diff --git a/en_tn_62-2PE.tsv b/en_tn_62-2PE.tsv index 4606d5b..66060d3 100644 --- a/en_tn_62-2PE.tsv +++ b/en_tn_62-2PE.tsv @@ -345,7 +345,7 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNo 2PE 2 21 x7gd grammar-connect-logic-result γὰρ 1 અહીં, **કેમ કે**શબ્દ, જેમ અગાઉની કલમમાં વર્ણન કરવામાં આવ્યું છે તેમ ખોટા પ્રબોધકોની દશા તેઓની પહેલીની દશા કરતા વધારે ખરાબ કેમ થઇ જાય છે તેના કારણને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: “આવું છે તેને કારણે” (જુઓ: [[rc://gu/ta/man/translate/grammar-connect-logic-result]]) 2PE 2 21 e3dv writing-pronouns αὐτοῖς 1 અહીં, **તેઓ**સર્વનામ [2:1](../02/01.md)માં જેનો પરિચય આપવામાં આવ્યો છે તેવા ખોટા ઉપદેશકોનો ઉલ્લેખ કરે છે. જો તમારા વાંચકો માટે તે એકદમ સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ખોટા ઉપદેશકો માટે” (જુઓ: [[rc://gu/ta/man/translate/writing-pronouns]]) 2PE 2 21 xg05 figs-possession τὴν ὁδὸν τῆς δικαιοσύνης 1 **ન્યાયીપણા**નાં લક્ષણોવાળા **માર્ગ**નો ઉલ્લેખ કરવા માટે પિતર માલિકીદર્શક શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. જો તમારી ભાષામાં તે સ્પષ્ટ નથી તો, તેનો ખુલાસો કરવા માટે તમે એક શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ન્યાયી માર્ગ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-possession]]) -2PE 2 21 pm7b figs-idiom τὴν ὁδὸν τῆς δικαιοσύνης 1 the way of righteousness જીવનનાં વિષે પિતર અલંકારિક રૂપમાં **માર્ગ** કે રસ્તો શબ્દ વાપરે છે. આ શબ્દસમૂહ જીવન જીવવાના માર્ગનો ઉલ્લેખ કરે છે જે ખરો અને પ્રભુને ગમે એવો છે. પિતર અહીં તેનો વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરી રહ્યો હોય, જેમ કે [૨:૨] (../૦૨/૦૨.md) તે “સત્યનો માર્ગ” નો ઉપયોગ કરે છે, અને [૨:૨૫] (../૦૨/૧૫.md) માં તે “ખરો માર્ગ” શબ્દનો ઉપયોગ કરે છે તેની માફક. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુને ગમતી જીવનશૈલી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) +2PE 2 21 pm7b figs-idiom τὴν ὁδὸν τῆς δικαιοσύνης 1 the way of righteousness જીવનનાં વિષે પિતર અલંકારિક રૂપમાં **માર્ગ** કે રસ્તો શબ્દ વાપરે છે. આ શબ્દસમૂહ જીવન જીવવાના માર્ગનો ઉલ્લેખ કરે છે જે ખરો અને પ્રભુને ગમે એવો છે. પિતર અહીં તેનો વિશેષ કરીને ખ્રિસ્તી વિશ્વાસનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરી રહ્યો હોય, જેમ કે [2:2](../02/02.md) તે “સત્યનો માર્ગ” નો ઉપયોગ કરે છે, અને [2:15](../02/15.md) માં તે “ખરો માર્ગ” શબ્દનો ઉપયોગ કરે છે તેની માફક. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુને ગમતી જીવનશૈલી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]]) 2PE 2 21 lib0 ἐπιγνοῦσιν 1 આ ઉપવાક્ય સૂચવે છે કે આગલું ઉપવાક્ય એક એવી ઘટનાનો ઉલ્લેખ કરે છે જે આ ઉપવાક્યની ઘટના પછી થઇ છે. જો તે તમારી ભાષામાં સ્પષ્ટ થતું હોય તો, તમે તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે જાણ્યા પછી” 2PE 2 21 ic3c figs-metaphor ὑποστρέψαι ἐκ τῆς…ἁγίας ἐντολῆς 1 to turn away from the holy commandment અહીં, **પાછા ફરી જવું**એક રૂપક છે જેનો અર્થ કોઈક બાબત કરતા અટકી જવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: પવિત્ર આજ્ઞાનું પાલન કરતા અટકી જવું” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) 2PE 2 21 j7s6 figs-genericnoun τῆς…ἁγίας ἐντολῆς 2 પિતર **પવિત્ર આજ્ઞા**શબ્દ ઈશ્વરની સર્વ આજ્ઞાઓનાં સદર્ભમાં બોલે છે. તે કોઈ એક વિશેષ **આજ્ઞા**નો ઉલ્લેખ કરી રહ્યો નથી. આ આજ્ઞાઓ વિશ્વાસીઓને પ્રેરિતોની મારફતે **સોંપવામાં**આવી હતી. વૈકલ્પિક અનુવાદ: “પવિત્ર આજ્ઞાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-genericnoun]])