diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 07dcad2..f7ffc84 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -225,7 +225,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 7 x8vy grammar-connect-logic-result ὑπὸ τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς 1 અહીં, **થી**શબ્દનો ઉલ્લેખ આવો થઇ શકે: (૧) જેમ ULT માં છે તેમ, લોતને ત્રાસ પમાડનાર બાબત. (૨) લોત કેમ ત્રાસ પામતો હતો તેનું કારણ. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોના કામુક દુરાચારો તેને ત્રાસ આપતા હતા તેને કારણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 2 7 wrba figs-abstractnouns ὑπὸ τῆς τῶν ἀθέσμων…ἀναστροφῆς 1 જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **આચરણ**નો તમે એક સમાનાર્થી અભિવ્યક્તિ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકો જે કામ કરતા તેનાથી” કે “અધર્મીઓના આચરણોને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 7 wq2r ἐν ἀσελγείᾳ ἀναστροφῆς 1 અહીં, **માં**શબ્દ અધર્મી લોકો જે કામ કરતા હતા તેના વિષયને દર્શાવવામાં આવ્યું છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, **કામુક**શબ્દને તમે વિશેષણ વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કામુક આચરણ” -2PE 2 7 xnys figs-abstractnouns τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς 1 જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **કામુક**નો તમે એક વિશેષણ વડે અનુવાદ કરી શકો છો. [૨:૨](../૦૨/૦૨.md) માં તમે આને બહુવચનનાં રૂપમાં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોના કામુક આચરણ” અથવા “અધર્મી લોકોના જંગલી કામુક આચરણ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) +2PE 2 7 xnys figs-abstractnouns τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς 1 જો તમારી ભાષામાં તે સહાયક થતું હોય તો, ભાવવાચક સંજ્ઞા **કામુક**નો તમે એક વિશેષણ વડે અનુવાદ કરી શકો છો. [2:2](../02/02.md) માં તમે આને બહુવચનનાં રૂપમાં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક અનુવાદ: “અધર્મી લોકોના કામુક આચરણ” અથવા “અધર્મી લોકોના જંગલી કામુક આચરણ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]]) 2PE 2 7 k79d figs-explicit τῶν ἀθέσμων 1 અહીં, **અધર્મી લોકો** જ્યાં લોત નિવાસ કરતો હતો તે સદોમ શહેરમાં નિવાસ કરતા લોકોનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “સદોમનાં અધર્મી લોકોનાં” અથવા “સદોમમાં કોઈ કાયદો નથી એવી રીતે આચરણ કરનાર લોકોનાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 2 8 dvle writing-background γὰρ 1 પિતર અહીં **માટે**શબ્દ સદોમમાં લોતનાં જીવન વિષે પૂર્વભૂમિકાની માહિતી પૂરી પાડવા ઉપયોગ કરે છે. અગાઉની કલમમાં પિતર લોતને કેમ ન્યાયી વ્યક્તિ કહે છે તે વાંચકોને સમજવામાં સહાયતા કરવા માટે તે છે. પરિણામને સૂચવવા માટે પિતર અહીં **માટે**શબ્દનો ઉપયોગ કરતો નથી. પૂર્વભૂમિકાની માહિતીનો પરિચય આપવા માટે તમારી ભાષામાં સ્વાભાવિક હોય તેવા રૂપનો ઉપયોગ કરો. વૈકલ્પિક અનુવાદ: “હવે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-background]]) 2PE 2 8 sn4w figs-abstractnouns βλέμματι γὰρ καὶ ἀκοῇ 1 જો તમારી ભાષામાં સહાયક થતું હોય તો, ભાવવાચક સંજ્ઞાઓ **જોઈને** અને **સાંભળીને** તમે ક્રિયાપદનાં શબ્દસમૂહો વડે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે જે જોતો હતો તેને લીધે અને તે જે સાંભળતો હતો તેને લીધે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])