Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-24 09:08:37 +00:00
parent c681cd9da5
commit 914101d79e
1 changed files with 2 additions and 2 deletions

View File

@ -108,9 +108,9 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 1 14 yzag καθὼς καὶ ὁ Κύριος ἡμῶν, Ἰησοῦς Χριστὸς, ἐδήλωσέν μοι 1 સૂચન કરવામાં આવેલ ટૂંકનોંધ: “યોહાન ૨૧:૧૮-૧૯માં નોંધવામાં આવ્યું છે તેમ ઈસુએ તેને જે કહ્યું હતું તેનો પિતર અહીં ઉલ્લેખ કરે છે એવું લાગે છે”
2PE 1 15 aau5 grammar-connect-words-phrases δὲ καὶ 1 **તે પ્રમાણે** નો અહીં આ અર્થ હોય શકે: (૧) ઉપરોક્ત કલમમાં પિતરે થોડા સમય પહેલાં જ જે કહ્યું હતું તેની સાથેનું આ વધારાનું આ વાક્ય છે. વૈકલ્પિક અનુવાદ: “તે ઉપરાંત” (૨) આ વાક્ય ઉપરોક્ત કલમમાં તેણે થોડા સમય પહેલા જે કહ્યું હતું તે અને હમણાં તે જે કહેનાર છે તેની સાથે વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-words-phrases]])
2PE 1 15 xz8d figs-abstractnouns ἑκάστοτε, ἔχειν ὑμᾶς…τὴν τούτων μνήμην ποιεῖσθαι 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા **સ્મરણ**ની પાછળ રહેલા વિચારને તમે “સ્મરણ કરાવવું” ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતોનું તમને સ્મરણ કરાવવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 1 15 c2iw writing-pronouns τούτων 1 of these things અહીં, **આ વાનાં** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
2PE 1 15 c2iw writing-pronouns τούτων 1 of these things અહીં, **આ વાનાં** શબ્દ [1:57](../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
2PE 1 15 ivw6 figs-euphemism μετὰ τὴν ἐμὴν ἔξοδον 1 after my departure તેના મરણ અંગે બોલવા માટે પિતર એક સારો શબ્દ **પ્રસ્થાન**નો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, વધારે સાધારણ સૌમ્યોક્તિનો તમે ઉપયોગ કરી શકો કે તેને તમે પ્રત્યક્ષ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મારા મરણ પછી” કે “હું મરી જાઉં પછી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-euphemism]])
2PE 1 16 k3rm grammar-connect-logic-result γὰρ 1 Connecting Statement: **કેમ કે** શબ્દ [૧:૫-૭](../૦૧/૦૫.md)માં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે “આ વાનાં”ને તેઓએ કેમ યાદ રાખવું તેનો ખુલાસો પિતર [૧:૧૬-૨૧] (../૦૧/૧૬.md)માં કરે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેને કારણને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 16 k3rm grammar-connect-logic-result γὰρ 1 Connecting Statement: **કેમ કે** શબ્દ [1:1621](../01/16.md)માં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે “આ વાનાં”ને તેઓએ કેમ યાદ રાખવું તેનો ખુલાસો પિતર [1:57](../01/05.md)માં કરે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેને કારણને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
2PE 1 16 vc99 figs-exclusive ἐγνωρίσαμεν 1 we have not followed અહીં, **અમે** શબ્દ પિતર અને બીજા પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. તે તેના વાંચકોનો ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક અનુવાદ: “અમ પ્રેરિતો અનુસર્યા નહોતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])
2PE 1 16 jwy8 figs-hendiadys τὴν…δύναμιν καὶ παρουσίαν 1 the power and coming **સામર્થ્ય** અને **આગમન** શબ્દો એક જ બાબતનો ઉલ્લેખ કરવા માટે એક સાથે કામ કરે છે; તેઓને કોઈ એક શબ્દસમૂહમાં અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: “સામર્થ્યસહિતનું આગમન” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hendiadys]])
2PE 1 16 zs6v τὴν τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ δύναμιν καὶ παρουσίαν 1 coming of our Lord Jesus Christ આ ઉપવાક્યમાં પિતર ધરતી પર પ્રભુ ઈસુના બીજા આગમનનો ઉલ્લેખ કરે છે. આ ભવિષ્યની ઘટના, માથ્થી ૧૭:૧-૮, માર્ક ૯:૧-૮, અને લૂક ૯:૨૮-૩૬માં ઉલ્લેખ કરવામાં આવેલ “રૂપાંતરણ” તરીકે ઓળખાતા ઈસુના એક સામર્થી પ્રગટીકરણ વડે પૂર્વછાયાનાં રૂપમાં પ્રગટ કરવામાં આવેલ છે. તે ઘટનાનાં રૂબરૂ સાક્ષીઓમાંનો એક પિતર હતો.

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
108 2PE 1 14 yzag καθὼς καὶ ὁ Κύριος ἡμῶν, Ἰησοῦς Χριστὸς, ἐδήλωσέν μοι 1 સૂચન કરવામાં આવેલ ટૂંકનોંધ: “યોહાન ૨૧:૧૮-૧૯માં નોંધવામાં આવ્યું છે તેમ ઈસુએ તેને જે કહ્યું હતું તેનો પિતર અહીં ઉલ્લેખ કરે છે એવું લાગે છે”
109 2PE 1 15 aau5 grammar-connect-words-phrases δὲ καὶ 1 **તે પ્રમાણે** નો અહીં આ અર્થ હોય શકે: (૧) ઉપરોક્ત કલમમાં પિતરે થોડા સમય પહેલાં જ જે કહ્યું હતું તેની સાથેનું આ વધારાનું આ વાક્ય છે. વૈકલ્પિક અનુવાદ: “તે ઉપરાંત” (૨) આ વાક્ય ઉપરોક્ત કલમમાં તેણે થોડા સમય પહેલા જે કહ્યું હતું તે અને હમણાં તે જે કહેનાર છે તેની સાથે વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-words-phrases]])
110 2PE 1 15 xz8d figs-abstractnouns ἑκάστοτε, ἔχειν ὑμᾶς…τὴν τούτων μνήμην ποιεῖσθαι 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, આ શબ્દસમૂહમાં રહેલ ભાવવાચક સંજ્ઞા **સ્મરણ**ની પાછળ રહેલા વિચારને તમે “સ્મરણ કરાવવું” ક્રિયાપદ વડે રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ બાબતોનું તમને સ્મરણ કરાવવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
111 2PE 1 15 c2iw writing-pronouns τούτων 1 of these things અહીં, **આ વાનાં** શબ્દ [૧:૫-૭] (../૦૧/૦૫.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) અહીં, **આ વાનાં** શબ્દ [1:5–7](../01/05.md) માં પિતર જેનો ઉલ્લેખ કરે છે તે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતી, અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])
112 2PE 1 15 ivw6 figs-euphemism μετὰ τὴν ἐμὴν ἔξοδον 1 after my departure તેના મરણ અંગે બોલવા માટે પિતર એક સારો શબ્દ **પ્રસ્થાન**નો ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, વધારે સાધારણ સૌમ્યોક્તિનો તમે ઉપયોગ કરી શકો કે તેને તમે પ્રત્યક્ષ શબ્દોમાં રજુ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “મારા મરણ પછી” કે “હું મરી જાઉં પછી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-euphemism]])
113 2PE 1 16 k3rm grammar-connect-logic-result γὰρ 1 Connecting Statement: **કેમ કે** શબ્દ [૧:૫-૭](../૦૧/૦૫.md)માં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે “આ વાનાં”ને તેઓએ કેમ યાદ રાખવું તેનો ખુલાસો પિતર [૧:૧૬-૨૧] (../૦૧/૧૬.md)માં કરે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેને કારણને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) **કેમ કે** શબ્દ [1:16–21](../01/16.md)માં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે “આ વાનાં”ને તેઓએ કેમ યાદ રાખવું તેનો ખુલાસો પિતર [1:5–7](../01/05.md)માં કરે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેને કારણને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
114 2PE 1 16 vc99 figs-exclusive ἐγνωρίσαμεν 1 we have not followed અહીં, **અમે** શબ્દ પિતર અને બીજા પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. તે તેના વાંચકોનો ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક અનુવાદ: “અમ પ્રેરિતો અનુસર્યા નહોતા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])
115 2PE 1 16 jwy8 figs-hendiadys τὴν…δύναμιν καὶ παρουσίαν 1 the power and coming **સામર્થ્ય** અને **આગમન** શબ્દો એક જ બાબતનો ઉલ્લેખ કરવા માટે એક સાથે કામ કરે છે; તેઓને કોઈ એક શબ્દસમૂહમાં અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: “સામર્થ્યસહિતનું આગમન” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hendiadys]])
116 2PE 1 16 zs6v τὴν τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ δύναμιν καὶ παρουσίαν 1 coming of our Lord Jesus Christ આ ઉપવાક્યમાં પિતર ધરતી પર પ્રભુ ઈસુના બીજા આગમનનો ઉલ્લેખ કરે છે. આ ભવિષ્યની ઘટના, માથ્થી ૧૭:૧-૮, માર્ક ૯:૧-૮, અને લૂક ૯:૨૮-૩૬માં ઉલ્લેખ કરવામાં આવેલ “રૂપાંતરણ” તરીકે ઓળખાતા ઈસુના એક સામર્થી પ્રગટીકરણ વડે પૂર્વછાયાનાં રૂપમાં પ્રગટ કરવામાં આવેલ છે. તે ઘટનાનાં રૂબરૂ સાક્ષીઓમાંનો એક પિતર હતો.