Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-28 10:55:02 +00:00
parent 7c98816caf
commit 9181494868
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -115,7 +115,7 @@ JAS 1 21 i9w1 figs-metaphor δέξασθε τὸν ἔμφυτον λόγον 1
JAS 1 21 j057 figs-metonymy δέξασθε τὸν ἔμφυτον λόγον 1 receive the implanted word ઈસુ વિશેનો સંદેશ જે શબ્દોના ઉપયોગ કરવા દ્વારા આપવામાં આવ્યો હતો તેનું વર્ણન કરવા યાકૂબ **વચન** શબ્દનો ઉપયોગ અલંકારિક રીતે કરે છે.વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ વિષેનો સંદેશ તમે જે સાંભળ્યો છે તેને આધીન થાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
JAS 1 21 ekl3 figs-personification τὸν δυνάμενον σῶσαι τὰς ψυχὰς ὑμῶν 1 which is able to save your souls **વચન** અથવા સંદેશ વિષે યાકૂબ અલંકારિક રીતે વાત કરે છે જાણે કે તે જીવંત બાબત હોય જે સક્રિય રીતે વિશ્વાસીઓને **બચાવ** કરી શકે છે. સંદેશ પ્રત્યેની આધિનતા ઉદ્ધાર તરફ દોરી જશે તેવો અર્થ તે ધરાવે છે. અહિ નવા વાક્યની શરૂઆત કરવી મદદરૂપ બની શકે. વૈકલ્પિક ભાષાંતર: “જો તમે તેમ કરશો તો, તમે ઉદ્ધાર પામશો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
JAS 1 21 z73e figs-synecdoche τὰς ψυχὰς ὑμῶν 1 your souls તેના વાચકોના એક ભાગ, તેઓના **આત્માઓ**નો ઉપયોગ તેઓના સમગ્ર અસ્તિત્વના અર્થમાં યાકૂબ અલંકારિક રીતે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-synecdoche]])
JAS 1 22 j058 grammar-connect-logic-contrast δὲ 1 But **પરંતુ** એક વિરોધાભાસને દોરે છે, યાકૂબે હમણાં જે કહ્યું છે તે સાથે નહિ, પરંતુ તેણે હમણાં જ જે કહ્યું છે તે વિષેની સંભવિત ગેરસમજ સાથે. તે વિષે સ્પસ્ટતા કરવાની ઈચ્છા તે "રોપાયેલ વચનનો સ્વીકાર કરો" એમ કહેવા દ્વારા રાખે છે, જ્યાં તે ફક્ત વિશ્વાસ કરવાની વાત કરતો નથી પરંતુ તેને અમલમાં મૂકવાની વાત પણ કરે છે. તમારી ભાષામાં **પરંતુ** શબ્દનું ભાષાંતર એક અભિવ્યક્તિ દ્વારા કરી શકો જે સ્પસ્ટીકરણને પ્રસ્તાવિત કરી શકે. વૈકલ્પિક ભાષાંતર: “હમણાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-contrast]])

JAS 1 22 j059 figs-ellipsis γίνεσθε δὲ ποιηταὶ λόγου, καὶ μὴ μόνον ἀκροαταὶ 1 be doers of the word and not only hearers At the end of this clause, James is leaving out some of the words that it would need in many languages in order to be complete. These words can be supplied from earlier in the clause. Alternate translation: “be doers of the word and not only hearers of the word” (See: [[rc://en/ta/man/translate/figs-ellipsis]])
JAS 1 22 x14m figs-metonymy γίνεσθε…ποιηταὶ λόγου, καὶ μὴ μόνον ἀκροαταὶ 1 be doers of the word and not only hearers James is using the term **word** figuratively to describe the message about Jesus that was conveyed by using words. Alternate translation: “obey the message about Jesus, do not just listen to it” (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])
JAS 1 22 wvp4 figs-idiom καὶ μὴ μόνον ἀκροαταὶ 1 and not only hearers In the Bible, the word “hear” often has the idiomatic sense of agreeing with what is heard. James may be using the word in that sense. Alternate translation: “and do not just decide that you agree with it” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.