Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 07:13:59 +00:00
parent 334d4159b8
commit 93045c4d25
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -443,7 +443,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 3 14 d178 grammar-connect-logic-result διό 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **ન્યાયીપણું**ની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમાં સર્વ લોકો ન્યાયી છે” અથવા “જેમાં દરેક લોકો જે ખરું છે તે કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 3 14 qjca figs-explicit ἀγαπητοί 1 પિતર, **એ માટે**શબ્દ અત્યારે જ તેણે જે કહ્યું હતું તેના પરિણામસ્વરૂપ તેના વાંચકોએ શું કરવું જોઈએ તેના વર્ણનનો પરિચય આપવા ઉપયોગ કરે છે. તે વિશેષ કરીને [3:1013](../03/10.md)માં પ્રભુના આગમન અંગેની ચર્ચાનો તે ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 3 14 ndxd writing-pronouns ταῦτα 1 અહીં, **વહાલાઓ**શબ્દ પિતર જેઓને આ પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, જેનો વિસ્તાર સર્વ વિશ્વાસીઓ સુધી પહોંચી શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. તેનો તમે [3:1](../03/01.md) માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
2PE 3 14 fj1l figs-activepassive σπουδάσατε ἄσπιλοι καὶ ἀμώμητοι αὐτῷ εὑρεθῆναι 1 અહીં, **આ બાબતોની**શબ્દ [૩:૧૦-૧૩] (../૦૩/૧૦.md) માં પિતરે જેનું વર્ણન કર્યું હતું તે પ્રભુના આગમનનાં દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પ્રભુના દિવસે જે આ બાબતો થનાર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2PE 3 14 fj1l figs-activepassive σπουδάσατε ἄσπιλοι καὶ ἀμώμητοι αὐτῷ εὑρεθῆναι 1 અહીં, **આ બાબતોની**શબ્દ[3:1013](../03/10.md)માં પિતરે જેનું વર્ણન કર્યું હતું તે પ્રભુના આગમનનાં દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પ્રભુના દિવસે જે આ બાબતો થનાર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2PE 3 14 s141 figs-doublet ἄσπιλοι καὶ ἀμώμητοι 1 spotless and blameless જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખંતીલા થાઓ કે જેથી ઈશ્વર તમને નિર્દોષ અને નિષ્કલંક જુએ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])
2PE 3 14 byr8 writing-pronouns αὐτῷ 1 **નિર્દોષ**અને **નિષ્કલંક**શબ્દોનો એકસરખો અર્થ થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, કોઈ એકાકી અભિવ્યક્તિ વડે તમે તેનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સંપૂર્ણ રીતે શુધ્ધ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
2PE 3 14 rtyg ἐν εἰρήνῃ 1 અહીં, **તેમની**સર્વનામનો અર્થ થઇ શકે: (૧) ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ દ્વારા” (૨) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર દ્વારા” (જુઓ: @)

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
443 2PE 3 14 d178 grammar-connect-logic-result διό 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **ન્યાયીપણું**ની પાછળ રહેલા વિચારને તમે તેના સમાનાર્થી અભિવ્યક્તિ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમાં સર્વ લોકો ન્યાયી છે” અથવા “જેમાં દરેક લોકો જે ખરું છે તે કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
444 2PE 3 14 qjca figs-explicit ἀγαπητοί 1 પિતર, **એ માટે**શબ્દ અત્યારે જ તેણે જે કહ્યું હતું તેના પરિણામસ્વરૂપ તેના વાંચકોએ શું કરવું જોઈએ તેના વર્ણનનો પરિચય આપવા ઉપયોગ કરે છે. તે વિશેષ કરીને [3:10–13](../03/10.md)માં પ્રભુના આગમન અંગેની ચર્ચાનો તે ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: “આ કારણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
445 2PE 3 14 ndxd writing-pronouns ταῦτα 1 અહીં, **વહાલાઓ**શબ્દ પિતર જેઓને આ પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે, જેનો વિસ્તાર સર્વ વિશ્વાસીઓ સુધી પહોંચી શકે છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ હોય તો, તેને તમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. તેનો તમે [3:1](../03/01.md) માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “વહાલા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
446 2PE 3 14 fj1l figs-activepassive σπουδάσατε ἄσπιλοι καὶ ἀμώμητοι αὐτῷ εὑρεθῆναι 1 અહીં, **આ બાબતોની**શબ્દ [૩:૧૦-૧૩] (../૦૩/૧૦.md) માં પિતરે જેનું વર્ણન કર્યું હતું તે પ્રભુના આગમનનાં દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પ્રભુના દિવસે જે આ બાબતો થનાર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) અહીં, **આ બાબતોની**શબ્દ[3:10–13](../03/10.md)માં પિતરે જેનું વર્ણન કર્યું હતું તે પ્રભુના આગમનનાં દિવસની સાથે સંકળાયેલ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પ્રભુના દિવસે જે આ બાબતો થનાર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
447 2PE 3 14 s141 figs-doublet ἄσπιλοι καὶ ἀμώμητοι 1 spotless and blameless જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તેને તમે એક સકર્મક રૂપમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ખંતીલા થાઓ કે જેથી ઈશ્વર તમને નિર્દોષ અને નિષ્કલંક જુએ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])
448 2PE 3 14 byr8 writing-pronouns αὐτῷ 1 **નિર્દોષ**અને **નિષ્કલંક**શબ્દોનો એકસરખો અર્થ થાય છે. ભાર મૂકવા માટે પિતર તેઓનો એકસાથે ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, કોઈ એકાકી અભિવ્યક્તિ વડે તમે તેનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સંપૂર્ણ રીતે શુધ્ધ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
449 2PE 3 14 rtyg ἐν εἰρήνῃ 1 અહીં, **તેમની**સર્વનામનો અર્થ થઇ શકે: (૧) ઇસુ. વૈકલ્પિક અનુવાદ: “ઇસુ દ્વારા” (૨) ઈશ્વર. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર દ્વારા” (જુઓ: @)