Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-09-25 12:08:03 +00:00
parent 7e8f4695a9
commit 84a958706c
1 changed files with 1 additions and 1 deletions

View File

@ -48,7 +48,7 @@ JAS 1 10 j021 translate-unknown ὡς ἄνθος χόρτου παρελεύσ
JAS 1 11 j022 ἀνέτειλεν γὰρ ὁ ἥλιος σὺν τῷ καύσωνι, καὶ ἐξήρανεν τὸν χόρτον, καὶ τὸ ἄνθος αὐτοῦ ἐξέπεσεν, καὶ ἡ εὐπρέπεια τοῦ προσώπου αὐτοῦ ἀπώλετο 1 For the sun rose with heat and dried up the grass, and its flower fell off and the beauty of its face perished જાણે કશુક થયું હોય તેની વાત તે કરતો હોય તેમ યાકૂબ અહિ ભૂતકાળમાં ઉદાહરણ આપે છે. (આ વિષે યાકૂબના પત્રની પ્રસ્તાવનાના ભાગ ૩ ની ચર્ચા જુઓ.) જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો, તમે આનું ભાષાંતર વર્તમાનકાળમાં કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “કેમ કે સૂર્ય ગરમી સાથે ઉગે છે અને ઘાસને સૂકવી નાખે છે, અને તેનું ફૂલ ખરી પડે છે અને તેની સુંદરતા નાશ પામે છે”
JAS 1 11 j023 grammar-connect-logic-result γὰρ 1 For યાકૂબ પરિણામનું કારણ આપે છે જે તેણે અગાઉની કલમમાં સ્પસ્ટપણે વર્ણવેલ છે. વૈકલ્પિક ભાષાંતર: “આ કારણથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]])
JAS 1 11 j024 σὺν τῷ καύσωνι 1 with heat અહિ, **ગરમી**નો અર્થ એક અથવા બે બાબતો થઇ શકે છે. (૧) તે તીવ્ર, સૂકી ગરમીનો ઉલ્લેખ કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને કિરણોત્સર્ગ સૂકી ગરમી” અથવા, જો તમે વર્તમાનકાળનો ઉપયોગ કરતા હોય તો, “અને કિરણોત્સર્ગ સૂકવી નાંખતી ગરમી” (2) તે ગરમ પવનનો ઉલ્લેખ કરતી હોય જે પૂર્ણ સૂર્યપ્રકાશમાં થાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને ગરમ પવનને ઉપજાવ્યો” અથવા, જો તમે વર્તમાનકાળમાં ઉલ્લેખ કરતા હોય તો, “અને ગરમ પવનને ઉપજાવે છે”
JAS 1 11 j025 figs-abstractnouns ἡ εὐπρέπεια τοῦ προσώπου αὐτοῦ ἀπώλετο 1 the beauty of its face perished જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો અમૂર્ત નામ **સુંદરતા** પાછળના વિચારને તમે વિશેષણ, જેવા કે "સુંદર" દ્વારા અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: If it would be clearer in your language, you could express the idea behind the abstract noun **beauty** with an adjective such as “beautiful.” Alternate translation: “it no longer had a beautiful appearance” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]])
JAS 1 11 j025 figs-abstractnouns ἡ εὐπρέπεια τοῦ προσώπου αὐτοῦ ἀπώλετο 1 the beauty of its face perished જો તમારી ભાષામાં તે વધુ સ્પસ્ટ હોય તો અમૂર્ત નામ **સુંદરતા** પાછળના વિચારને તમે વિશેષણ, જેવા કે "સુંદર" દ્વારા અભિવ્યક્ત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તેનો સુંદર દેખાવ લાંબા સમય સુધી હતો નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])
JAS 1 11 j026 figs-metaphor ἡ εὐπρέπεια τοῦ προσώπου αὐτοῦ ἀπώλετο 1 the beauty of its face perished James speaks figuratively of the wild **flower** as if it had a **face**. Alternate translation: “it no longer had a beautiful appearance” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 11 gv7v figs-metaphor ἡ εὐπρέπεια τοῦ προσώπου αὐτοῦ ἀπώλετο 1 the beauty of its face perished James speaks figuratively of the flowers **beauty** as if it **perished** or died. Alternate translation: “it no longer had a beautiful appearance” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]])
JAS 1 11 j027 figs-simile οὕτως καὶ 1 Thus also James uses the words **Thus also** to introduce a simile or comparison between a rich person and a fading flower. Alternate translation: “In the same way” or “Likewise” (See: [[rc://en/ta/man/translate/figs-simile]])

Can't render this file because it contains an unexpected character in line 2 and column 3599.