોસાપાત્ર બનાવી દે છે, તે ભવિષ્યવચનો છે જેના પર અમે અગાઉથી જ સંપૂર્ણપણે ભરોસો રાખીએ છીએ. વૈકલ્પિક અનુવાદ: “સંમતી આપનાર ભવિષ્યવચન અમારી પાસે છે” 2PE 1 19 z3na figs-exclusive ἔχομεν 1 we have અહીં, **અમારી** શબ્દ શબ્દ પિતર અને તેના વાંચકોનો સમાવેશ કરીને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]]) 2PE 1 19 l7zq figs-explicit βεβαιότερον τὸν προφητικὸν λόγον 1 this more certain prophetic word સમગ્ર જૂનો કરારનો ઉલ્લેખ કરવા પિતર **ભવિષ્યવચન**શબ્દસમૂહનો અલંકારિક રૂપમાં ઉપયોગ કરે છે. તે માત્ર “પ્રબોધકો”તરીકે જાણીતા જૂનો કરારનાં પુસ્તકો કે જૂનો કરારમાં સમાવિષ્ટ ભવિષ્યવાણીની આગાહીઓનો જ ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક અનુવાદ: “શાસ્ત્રવચનો, જે પ્રબોધકો બોલ્યા હતા તે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 1 19 sjd3 figs-pronouns ᾧ καλῶς ποιεῖτε προσέχοντες 1 to which you do well to pay attention અહીં સંબંધિત સર્વનામ **તેને** ઉપરોક્ત શબ્દસમૂહમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ભવિષ્યવચનને દર્શાવે છે. પિતર વિશ્વાસીઓને સલાહ આપે છે કે તેઓ ભવિષ્યવચનનાં સંદેશ, જે જૂનો કરાર છે, પર વધારે ચિત્ત લગાડે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-pronouns]])