From 7b17e05cca734d26fcccc6f02eb24e85d06b03c1 Mon Sep 17 00:00:00 2001 From: WilsonJacob Date: Wed, 29 Sep 2021 11:48:29 +0000 Subject: [PATCH] Edit 'en_tn_60-JAS.tsv' using 'tc-create-app' --- en_tn_60-JAS.tsv | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/en_tn_60-JAS.tsv b/en_tn_60-JAS.tsv index 8d70082..04eabdd 100644 --- a/en_tn_60-JAS.tsv +++ b/en_tn_60-JAS.tsv @@ -162,7 +162,7 @@ JAS 1 27 j084 ἄσπιλον ἑαυτὸν τηρεῖν ἀπὸ τοῦ κ JAS 1 27 j085 figs-metonymy ἄσπιλον ἑαυτὸν τηρεῖν ἀπὸ τοῦ κόσμου 1 to keep oneself unstained by the world જેઓ ઈશ્વરને માન આપતા નથી તે લોકો દ્વારા વહેંચાયેલ મૂલ્યોની વ્યવસ્થા, જે રીતે તેઓ આ જગતમાં જીવે છે તેની સાથેના જોડાણનો અર્થ દર્શાવવા યાકૂબ અલંકારિક રીતે **જગત** શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અધર્મી લોકોની મૂલ્ય પ્રણાલીથી પોતાને ડાઘ રહિત રાખવા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]]) JAS 1 27 nmf7 figs-metaphor ἄσπιλον ἑαυτὸν τηρεῖν ἀπὸ τοῦ κόσμου 1 to keep oneself unstained by the world યાકૂબ અલંકારિક રીતે અધર્મી લોકોના પ્રભાવ વિષે એ રીતે વાત કરે છે જાણે કે તે વ્યક્તિને શારીરિક રીતે ડાઘ પાડી શકે છે. **ડાઘ રહિત**નો ખરેખર અર્થ તે પાપથી મુક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અધર્મી લોકો અને તેમનો પ્રભાવ વ્યક્તિને પાપ કરવા દોરે તેવું થવા દેવું નહિ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) JAS 2 intro f5zd 0 # યાકૂબનો પત્ર અધ્યાય ૨ સામાન્ય નોંધો 

## માળખું અને ગોઠવણ 

1. ધનવાન લોકોની તરફેણ કરવા સામે ચેતવણી (૨:૧-૧૩)
2. વિશ્વાસ અને કરણીઓ (૨:૧૪-૨૬)

## આ અધ્યાયમાંના વિશેષ ખ્યાલો 

### પક્ષપાત

યાકૂબના કેટલાક વાંચકોએ ધનવાન અને શક્તિશાળી લોકો સાથે સારી રીતે જ્યારે ગરીબ લોકો સાથે ખરાબ રીતે વ્યવહાર કર્યો હતો. બીજો કરતાં અમુક લોકો સાથે વધુ સારી રીતે વ્યવહાર કરવાને પક્ષપાત કહેવાય છે. યાકૂબ તેના વાચકોને કહે છે કે આ ખોટું છે. ઈશ્વર ઈચ્છે છે કે તેમના લોકો દરેક સાથે સારી રીતે વ્યવહાર કરે. 

### ન્યાયીકરણ

જ્યારે ઈશ્વર એક વ્યક્તિને ન્યાયી ઠરાવે છે ત્યારે ન્યાયીકરણ અમલમાં આવે છે, એટલે કે, જ્યારે ઈશ્વર પોતાની સાથે વ્યક્તિને ન્યાયી સ્થિતિમાં મૂકે છે. આ અધ્યાયમાં યાકૂબ કહે છે કે ઈશ્વર લોકોને ન્યાયી ઠરાવે છે જ્યારે તેઓ વિશ્વાસ હોવાની સાથે સાથે તે વિશ્વાસને અનુરૂપ ન્યાયી કરણીઓ કરે છે. પરંતુ આ એ માટે કે વ્યક્તિ જે વિશ્વાસ ધરાવે છે તેને પ્રદર્શિત, સારી કરણી દ્વારા કરાય છે, જેમ યાકૂબ સ્પસ્ટપણે [૨:૧૮](../02/18.md) માં કહે છે તેમ. ન્યાયી ઠરવા માટે લોકોએ સારી કરણીઓને તેમના વિશ્વાસમાં ઉમેરવાની જરૂર છે, તેવું યાકૂબ કહી રહ્યો નથી. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/justice]] અને [[rc://gu/tw/dict/bible/kt/righteous]] અને [[rc://gu/tw/dict/bible/kt/faith]])

## આ અધ્યાયમાંના સંભવિત મુશ્કેલ ભાષાંતર 

### પરંતુ કોઈ કહે કે, "તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે" (૨:૧૮)

જ્યારે યાકૂબ આમ કહે છે, ત્યારે એમ લાગે છે કે તે જ્યારે આ કહી રહ્યો છે ત્યારે કોઈક એક વાંધો ઉઠાવે, તે વાંધો યાકૂબ સ્વયં ઉઠાવી રહ્યો છે. આ સમયના જાહેર વક્તાઓ આ પ્રકારના વાંધાઓ સ્વયં ઉઠાવતા કે જેથી તેઓ તે વાંધોનો જવાબ આપી શકે, અને સંભવતઃ યાકૂબ આ ઉપકરણનો ઉપયોગ કરી રહ્યો છે. જો કે, જો આ રીતે તે વર્તી રહ્યો હોય તો પછી આપણે એ વાંધાની અપેક્ષા કરી શકીએ કે, "તારી પાસે કરણીઓ છે, અને મને વિશ્વાસ છે," જ્યારે કે યાકૂબ ભાર મૂકી રહ્યો છે વિશ્વાસ સાથે જોડાયેલ કારણીઓ પર. તો પછી શા માટે તેના બદલે આ અનુમાનિત વક્તા કહે છે કે "તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે”?

એમ પ્રદર્શિત થાય છે કે ૨:૧૬ થી યાકૂબ જે "તું"ને "તમારામાંના એક" તરીકે ઉલ્લેખ્યા પછી બાકીના આખા અધ્યાયમાં સંબોધિત કરતો જાય છે, તે "તું"ને જ સંબોધિત કરતા વક્તા વિષેનો ખ્યાલ યાકૂબના મનમાં છે. બીજા શબ્દોમાં, યાકૂબ આ અનુમાનિત વાંધો ઉઠાવે છે કે જેથી તે આ એ જ "તું"ને આ કલમમાં પણ સંબોધિત કરી શકે. યાકૂબ કહે છે કે"કોઈ તમને કદાચ પુનઃખાતરી આપે કે તેમ છતાં તને વિશ્વાસ છે, જ્યારે મને (યાકૂબને) કરણીઓ છે. તે કદાચ તેવી દલીલ કરે છે ધર્મની બંને અભિવ્યક્તિઓ સાચી છે અને એ જરૂરી નથી કે વ્યક્તિ પાસે બંને હોય." ત્યારબાદ આ જ દલીલનો જવાબ યાકૂબ અવલોકન કરવા દ્વારા આપે છે કે તેનો વિશ્વાસ તે કરણીઓ દ્વારા બતાવી શકે છે, જ્યારે વ્યક્તિ જે વિશ્વાસ હોવાનો દાવો કરે છે પરંતુ તેની પાસે કરણીઓ નથી તેને તેનો વિશ્વાસ સાબિત કરવા માટે કશું છે નહિ.

જેમ યુ.એસ.ટી. કરે છે તેમ, તમારા ભાષાંતરમાં, તમે આ ગર્ભિત માહિતીને વ્યક્ત કરવાની ઈચ્છા રાખી શકો. વૈકલ્પિક રીતે, તમે ઈચ્છા ધરાવી શકો કે જેમ યુ.એલ.ટી. કરે છે તેમ ભાષાંતર કરવું અને ત્યારબાદ અર્થઘટનનું કાર્ય બાઈબલ શિક્ષકો અને વક્તાઓ કરે, તેમ રાખવું. [૨:૧૮](https://create.translationcore.com/02/18.md) ની નોંધને આગળની ચર્ચા માટે તપાસો. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

## આ અધ્યાયમાંના મોટા શાબ્દિક મુદ્દાઓ 

### કરણીઓ વિનાનો વિશ્વાસ "નિરર્થક" અથવા "મૃત" છે. (૨:૨૦)

યાકૂબ [૨:૨૦](../02/20.md) માં કેટલીક પ્રાચીન હસ્તપ્રતો કહે છે કે કરણીઓ સિવાયનો વિશ્વાસ "નિરર્થક" છે. યુ.એલ.ટી. અને યુ.એસ.ટી. તે લખાણને અનુસરે છે. અન્ય બીજી હસ્તપ્રતો કહે છે કે "મૃત", કદાચ [૨:૧૭](../02/17.md) અને [૨:૨૬](../02/26.md) ના પ્રભાવ હેઠળ જ્યાં યાકૂબ આ શબ્દ "મૃત"નો ઉપયોગ કરી વર્ણવે છે કે કરણીમાં અભિવ્યક્ત ના થતો વિશ્વાસ, મૃત છે. જો તમારા વિસ્તારમાં બાઈબલનું ભાષાંતર ઉપલબ્ધ હોય તો તેમાં મળી આવતા લખાણનો ઉપયોગ કરો. જો તેમ ના હોય તો, અમે સૂચન કરીએ છીએ કે તમે યુ.એલ.ટી. અને યુ.એસ.ટી.ના લખાણને અનુસરો. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-textvariants]]) -JAS 2 1 kab4 figs-metaphor ἀδελφοί μου 1 My brothers See how you translated the term **brothers** in [1:2](../01/02.md). Alternate translation: “My fellow believers” (See: [[rc://en/ta/man/translate/figs-metaphor]]) +JAS 2 1 kab4 figs-metaphor ἀδελφοί μου 1 My brothers જુઓ કે ભાઈઓ શબ્દનું ભાષાંતર તમે [૧:૨](https://create.translationcore.com/01/02.md) માં કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા સાથી વિશ્વાસીઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) JAS 2 1 en1c figs-abstractnouns μὴ ἐν προσωπολημψίαις ἔχετε 1 do not with favoritism have If it would be clearer in your language, you could express the idea behind the abstract noun **favoritism** with an equivalent phrase. (See the discussion of favoritism in the General Notes to this chapter.) Alternate translation: “you should not treat some people better than others, because that is not consistent with” (See: [[rc://en/ta/man/translate/figs-abstractnouns]]) JAS 2 1 qs2x figs-possession τὴν πίστιν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ 1 the faith of our Lord Jesus Christ James is using the possessive form to refer to **faith** that other people have in **Jesus**. Alternate translation: “faith in our Lord Jesus Christ” (See: [[rc://en/ta/man/translate/figs-possession]]) JAS 2 1 x32n figs-possession τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, τῆς δόξης 1 our Lord Jesus Christ of glory James is using the possessive form to describe **Jesus** as characterized by **glory**. Alternate translation: “our glorious Lord Jesus Christ” (See: [[rc://en/ta/man/translate/figs-possession]])