diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 5fd0cd6..62b7dad 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -410,7 +410,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 3 8 enh9 ὅτι μία ἡμέρα παρὰ Κυρίῳ ὡς χίλια ἔτη 1 that one day with the Lord is like a thousand years અહીં, **પ્રભુની સાથે**નો અર્થ, “પ્રભુના નિરીક્ષણમાં.” વૈકલ્પિક અનુવાદ: “પ્રભુના દ્રષ્ટિકોણથી, એક દિવસ હજાર વર્ષોના જેવો છે” 2PE 3 8 o1wc figs-doublet μία ἡμέρα παρὰ Κυρίῳ ὡς χίλια ἔτη, καὶ χίλια ἔτη ὡς ἡμέρα μία 1 આ બે શબ્દસમૂહોનો મૂળભૂત રીતે એક જ અર્થ થાય છે. પુનરાવર્તનનો ઉપયોગ ભાર મૂકવા માટે કરવામાં આવ્યો છે કે જે રીતે મનુષ્યો સમયમાં બંધાયેલા છે તેમ ઈશ્વર બંધાયેલા નથી. લોકોને માટે જે ટૂંકો કે લાંબો સમય લાગે તે મુજબ જ ઈશ્વર માટે પણ હોય એવું જરૂરી નથી. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ થતું હોય તો, તમે આ શબ્દસમૂહોનું જોડીને એકરૂપ બનાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “એકદિવસ અને ૧૦૦૦ વર્ષો પ્રભુ માટે એકસરખા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]]) 2PE 3 9 zv9m figs-metonymy οὐ βραδύνει Κύριος τῆς ἐπαγγελίας 1 અહીં, **વચન**શબ્દ ઇસુ પાછા આવશે તેના વિષેનાં **વચન**ની પૂર્ણતાનો ઉલ્લેખ કરે છે. તેનો તમે [3:4](../03/04.md) માં કઈ રીતે અનુવાદ કર્યો છે તેને જુઓ. વૈકલ્પિક અનુવાદ: “તેમના વચનને પૂર્ણ કરવા ઈશ્વર ઢીલ કરતા નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) -2PE 3 9 dzq8 figs-explicit ὥς τινες βραδύτητα ἡγοῦνται 1 as some consider slowness અહીં, **કેટલાંક**શબ્દ ઇસુ હજુ સુધી પાછા આવ્યા નથી તેને કારણે [૩:૩] (../૦૩/૦૩.md) માં પરિચય કરાયેલ “મશ્કરી કરનારાઓ” અને બીજી કોઈપણ વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે પ્રભુ તેમનો વાયદો પૂર્ણ કરવા માટે ઢીલ કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેટલાંક લોકોની જેમ, જેમ કે આ મશ્કરી કરનારાઓ, જેઓ વિલંબની ગણતરી કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) +2PE 3 9 dzq8 figs-explicit ὥς τινες βραδύτητα ἡγοῦνται 1 as some consider slowness અહીં, **કેટલાંક**શબ્દ ઇસુ હજુ સુધી પાછા આવ્યા નથી તેને કારણે [3:3](../03/03.md) માં પરિચય કરાયેલ “મશ્કરી કરનારાઓ” અને બીજી કોઈપણ વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે પ્રભુ તેમનો વાયદો પૂર્ણ કરવા માટે ઢીલ કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે. જો તમારી ભાષામાં તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કેટલાંક લોકોની જેમ, જેમ કે આ મશ્કરી કરનારાઓ, જેઓ વિલંબની ગણતરી કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]]) 2PE 3 9 a18l figs-ellipsis ἀλλὰ μακροθυμεῖ εἰς ὑμᾶς 1 વાક્યને સંપૂર્ણ બનાવવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા આ ઉપવાક્યના એક શબ્દને પિતર છોડી મૂકે છે. આ શબ્દ કલમની શરૂઆતમાંથી અહીં ઉઠાવીને લાવી શકાય છે. જો તે તમારી ભાષામાં એકદમ સ્પષ્ટ થતું હોય તો, કોણ **ધીરજ** રાખી રહ્યું છે તે પણ તમે કહી શકો છો અને એક નવા વાક્યની શરૂઆત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ પરંતુ ઈશ્વર તમારા પ્રત્યે ધીરજ રાખી રહ્યા છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]]) 2PE 3 9 szyk grammar-connect-logic-result μὴ βουλόμενός τινας ἀπολέσθαι 1 ઈસુના આગમન માટે ઈશ્વર કેમ વિલંબ કરે તેના કારણને આ ઉપવાક્ય છતું કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે કોઈનો પણ નાશ ન થાય એવી તે ઈચ્છા રાખે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 3 9 l9ay figs-ellipsis ἀλλὰ πάντας εἰς μετάνοιαν χωρῆσαι 1 વાક્યને સંપૂર્ણ બનાવવા માટે કેટલીક ભાષાઓમાં જરૂર પડે એવા આ ઉપવાક્યના શબ્દોને પિતર છોડી મૂકે છે. અગાઉના ઉપવાક્યમાંથી આ શબ્દોને ઉઠાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ તે ચાહે છે કે સઘળા લોકો પસ્તાવો કરે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])