Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-24 11:45:39 +00:00
parent daba744607
commit 97b913d9a0
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -13,7 +13,7 @@ JAS 1 2 knw6 figs-abstractnouns πᾶσαν χαρὰν ἡγήσασθε 1 Cons
JAS 1 2 j004 figs-hyperbole πᾶσαν χαρὰν ἡγήσασθε 1 Consider it all joy યાકૂબ અતિરેક પર ભાર મૂકવા માટે **સઘળાં** શબ્દનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ નથી કે જ્યારે વિશ્વાસીઓ **પરીક્ષાઓનો** સામનો કરે છે ત્યારે બધી ખરાબ બાબતોના સંદર્ભમાં તેઓએ ખુશ હોવું જોઈએ. તેનાથી વિપરીત, તેનો અર્થ એ છે કે **પરીક્ષાઓ** તેમને આનંદિત થવા માટેનો સર્વસામાન્ય પ્રસંગ પૂરો પાડે છે કેમ કે ઈશ્વર તેમનામાં મૂલ્યવાન બાબતોનો વિકાસ કરે છે. આ બાબતોનું વર્ણન તે આગળની કલમમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારે ખૂબ ખુશ થવું જોઈએ” (See: [[rc://en/ta/man/translate/figs-hyperbole]])
JAS 1 2 j005 figs-metaphor ἀδελφοί μου 1 my brothers ઈસુમાં સાથી વિશ્વાસીઓના ઉલ્લેખ માટે યાકૂબ લાક્ષણિક રીતે **ભાઈઓ** શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર જેમ યુ.એસ.ટી. માં છે તેમ: “મારા સાથી વિશ્વાસીઓ” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 2 j006 figs-gendernotations ἀδελφοί μου 1 my brothers યાકૂબ **ભાઈઓ** શબ્દનો ઉપયોગ સામાન્ય અર્થમાં કરે છે જે પુરુષો અને સ્ત્રીઓ, બંનેનો સમાવેશ કરે છે. ખાતરી રાખો કે તમારા ભાષાંતરમાં આ સ્પસ્ટ છે જેથી તમારા વાચકો એવી છાપ પ્રાપ્ત ના કરે કે યાકૂબ ફક્ત પુરુષોને જ સંબોધિત કરી રહ્યો છે. જો તમે **ભાઈઓ** રૂપકનું ભાષાંતર, "વિશ્વાસીઓ" જેવા બિન-લાક્ષણિક શબ્દના ઉપયોગ દ્વારા કરો, તો તમારે તમારી ભાષામાં પુરુષવાચી અને સ્ત્રીવાચી, એમ બંને સ્વરૂપોનો ઉપયોગ કરવાની જરૂરત પડે. જો તમે રૂપકને જાળવી રાખો છો તો, તમે કહી શકો "મારા ભાઈઓ અને બહેનો." (See: [[rc://en/ta/man/translate/figs-gendernotations]])
JAS 1 2 j007 figs-metaphor περιπέσητε 1 you fall into **પરીક્ષાઓ** વિષે યાકૂબ લાક્ષણિક રીતે એ પ્રમાણે વાત કરે છે જાણે કે તે એક ખાડો અથવા પોલાણ હોય **જેની અંદર** વિશ્વાસીઓ પડી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે સામનો કરો” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 2 j007 figs-metaphor περιπέσητε 1 you fall into **પરીક્ષાઓ** વિષે યાકૂબ અલંકારિક રૂપ પ્રમાણે વાત કરે છે જાણે કે તે એક ખાડો અથવા પોલાણ હોય **જેની અંદર** વિશ્વાસીઓ પડી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે સામનો કરો” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 2 j008 figs-you περιπέσητε 1 you fall into સર્વનામ **તમે** અહિ બહુવચન છે, કેમ કે ઈસુમાં વિશ્વાસીઓને યાકૂબ એક સમૂહ તરીકે લખી રહ્યો છે. સામાન્ય રીતે આખા પત્રમાં, આ જ કારણથી સર્વનામો "તમે" અને "તમારા" બહુવચનમાં છે. કેટલાક સ્થળોએ આ સર્વનામો જ્યાં એકવચનમાં છે ત્યાં આ નોંધો તેની ઓળખ આપશે. (See: [[rc://en/ta/man/translate/figs-you]])
JAS 1 3 j009 γινώσκοντες ὅτι 1 knowing that જેમ યુ.એસ.ટી. કરે છે તેમ અહિ નવા વાક્યની શરૂઆત કરવી મદદરૂપ બની શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું ઈચ્છું છું તમે તે જાણો” અથવા “તમને તેનો ખ્યાલ આવવો જોઈએ”
JAS 1 3 xud2 figs-abstractnouns τὸ δοκίμιον ὑμῶν τῆς πίστεως κατεργάζεται ὑπομονήν 1 the testing of your faith produces endurance જો તે તમારી ભાષામાં વધુ સ્પસ્ટ હોય તો, **પરીક્ષા, વિશ્વાસ,** અને **સહન કરવું,** આ અમૂર્ત નામો પાછળના ખ્યાલોને તમે સમકક્ષ અભિવ્યક્તિઓ દ્વારા રજૂ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે મદદ માટે તમે ઈશ્વર પર આધારિત રહો છો, ત્યારે તે તમને હિમંત હારી ના જવાનું શીખવે છે" (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3599.