diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index a7914d9..b59fabb 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -252,7 +252,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 10 n89f τολμηταὶ 1 **ઉદ્દત લોકો**શબ્દ આ અધ્યાયનાં બીજા ભાગની શરૂઆતનો સંકેત આપે છે જે[2:22](../02/22.md) નાં અંત ભાગ સુધી વિસ્તૃત થયેલ છે. આ વિભાગમાં, પિતર ખોટા ઉપદેશકોનાં દુષ્ટ ચારિત્ર્ય અને કામોનું વર્ણન કરે છે. 2PE 2 10 nkjm figs-exclamations τολμηταὶ αὐθάδεις 1 **ઉદ્દત લોકો** અને **સ્વછંદી લોકો**શબ્દો ઉદ્ગારના શબ્દો છે જે ખોટા ઉપદેશકોનાં નીડર ઘમંડ પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ એવા ઉદ્દત અને સ્વછંદી છે !” અથવા “તેઓ કેવા ઉદ્દત અને સ્વછંદી છે !” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclamations]]) 2PE 2 10 esb2 αὐθάδεις 1 self-willed **સ્વછંદી**નો અર્થ “વ્યક્તિ પોતાની મરજીમાં જે આવે તે કરે” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “એવા લોકો જેઓ તેઓની ઈચ્છા મુજબ ફાવેતેમ વર્તે છે” -2PE 2 10 x82c writing-pronouns οὐ τρέμουσιν 1 અહીં, **તેઓ**શબ્દ [૨:૧] (../૦૨/૦૧.md) માં પિતર જેઓનો પરિચય આપે છે તે ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકોને ડર લાગતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) +2PE 2 10 x82c writing-pronouns οὐ τρέμουσιν 1 અહીં, **તેઓ**શબ્દ [2:1](../02/01.md)માં પિતર જેઓનો પરિચય આપે છે તે ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તે તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકોને ડર લાગતો નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 10 f4gi δόξας…βλασφημοῦντες 1 આ ઉપવાક્ય ખોટા ઉપદેશકો ક્યાંરે ડરતા નથી તેના સમયનું સૂચન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “મહિમાથી ભરપૂર વ્યક્તિઓને તુચ્છકારતી વખતે” 2PE 2 10 s7l1 δόξας 1 અહીં, **મહિમાથી ભરપૂર વ્યક્તિઓ**નો અર્થ આવો થઇ શકે: (૧) આત્મિક પ્રકૃતિવાળા, જેમ કે સ્વર્ગદૂતો, દુષ્ટ આત્માઓ, કે બંને. વૈકલ્પિક અનુવાદ: “મહિમાવંતો” (૨) મહત્વના માનવીઓ, જેમ કે મંડળીના આગેવાનો. વૈકલ્પિક અનુવાદ: “મહિમાવંત લોકો” 2PE 2 11 u2jk figs-distinguish ἰσχύϊ καὶ δυνάμει μείζονες ὄντες 1 આ ઉપવાક્યનો અર્થ થઇ શકે: (૧) આ ઉપવાક્યમાં **દૂતો**નાં વર્ણનની સાથે આગલા ઉપવાક્યમાં તેઓના આચરણની સાથે દર્શાવેલ વર્ણન વચ્ચેના વિરોધાભાસને દર્શાવતું હોય. વૈકલ્પિક અનુવાદ: “ બળ અને શક્તિમાં મહાન હોય તેઓને તુચ્છકારે છે” (૨) **દૂતો**નું વર્ણન. વૈકલ્પિક અનુવાદ: “જેઓ બળ અને શક્તિમાં મહાન છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-distinguish]])