Edit 'en_tn_62-2PE.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jinu 2022-08-25 06:40:57 +00:00
parent 48406ca701
commit 89f36ceb0f
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -198,7 +198,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo
2PE 2 4 plhp figs-abstractnouns εἰς κρίσιν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **ન્યાયકરણ**નો અનુવાદ તમે કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડ થતા સુધી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
2PE 2 4 e0ue figs-explicit εἰς κρίσιν τηρουμένους 1 આ શબ્દસમૂહ કલમમાં અગાઉ જેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવા પાપી દૂતોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને ન્યાયકરણ થવા માટે બંધનમાં રાખી મૂકવામાં આવ્યા છે એવા પાપી દૂતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
2PE 2 4 ppvc figs-activepassive εἰς κρίσιν τηρουμένους 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક ક્રિયાપદનાં રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરી રહ્યું છે તે પણ તમે સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકરણ થતા સુધી ઈશ્વર જેઓને રાખી મૂકે છે તેઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
2PE 2 5 zx4k grammar-connect-condition-fact καὶ 1 અહીં, **અને**શબ્દ [૨:૪](../૦૨/૦૪.md) થી લઈને [૨:૪] (../૦૨/૧૦.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં બીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]])
2PE 2 5 zx4k grammar-connect-condition-fact καὶ 1 અહીં, **અને**શબ્દ [2:4](../02/04.md) થી લઈને [2:10](../02/10.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં બીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]])
2PE 2 5 hpv7 figs-metonymy ἀρχαίου κόσμου οὐκ ἐφείσατο 1 he did not spare the ancient world અહીં, **જગત**શબ્દ તેમાં નિવાસ કરનાર લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પ્રાચીન સમયમાં જેઓ રહેતા હતા તે લોકોને પણ તેમણે છોડયા નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
2PE 2 5 f000 οὐκ ἐφείσατο 1 [૨:૪](../૦૨/૦૪.md) માં જેમ છે તેમ **બચાવ્યા**શબ્દનો અર્થ અહીં “દંડ કરતા અટકી જવું” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડ કરતા પોતાને અટકાવ્યો નહિ”
2PE 2 5 t2w9 writing-pronouns οὐκ ἐφείσατο 1 અહીં, **તેમણે** ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે છોડયા નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])

1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
198 2PE 2 4 plhp figs-abstractnouns εἰς κρίσιν 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **ન્યાયકરણ**નો અનુવાદ તમે કોઈ એક ક્રિયાપદનાં શબ્દસમૂહ વડે કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડ થતા સુધી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
199 2PE 2 4 e0ue figs-explicit εἰς κρίσιν τηρουμένους 1 આ શબ્દસમૂહ કલમમાં અગાઉ જેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવા પાપી દૂતોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેઓને ન્યાયકરણ થવા માટે બંધનમાં રાખી મૂકવામાં આવ્યા છે એવા પાપી દૂતો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])
200 2PE 2 4 ppvc figs-activepassive εἰς κρίσιν τηρουμένους 1 જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો તમે તેને એક સકર્મક ક્રિયાપદનાં રૂપમાં જણાવી શકો છો અને કોણ ક્રિયા કરી રહ્યું છે તે પણ તમે સૂચવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયકરણ થતા સુધી ઈશ્વર જેઓને રાખી મૂકે છે તેઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])
201 2PE 2 5 zx4k grammar-connect-condition-fact καὶ 1 અહીં, **અને**શબ્દ [૨:૪](../૦૨/૦૪.md) થી લઈને [૨:૪] (../૦૨/૧૦.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં બીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]]) અહીં, **અને**શબ્દ [2:4](../02/04.md) થી લઈને [2:10](../02/10.md) સુધી ફેલાયેલાં એક શરતી વાક્યમાં બીજી શરતની શરૂઆત થાય છે તેને દર્શાવે છે. પિતર તેને એવી રીતે બોલે છે કે જાણે તે એક આનુમાનિક સંભાવના હોય, પરંતુ તેના કહેવાનો અર્થ એ છે કે તે હકીકતમાં સાચી વાત છે. કોઈ એક ચોક્કસ કે સત્ય વાતને રજુ કરવા માટે જો તમારી ભાષા કોઈ બાબતને શરતી વાક્યમાં રજુ કરતી નથી, અને જો તમારા વાંચકોને ગેરસમજ ઊભી થાય અને વિચારવા માંડે કે પિતર જે કહી રહ્યો છે તે ચોક્કસ વાત નથી, તો તમે તેને એક નિશ્ચયપૂર્વકનાં વાક્ય તરીકે અનુવાદ કરી શકો. વૈકલ્પિક અનુવાદ: “તે પછી ” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-condition-fact]])
202 2PE 2 5 hpv7 figs-metonymy ἀρχαίου κόσμου οὐκ ἐφείσατο 1 he did not spare the ancient world અહીં, **જગત**શબ્દ તેમાં નિવાસ કરનાર લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પ્રાચીન સમયમાં જેઓ રહેતા હતા તે લોકોને પણ તેમણે છોડયા નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])
203 2PE 2 5 f000 οὐκ ἐφείσατο 1 [૨:૪](../૦૨/૦૪.md) માં જેમ છે તેમ **બચાવ્યા**શબ્દનો અર્થ અહીં “દંડ કરતા અટકી જવું” થાય છે. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયદંડ કરતા પોતાને અટકાવ્યો નહિ”
204 2PE 2 5 t2w9 writing-pronouns οὐκ ἐφείσατο 1 અહીં, **તેમણે** ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે સહાયક થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે છોડયા નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]])