Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-30 13:23:10 +00:00
parent 7727499424
commit 8fa0434757
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -241,7 +241,7 @@ JAS 2 13 j121 τῷ μὴ ποιήσαντι ἔλεος 1 to those who have no
JAS 2 13 j122 grammar-connect-logic-contrast κατακαυχᾶται ἔλεος κρίσεως 1 Mercy boasts against judgment આ વાક્ય અને અગાઉના વાક્ય વચ્ચે અહિ સૂચિત વિરોધાભાસ છે એટલે કે "ન્યાય બેરહેમ/દયા વિનાનો છે." જો તમારા વાચકોને મદદરૂપ હોય તો તમે વાક્યની શરુઆતમાં આ વિરોધાભાસને, શબ્દ જેવા કે "જો કે" દ્વારા સૂચિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “જો કે, દયા ન્યાય વિરુદ્ધ બડાઈ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-contrast]])
JAS 2 13 j123 figs-personification κατακαυχᾶται ἔλεος κρίσεως 1 Mercy boasts against judgment યાકૂબ દયા અને ન્યાય કરવો, તે વિષે અલંકારિક રૂપે વાત કરે છે જાણે કે તે સજીવ વસ્તુઓ હોય અને એકબીજા વિરુદ્ધ સ્પર્ધામાં લડાઈ કરી શકે છે. **દયા** વિષે પણ તે અલંકારિક રીતે વાત કરે છે જાણે કે દયા આ સ્પર્ધામાં **ન્યાય કરવાને** હરાવી અભિમાન કરી શકતી હોય. કેવી રીતે ઈશ્વર લોકોનો ન્યાય કરશે તેનું વર્ણન કરવાનું યાકૂબ સતત જારી રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: “જો કે, ઈશ્વર જ્યારે લોકોનો ન્યાય કરશે ત્યારે તે એ લોકો પર દયા દર્શાવશે, જેઓએ બીજાઓ સાથે કરુણામય વ્યવહાર કર્યો હોય” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]])
JAS 2 14 k4e4 figs-rquestion τί τὸ ὄφελος, ἀδελφοί μου, ἐὰν πίστιν λέγῃ τις, ἔχειν ἔργα, δὲ μὴ ἔχῃ? 1 What would be the profit, my brothers, if someone said he had faith, but he did not have works? યાકૂબ પ્રશ્ન સ્વરૂપનો ઉપયોગ શિક્ષણના એક ઉપકરણ તરીકે કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે તેના શબ્દોનું ભાષાંતર એક વાક્ય તરીકે કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “જો કોઈ કહે કે તેને વિશ્વાસ છે પણ જો તેને કરણીઓ હોય નહિ તો મારા ભાઈઓ, તે કશું સારું કરતું નથી.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-rquestion]])
JAS 2 14 j124 figs-idiom τί τὸ ὄφελος 1 What would be the profit This is an idiom. Your language may have a comparable expression that you can use here. Alternate translation: “What good would it do” (See: [[rc://en/ta/man/translate/figs-idiom]])
JAS 2 14 j124 figs-idiom τί τὸ ὄφελος 1 What would be the profit આ એક રૂઢીપ્રયોગ છે. તમારી ભાષામાં આની સરખામણી રૂપ અભિવ્યક્તિ હોઈ શકે જેનો ઉપયોગ તમે અહિ કરી શકો. વૈકલ્પિક ભાષાંતર: “તે શું સારું હોઈ શકે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])
JAS 2 14 j125 figs-metaphor ἀδελφοί μου 1 my brothers See how you translated the term **brothers** in [1:2](../01/02.md). Alternate translation: “my fellow believers” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 2 14 c234 figs-abstractnouns ἐὰν πίστιν λέγῃ τις, ἔχειν ἔργα, δὲ μὴ ἔχῃ 1 if someone said he had faith but he did not have works If it would be clearer in your language, you could express the ideas behind the abstract nouns **faith** and **works** with equivalent expressions. Alternate translation: “if someone said he believed in God but he did not do what God wanted him to do” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]])
JAS 2 14 j126 figs-explicit μὴ δύναται ἡ πίστις σῶσαι αὐτόν 1 Faith is not able to save him, is it In context, James is clearly asking not about **faith** in general, but about faith that is not demonstrated in **works**. If it would be helpful to your readers, you could indicate that explicitly. Alternate translation: “That kind of faith is not able to save him, is it” (See: [[rc://en/ta/man/translate/figs-explicit]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3842.