From 7e4a1024e966df43ee131eb557b572f7444cf76c Mon Sep 17 00:00:00 2001 From: WilsonJacob Date: Mon, 31 May 2021 09:00:07 +0000 Subject: [PATCH] Edit 'en_tn_57-TIT.tsv' using 'tc-create-app' --- en_tn_57-TIT.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_57-TIT.tsv b/en_tn_57-TIT.tsv index 765ae5b..23a4085 100644 --- a/en_tn_57-TIT.tsv +++ b/en_tn_57-TIT.tsv @@ -24,7 +24,7 @@ TIT 1 5 ga62 ἵνα τὰ λείποντα ἐπιδιορθώσῃ 1 that you TIT 1 5 b52u καταστήσῃς…πρεσβυτέρους 1 ordain elders "વડીલોની નિમણૂંક કરવી" અથવા "વડીલોને હોદ્દાનામ આપવું“ TIT 1 5 p56w πρεσβυτέρους 1 elders શરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં (વિશ્વાસી સમુદાયોમાં) ખ્રિસ્તી આગેવાનો વિશ્વાસીઓના સમુદાયોને આત્મિક આગેવાની પૂરી પાડતા હતા. આ શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે વિશ્વાસમાં પરિપક્વ હતા. TIT 1 6 wja4 0 Connecting Statement: તિતસને ક્રિત ટાપુના દરેક શહેર પર વડીલો/આગેવાનોની નિમણૂંક કરવાનું કહીને પાઉલ તિતસને વડીલ/આગેવાનની ;લાક્ષણિકતાઓ જણાવે છે. . -TIT 1 6 jen8 εἴ τίς ἐστιν ἀνέγκλητος 1 if anyone is blameless વડીલ/આગેવાનની લાક્ષણીકતાઓના વર્ણનની આ શરૂઆત છે. તિતસ એક પસંદ કરાયેલ વ્યક્તિ છે જે આ વર્ણન અનુસારનો વ્યક્તિ છે. **ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું** એટલે એવા વ્યક્તિ તરીકેની છાપ હોવી જે ખરાબ બાબતો કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: "વડીલ/આગેવાન ડાઘ રહિત/દોષ રહિત" હોવો જોઈએ અથવા "વડીલ/આગેવાનની શાખ ખરાબ ના હોવી જોઈએ" +TIT 1 6 jen8 εἴ τίς ἐστιν ἀνέγκλητος 1 if anyone is blameless વડીલ/આગેવાન/અધ્યક્ષની લાક્ષણીકતાઓના વર્ણનની આ શરૂઆત છે. તિતસ એક પસંદ કરાયેલ વ્યક્તિ છે જે આ વર્ણન અનુસારનો વ્યક્તિ છે. **ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું** એટલે એવા વ્યક્તિ તરીકેની છાપ હોવી જે ખરાબ બાબતો કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: "વડીલ/આગેવાન ડાઘ રહિત/દોષ રહિત" હોવો જોઈએ અથવા "વડીલ/આગેવાનની શાખ ખરાબ ના હોવી જોઈએ" TIT 1 6 ab70 figs-doublenegatives ἀνέγκλητος 1 blameless ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું એટલે કે એક એવા વ્યક્તિ તરીકે ઓળખ હોવી જે કશી ખરાબ ક્રિયાઓ/વર્તણૂક કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “ડાઘ રહિત હોવું/દોષ રહિત હોવું” આનો અનુવાદ હકારાત્મક રીતે પણ થઇ શકે છે: "એક વ્યક્તિ કે જેની શાખ સારી છે" (See: [[rc://en/ta/man/translate/figs-doublenegatives]]) TIT 1 6 q6uy figs-explicit μιᾶς γυναικὸς ἀνήρ 1 the husband of one wife આનો અર્થ છે કે તેને એક જ પત્ની છે, એનો અર્થ, તેને બીજી કોઈ પત્નીઓ કે ઉપપત્નીઓ છે નહિ. આનો અર્થ એ પણ થઇ શકે છે કે તેણે વ્યભિચાર કર્યો નથી અને એ પણ અર્થ થઇ શકે છે કે તેણે અગાઉ છૂટાછેડા લીધેલ નથી. વૈકલ્પિક ભાષાંતર: “એક માણસ કે જેને એક જ પત્ની હોય" અથવા "એક માણસ કે જે તેની પત્નીને વિશ્વાસુ છે" (See: [[rc://en/ta/man/translate/figs-explicit]]) TIT 1 6 wd6q τέκνα…πιστά 1 faithful children સંભવિત અર્થો છે કે (૧) બાળકો કે જેઓ પ્રભુ ઈસુમાં વિશ્વાસ ધરાવતા હોય અથવા (૨) બાળકો કે જેઓ વિશ્વાસપાત્ર છે.